સિંધિયાએ કહ્યું: ભારતમાં પાંચ વર્ષમાં 200 એરપોર્ટ હશે; કંપનીઓ 1400 વધારાના એરક્રાફ્ટનો ઓર્ડર પણ આપશે
નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગઈકાલે જણાવ્યું હતું કે ભારતમાં આગામી પાંચ વર્ષમાં 200થી વધુ એરપોર્ટ, હેલિપોર્ટ અને સી પ્લેન હશે અને ભારતીય એરલાઇન્સ આ...