GSTV

Author : Pritesh Mehta

દંડ નહિ પરંતુ નિયમોનું પાલન અમારો ઉદ્દેશ્ય: ઇલેક્શન ડ્યુટી ટ્રેનિંગ પ્રોગ્રામમાં કમિશનરે પોલીસ કર્મીઓને આપ્યા આદેશ

Pritesh Mehta
દંડ અમારો ટાર્ગેટ નથી પરંતુ નિયમનું પાલન કરાવવાનો ઉદેશ્ય છે. ઇલેક્શન ડ્યુટીની ટ્રેનિંગ દરમિયાન અમદાવાદ ટ્રાફિક જેસીપીએ ટ્રાફિક પોલીસકર્મીઓને આવી સૂચના આપી હતી. તેઓને તેમના...

જોખમી સર્જરી/ મહિલાની છાતીની જમણી બાજુમાં એવી વસ્તુઓ ઘૂસી કે જીવ મૂકાયો જોખમમાં, રિસ્ક લઈ તબીબોએ કાશ્મીરી યુવતીની જિંદગી બચાવી

Pritesh Mehta
અફલાકબાનું જીવનનિર્વાહ કરવા વિવધ પ્રવૃતિઓ કરે છે. તેઓને ગાલીચા (કાલીન) બનાવવાનો અનેરો શોખ છે. વિવિધ પ્રકારના આકર્ષક ગાલીચા બનાવીને તેઓ ઘણાંય લોકોની પ્રશંસાના પાત્ર બન્યા...

બનાસકાંઠાના પૂર્વ આરોગ્ય અધિકારી સામે આક્ષેપો, પદનો દુરુપયોગ કરી અનેક કૌભાંડ આચર્યા હોવાની આરોગ્ય કમિશનરને ફરિયાદ

Pritesh Mehta
બનાસકાંઠાના પૂર્વ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉકટર મનિષ ફેન્સી સામે વધુ એક ફરિયાદ થઈ છે. ધાનેરા તાલુકાના આલવાડાના મેડિકલ ઓફિસરે આરોગ્ય કમિશનરને મનિષ ફેન્સી વિરુદ્ધ ફરિયાદ...

ચીનમાં ફસાયેલ 18 ભારતીય નાવિકોને ટૂંક સમયમાં વતન પરત લાવશે, કેન્દ્રીય પ્રધાન માંડવિયાએ આપ્યું નિવેદન

Pritesh Mehta
કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ ચીનમાં ફસાયેલા 18 ભારતીય નાવિક અંગે નિવેદન આપ્યુ. તેમણે જણાવ્યુ હતુ કે, ચીનમાં ફસાયેલા નાવિકોને 14મી ફેબ્રુઆરીના રોજ ભારત પરત ફરશે....

કોંગ્રેસ શહેર પ્રમુખે લગાવ્યા ગંભીર આક્ષેપો, ભાજપની ધાકધમકીથી ઉમેદવારો પાછા ખેંચી રહ્યા છે ઉમેદવારી

Pritesh Mehta
અમદાવાદ શહેર પ્રમુખ શશિકાંત પટેલે પણ કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. કોંગ્રસને ઉમેદવારોને ભાજપમાંથી ધાક ધમકી અપાતી હોવાનો શશિકાંત...

રાજ્યસભામાં ગુંજ્યો કૃષિ કાયદાનો વિરોધ, કપિલ સિબ્બલે કર્યા મોદી સરકાર પર આકરા પ્રહાર

Pritesh Mehta
રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ કપિલ સિબ્બલે ફરીવાર કૃષિ કાયદા મુદ્દે કેન્દ્રની મોદી સરકારને ઘેરી છે. તેમણે જણાવ્યુ હતુ કે, આપણા દેશમાં કોઈપણ ક્ષેત્ર આત્મનિર્ભર નથી. દેશમાં...

અમદાવાદ: ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા કરાઈ, 16 આરઓને સોંપવામાં આવી જવાબદારી

Pritesh Mehta
અમદાવાદમાં ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં તમામ નોડલ ઓફિસરે RO સાથે વાત કરીને તાત્કાલિક માસ્ક તેમજ બાકી સુવિધા પૂરી કરવા રજૂઆત કરી હતી....

બર્ડ ફ્લૂની દહેશત: મહારાષ્ટ્રમાં મોતને ઘાટ ઉતારાશે અબોલ જીવો, 41 હજારથી વધુ પક્ષીઓના મોત બાદ લેવાયો નિર્ણય

Pritesh Mehta
દેશમાં બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે મહારાષ્ટ્રમાં એક લાખથી વધુ પક્ષીઓને મારવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં મંગળવારે 1 હજાર 291 પક્ષીઓના મોત બર્ડ ફ્લૂના...

ચૂંટણીમાં ટિકીટ કાપવાને લઈને વિવાદાસ્પદ ઓડિયો થયો વાયરલ, તુષાર ચૌધરીએ કરી સ્પષ્ટતા

Pritesh Mehta
કોંગ્રેસના વરિષ્ઠ નેતા તુષાર ચૌધરીની ચૂંટણીમાં ટિકીટ કાપવાને લઇને ઓડિયો ક્લીપ વાયરલ થઇ છે. સુરતમાં ઉમેદવારોની પસંદગી મુદ્દે તુષાર ચૌધરી અને કોંગ્રેસના એક કાર્યકર્તા વચ્ચેની...

ખેડૂત આંદોલનને ઢાલ બનાવી દેશને તોડવાનું કામ કરી રહ્યા છે અસંતોષી તત્વો, સરકારે લીધું મોટું એક્શન

Pritesh Mehta
ખેડૂત આંદોલનની આડમાં ભારતમાં હિંસા અને અશાંતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે વિદેશથી સતત ટ્વિટ થઇ રહ્યા છે. જેની અંદર સેંકડો ટ્વિટ પાકિસ્તાની અને ખાલિસ્તાની સમર્થક ટ્વિટર...

ઉના: વળી વિસ્તાર માંથી મળી આવ્યા 4 બીમાર મોર, બર્ડફલૂ કે ફૂડ પોઇઝનિંગ?

Pritesh Mehta
ઉનાના વરશીગપુર બાયપાસ પાસે આવેલ વાડીમા ચાર જેટલા મોર બીમાર હાલતમાં મળી આવ્યા. હાલમાં બર્ડ ફલૂની દહેશત છે ત્યારે આ મોરને બર્ડ ફલૂના લક્ષણ છેકે...

2 દિવસથી ગુમ NRIનો કેનાલમાંથી મળ્યો મૃતદેહ, પોલીસને આત્મહત્યા કર્યાની આશંકા

Pritesh Mehta
બાવળાના ગુમ સિનિયર સીટીઝનનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો છે. બે દિવસ પહેલા પ્રફુલ પટેલ નામના સીનીયર સીટીઝન પોતાની કાર લઈને મોબાઈલ રીપેર કરવાનું કહીને નીકળ્યા...

છોટાઉદેપુર : વિકાસ કામોના નામે ચાલી રહ્યો છે ભ્રષ્ટાચાર, ગામ લોકોએ જ ઉઘાડી નાખી પોલ

Pritesh Mehta
છોટાઉદેપુર જિલ્લાના ભેંસાવહી પંચાયતમાં વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાયા હોવાનો આક્ષેપ ખુદ ગ્રામજનો લગાવી રહ્યા છે. રોડ, રસ્તા, કુંવા, તળાવ, જમીન સમતળ વિગેરે અનેક...

લંપટ શિક્ષકે લગ્નની લાલચ આપી વિદ્યાર્થિની સાથે આચર્યું દુષ્કર્મ, ભાંડો ફૂટ્યો તો મળ્યો મેથીપાક

Pritesh Mehta
વલસાડના મયુર રાણા નામના શિક્ષકે વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપીને શરીર સંબંધ બાંધ્યા હતા. પરંતુ, જ્યારે આરોપી શિક્ષકે અન્ય યુવતી સાથે લગ્ન કરવાની તૈયારી કરી ત્યારે...

ઉત્તરાખંડમાં આવેલ આફત પર ઈસરોના વૈજ્ઞાનિકોનું તારણ, ગ્લેશિયર તૂટવાને કારણે નહિ પણ આ કારણે આવી હતી તબાહી

Pritesh Mehta
તો ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવતે સોમવારે કુદરતી આફતથી પ્રભાવિત જોશીમઠનો ફરી વખત પ્રવાસ કર્યો હતો. તેમણે જોશીમઠ પહોંચીને સ્થિતિની સમિક્ષા કરી. આ દરમિયાન ત્રિવેન્દ્ર...

સાગરખેડૂઓએ લાગી લોટરી: માછીમારી કરવા ગયા ત્યારે હતા ગરીબ પરત ફર્યા તો બની ગયા લાખોપતિ

Pritesh Mehta
ઘોઘાના સાગરખેડૂઓને લોટરી લાગી હોય તેમ રાતોરાત લખપતિ બની ગયા છે. દરિયામાં જોખમી માછીમારી દરમિયાન ખંભાતની ખાડીમાં માચ્છીમારોની ઝાળમાં દુર્લભ માછલીઓનું ઝુંડ ફસાયું અને જેની કિંમત...

ચૂંટણીમાં ભાજપ માટે નથી રહ્યું ગુજરાત અડીખમ! સ્થાનિક ચૂંટણીઓમાં સત્તા પક્ષે બદલ્યું સ્લોગન

Pritesh Mehta
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિગું ફૂંકાયું છે. ત્યારે રાજકીય પક્ષો જીત હાંસલ કરવા માટે તમામ પ્રકારના પ્રચાર પસારનો ઉપયોગ કરી રહ્યા છે. ગુજરાતની 6 મનપા...

ભાજપમાં ભંગાણ: મહામંત્રીએ આપ્યું પદ પરથી રાજીનામુ, અસંતોષે રાજીનામુ આપ્યાની અટકળો

Pritesh Mehta
સુરત જિલ્લા ભાજપના રાજકારણમાં વધુ એક ઉથલપાથલ  થઇ છે. જિલ્લા ભાજપના મહામંત્રી  ભાવેશ પટેલે  હોદ્દા પરથી રાજીનામુ આપ્યાની ચર્ચા છે. જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા મન...

મહેસાણાના 500થી વધુ લોકોએ કરી ઈચ્છામૃત્યુની માંગ, એવું તે શું થયું કે આવું પગલું ભરવું પડ્યું?

Pritesh Mehta
સમગ્ર ભારતમાં PACL-(પલ્સ)નું નેટવર્ક પથરાયેલું હતું અને કરોડો રૂપિયાના રોકાણો સ્થાનિક કક્ષાએ એજન્ટો મારફતે મેળવ્યા હતા. ભારતમાં પલ્સ કંપનીમાં વધુ વળતર મેળવવા અને વધુ કમીશન...

RBIના નાણાંકિય સાક્ષરતા સપ્તાહનો પ્રારંભ, જવાબદારીપૂર્વક ધિરાણ માટે જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ

Pritesh Mehta
દેશના આર્થિક વિકાસમાં બેંકિંગ પ્રણાલીએ અગત્યની ભૂમિકા ભજવી છે તે સર્વવિદીત છે. તેથી સરકાર અને દેશની મધ્યસ્થ બેંક રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) દ્વારા ધિરાણની...

બનાસકાંઠા: સ્થાનિક ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ, કોરોના ગાઇડલાઇન મુજબ યોજાશે મતદાન

Pritesh Mehta
બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર જિલ્લામા ચૂંટણી યોજવા સજ્જ બન્યું છે. કોવિડ-૧૯ની ગાઇડલાઇન સાથે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા યોજાશે.  અહીં યોજાશે નગરપાલિકા ચૂંટણી બનાસકાંઠા જિલ્લાની પાલનપુર, ડીસા અને...

દક્ષિણ ચીન સાગરમાં યુદ્ધના ભણકારા: અમેરિકા સાથે તણાવ વચ્ચે જિનપિંગે PLAને યુદ્ધ માટે તૈયાર રહેવા આપી સૂચના

Pritesh Mehta
ભારત અને અમેરિકાની સાથે તણાવની વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ચીનની પીપલ્સ લિબ્રેશન આર્મી (PLA)ને ચીની નવવર્ષની રજાઓ દરમિયાન યુદ્ધ માટે તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો...

ચૂંટણી અધિકારીની ઓફિસમાં તોડફોડ કરનાર દિપક શ્રીવાસ્તવનું ફોર્મ થયું રદ્દ, જાણો શું છે કારણ

Pritesh Mehta
આખરે મધુ શ્રીવાસ્તવના દીકરા દિપક શ્રીવાસ્તવને જે વાતનો ડર હતો તે જ થયું છે. અપક્ષ ઉમેદવારી નોંધાવનાર દિપક શ્રીવાસ્તવનું ફોર્મ આખરે રદ્દ થયું છે. મધુ...

મુન્દ્રા કસ્ટોડિયલ ડેથમાં બધું ઠરીઠામ: આખરે પરિવારે મૃતદેહ સ્વીકાર્યો, પોલીસે આપી બાંહેધરી

Pritesh Mehta
ક્ચ્છના મુન્દ્રામાં કસ્ટોડીયલ ડેથ મામલે પોલીસની બાંહેધરી બાદ પરિવારે મૃતક ચારણ યુવક હરજોગ ગઢવીના મૃતદેહનો સ્વીકાર કર્યો. કસ્ટોડિયલ ડેથ મામલે સમાઘોઘા ગામમાં સભામાં DYSP જે.એન.પંચાલે...

મધુ શ્રીવાસ્તવના પુત્રની દાદાગીરી પર ભાજપે આપી પ્રતિક્રિયા, કહ્યું: સંસ્કારીનગરીમાં આ પ્રકારની ઘટના નિંદનીય

Pritesh Mehta
ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ધમકી બાદ તેમના પુત્રની ગુંડાગીરી સામે આવી છે. ભાજપમાં નિયમના કારણે ટિકિટ ન મળતા મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવે અપક્ષમાંથી ફોર્મ...

નેતાઓ બેફામ/ ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ધમકી બાદ પુત્રની ગુંડાગીરી, ચૂંટણી અધિકારીની ઓફિસમાં ઘૂસી કરી તોડફોડ

Pritesh Mehta
ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ધમકી બાદ તેમના પુત્રની ગુંડાગીરી સામે આવી છે. ભાજપમાં નિયમના કારણે ટિકિટ ન મળતા મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવે અપક્ષમાંથી ફોર્મ...

સાવધાન/ અમદાવાદમાં પત્રકાર બની પૈસા પડાવતી ગેંગ સક્રિય, દિવાળીનું ઉઘરાણું કરવા નીકળેલા 2 પકડાયા

Pritesh Mehta
ફરી એક વાર પૂર્વ વિસ્તારમાં પત્રકાર બની પૈસા પડાવતી ગેંગ સક્રિય થઈ છે પણ આ વખતે વેપારીની સમય સુચકતા એ આ નકલી પત્રકારોને જેલના સળિયા...

ઉત્તરાખંડની આફતમાં ફસાયા હતા 50 ગુજરાતી બાળકો, અમદાવાદ કલેક્ટરે કર્યો આ મોટો ખુલાસો

Pritesh Mehta
ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટી પડતા ગુજરાતના 50 બાળકો ફસાયા હતા. જો કે આ તમામ બાળકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદના કલેક્ટરે કહ્યું હતુ કે હાલમાં...

સુરત: પાસના નેતાએ પહેલા ફોર્મ ભર્યું નહીં અને હવે આપી રહ્યા છે ધમકી, પૂર્વ વિપક્ષના નેતાએ લીધા આડેહાથ

Pritesh Mehta
કોંગ્રેસ તરફી સુરત પાટીદાર અનામત આંદોલન સમિતિની નારાજગી દૂર કરવાના  પ્રયાસ હાથ ધરવામાં આવ્યા..પાસ સમિતિના નેતા ધાર્મિક માલવીયાએ છેલ્લી ઘડીએ ઉમેદવારી પત્ર ન ભરતા કોંગ્રેસ...

સચિનના ફેન્સ માટે આંચકાજનક સમાચાર, ઉદ્ધવ સરકાર લઇ શકે છે કાયદેસર પગલાં

Pritesh Mehta
પોપ સ્ટાર રિહાનાની ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વીટ બાદ બોલિવુડ અને રમત જગત સાથે સંકળાયેલી વિવિધ હસ્તિઓ દ્વારા જે ટ્વીટ કરવામાં આવી તેને લઈ ઉદ્ધવ સરકારે...
Do NOT follow this link or you will be banned from the site!