કોરોનાની મહામારી વચ્ચે મોદી સરકારને એક નિર્ણયથી જ 1.20 લાખ કરોડની થશે બચત
કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને નાણા મંત્રાલયે કેન્દ્ર સરકારના ૫૦ લાખ સરકારી કર્મચારીઓ અને ૬૧ લાખ પેન્શનરોનું મોંઘવારી ભથ્થું(ડીએ) અને ડીઆર(મોંઘવારી રાહત) જુલાઇ, ૨૦૨૧ સુધી નહીં...