GSTV

Author : Pravin Makwana

કોરોના: જ્યાં ઈસુને વધ:સ્થંભ પર ટાંગવામાં આવ્યા હતા તે ચર્ચને 700 વર્ષ બાદ બંધ કરાયું

Pravin Makwana
સમગ્ર દુનિયા હાલ કોરોના વાયરસ સામ ઝઝૂમી રહી છે, ત્યારે આવા સમયે દુનિયાના તમામ મંદિર, મસ્જિદ, ચર્ચ અને ગુરૂદ્વારા પણ બંધ કરાવામાં આવી રહ્યા છે....

માત્ર 5 મીનિટમાં જ ખબર પડી જશે કોરોના છે કે નહીં, અમેરિકાથી ભારતમાં આવી રહી છે ખાસ કિટ

Pravin Makwana
કોરોના વાઈરસના સંકટ વચ્ચે રાહત આપનારા સમાચાર છે. કોરોનાના શંકાસ્પદોની તપાસ માટે અમેરિકન કંપની એબોટે બનાવેલી રેપિડ કિટ ભારત પહોંચવાની છે. આ કિટ એપ્રિલના ત્રીજા...

મુંબઈની એક હોસ્પિટલમાં 26 નર્સ અને 3 ડૉક્ટર્સ કોરોના પોઝિટીવ, પુણેમાં 42 ડૉક્ટર્સ ક્વારન્ટાઈનમાં

Pravin Makwana
મુંબઈમાં કોરોનાનો કહેર રોકાવાનું નામ નથી લેતો. અહીં એક હોસ્પિટલમાં 26 નર્સ અને ત્રણ ડોક્ટર્સ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ બાબતને લઈ પ્રશાસનમાં હડકંપ...

સાંસદોના પગારમાં 30, 40 નહીં પણ 50 ટકાનો કાપ મુકો, કોંગ્રેસે આ નિર્ણય પર ખભેખભો મિલાવ્યો

Pravin Makwana
દેશમાં કોરોના સંકટને જોતા કેન્દ્ર સરકારે સોમવારે મોટો નિર્ણય કર્યો છે, સરકાર તમામ સાંસદોનાં વેતનમાં 30 ટકાનો કાપ મુકવાની જાહેરાત કરી છે, મોદી સરકારના આ...

પાકિસ્તાનમાંથી ઘૂસણખોરી કરતા 5 આતંકીઓ ઠાર, ભારતના 5 જવાનો પણ શહીદ

Pravin Makwana
કોરોના વાયરસ (Coronavirus)ની ઝપેટમાં જ્યાં સમગ્ર દુનિયા આવી ગઈ છે. ખુદ પાકિસ્તાન પણ તેનો ભોગ બન્યું છે, તેમ છતાં પણ તે તેની નાપાક પ્રવૃતિઓ છોડતું...

કોરોના સામે જંગ: CM રુપાણી સહિત ગુજરાતના તમામ ધારાસભ્યોના એક વર્ષ સુધીના પગારમાં કાપ મુકાયો

Pravin Makwana
કોરોનાની પરિસ્થિતીને લઇને કોરોનાની મહામારી સામે લડવાના ખર્ચના સંદર્ભમાં રાજય સરકારે બે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં રાજ્યના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ એક વર્ષ એટલે...

ન્યુયોર્કમાં 1.23 લાખ લોકોને કોરોના સ્પર્શી ગયો, લડાઈ માટે ટ્રમ્પે 1000 સૈનિકોને ઉતાર્યા

Pravin Makwana
કોરોના વાયરસની મહામારીની લડાઈ આખું વિશ્વ લડી રહ્યું છે. જેમાં મહાસત્તા અમેરિકાને કોરોનાએ ઘૂંટણિયે પાડી દીધું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પે બહુ મોટો નિર્ણય લેતાં...

મોદી સરકારના આ ખાસ પ્રોજેક્ટ પર કોરોનાની માઠી અસર, વિદેશમાં થઈ રહી હતી તાલિમ

Pravin Makwana
રૂસમાં ગગનયાનના ચાર ભાવિ અંતરિક્ષ યાત્રીઓની તાલિમને કોરોના વાઈરસને ધ્યાનમાં રાખીને અસ્થાયી રીતે રોકી દેવામાં આવી છે. જ્યાં આ અંતરિક્ષ યાત્રીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો...

છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો, એટલા કેસો નોંધાયા કે આજે નવો રેકોર્ડ બન્યો

Pravin Makwana
દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. તંત્રની સાવચેતી છતાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું...

કાલુપુર ક્લસ્ટર ક્વોરંટિન કરતા મહિલાઓ રસ્તા પર ઉતરી, રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરાઈ

Pravin Makwana
અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેથી કાલુપુર વિસ્તાર કલસ્ટર કન્ટેઇન્મેન્ટ કરાયો છે. જો કે, સ્થાનિકો દ્વારા એએમસીની આ કાર્યવાહીનો ઉગ્ર વિરોધ કરવામાં...

ભારતનું ઈટલી બનતા બચનાર ભીલવાડાએ આપ્યો કોરોનાને જાકારો, દેશમાં અમલી બનાવવા કરાઈ રહી છે તૈયારીઓ

Pravin Makwana
કોરોના કહેર સામે વિશ્વ આખું લડી રહ્યું છે ત્યારે યુદ્ધમાં જેમ શામ, દામ, દંડ, ભેદ જેવા અનેક મોરચાઓનો અમલ કરવામાં આવતો હોય છે. હાલ કોરોનાથી...

હવે તમારુ બચવુ તો શક્ય નથી એટલે મોટી આતંકી ઘટનાને અંજામ આપીને મરો

Pravin Makwana
કોરોનાની મહામારીનો ઉપયોગ પણ પાકિસ્તાન કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવા કરવા માંગે છે. પાકિસ્તાની આ મેલી મુરાદનો પર્દાફાશ સેનાએ કર્યો છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાન કબ્જા...

5 રાજ્યો લોકડાઉન હટાવવા આ રણનીતી પર થયા સહમત, ગુજરાત પણ લગભગ આ જ નિર્ણય લેશે

Pravin Makwana
કેન્દ્ર અને રાજ્ય સરકાર લોકડાઉન બાદની પરિસ્થિતિની સમિક્ષા કરવામાં લાગી ગઈ છે. મનાઇ રહ્યું છે કે, કોરોના વાયરસના પ્રભાવથી જે જિલ્લા મુક્ત છે, તેમાં લોકડાઉન...

કોરોના મહામારીને હરાવવા માટે નાત-જાતનો ભેદ ભૂલીએ, દેશને રાહુલે આપ્યો આ નવો મંત્ર

Pravin Makwana
કોંગ્રેસ નેતા અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારના રોજ ટ્વિટર દ્વારા એકતાનો મંત્ર આપ્યો છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસ વિરુદ્ધની જંગને આપણે બધા...

જે કોઈ ના કરી શક્યું એ ભારતે કરી બતાવ્યું : કોઈ દેશે વિચાર્યું પણ નહીં હોય, હરતી ફરતી હોસ્પિટલો ઉભી કરી

Pravin Makwana
કોરોના વાયરસના મુકાબલા માટે 5000 કોચના આઇસોલેશન વોર્ડ બનાવવાની મુહિમના પ્રથમ તબક્કામાં રેલવેએ 2,500 કોચને આઇસોલેશન વોર્ડમાં ફેરવી નાંખ્યા છે. રેલવેએ એક નિવેદનમાં જણાવ્યું છે...

કોરોના: અમદાવાદમાં જરૂરીયાત મંદ લોકોને ભોજન પુરૂ પાડતા સંચાલકનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ

Pravin Makwana
અમદાવાદના મણિનગરમાં આવેલ જૈન ભોજનશાળાના સંચાલક વિજય લોઢાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ સંસ્થા દરરોજ જરૂરીયાત મંદ લોકોને જમવાનું પુરુ પાડતી હતી, પણ સંઘના...

ખેડૂતોના ખાતામાં 18000 કરોડ રૂપિયા જમા કરાવ્યા, જલદીથી તમારું એકાઉન્ટ ચેક કરી લો….નથી આવ્યા તો ફોન કરો

Pravin Makwana
મોદી સરકારે ખેડૂતોને સંકટમાંથી ઉગારવા માટે પીએમકિસાન સમ્માનનિધિ યોજના હેઠળ સીધા એમના ખાતામાં વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે. જે અંતર્ગત ત્રણ હપતામાં ખેડૂતોને 2000...

સાવધાન: માસ્કમાં પણ ચાર દિવસ સુધી રહે શકે છે કોરોના, જાણો બીજી કઈ વસ્તુઓ પર છે શંકા

Pravin Makwana
કોરોના વાયરસના કિટાણુથી બચવા માટે ચહેરા પર જે માસ્ક લગાવવામાં આવે છે, તેમાં અઠવાડીયા સુધી કોરોના જીવતો રહે છે. જ્યારે સ્ટીલ અને પ્લાસ્ટિકમાં જો અનેક...

કોરોનાથી મોત થાય તો વીમા કંપનીએ વળતર આપવું જ પડશે, કોઈ બહાના નહીં ચાલે

Pravin Makwana
જીવન વીમા પરિષદે વીમા કંપનીઓે ચેતવણી આપતા કહ્યું છે કે, કોરોનાના કારણે મોત થવાના મામલામાં ખાનગી અને સરકારી વીમા કંપનીઓએ વળતર આપવુ જ પડશે. કોરોનાના...

લોકડાઉનનો ભંગ કરનારા લોકો સામે પોલીસની લાલ આંખ, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા ચેતી જજો

Pravin Makwana
અમદાવાદમાં લોકડાઉનને લઇને પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. શહેર પોલીસ કમિશ્નર આશિષ ભાટીયાએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં કુલ 1 હજાર 282 ગુના નોંધી, 3...

કોરોના સામે જંગ : દેશના મંત્રીઓ અને સાંસદોના પગારમાં કાપ મુકાયો, પીએમ અને રાષ્ટ્રપતિને પણ નહીં મળે છૂટ

Pravin Makwana
વડાપ્રધાન મોદીની આગેવાનીમાં થયેલી આ બેઠક બાદ પ્રકાશ જાવડેકરે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન, મંત્રીઓ અને તમામ સાંસદોએ...

તલબિગીઓ પાંચ ટ્રેન મારફતે અલગ અલગ સ્થળે કરી હતી મુસાફરી, અનેક રાજ્યોમાં ચિંતા

Pravin Makwana
તબલિગી જમાતના લોકો દિલ્હીના મરકઝમાં હાજરી આપ્યા બાદ અલગ-અલગ પાંચ ટ્રેનો થકી દેશના અલગ અલગ વિસ્તારોમાં ગયા હોવાનુ બહાર આવ્યા બાદ હવે સેંકડો રાજ્યોની સરકારો...

રાજસ્થાનમાં કોરોનાને પગલે લોકડાઉન વચ્ચે જામ્યા રામનવમીના મેળા, લોકોને અટકાવવામાં ગહેલાત સરકાર નિષ્ફળ

Pravin Makwana
લોકડાઉન વચ્ચે પણ રાજસ્થાનમાં બે જગ્યાએ મેળાનુ આયોજન થયુ હતુ અને તેમાં સેંકડો લોકો ઉમટી પડ્યા હતા. મળતી વિગતો પ્રમાણે રાજસ્થાનના બૂંદી જિલ્લાના રામનગર અને...

ફટાકડાને બદલે ભાજપના આ નેતાએ રિવોલ્વરથી કર્યા ભડાકા, હવે જિંદગીભર હાથ નહીં લગાવે

Pravin Makwana
5 એપ્રિલ 9 કલાકથી આખા દેશમાં 9 મિનિટની દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. કોરોના સામે લડવા માટે વડાપ્રધાને કરેલી અપીલને જોરદાર પ્રતિસાદ પણ મળ્યો...

ગુજરાતમાં કોરોનાની ચિંતાજનક સ્થિતી, વૈશ્વિક મૃત્યુદરમાં ગુજરાતનું પાંચમુ સ્થાન

Pravin Makwana
કોરોના મહામારીની સ્થિતિ હવે ગુજરાતમાં ગંભીર બની રહી છે. દરરોજ પોઝિટીવ કેસોમાં અણધાર્યો વધારો થઈ રહ્યો છે. પરંતુ મૃત્યુદર ઘણો ચિંતાજનક બન્યો છે. દેશમાં અન્ય...

લૉકડાઉન: શહેરી કરતા ગ્રામિણ વિસ્તારોમાં ઈન્ટરનેટનો વપરાશ વધ્યો, એક મહિનામાં 100 ટકાનો ઉછાળો

Pravin Makwana
ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટ પર સરકારી સેવાઓ પ્રદાન કરવા માટે શેર કરેલા કેન્દ્રો ચલાવનારી વિશેષ હેતુવાળી કંપની સીએસસી એસપીવીના નેટવર્ક પર એક મહિનામાં ડેટા વપરાશમાં 100...

લોકડાઉન: અર્થવ્યવસ્થામાં પ્રાણ ફુંકવા મોદી સરકાર વધુ એક પેકેજ જાહેર કરે તેવી શક્યતા

Pravin Makwana
કોરોના વાયરસ મહામારી રોકવાના પ્રયાસમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉન બાદ ઊભી થનારી પરિસ્થિતિનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારે કામ શરૂ કરી દીધું...

09.09 પર સમગ્ર દેશમાં દિપ પ્રાગટ્ય, કોરોના સામે નવી ઊર્જાનો ખૂણે ખૂણે થયો પ્રસાર

Pravin Makwana
વડાપ્રધાન મોદીએ 5 એપ્રિલના રોજ સમગ્ર દેશવાસીઓને 9 વાગ્યે અને 9 મીનિટે પોતાના ઘરની લાઈટો બંધ કરી બાલ્કનીમાં આવી દીવડા, મીણબતી અને મોબાઈલની ફ્લેશ લાઈટ...

કોરોનાથી બચવા લોકડાઉન કેટલુ જરૂરી આ રહ્યો દાખલો, યુરોપમાં બચી ગઈ 59 હજાર જિંદગી

Pravin Makwana
કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે લોકડાઉન વિશ્વભરમાં સફળ સાબિત થઈ રહ્યું છે. એક સંશોધન રિપોર્ટમાં જણાવ્યા અનુસાર જોઈએ તો, લોકડાઉનના કારણે ફક્ત યુરોપમાં જ લગભગ...

ભાજપના ધારાસભ્યે લોકડાઉનના નિયમોની કરી ઐસીતૈસી, જન્મદિવસમાં અનાજ વિતરણ કરતા ફરિયાદ નોંધાઈ

Pravin Makwana
મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં ભાજપના એક ધારાસભ્યે કથિત રીતે લોકડાઉનની સ્થિતી છે, ત્યારે નિયમોનું ઉલ્લંઘન કરી કાયદાની ઐસીતૈસી કરી રવિવારે પોતાના જન્મ દિવસ હોવાના કારણે લોકોમાં...
Do NOT follow this link or you will be banned from the site!