GSTV

Author : Pritesh Mehta

ATM રોકડ ઉપાડના બદલાઈ ગયા છે નિયમો, સંસદમાં સરકારે જણાવ્યા: કેટલી વાર કરી શકાશે Free Transaction

Pritesh Mehta
ATMમાંથી રોકડ ઉપાડ અને કરો છો તો આ જાણકારી તમારા માટે ઘણી જ મહત્વની છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ ATMને લગતા નિયમોમાં મોટો ફેરફાર કર્યો...

3 ઓક્ટોબરે યોજાશે JEE (Advanced) 2021ની પરીક્ષા, કોરોના ગાઇડલાઇન સાથે યોજાશે એક્ઝામ

Pritesh Mehta
મેડિકલમાં પ્રવેશ માટેની NEET PG અને UGની પરીક્ષાઓની જાહેરાત બાદ હવે એન્જીનીયરીંગમાં પ્રવેશ મેળવવા માટે JEEની પરીક્ષાની પણ જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી...

શું પેટ્રોલ-ડીઝલના એકસમાન ભાવ થઇ જશે?પેટ્રોલિયમ મંત્રીએ આપ્યો આ જવાબ

Pritesh Mehta
પેટ્રોલ અને ડીઝલની એકસમાન કિંમત પર સરકારે મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતો એકસમાન રાખવાની કોઈ યોજના વિચારાધીન...

દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ટકોરા વચ્ચે અમેરિકામાં ચોથી લહેરનો ખતરો, બની શકે છે સૌથી ઘાતક

Pritesh Mehta
એક તરફ સમગ્ર દુનિયામાં કોરોનાની ત્રીજી લહેરે દસ્તક દઇ દીધી છે. ત્યારે હવે અમેરિકામાં ચોથી લહેરનો ખતરો મંડરાઇ રહ્યો છે. વિશ્વના અન્ય દેશો જ્યાં ત્રીજી...

ક્યાં સુધી કરીશું વસુંધરાનું શોષણ? આ દેશ બન્યો ભુખમરાનો ભોગ, બાળકોના શરીરમાં રડવાની પણ શક્તિ નથી રહી : ઈતિહાસની પ્રથમ ઘટના

Pritesh Mehta
ભુમખરો એ કંઈ નવાઈની વાત નથી અને ગ્લોબલ વોર્મિંગ પણ નવાઈપ્રેરક ઘટના નથી. પરંતુ હવે ગ્લોબલ વોર્મિંગ અથવા ક્લાઈમેટ ચેન્જની એટલી વિપરિત અસર જોવા મળી...

શું છે Deepfake ? કેમ આ ફેક ન્યુઝ કરતા પણ છે 100 ગણી ખતરનાક? લોકશાહી માટે બની શકે છે મોટો ખતરો

Pritesh Mehta
ફેક ન્યુઝ એટલે જૂઠી અને ભ્રમ ઉભો કરતા સમાચાર અંગે તો તમે સાંભળ્યું જ હશે. ખાસ કરીને ચૂંટણી દરમ્યાન આ પ્રકારના ફેક ન્યુઝ સૌથી વધુ...

ટોક્યો ઓલિમ્પિકઃ 13 વર્ષની જાપાની સ્પર્ધકે ગોલ્ડ મેડલ મેળવી રચ્યો ઈતિહાસ, આ સ્પર્ધામાં દેશનું નામ રોશન કર્યું

Pritesh Mehta
જાપાનમાં રમાઈ રહેલી ટોકિયો ઓલિમ્પિકમાં આજે ઈતિહાસ સર્જાયો છે અને આ ઈતિહાસ યજમાન દેશની સ્પર્ધકે જ સર્જયો છે. 13 વર્ષની જાપાનીઝ રમતવીર મોમિજી નિશીયા સ્ટ્રીટ...

Man vs Wild / સિંહોની પાછળ માલધારી દોડ્યા, વાડાનો દરવાજો ખુલ્લો રહી જતાં થઈ જોયા જેવી

Pritesh Mehta
જૂનાગઢ તાલુકાના  કેરાળામાં ગત મોડીરાત્રીના માલધારીના ઝુંપડામાં બકરાઓનો શિકાર કરવા સિંહો ઘૂસી ગયા હતા. માલધારી સિંહને હાંકી કાઢી તેની પાછળ બે કિલોમીટર સુધી દોડયા છતાં...

AMCનો આમદની અઠન્ની ખર્ચા રૃપૈયા જેવો વહિવટ / બે રૃપિયા ભરી નકલ લઈ જવાનું જણાવવા માટે મ્યુનિ.એ ૨૫ રૃપિયાનો ખર્ચ કર્યો!

Pritesh Mehta
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રને ભલે સ્માર્ટ મેનેજમેન્ટ માટે નવાજવામાં આવતું હોય, પરંતું તંત્ર ખર્ચ કરવામાં કોઈ પાછીપાની કરતુ નથી. જયાં ઓછા ખર્ચથી કામ પાર...

દવા તરીકે ઉપયોગમાં આવતા આ ફૂલનું ઉત્પાદન કરીને કરી દર વર્ષે કમાઈ શકાય છે 15 લાખ રૂપિયા, જાણો શું છે ખર્ચ?

Pritesh Mehta
કોરોના સંકટ વચ્ચે જો તમે પણ નોકરી ધંધા છોડીને ગામ પરત ફરી ગયા છો અને જો તમારે પાસે ખેતી કરવા લાયક જમીન છે તો તમારી...

શું તમે પણ માત્ર એવરેજ જોઈને ખરીદો છો નવી ગાડી? તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો, થઇ શકે છે આ નુકશાન

Pritesh Mehta
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને જોઈને લોકો હવે કાર કે બાઈક ખરીદતા સમયે સૌથીવધુ એવરેજ પર વધુ ધ્યાન આપે છે. ગ્રાહકો એવી જ ગાડી પસંદ કરે છે...

અજય દેસાઈએ ગર્ભવતી પત્નીને પહેલા ગળું દબાવી કરી હતી ઠંડે કલેજે હત્યા બાદમાં અવાવરું જગ્યાએ જઈ સળગાવી દીધી લાશ, કિરીટ જાડેજાએ કરી હતી મદદ

Pritesh Mehta
વડોદરાના ચકચારી અને બહુચર્ચિત સ્વીટી પટેલ કેસમાં આખરે તેનો પતિ અજય દેસાઈ જ હત્યારો નીકળ્યો. પીઆઈ અજય દેસાઈએ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ કબૂલ્યું કે તેણે પત્ની...

હિંમતનગર પોલીસ સ્ટેશન બન્યું ઇકો ફ્રેન્ડલી, સોલાર યોજનાની સબસીડી દ્વારા બન્યું સૌર ઉર્જા સંચાલિત

Pritesh Mehta
સાબરકાંઠા જીલ્લાના પોલીસ સ્ટેશનો હવે સૌર ઉર્જાથી સંચાલિત બન્યા છે. રાજય સરકારની સોલાર યોજનામાં સબસીડીની જાહેરાત બાદ જીલ્લાના પોલીસ સ્ટેશનો સોલાર સંચાલિત થયા છે. જેથી...

સ્વીટી પહેલ હત્યા કાંડ: આરોપી પીઆઈ અજય દેસાઈ અને કિરીટસિંહ જાડેજાનો થશે કોરોના ટેસ્ટ

Pritesh Mehta
વડોદરા એસઓજી પોલીસ પીઆઇ અજય દેસાઈના પત્ની સ્વીટી પટેલની હત્યા મામલે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે પતિ જ તેની પત્નીની હત્યા કરી હતી....

ગરવો ગિરનાર વરસાદથી રસતરબોળ, દામોદર કુંડ સહીત તમામ નદીઓમાં આવ્યા નવા નીર

Pritesh Mehta
જૂનાગઢમાં ગિરનાર પર્વત પર અનરાધાર વરસાદ વરસતા દામોદર કુંડમાં નવા નીર આવ્યા. દામોદર કુંડમાં પગથિયા સુધી પાણી પહોંચ્યું છે. બીજી તરફ નારાયણ ધરા તેમજ સોનરખ...

બિગ બોસ ફેમ અભિનેત્રી યશિકા આનંદ રોડ એક્સિડન્ટમાં ઘાયલ, મિત્રનું ઘટનાસ્થળે જ મોત

Pritesh Mehta
તમિલ બિગ બોસ દ્વારા ચર્ચામાં આવેલ અભિનેત્રી યશિકા આનંદ રોડ એક્સિડન્ટનો શિકાર થઇ છે. યશિકા ગંભીર રીતે ઘાયલ થઇ છે તો તેના એક મિત્ર વલ્લિચેટ્ટી...

મહારાષ્ટ્રમાં વેક્સિનેશનમાં ધાંધિયા: ધારાવીમાં લાગી લાંબી લાઈનો, ઉડ્યા ગાઇડલાઇનના ધજાગરા

Pritesh Mehta
મહારાષ્ટ્ર કોરોનાના બંને લહેરમાં ભયંકર સ્થિતિનો સામનો કરી ચૂક્યું છે. હવે જ્યારે સમગ્ર દેશમાં મોટાપાયે વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે ત્યારે મુંબઈના ધારાવી વિસ્તારમાં વેક્સિનેશન...

વડોદરા પીઆઇની પત્ની સ્વીટી દેસાઈ હત્યા કેસમાં પતિ જ નીકળ્યો ખૂની, ઠંડા કલેજે પત્નીની હત્યા કરી આ રીતે લગાવી હતી ઠેકાણે

Pritesh Mehta
વડોદરાના SOG પી. આઈ અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલ ગુમ થવા બાબતે મોટો ખુલાસો થયો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ગુનાનો ભેદ ઉકેલતા સ્વીટી પટેલના પતિ અને...

ભાસ્કર જૂથ પર આઇટી રેડમાં મોટો ખુલાસો, મીડિયા હાઉસે 500 કરોડની ગોલમાલ કર્યાનો ઘટસ્ફોટ

Pritesh Mehta
અખબારના નામે ભાસ્કર જૂથની 3, 500 કરોડની હેરાફેરીનો આવકવેરા વિભાગે ઘટસ્ફોટ કર્યો છે. ઈન્કમટેક્સ વિભાગે આ સપ્તાહે નવથી વધુ શહેરોમાં ભાસ્કર જૂથના પરિસરો પર પાડેલા...

ભેંસોનું આક્રમણ જોઈ વનરાજ ભાગ્યા, જૂનાગઢના જંગલોનો સિંહનો વિડીયો થયો વાયરલ

Pritesh Mehta
જૂનાગઢમાં ભેંસો પાછળ પડતા જંગલના રાજાને ભાગવાનો વારો આવ્યો હતો. ભેંસો પાછળ થતાં જંગલનો રાજા સિંહ ઉભી પૂંછડીએ ભાગ્યો હતો. સિંહની ડણકથી જંગલ ગુંજે છે....

ચૂંટણી પહેલા પાટીદાર પોલિટિક્સ સક્રિય, સોલા ઉમિયા કેમ્પસ ખાતે મળી પાટીદાર સમાજની બેઠક

Pritesh Mehta
વર્ષ 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા બેઠક પોલિટિક્સનો દોર યથાવત છે. ત્યારે અમદાવાદના સોલા સ્થિત ઉમિયા કેમ્પસ ખાતે પાટીદાર સમાજની વધુ એક મહત્વની બેઠક...

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યનું ભાગવામાં વિલીનીકરણ, પાટિલના હસ્તે કરી ભાજપ ઘરવાપસી

Pritesh Mehta
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પાટીદાર નેતા ધીરુ ગજેરાની ફરી ભાજપમાં ઘરવાપસી થઈ છે. સુરતના ઉધના ખાતેના ભાજપ કાર્યાલય પર પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલના...

લાંબા ઈન્ટરવલ બાદ ફરી ગુજરાતભરમાં મેઘમહેર, આગામી 2 દિવસ થઇ શકે છે ભારે વરસાદ

Pritesh Mehta
રાજ્યમાં બરાબર ચોમાસુ જામ્યુ છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં...

કરો તૈયારી/ પાંચ રાજ્યોમાં ભાજપના કાર્યકરો ચૂંટણી માટે થયા સક્રિય, અનુકૂળ માહોલનો લાભ લેવા પ્રયાસ

Pritesh Mehta
જમ્મુ અને કાશ્મીરમાં ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી સાથે ફેબ્રુઆરી-માર્ચમાં ચૂંટણી યોજાશે એવો સંકેત ભાજપના સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષે આપ્યો છે. સંતોષે ભાજપના નેતાઓને...

Tokyo Olympics: મહત્વની મેચમાં છેલ્લી ઘડીએ પિસ્ટલે આપ્યો ‘દગો’, મનુ ભાકરનું સપનું રોળાયું

Pritesh Mehta
Tokyo Olympicsમાં ભારતની સ્ટાર શૂટર મનુ ભાકરને નિરાશ થવું પડ્યું છે. તેમને મહિલા 10 મીટર એર પિસ્ટલ ક્વોલિફિકેશન મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મનુ...

તો પછી શું મોદી સરકારે એ 300 કરોડ પેગાસસ ખરીદવા વાપર્યા હશે? સુબ્રમણ્યમ સ્વામીનો તીખો સવાલ

Pritesh Mehta
જાસૂસી કાંડ મુદ્દે ટીકાનો સામનો કરી રહેલી મોદી સરકારે પેગાસસ સોફ્ટવેર ખરીદવા 300 કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાનો ઈશારો ભાજપના જ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કર્યો છે....

પંજાબ પછી હવે રાજસ્થાન / ગેહલોત વિરોધી પાયલોટ બનશે પક્ષ પ્રમુખ, વિસ્તરણ કરવા હાઈકમાન્ડનો આદેશ

Pritesh Mehta
પંજાબમાં આંતરિક કલક શાંત પાડ્યા પછી કોંગ્રેસે હવે રાજસ્થાનનો ઝગડો ઉકેલવા કાર્યવાહી શરૂ કરી છે. તેના ભાગરૂપે રાહુલ ગાંધીના ખાસ ગણાતા કે.સી. વેણુગોપાલે શનિવારે જયપુરમાં...

દિલ્હીના મોહમ્મદપૂર ગામનું નામ બદલીને માધવપુર કરવા માંગ, તર્ક: હવે આ વસ્તી છે વધુ

Pritesh Mehta
સાઉથ દિલ્હીમાં ભીકાજી કામા પ્લેસ પાસે આવેલ મોહમ્મદપુર ગામનું નામ બદલીને માધવપુર કરવાની તૈયારી છે. સ્થાનિક ભાજપ કોર્પોરેટર ભગત સિંહ ટોક્સએ આ પ્રસ્તાવ મુક્યો છે....

પંજાબ બાદ હવે રાજસ્થાન વિવાદ ઉકેલવા કોંગ્રેસ સક્રિય / ટૂંક સમયમાં થઇ શકે છે મંત્રીમંડળનો વિસ્તાર , તૈયાર થઇ ગઈ છે ફોર્મ્યુલા

Pritesh Mehta
રાજસ્થાનમાં મંત્રીમંડળના વિસ્તારને લઈને મહત્વની જાણકારી સામે આવી છે. હવે જુલાઈ મહિનામાં જ અહીં મંત્રીમંડળનો વિસ્તાર કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 27-28 જુલાઈની...

ITIમાં એડમિશન / અમદાવાદના આ ત્રણ સ્થળોએ શરૃ થયો સરકારી ઔધોગિક તાલીમ સંસ્થામાં પ્રવેશ

Pritesh Mehta
અમદાવાદમાં આવેલી સરકારી આઇટીઆઇ સરખેજ, થલતેજ (મેમનગર) અને મણીનગર (વસ્ત્રાલ) ખાતે વર્ષ-૨૦૨૧-૨૨ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં સંસ્થા ખાતે જુદા જુદા વ્યવસાયોમાં...
Do NOT follow this link or you will be banned from the site!