GSTV

Author : Pravin Makwana

કોરોના સામેની લડતમાં સરકારની તૈયારી એડવાન્સ, જેટલા ટેસ્ટ કર્યા તેમા માત્ર 4.3 ટકા જ પોઝિટીવ

Pravin Makwana
દેશમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 41 લોકોનાં મોત નીપજ્યાં છે અને નવા 816 કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસ 9,136 થયા છે...

કમલમે કાઢ્યુ હતુ, કોરોનાને નોતરૂ: વિપક્ષના નેતા ધાનાણીએ કવિતારૂપે કર્યો કટાક્ષ

Pravin Makwana
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કોરોના સંકટને લઈ ભાજપ પર આક્ષેપ કર્યા છે. ધાનાણીએ કવિતા રૂપે ભાજપ પર કટાક્ષ કર્યા હતો. પરેશ ધાનાણીએ કમલમે...

લોકડાઉન: વરરાજાની સાથે જાનૈયા પણ ફસાયા, છેલ્લા 22 દિવસથી દુલ્હનના ઘરે રોકાયેલી છે જાન

Pravin Makwana
હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉનની સ્થિતી બનેલી છે. ત્યારે આવા સમયે અનેક કેટકેટલીય જગ્યાએ ફસાયા હોવાની ખબરો આવતી હોય છે. ત્યારે હવે ઉત્તર...

કોરોનાથી ઠીક થઈ ઘરે પહોંચ્યા બ્રિટનના PM, હોસ્પિટલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો

Pravin Makwana
કોરોના વાયરસથી ઠીક થયા બાદ બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જૉનસનને રવિવારે હોસ્પિટલમાંથી છૂટ્ટી આપી દેવામાં આવી છે. બ્રિટેનના વડાપ્રધાન વિતેલા એક અઠવાડીયાથી હોસ્પિટલમાં ભરતી હતા, જ્યાં...

એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં કોરોનાનો વધતો ખતરો, અત્યાર સુધીમાં 4ના મોત

Pravin Makwana
એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી મુંબઇની ધારાવીમાં રવિવારે કોરોના ચેપના 14 નવા કેસો આવ્યા પછી અત્યાર સુધીમાં રોગચાળાથી સંક્રમિત લોકોની સંખ્યા 43 થયા બાદ સત્તાવાળાઓમાં હડકંપ...

દેશમાં 24 કલાકમાં કોરોનાથી 40ના મોત, કુલ પોઝિટીવ કેસની સંખ્યા 8900ને પાર

Pravin Makwana
કોરોનાના સંકટને લઈને લાગુ કરાયેલા લોકડાઉનનો આજે 19મો દિવસ છે. પરંતુ દેશભરમાં કોરોનાનો કેર યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 40 દર્દીના...

ગુજરાતમાં આજે 23 નવા કેસ સાથે 1નું મોત, કુલ કોરોના પોઝિટીવની સંખ્યા 516

Pravin Makwana
ગુજરાતમાં આજે 23 નવા કેસ કોરોના પોઝિટીવના નોંધાયા છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. આપને જણાવી દઈએ કે, આ કોરોના પોઝિટીવ કેસનો દર્દી ફેફસાની...

ગુજરાત પોલીસમાં કોરોનાનો પ્રથમ કેસ, કોઈ જ લક્ષણો નહોતા છતાં પોઝિટીવ

Pravin Makwana
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધતો જાય છે, ત્યારે આવા સમયે લોકોની રક્ષા કરતા પોલીસ અને સુરક્ષા કર્મીઓમાં પણ કોરોનાનો પ્રથમ કેસ આવ્યો છે. કાલુપુર પોલીસસ્ટેશનમાં...

વડોદરામાં કોરોનાની સદી, જિલ્લામાં માસ્ક પહેરવુ ફરજિયાત

Pravin Makwana
વડોદરા શહેરમાં વધુ 2 કેસ પોઝીટીવ આવ્યા છે. આજવા રોડની બહાર કોલોનીના 2 કેસ પોઝીટીવ આવ્યા છે. વધુ 2 કોરોના પોઝીટીવ સામે આવતા આંકડો 101...

રાજકોટમાં આવતી કાલથી માસ્ક પહેરવુ ફરજીયાત, જો ખુલ્લા મોઢે જોવા મળ્યા તો…

Pravin Makwana
રાજકોટમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે આવા સમયે તકેદારીના ભાગરૂપે જંગલેશ્વર હોટ સ્પોટ જાહેર કરીને જંગલેશ્વરની 16 શેરીને સીલ કરાઈ છે, તો...

સરકાર પાસે અનાજનો પુરતો જથ્થો, 81 કરોડ લાભાર્થીઓને મળી રહેશે રાશન

Pravin Makwana
કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને જણાવ્યુ હતું કે, દેશમાં 81 કરોડ લાભાર્થીઓને અનાજ આપવા માટે સરકાર પાસે અનાજનો પુરતો જથ્થો છે. સરકાર પાસે નવ માસ સુધી...

અમદાવાદ: આરોગ્ય વિભાગની ગંભીર ભૂલ, રાણીપના દર્દીને બતાવી દીધો કોરોના પોઝિટીવ

Pravin Makwana
AMCના આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. હાલ સમગ્ર રાજ્યમાં કોરોનાનો ભય વ્યાપેલો છે, ત્યારે આવા સમયે આરોગ્ય વિભાગની ગંભીર ભૂલ સામે આવી છે....

કોરોનાનો પ્રકોપ વધતા અમદાવાદની બોર્ડર સીલ, સંપૂર્ણ લોકડાઉન માટે CRPF-BSFની મદદ લેવાશે

Pravin Makwana
રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા ઉત્તરોતર વધી રહી છે અને તેના કારણે સંપૂર્ણ લોકડાઉનની ફરજ પડી રહી છે. સંપૂર્ણ લોકડાઉન માટે હવે CRPF, BSFની મદદ...

ગુજરાતના સીએમ રૂપાણીની પીએમ મોદીના ભાઈએ કાઢી ઝાટકણી, આ વ્યવસ્થા ગોઠવવામાં સરકાર ફેલ

Pravin Makwana
કોરોનાને લઇને જાહેર કરાયેલા લોકડાઉનને લઇને એપીએલ-1 કાર્ડ ધારકોને અનાજ વિતરણ વ્યવસ્થાને લઇને પ્રહલાદ મોદીએ ચાબખા માર્યા છે. જેમાં તેઓએ સરકારની અનાજ વિતરણ વ્યવસ્થાને સદંતર...

મોદી સરકારના એલાનની રાહ જોવા તૈયાર નથી આ રાજ્ય, 1 મે સુધી વધારી દીધુ લોકડાઉન

Pravin Makwana
કોરોના વાયરસના કારણે પંજાબમાં પણ સ્થિતિ વધુ વિકટ બની રહી છે. ત્યારે ઓડિશા બાદ પંજાબ સરકારે પણ લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. પંજાબની કેપ્ટન અમરિન્દર...

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર : નવા 70 કેસો બહાર આવ્યા, અમદાવાદ માટે ખતરાની ઘંટડી

Pravin Makwana
ગુજરાતમાં આજે નવા 70 કેસો સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાનો કહેર અટકી રહ્યો નથી. સરકાર હાલમાં હોટસ્પોટમાં સેમ્પલ લઈ રહી હોવાથી કેસોની સંખ્યામાં સતત વધારો...

અમેરિકામાં મોતનો આંકડો વધતા ટ્રમ્પ છટકી ગયા, ઓબામા પર દોષનો ટોપલો ઢોળ્યો

Pravin Makwana
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસનાં ધીમા ટેસ્ટ માટે પૂર્વ પ્રમુખ બરાક ઓબામાને જવાબદાર ઠેરવ્યા છે. ટ્રમ્પ દ્વારા આયોજિત એક પ્રેસ કોંફરન્સમાં તેઓએ જણાવ્યું હતું કે,...

જુહાપુરામાં પેટ્રોલીંગ દરમિયાન પોલીસ પર પથ્થરમારો, કોરન્ટાઈન છતાં ઘરમાંથી બહાર ફરે છે લોકો

Pravin Makwana
અમદાવાદના જુહાપુરાને હોટ સ્પોટ વિસ્તાર જાહેર કરાયેલો છે. તેમ છતા લોકો લોકડાઉનનો ભંગ કરે છે, ત્યારે જુહાપુરામાં પેટ્રોલીંગ કરવા ગયેલી પોલીસ પર ગુલાબનગરમાં ધાણીકૂટ પથ્થરમારો...

લોકડાઉન: કાયમ ધબકતુ અમદાવાદ થંભી ગયુ, જુઓ ડ્રોનની મદદથી લેવાયેલી તસ્વીરો

Pravin Makwana
લોકડાઉનના કારણે જાણે સમગ્ર દેશ થંભી ગયો છે, ત્યારે રાતદિવસ સતત ધબકતું અમદાવાદ શહેર પણ જાણે સ્થિર થઇ ગયું હોય તેવી સ્થિતી છે. ત્યારે એએમસીએ...

કોરોના ચેપ: ચાર દિવસથી ICUમાં રહેલા બ્રિટનનાં PM બોરિસ જ્હોનસનની તબિયતમાં સુધારો

Pravin Makwana
કોરોના વાઈરસથી સંક્રમિત બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસનની સ્થિતિ હવે સુધારા પર છે. તબિયતમાં સુધારો થતાં તેમને ICUમાંથી બહાર લાવવામાં આવ્યા છે. છેલ્લા ચાર દિવસથી તેઓ...

જો દેશમાં લોકડાઉન કર્યુ ન હોત તો, અત્યાર સુધીમાં 8 લાખથી પણ વધારે કોરોનાના કેસ હોત

Pravin Makwana
દેશ હાલ કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યું છે. આ વાયરસ સંક્રમણથી ફેલાતો હોવાના કારણે એકબીજા લોકોથી અંતર જાળવવુ અતિ જરૂરી બની જાય છે. કોણ...

સમગ્ર વિશ્વમાં કોરોનાથી મૃત્યાંક પહોંચ્યો 1 લાખને પાર, બ્રિટનમાં 24 કલાકમાં જ 980 લોકોના મોત

Pravin Makwana
કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા વિશ્વભરમાં વધી રહી છે. સમગ્ર દુનિયામાં અત્યાર સુધીમાં 1 લાખથી પણ વધારે લોકોના મોત થયા છે. 16 લાખ પણ વધારે લોકો...

સુરતમાં લોકડાઉનના ધજ્જિયા ઉડાવ્યા, ટોળાએ રસ્તા પર આવી ટાયરો સળગાવ્યા

Pravin Makwana
સુરતના લસકાના વિસ્તારમાં કારીગરો બેફામ બન્યા હતા. લોકડાઉન લંબાવવાની વાતની અફવા પર ધ્યાન આપી રસ્તા પર ઉતરીને કારીગરોએ ટાયર્સ સળગાવીને વિરોધ નોંધાવ્યો હતો. ત્યાં સુધી...

કોરોનાનું વરવુ સ્વરૂપ દેખાશે, આ સેક્ટરમાં દોઢ કરોડ નોકરી ખતમ થવાનો ભય

Pravin Makwana
ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (FIEO)નું કહેવું છે કે, કોરોના વાયરસનાં કારણે ભારતનાં નિકાસ ક્ષેત્રે લગભગ દોઢ કરોડ લોકોની નોકરી જઈ શકે છે, તથા આ...

નહીં થાય દૈનિક પેપરો બંધ : પેપરથી કોરોના સંક્રમણની બાબતો દમ વિનાની, હાઈકોર્ટે કાઢી ઝાટકણી

Pravin Makwana
દેશમાં અને દુનિયામાં હાલ કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે સ્વાભાવિક છે કે, લોકોમાં પણ આ વાયરસને લઈ ડર જોવા મળી રહ્યો છે. જો...

સોનાક્ષી તેના દમ પર બની છે સ્ટાર, કોઈના પ્રમાણ પત્રની જરૂર નહીં

Pravin Makwana
હાલમાં લોકડાઉનના સમયમાં લોકો ઘરમાં જ રહે તે માટે પ્રસારણ મંત્રાલય દ્વારા રામાયણ અને મહાભારતને પુન પ્રસારણ ચાલુ કર્યું છે. હાલમાં રામાયણ અને મહાભારતને લઈને...

વડોદરામાં વધુ 20 પોઝિટીવ કેસ આવ્યા, અમદાવાદ બાદ બની રહ્યું છે હોટસ્પોટ

Pravin Makwana
વડોદરામાં આજે વધુ 20 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે સવારે 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા અને અત્યારે બીજા 12 કોરોના પોઝિટિવ...

મુસ્લિમોને બલીનો બકરો બનાવવા એ કોરોના વાયરસની દવા નથી, કોરોના સંક્રમિત વિદેશીઓ આવ્યા એ સરકારનો વિષય

Pravin Makwana
AIMIM(ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન)ના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ અને મીડિયા પર નિશાન સાધ્યું છે. ઓવૈસીએ કહ્યુ હતુ કે, કોઈ પણ પ્રકારની યોજના વગર...

સરકારી આદેશના ધજાગરા ઉડાવતી બેંક, ખેડૂતોને ધિરાણ ચૂકવવા કરી રહ્યા છે દબાણ

Pravin Makwana
લોકડાઉનના કારણે દરેક વર્ગ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, જેમાં ખેડૂત વર્ગ પણ બાકાત નથી. જેના કારણે સરકારે ધિરાણની ચૂકવણીમાં પણ રાહત આપી છે,...

કોરોનાના લક્ષણો ધીમે ધીમે ખોટા કેમ પડી રહ્યા છે, 1541 કેસમાં કોઈ લક્ષણો નહીં છતાં પોઝીટીવ

Pravin Makwana
ચીનના વુહાનથી શરૃ થયેલા કોરોનાએ પહેલા યુરોપ ખંડમાં અને પછી અમેરિકાને ઘમરોળી નાંખ્યું છે. ઇટાલી અને યુએસ પછી ભારતમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાયો છે. ભારતમાં...
Do NOT follow this link or you will be banned from the site!