આયુર્વેદે અને હોમિયોપેથીમાં બેઠકો ખાલી હોવાથી આયુષ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. નીટના કટઓફમાં 10 પર્સેન્ટાઈલનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઓપન કેટેગરીમાં 40 અને અનામત...
ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક રસપ્રદ ઘટના બની છે. અલીગઢમાં એક યુવતિ પોતાના લગ્ન માટે ગામની અંદર રોડ બનાવવાની માંગ સાથે જિલ્લાધિકારી પાસે પહોંચી હતી. યુવતિએ...
ભારતના પાંચ સાયકલીસ્ટોએ દ્વારકાથી ઇટાનગરની 3 હજાર ૯૦૦ કિલોમીટરની યાત્રા ખેડીને લોકોમાં જાગૃતિ લાવવાનું કાર્ય શરૂ કર્યું છે. ત્યારે આજે 26 દિવસની યાત્રાએ નીકળેલા સાયકલીસ્ટો...
લીંબડી તાલુકાના રળોલ ગામમાં અલગ અલગ જ્ઞાતિના બે જુથો વચ્ચે જુથ અથડામણમાં એક મહિલા સહિત અંદાજે ૧૦ વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા...
સુર્યમંદિર મોઢેરાના પટ્ટાગણમાં શનિવારે રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાર્ધ મહોત્સવ યોજાશે. જેમાં મણીપુરી, ઓડિસી, ભરતનાટ્યમ અને કથકલી એક ચાર ક્લાસીકલ ડાન્સ રજૂ થશે. જોકે કોરોના મહામારીના...
અમદાવાદમાં કર્ણાવતી પ્રિમિયર લીગની પ્રથમ આવૃત્તિની જાહેરાત કરવામાં આવી છે. લાયન્સ ક્લબ ઓફ કર્ણાવતીએ સામાજિક પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્ર કરવા સહિત કોવિડ-19 રસીકરણ પ્રત્યે જાગૃતિ...
કચ્છમાં મુન્દ્રામાં ગઢવી યુવાનના મૌતનો મામલો દ્વારકા જિલ્લા સુધી ગરમાયો છે. આ મામલે આજે કલેક્ટરને આવેદન અપાયું છે. ગઢવી સમાજના 300 થી વધારે લોકોએ કલેકટર...
હાલોલ નગરપાલિકાને તેના સફાઈ કામ કરતા રોજમદારો સાથે કામના કલાકો બાબતે વિવાદ ચાલી રહ્યો છે. પાલિકાને રાત્રી દરમ્યાન સફાઈ કામદારોને ફરજ ઉપર બોલાવવા છે. પરંતુ...
દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક આઇસીઆઇસીઆઇ (ICICI Bank) હવે તેના ગ્રાહકોને મોટી સુવિધા આપતા હવે Google Pay સાથે ભાગીદારી કર્યાની મોટી જાહેરાત કરી છે....
છોટાઉદેપુર પોલીસે 1.23 કરોડના ગાજાના જથ્થા સાથે નશાનો કારોબાર કરતા બે શખ્સોને ઝડપી પાડયા હતા. મધ્ય પ્રદેશને અડીને આવેલા અંતરિયાળ મીઠીબોર ગામમાં ગાંજાની ખેતી કરવામા...
સુરત જિલ્લાના બારડોલી તાલુકા ભાજપ ફરી ઊંઘતું ઝડપાયું છે. બારડોલીના મઢી ગામે સુરાલી જિલક પંચાયતમાં કોંગ્રેસની બેઠક મળી હતી. તાલુકા ભાજપના વિવિધ સેલના 20 થી...
વડોદરાના RSPના કોર્પોરેટર રાજેશ આયરે અને તમામ પેનલ BJPમાં જોડાયા હતાં. વડોદરા પાલિકાની ચૂંટણી પહેલા ભાજપનો મોટો દાવ સફળ થયો છે. આરએસપીના વડોદરાના નેતા સહિત...
પાલનપુરમાં મોટી મોબાઈલ કંપનીઓના નામે ડુપ્લીકેટ એસેસરીઝ વેચાણના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં આઈફોન કંપનીના અધિકારીની ફરિયાદ બાદ એલસીબીએ પાલનપુરની મોટી મોબાઈલ દુકાનોમાં તપાસ હાથ...
મોરબીના હળવદ શહેર ભાજપ અને ગ્રામ્ય પ્રમુખના અભિવાદન સમારોહમાં સોશિયલ ડીસ્ટનના ધજાગરા ઉડ્યા હતાં. શહેર ભાજપ પ્રમુખ કેતન દવે અને ગ્રામ્ય પ્રમુખ વાસુદેવ પટેલની નિમણૂંક...
તમારા ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરવા માટે કેન્દ્ર સરકારની અટલ પેન્શન યોજના (Atal Pension Yojna) નો લાભ મેળવી શકાય છે. આ યોજના હેઠળ, તમારી નિવૃત્તિની...
સુરતના ઉધના વિસ્તારમાં બેરિંગ બનાવતા ગોડાઉનમાં કામ કરતી મહિલા પૂજા ઇન્દોરવાલાનું લિફ્ટમાં માથું આવી જતા કરુણ મોત થયું હતું. ઘટના બનતા ખાતાના માલિક સહિત અન્ય...
છેલ્લાં કેટલાંક મહિનાઓથી બેંકિંગ ક્ષેત્રે અનેક પ્રકારના અહેવાલો સામે આવ્યાં છે. ઘણી મોટી બેંકોના ડૂબવાના પણ અહેવાલો સામે આવ્યાં છે. ત્યારે આવાં સમાચારોથી સામાન્ય માણસ...