GSTV

Author : Pankaj Ramani

સુરત/ ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે કોંગ્રેસના સાંસદ પાસેથી મળેલા 200 કરોડ મુદ્દે કહ્યું ‘ગાંધી પરિવાર ભ્રષ્ટાચારની દુકાન’

Pankaj Ramani
સુરતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કોંગ્રેસના સાંસદ પાસેથી મળી આવેલા 200 કરોડ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યાં હતાં. કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવતાં ભ્રષ્ટાચારને ઉજાગર...

સુરત/ જૂની પડતર માગણીઓને લઈને શિક્ષકોની શિસ્તબધ્ધ પદયાત્રા સાથે મહાપંચાયતનું આયોજન

Pankaj Ramani
સુરતમાં પોતાનું જ્ઞાન આપીને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડતા શિક્ષકોને હવે પોતાના હક અને પોતાની આવાજ સરકાર સુધી પહોંચાડવા માટે પદયાત્રા જેવો માર્ગ અપનાવ્યો છે.પેંશન યોજના સહીત...

સુરત/ ખટોદરા પોલીસ ઊંઘતી રહી ને સ્ટેટ મોનિટરિંગ સેલે જુગારધામ પર દરોડા પાડી 24 જુગારીઓને ઝડપ્યાં

Pankaj Ramani
સુરત શહેરની ખટોદરા પોલીસની નાક નીચે પંચશીલનગરમાં ધમધમતા જુગારધામ ઉપર ગત રોજ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડતા સ્થાનિક પોલીસ દોડતી થઇ ગઈ હતી.જયારે ખટોદરા...

સુરત/ બીજાના નામનો પ્લોટ પોતાનો બતાવીને બિલ્ડરે પરણીતા સાથે 10.34 લાખની છેતરપિંડી આચરી

Pankaj Ramani
સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી પરણીતાએ ભેસ્તાન વિસ્તારમાં રહેતા બિલ્ડર પર ભરોસો કરવાનો ભારે પડ્‌યું હતું. બિલ્ડરે વડોદ વિસ્તારમાં પોતાનો પ્લોટ હોવાનું કહીને વેચાણ કરવાને બહાને...

સુરત/ લીંબાયત અને ગોડાદરામાં મહિલા સહિત બેનાં મોત, હાર્ટ અટેકની સંભાવના

Pankaj Ramani
સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અચાનક બેભાન થતા તેમજ હાર્ટ અટેકને કારણે મોત થવાના ચિંતાજનક બનાવો વધી રહયા છે.દરમિયાન લીંબાયત વિસ્તારમાં ગત રાત્રે એક યુવક...

સુરત/ નિર્માણાધિન આવાસમાં એક વર્ષના બાળકનો રમતાં રમતાં હાથ લિફ્ટમાં આવી જતાં કપાઈ ગયો

Pankaj Ramani
સુરતના વેસુ વિસ્તારમાં નિર્માણાધિન આવાસની બાંધકામ સાઈટ પર એક વર્ષનું માસુમ બાળક લિફ્ટની અડફેટે આવી જતા જમણો હાથ ખભાથી છૂટો પડી ગયો હતો. જેથી ગંભીર...

સુરત/ નિવૃત આર્મીમેનની પત્નીએ બાથરૂમમાં શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપી કર્યો આપઘાત

Pankaj Ramani
સુરતમાં રોજે રોજ આપઘાતના બનાવો વધી રહ્યાં છે. ત્યારે ગોડાદરા વિસ્તારમાં નિવૃત આર્મીમેનની પત્નીએ આપઘાત કરી લીધો હતો. નિવૃત આર્મીમેનની પત્નીએ ઘરના ચોથા માળે આવેલા...

સુરત/ સચિનમાં ડ્રાઇવરનું ભેદી મોત, માર મારતા મોત થયાના પરિવારના આક્ષેપ

Pankaj Ramani
સુરતની સચિન જીઆઇડીસી વિસ્તારમાં યુવાન ડ્રાઈવર ગુરુવારે સવારે રહસ્યમય સંજોગોમાં ઇજા પામેલી હાલતમાં મળતા સારવાર દરમિયાન મોતને ભેટયો હતો. ડ્રાઇવરને માર મારી તેની હત્યા કરવામાં...

સુરત/ 40 વર્ષીય યુવકને ઘરે હાર્ટ આવ્યો હાર્ટ એટેક, ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

Pankaj Ramani
છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના બનાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે નાની ઉંમરની વ્યક્તિઓમાં આવતાં હાર્ટ એટેક અને મોતને લઈને રાજ્યભરની સાથે દેશભરમાં ચિંતાનો માહોલ...

સુરત/ એથર ઈન્ડસ્ટ્રીઝની આગમાં ભડથૂં થયેલા 7 કામદારોના DNA રિપોર્ટથી ઓળખ થતાં પરિવારજનોને અંતિમક્રિયા માટે મૃતદેહ અપાયા

Pankaj Ramani
સુરતની સચિન જીઆઈડીસીમાં આવેલી એથર ઈન્ડસ્ટ્રીઝમાં 10 દિવસ અગાઉ લાગેલી ધડાકાભેર ભીષણ આગમાં 7 લોકોના ભડથૂં થયેલા મૃતદેહ મળ્યાં હતાં. આ મૃતદેહોની ઓલખ માટે ડીએનએ...

સુરત ડાયમંડ બૂર્સ શરૂ થાય તે પહેલા જ પહોંચ્યુ કોર્ટમાં, બાંધકામ કંપનીને એક અઠવાડિયામાં 100 કરોડની બેંક ગેરંટી જમા કરાવવા હુકમ

Pankaj Ramani
વિશ્વના સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગમાં જેનું નામ નોંધાવા જઈ રહ્યું છે. તે સુરત ડાયમંડ બુર્સ આગામી 17મી ડિસેમ્બરના રોડ ઉદઘાટિત થવાનું છે. જો કે તે...

લિજેન્ડ લીગ ક્રિકેટની ફાઇનલ અગાઉ રૈના અને હરભજને સુરતના જમણ અને મેદાનના ભરપેટ કર્યા વખાણ

Pankaj Ramani
સુરતમાં આવેલા લાલભાઈ ક્રિકેટ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં લિજેન્ડ ક્રિકેટ લીગ ટુર્નામેન્ટનું આયોજન થયું છે. જેમાં ફાઇનલ મેચ આવતીકાલે યોજાનાર છે. ત્યારે આજે હરભજનસિંગ અને સુરેશ રૈનાએ...

ગુજરાત રાજ્ય રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં સુરતની રેડિયન્ટ સ્કૂલના વિદ્યાર્થીની રાષ્ટ્રીય કક્ષાએ થઈ પસંદગી

Pankaj Ramani
ગુજરાત રાજ્ય રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૩-૨૪, એસ.એન.બી સ્કેટિંગ રિંક, જહાંગીરપુરા ખાતે જી.એસ.આર.એસ.એ દ્વારા યોજવામાં આવેલ હતી.આ સ્પર્ધા અનુક્રમે ઈનલાઈન અને ક્વૉર્ડ એમ બે કેટેગરીઓમાં યોજવામાં...

સુરત/ અમેરિકન યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની ડિગ્રી મેળવનારા ધર્મેન્દ્ર સવાણીએ કહ્યું,-‘શિક્ષણ મારો પ્રિય વિષય છે’

Pankaj Ramani
સુરત શહેર ઔધોગિક વિકાસની સાથે સાથે શિક્ષણ ક્ષેત્રે પણ હરણફાળ ભરી છે. ત્યારે હવે એલ. પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના વાઇસ ચેરમેન ડૉ. ધર્મેન્દ્ર સવાણી અને...

સુરતમાં આવકવેરા વિભાગની DDI વિંગના દરોડા, બિલ્ડર ગ્રુપના ઘર અને ઓફિસે તપાસની કાર્યવાહીથી ફેલાયો ફફડાટ

Pankaj Ramani
સુરતમાં લાંબા સમય બાદ આવકવેરા વિભાગ સક્રિય થયું છે. આજે સુરત આવકવેરા વિભાગની ડીરેક્ટોરેટ ઓફ ઈન્વેસ્ટિગેશન વિંગના અધિકારીઓએ શહેરના મોટા ગજાના સુરાના અને કંસલ બિલ્ડર...

સુરત/ મોપેડ પર પાછળ બેસેલાના ખભે બેસી 3 યુવકોએ જોખમી સવારી કર્યાનો વીડિયો વાયરલ થતાં પોલીસે કરી કાર્યવાહી

Pankaj Ramani
સુરતમાં છાસવારે વાહનચાલકો રસ્તા પર જોખમી સ્ટન્ટ કરતાં હોવાના વીડિયો સામે આવી રહ્યાં છે. ત્યારે ફરી એકવાર ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી કરતા શખ્સો જોવા મળ્યાં હતાં....

સુરત/ ખેંચ આવતા બ્રેઈનડેડ થયેલા મહિલાના અંગોના દાનથી 6ને નવું જીવન, ફેફસાં હરિયાણા મોકલાયા

Pankaj Ramani
સુરત અંગદાનમાં અગ્રેસર બની ગયું છે. ખેંચ આવતાં બ્રેઈનડેડ રસીલાબેન જીતુભાઈ ભેંસાનીયા ઉ.વ ૫૩ના પરિવારે રસીલાબેનના ફેફસા, કિડની, લિવર અને ચક્ષુંઓનું દાન ડોનેટ લાઈફના માધ્યમથી...

સુરત/ માત્ર 3 દિવસની માંદગીમાં માસૂમ બાળકનું મોત, તાવમાં મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ

Pankaj Ramani
ચીનમાં બાળકોમાં ફેલાયેલી ગંભીર બીમારીથી સૌ કોઈ ચિંતિત છે. ત્યારે સુરતમાં પણ રોગચાળાએ માજા મૂકી છે. એક પછી એક માસૂમ બાળકો માંદગીમાં મોતને ભેટી રહ્યાં...

સુરતના પાંડેસરામાં પોલીસનું નાઈટ કોમ્બિંગ, ઘરફોડ ચોરના ગુનાનો ભેદ ઉકેલી ચારને ઝડપી લેવાયા, 1500 વાહનોના ચેકિંગ કરાયા

Pankaj Ramani
સુરતના પાંડેસરા વિસ્તારમાં ઝોન-4 ના ડીસીપીની આગેવાની હેઠળ હાથ ધરવામાં આવેલ કોબિંગ નાઈટ દરમ્યાન પોલીસ ચોપડે નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા...

સુરત/ વ્યાજખોરોએ વેપારીના ઘરમાં ઘુસીને તોડફોડ કરી, રૂપિયા નહીં આપે તો ઘરે કોલગર્લ મૂકી જવાની આપી ધમકી

Pankaj Ramani
સુરતમાં રાજ્યના ગૃહમંત્રીના આદેશ બાદ વ્યાજખોરો સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમ છતાં વ્યાજંકવાદીઓને જાણે કાયદાનો કોઈ ખૌફ ન હોય તે રીતે સીંગણપોર...

સુરતમાં મારામારીથી ટપોરીગીરી કરતાં ઝડપાયેલા માથાભારેની સાન ઠેકાણે લાવવા પ્રયાસ, પોલીસે આરોપીનું કાઢ્યું સરઘસ

Pankaj Ramani
સુરતમાં છાસવારે રૌફ જમાવવા માટે ટપોરીઓ મારામારી કરતાં હોય છે. ત્યારે દાદાગીરી કરનારા આવા ટપોરીઓની સાન ઠેકાણે લાવવા માટે પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવતો હોય...

સુરતની એથર કેમિકલ કંપનીમાં લાગેલી આગના કારણો જાણવા જોવી પડશે 20 દિવસની રાહ

Pankaj Ramani
સુરતના સચિન વિસ્તારમાં આવેલી એથર ઈન્ડસ્ટ્રીઝમાં ધડાકાભેર આગ ભભૂકી ઉઠી હતી. જેમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે 26થી વધુ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી...

સુરત/ સંબંધોને શર્મસાર કરતો કિસ્સો, સગા દિયરે ભાભીનો બીભત્સ વીડિયો તેના ભાઈને મોકલી કર્યો વાયરલ

Pankaj Ramani
સુરતમાં ભાભી અને દિયર સહિત ભાઈ વચ્ચેના સંબંધોને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સગા દિયરે પોતાની ભાભીનો બીભત્સ વિડીયો બનાવી તેણીના ભાઈની મદદથી...

સુરતમાં સમાજને કલંકિત કરતો કિસ્સો, વિકૃત વ્યક્તિએ શ્વાન સાથે કરેલુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય CCTVમાં કેદ

Pankaj Ramani
સુરતમાં અવારનવાર શ્વાન સાથે બદકામ કરવાના કિસ્સા બનતાં રહે છે. ત્યારે મોટા વરાછા વિસ્તારમાં એક વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિએ શ્વાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું...

સુરત/ કાપડના વેપારી પાસેથી 50 લાખની સામે 60 લાખ વસૂલ્યા બાદ વધુ 50 લાખની માગ કરી ત્રાસ આપનારા પાંચ ઝડપાયા

Pankaj Ramani
સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા કાપડ વેપારી પાસેથી 50 લાખની સામે 60 લાખ રૂપિયા જેટલી રકમ વસુલ લીધી હોવા છતાં વધુ 50 લાખની માંગણી કરી માનસિક...

સુરત/ લગ્ન પ્રસંગ પૂર્ણ કરી વતનથી આવેલા આધેડને માર મારી 12 હજારની લૂંટ ચલાવનાર ઓટો રિક્ષા ગેંગ પકડાઈ

Pankaj Ramani
લગ્ન પ્રસંગ પતાવી વતનથી સુરત આવેલા આધેડને માર મારી રોકડા રૂપિયા 12 હજાર અને મોબાઈલ ની લૂંટ ચલાવી ફરાર થઇ ગયેલી ઓટો રિક્ષા ગેંગને ઉત્રાણ...

સુરત/ ઘર આંગણે રમતી 6 વર્ષની બાળકીને રખડતાં શ્વાને ભર્યુ બચકું, બાળકીને સારવાર માટે ખસેડાઈ હોસ્પિટલ

Pankaj Ramani
સુરતમાં રખડતાં કૂતરાંઓનો ત્રાસ હજુ ઓછો થયો નથી. આજે લિંબાયત વિસ્તારમાં 6 વર્ષની બાળકી પર રખડતાં શ્વાને હૂમલો કર્યો હોવાની ઘટના બની છે. ઘર આંગણે...

સુરત/ VNSGUએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અમલવારી કરી શરૂ, આંતરિક અને બાહ્ય મૂલ્યાંકનની પરીક્ષામાં 50-50 ગુણ કર્યા ફરજિયાત

Pankaj Ramani
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક સત્ર 2023 -24 ને લઇ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે.જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ના...

સુરત/ VNSGU સંલગ્ન કોલેજમાં પ્રથમ સેમેસ્ટરની પરીક્ષામાં IP એડ્રેસ આપવામાં અખાડા કરતી કોલેજ સામે લાલ આંખ

Pankaj Ramani
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં હાલ ચાલી રહેલી પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાઓને લઈને કેટલીક કોલેજો દ્વારા આઇપી એડ્રેસ આપવા માટે અખાડા અને મનમાની ચલાવવામાં...

સુરત/ સગીર વયના કિશોરો પાસે સાયકલ ચોરી કરાવતો શખ્સ ઝડપાયો, 1.16 લાખનો મુદ્દામાલ કબ્જે

Pankaj Ramani
સુરતના પાંડેસરા અને ખટોદરા વિસ્તારમાં સગીર વયના કિશોરો પાસે સાયકલ ચોરી કરાવતા શખ્સની ખટોદરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે સાથે જ કાયદાના સંઘર્ષમાં આવેલા...
GSTV