GSTV

Author : pratik shah

દેશની રૂની નિકાસ ૪૦ ટકા જેટલી વધી ૭૦ લાખ ગાંસડી થઈ : રૂના ભાવ ઊંચકાશે, ખેડૂતોને થશે ફાયદો

pratik shah
૨૦૨૦-૨૧ની મોસમમાં દેશની રૂની નિકાસ ૪૦ ટકા જેટલી વધી ૭૦ લાખ ગાંસડી રહેવાનો અંદાજ મુકાઈ રહ્યો છે. આ આંક હાંસલ થશે તો છેલ્લા સાત વર્ષનો...

WHOની ચિંતા: કોરોના વેક્સીન આવે તે પહેલા જ તેનું વિતરણ ખોરવવાનો થઇ શકે છે પ્રયાસ

pratik shah
વિકસતાં દેશોને કોરોના રસી પુરી પાડવાના વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રયાસોની મહત્ત્વની માહિતી મેળવવા માટે ફિશિંગ મેઇલનો પ્રયોગ એક સાયબર જાસૂસીના ભાગરૂપે કરવામાં આવ્યો હોવાનું આઇબીએમ...

ભૂતાન-વિયેતનામની ભારત સાથે સડકમાર્ગે જોડવાની તૈયારી: ચીન સરહદ નજીક બ્રહ્મપુત્રા નદી પર સૌથી લાંબો પુલ બનાવાશે

pratik shah
કેન્દ્ર સરકારે બ્રહ્મપુત્ર નદી પર સૌથી લાંબાં પુલ બાંધવાના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી હતી. દેશનો સૌથી લાંબો ૧૯ કિ.મીનો બ્રિજ ભૂતાન-વિએટનામને ભારત સાથે જોડશે. બ્રહ્મપુત્ર...

હોસ્પિટલમાં ફાયરસેફ્ટી નહીં હોય તો મર્યા, હાઈકોર્ટના આદેશ બાદ સરકારે લીધો આ નિર્ણય

pratik shah
રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગવાના કારણે કોરોના દર્દીઓના મોતના કિસ્સામાં સુપ્રીમ કોર્ટે સુઓમોટો સુનાવણી હાથ ધરી છે. જેમાં આજે રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો...

હાડ થીજાવતી ઠંડીમાં નિર્વસ્ત્ર થઈને સાયકલ પર નીકળી મહિલા, કારણ જાણશો તો કહેશો ‘અદભુત’

pratik shah
માનસિક સ્વાસ્થ્ય દુનિયાભરમાં એક મોટો પડકાર બની ગયો છે, જેના કારણે અવારનવાર લોકો આત્મહત્યા જેવુ ગંભીર પગલુ લઇ લે છે. દુનિયામાં એવા અનેક સંગઠનો છે,...

ગોતા, ચાંદલોડિયા અને ચાંદખેડા અમદાવાદના છે નવા કોરોનાના હોટસ્પોટ, વધી રહ્યાં છે મહામારીના કેસો

pratik shah
અમદાવાદ શહેરમાં ગુરૂવારે નવા નવ જેટલા સ્થળમાં કોરોના કેસની સંખ્યાને ધ્યાનમાં રાખી નિયંત્રિત જાહેર કરાતા શહેરમાં કુલ 303 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા છે. નવા સંક્રમિત સ્થળમાં...

ગુજરાતમાં બિલ્ડરોને બખ્ખાં : બાંધકામની પરમીશન માટે નહીં ખાવા પડે ધક્કા, સરકારે આપી મોટી રાહત

pratik shah
ગુજરાત સરકારે હવે ડેવલપમેન્ટ માટેની એટલે કે બાંધકામ શરૂ કરવા માટેની પરમિશન ઓનલાઈન જ આપી દેવાનો નિર્ણય કર્યો છે. ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન આપનારૂં ગુજરાત દેશનું...

બિલ્ડરો આ 15 નિયમોનું પાલન કરશે તો 24 કલાકમાં મળી જશે પરમીશન, સરકાર વરસી

pratik shah
ગુજરાત સરકારે હવે ડેવલપમેન્ટ માટેની એટલે કે બાંધકામ શરૂ કરવા માટેની પરમિશન ઓનલાઈન જ આપી દેવાનો નિર્ણય કર્યો છે. ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન આપનારૂં ગુજરાત દેશનું...

માસ્કમાં 1000 રૂપિયા વસૂલતી પોલીસને ફિટનેસ કેમ્પમાં 300 રૂપિયા ભારે પડ્યા, જવું છે પણ મફતમાં

pratik shah
કોરોનાનો ભય હવે પોલીસ અને પ્રજાને રોકડ ભારરૂપ પણ બનતો જાય છે. શહેર પોલીસની ફિટનેસ વારવા માટે આયોજનો થઈ રહ્યાં છે તેમાં શાહીબાગ અને મકરબા...

રાજ્યસભાના સાસંદ શક્તિસિંહ ગોહિલની તબિયત લથડી, હાલ મેડિકલ સુપરવિઝન હેઠળ

pratik shah
સમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે બીજી તરફ દેશના રાજનેતાઓ આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. જ્યારે રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલને થોડાક...

સમર્થકો સમક્ષ પહેલીવાર ટ્રમ્પે આપ્યા હાર સ્વીકારવાના સંકેત, પરિણામ સચોટ અને વિશ્વાસપાત્ર હશે તો સત્તા છોડી દઈશ

pratik shah
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં થયેલી ગરબડોના દાવા વચ્ચે હાર સ્વીકારી લેવાનો સંકેત આપ્યો હતો. પ્રમુખપદની ચૂંટણીમાં બિડેન સામે પરાજય થયાના એક મહિના પછી વ્હાઈટ...

જગત જમાદાર મહામારી આગળ નિ:સહાય, યુએસમાં એક જ દિવસમાં 3157નાં નિપજ્યા કરૂણ મોત

pratik shah
અમેરિકામાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 3157 લોકોનાં મોત થયા છે અને નવા એક લાખ કેસ ઉમેરાયા છે. અગાઉ 15મી એપ્રિલે...

મહામારીની પરિસ્થિતિની ચર્ચા કરવા માટે આજે સર્વપક્ષીય બેઠક, પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાશે મીટિંગ

pratik shah
દેશમાં કોરોનાની મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે કોરોનાથી ઉત્પન્ન સ્થિતિ પર ચર્ચા કરવા માટે આજે એક સર્વપક્ષીય બેઠક બોલાવી છે.. જેની આગેવાની ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી...

મહાસત્તાના નેતાઓની ખુમારી: 3 પૂર્વ પ્રમુખોએ તૈયારી Live TV પર વેક્સીન ડોઝ લેવા બતાવી

pratik shah
અમેરિકામાં કોરોના વાયરસ વેક્સિનની અસરને લઈને લોકોના મનમાં હજુ શંકા રહેલી છે. તેથી લોકોના મનમાં વેક્સિનને લઈને વિશ્વાસ પેદા કરવા માટે અમેરિકાના ત્રણ પૂર્વ રાષ્ટ્રપ્રમુખોએ...

કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુ બાદ થતી લાંબી પ્રક્રિયા, ગાઈડલાઈનના અમલી કરણથી થઈ જટીલ: હોસ્પિટલ તંત્ર

pratik shah
કુદરતી રીતે થતાં મૃત્યુ અને કોરોનાગ્રસ્ત થયાં બાદ દર્દીના થતા મોત બાદ કરવામાં આવતી પ્રક્રીયામાં ઘણું ઝીણું કાંતવું પડતુ હોય છે.આ જ કારણથી કોવિડ-19ની ગાઈડલાઈનને...

અમદાવાદમાં કોરોનાનો કહેર/ વધુ 314 લોકો કોરોનાની ઝપટમાં ICUમાં 203 વેન્ટિલેટર ઉપર

pratik shah
અમદાવાદમાં કોરોનાની બીજી લહેર-સેકન્ડ વેવ બાદ આંકડા ઉંચા જતાં લોકોએ ફરી માસ્ક પહેરવાના અને સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું પાલન શરૂ કરતાં અને રાત્રી કરફયુના કારણે યુવાનોના...

પાકિસ્તાનના રસ્તે તુર્કીસ્તાન: ગ્રીસ પત્રકારનો દાવો, કાશ્મીરમાં આતંકવાદીઓ મોકલી રહ્યા છે પ્રમુખ એર્દોગન

pratik shah
તુર્કીના પ્રમુખ રેચપ એર્દોગન હંમેશાથી પાકિસ્તાનનાં ખુબ જ સમર્થક રહ્યા છે. આ દરમિયાન નવો ઘટસ્ફોટ થયો છે. આ ખુલાસો ગ્રીસના એક જાણીતા પત્રકારે પોતાના રિપોર્ટમાં...

મોદી સરકારનું મહત્વનું પગલું/ સેનામાં ત્રીજા ડેપ્યુટી ચીફનાં હોદ્દાને અપાઈ મંજુરી, ગવર્મેન્ટ સેક્શન લેટર જાહેર

pratik shah
આર્મી હેડક્વાર્ટરમાં થઇ રહેલા ફેરફાર અંતર્ગત એક મહત્વના હોદ્દાની સરકારે મંજૂરી આપી દીધી છે. આર્મીમાં વધુ એક ડેપ્યુટી ચીફનું પદ બનશે. આ માટે ગવર્મેન્ટ સેક્શન...

માસ્ક મુદ્દે હાઇકોર્ટ અને સર્વોચ્ચ અદાલત સામસામે, નિયમ ભંગ કરનારાંઓને કાયદા મુજબ દંડ કરો : સુપ્રીમ કોર્ટ

pratik shah
ગુજરાતમાં માસ્ક વગર બહાર નીકળતાં લોકો પાસેથી દંડ ઉપરાંત કોમ્યુનિટી સર્વિસ કરાવવાના ગુજરાત હાઇકોર્ટના આદેશ સામે આજે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. હાઇકોર્ટે ગઇકાલે આપેલા...

કેન્દ્ર- જગતના તાત વચ્ચેની આઠ કલાકની મેરેથોન બેઠક છત્તાં ‘મડાગાંઠ’ યથાવ, ખેડૂતો સરકારી ભોજન ન જમ્યા: આક્રોશ યથાવત!

pratik shah
કૃષિ કાયદાઓ પરત લેવા સહિતની માગણીઓ સાથે રાજધાની દિલ્હીની સરહદો પર ચક્કાજામ કરનારા ખેડૂત સંગઠનો અને કેન્દ્ર સરકાર વચ્ચે ગુરૂવારે ચોથા તબક્કાની લગભગ આઠ કલાક...

શું આ નવા ફીચર સાથે YouTubeને ટક્કર આપવાની તૈયારી કરી રહ્યું છે TikTok?

pratik shah
YouTube ચોક્કસ પણે સૌથી પ્રચલિત વિડીયો પ્લેટફોર્મ છે. જો તમને યાદ હોય તો 2010 પહેલા આ પ્લેટફોર્મ પર માત્ર 10 મિનિટ સુધીનો વિડીયો જ અપલોડ...

કોરોના વેક્સીન પર માફિયાઓની મેલી નજર, કાળાબજારી કરી થઇ શકે છે ઝીંદગી સાથે રમત

pratik shah
કોરોના રોગચાળા સામે સમગ્ર દુનિયા ઝઝુમી રહી છે, અને તેનાં ખાત્માની આશા વેક્સિનમાં છે, દુનિયાનાં અલગ-અલગ દેશોમાં વેક્સિન પર કામ ચાલું છે, રશિયામાં જ્યાં સરકારી...

દબંગથી અલગ છે ‘રાધે- યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’, ગીત ગાતો પણ જોવા નહીં મળે સલમાન ખાન

pratik shah
સલમાન ખાન ફરી એકવાર આગામી ફિલ્મ ‘રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’માં પોલીસ યુનિફોર્મમાં જોવા મળશે. ‘રાધે’નું શૂટિંગ લોકડાઉન પહેલા કરવામાં આવ્યું હતું, પરંતુ કોરોનાને...

બિહારના ‘નાયક’ નીતીશ કુમાર : ભ્રષ્ટાચાર દારૂબંધી જેવા મુદ્દે 644 પોલીસ કર્મીઓને કર્યા સસ્પેન્ડ, 85 બરતરફ

pratik shah
બિહારમાં સત્તા પર આવતાંની સાથે મુખ્ય પ્રધાન નીતીશ કુમારે ભ્રષ્ટાચાર, દારૂબંધીના કાયદાનું ઉલ્લંઘન, રેતી માફિયા સામે પગલાં લેવામાં નિષ્ફળતા વગેરે મુદ્દા આગળ કરીને ઓછામાં ઓછા...

સૌરવ ગાંગુલી અને જય શાહના ભાવિનો ફેંસલો સુપ્રીમ કોર્ટના હાથમાં, 9 ડિસેમ્બરે થશે ચુકાદો

pratik shah
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે પરંતુ તેઓ હજી પણ હોદ્દા પર જારી છે કેમ કે...

રેકોર્ડ: પ્રથમ ટેસ્ટમાં વિન્ડીઝ સામે કીવીનો દબદબો, કેપ્ટન કેન વિલિયમ્સન વધુ એક સદીની નજીક

pratik shah
પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ગુરુવારથી પ્રથમ ક્રિકેટ ટેસ્ટનો પ્રારંભ થયો છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ આ પ્રવાસમાં ત્રણ ટી20 મેચની સિરીઝ રમ્યા બાદ હવે...

એક એવા કોચ જેમના શિષ્યોની બની શકે છે એક આખી ટેસ્ટ ક્રિકેટ ટીમ, સચિન પણ છે લિસ્ટમાં

pratik shah
ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના કોચ કોણ હતા તેમ સવાલ કરવામાં આવે તો ભાગ્યે જ કોઈનો જવાબ ખોટો પડે. રમાકાન્ત આચરેકરે સચિન ઉપરાંત વિનોદ કાંબલીને...

બોલીવુડમાં ડ્રગ્સ કેસ: NCBના 2 અધિકારી સસ્પેન્ડ, કોમેડિયન ભરતી-હર્ષને કરી રહ્યા હતા મદદ

pratik shah
સ્ટેન્ડ અપ કોમેડિયન ભારતી અને એના પતિ હર્ષને જામીન મેળવવામાં મદદ કરનારા મનાતા નાર્કોટિક્સ બ્યૂરો (NCB)ના બે અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હાથમુચરકા પર ભારતી-હર્ષને...

આઇસીસી સુપર લીગમાં ઓસ્ટ્રેલિયા મોખરે, ભારત તેના સ્થાને રહ્યું

pratik shah
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ બુધવારે ભારત સામેની ત્રણ વન-ડે ક્રિકેટ મેચની સિરીઝ જીતીને આઇસીસી વર્લ્ડ કપ સુપર વન-ડે લીગમાં મોખરે પહોંચી ગઈ છે જ્યારે ભારતની ટીમ...

લીવ ઇન રિલેશનશીપને લઈને હાઇકોર્ટે આપ્યો ચુકાદો, કહ્યું: કપલને મનસુફીથી રહેવાનો હક

pratik shah
લગ્ન કર્યા વિના બે પુખ્ત વયની વ્યક્તિ લીવ ઇન રિલેશનશીપમાં રહે તો એ કાયદેસર અને બંધારણીય છે એવો મહત્ત્વન ચુકાદો અલાહાબાદ હાઇકોર્ટે આપ્યો હતો. પુખ્ત...
Do NOT follow this link or you will be banned from the site!