AIUDFના સાંસદે કર્યું એવું નિવેદન કે ચોક્કસ અમિત શાહ ભડકશે, કહ્યું: કેન્દ્રમાં ફરી મોદી સરકાર આવશે તો મસ્જિદો તૂટશે
આસામથી લોકસભા સાંસદ અને ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)નાં નેતા બદરૂદ્દીન અજમલે આરોપ લગાવ્યો છે, જો ભારતીય જનતા પાર્ટીની બીજી વખત કેન્દ્રમાં સરકાર બની...