GSTV
Home » Archives for Nilesh Jethva » Page 220

Author : Nilesh Jethva

તુવેરકાંડમાં પોલીસને મળી મોટી સફળતા, ત્રીજા આરોપીની કરી ધરપકડ

Nilesh Jethva
રાજ્યનાં બહુચર્ચીત તુવેરકાંડમાં પોલીસે ત્રીજા આરોપીની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુંસાર પોલીસે જયેશ લખમણ ભારથી બાવાજી નામના યુવકની ધરપકડ કરી છે. આ આરોપીએ કેશોદની...

ઈસ્લામિક સ્ટેટે કર્યો ચોકવાનારો દાવો- ભારતમાં બનાવ્યો ‘વિલાયાહ ઓફ હિંદ પ્રાંત’

Nilesh Jethva
ખૂંખાર આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS) એ સનસનાટીભર્યો દાવો કર્યો છે. આઈએસે કહ્યું કે તે પહેલી વખત ભારતમાં ‘પ્રાંત’ સ્થાપિત કરવામાં સફળ રહ્યું છે. ન્યૂઝ...

પહેલીવાર પકડાયો નકલી IPS, નોકરી અપાવવાના બહાને કરી લાખોની છેતરપિંડી

Nilesh Jethva
અત્યારસુધી તો નકલી પોલીસ કર્મચારી પકડાયાનું સાંભળ્યુ હશે પરંતુ અમદાવાદ ચાંદખેડા પોલીસે તો એક નકલી આઇપીએસને ઝડપી પાડ્યો છે. આરોપી શુભમ ગોડ મૂળ ઉત્તરપ્રદેશના કાનપુરનો...

અનાજના જથ્થામાં થતા કૌભાંડને રોકવા રાજ્ય સરકારે લીધો આ મહત્વનો નિર્ણય

Nilesh Jethva
રાજ્ય સરકાર દ્વારા પુરા પાડવામાં આવતાં અનાજના જથ્થામાં કૌભાંડ થતાં હોવાની અવારનવારની ફરિયાદો સામે આવી છે. જેથી સરકારી કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ત્યારે...

મુવાડા ગામે કૂવો ગાળવા ઉતરેલા બે યુવકોના મોત, ગામમાં સન્નાટો

Nilesh Jethva
તલોદ તાલુકાના પ્રતાપજીના મુવાડા ગામે બે યુવાનોનાં મોતની દુખદ ઘટના બની છે. કૂવો ગાળવા ઉતરેલા બે યુવાનોના મોત થતાં ગામમાં સન્નાટો વ્યાપી ગયો છે. યુવાનોનાં...

ચૂંટણીમાં થયેલા બોગસ મતદાનને લઈ રાજ્યના આ વિસ્તારમાં યોજાશે પુનઃ મતદાન

Nilesh Jethva
આણંદ લોકસભા ચૂંટણી મામલે ધર્મજના એક બુથનું આવતીકાલે પુનઃ મતદાન યોજાશે.સવારે 7 થી સાંજે 6 કલાક સુધી મતદાન યોજાશે. ચૂંટણી દરમ્યાન બોગસ મતદાનને લઇ ચૂંટણી...

બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ અમિત ચાવડા પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva
ગુજરાતમાં મતદાન પૂર્ણ થઇ ગયા બાદ પણ કોંગ્રેસનો આંતરિક વિખવાદ શાંત નથી પડ્યો. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ વધુ એક વખત આક્ષેપ કરતા જણાવ્યુ કે તેને...

અમેરિકા અને ચીનના ટ્રેડવોરના કારણે ભારતના આ ઉદ્યોગકારોની ચિંતા વધી

Nilesh Jethva
જીએસટી બેન્કિંગના ફાઇનાન્સ બાદ હવે જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગને અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ઈમ્પોર્ટ ડ્યુટીને ચાલી રહેલી ટ્રેડવોરની ચિંતા સતાવી રહી છે. જેના...

મૃતક મિત્તલ અને નસરીનબાનુના પરિવારજનો પહોંચ્યા પોલીસ સ્ટેશન, ડીસીપીએ કરી આ વાત

Nilesh Jethva
અમદાવાદની વીએસ હોસ્પિટલમાં મૃતદેહોની અદલાબદલીનો વિવાદમાં અંતે પોલીસે ફરિયાદ લેવાની કામગીરી શરૂ કરી છે. મૃતક મિત્તલ અને નસરીનબાનુના પરિવારની ફરિયાદ લેવાની કાર્યવાહી કરવામાં આવી છે....

ખાતરનું ભૂત પહોંચ્યું સુરતમાં, ઓછું વજન નિકળતા ખેડૂતોએ મચાવ્યો હોબાળો

Nilesh Jethva
સુરતના જહાંગીરપુર પાસે જિનિંગ મિલ કંપાઉન્ડમાં ખાતરની ગુણીઓમાં નિયત વજન કરતાં 400થી 800 ગ્રામ વજન ઓછું હોવાનું જણાયુ છે. ત્યારે તોલમાપ વિભાગે વિક્રેતા મંડળીઓમાં તપાસ...

ગુજરાતના આ ગામમાં નર્મદાનું લીકેજ એજ પાણીનો આધાર

Nilesh Jethva
પાણી જેટલો નાનો આ શબ્દ છે. તેનો મર્મ એટલો જ વિશાળ છે. આપણે ત્યાં લીકેજ લાઇનમાંથી હજારો લીટર પાણી વેડફાઇ જાય છે. ત્યારે આજ વિકસિત...

ભાજપની સરકારે આજના દિવસે એક મજબૂત કામ કર્યું હતું કહી પ્રધાનમંત્રીએ અટલજીને કર્યા યાદ

Nilesh Jethva
પીએમ મોદીએ યુપીના સોનભદ્રમાં જનસભા સંબોધતા રાષ્ટ્રવાદનો મુદો ઉઠાવ્યો. પીએમ મોદીએ જણાવ્યુ કે, દેશમાં જ્યારે મહામિલાવટી સરકાર આવે છે ત્યારે દેશની રાષ્ટ્રીય સુરક્ષા પર ખતરો...

છત્તીસગઢના સુકમામાં નક્સલવાદીઓએ લેન્ડમાઈનથી વિસ્ફોટ કર્યો, અધિકારીઓ એલર્ટ

Nilesh Jethva
છત્તીસગઢના સુકમામાં નક્સલવાદીઓએ લેન્ડમાઈનથી વિસ્ફોટ કરતા બે પોલીસ જવાન ઘાયલ થયા. સુકમાના મલકાનગિરીમાં વિસ્ફોટની ઘટના બાદ અધિકારીઓ એલર્ટ થયા છે. મળતી માહિતી મુજબ પોલીસ મલકાનગિરીમાં...

દારૂના નશામાં ધૂત કાર ચાલકે ઓટો રીક્ષાને મારી ટક્કર, પોલીસની કામગીરી પર સવાલ

Nilesh Jethva
સચિન પોલીસ મથક હદ વિસ્તારમાં ગત રોજ દારૂના નશામાં ધૂત ફોર વ્હીલ ચાલકે ઓટો રીક્ષાને ટક્કર મારતા હોબાળો થયો હતો. સ્થાનિક લોકો દ્વારા દારૂના નશામાં...

રાજ્યના આ શહેરમાં દુષિત પાણીનો સિલસિલો યથાવત, લોકો ઝાડા ઉલટીના શિકાર

Nilesh Jethva
વડોદરામાં દુષિત પાણીનો સિલસિલો યથાવત છે. મે મહિનામાં જ શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં 500 કરતા વધુ દર્દીઓ ઝાડા ઉલટીનો શિકાર બન્યા છે. કોર્પોરેશન દ્વારા...

વડોદરામાં બાળકોએ સેનાના વીર જવાનો માટે અનોખી ભેટ આપી

Nilesh Jethva
કલાનગરી વડોદરામાં બાળકોએ સેનાના વીર જવાનો માટે અનોખી ભેટ આપી છે. વડોદરા સ્ટેશનની બહાર 20 ફૂટ ઉંચુ શિલ્પ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ શિલ્પમાં...

સુરત : મોપેડ ક્રેનમાંથી નીચે પડી જતા પોલીસની સામે જ મારામારીના દ્રશ્યો સર્જાયા

Nilesh Jethva
સુરતનાં વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ ચોકી સામે જ મારામારીના દ્રશ્યો સર્જયા. બાઈક ટોઇંગ કરનાર પોલીસના માણસોની બેદરકારીના લીધે ટોઇંગ કરેલ મોપોડ ક્રેનમાંથી નીચે પડી જતા...

ભારતના આ સ્ટાર ક્રિકેટરની ભાભી સામે માનહાનીનો કેસ દાખલ

Nilesh Jethva
ચંદીગઢની જિલ્લા અદાલતે ક્રિકેટર યુવરાજસિંહની ભાભી અકાંક્ષા સામે માનહાનિ કેસમાં આરોપ સાબીત થયો છે. યુવરાજસિંહની મા શબનમે અકાંક્ષાની સામે માનહાનિ કેસમાં ફરિયાદ દાખલ કરી હતી....

દલિત સમાજના બહિષ્કાર મામલે નીતિન પટેલે કરી મધ્યસ્થતા, આવ્યો આ નિર્ણય

Nilesh Jethva
આખરે કડીના લ્હોર ગામમાં વરઘોડાને લઈ દલિત સમાજના બહિષ્કાર મામલો સમાધાન થયું છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે બંને પક્ષ સાથે બેઠક કરીને સમાધાન કરાવ્યું હતું....

મોદીએ કહ્યું, પહેલા ત્રણ તબક્કાના મતદાન દરમિયાન મને ગાળો આપવાવાળા હવે….

Nilesh Jethva
હરિયાણાના રોહતકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યુ કે, જેઓ પહેલા ત્રણ તબક્કાના મતદાન દરમ્યાન જેઓ મોદીને ગાળો આપતા હતા....

ગૌતમ ગંભીર વિરૂદ્ધ થયેલી ફરિયાદ બાદ મહિલા આયોગ આવ્યું એક્શનમાં, લીધો આ નિર્ણય

Nilesh Jethva
દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશીએ ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર વિરૂદ્ધ કરેલી ફરિયાદ બાદ મહિલા આયોગ એક્શનમાં આવ્યુ છે. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે...

જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાને મળી મોટી સફળતા, આ મોટા આતંકીને કર્યો ઠાર

Nilesh Jethva
જમ્મુ કાશ્મીરના શોપિયામાં સેનાએ અથડામણ દરમ્યાન ISJKના કમાન્ડર ઈશફાક સોફીને ઠાર કર્યો. સેનાને શોપિયાના અમીશપુરામાં આતંકવાદી છુપાયા હોવાની માહિતી મળી હતી. જે બાદ સેનાએ સમગ્ર...

સીરિયા સહીત આફ્રિકન દેશોમાંથી અંદાજે આટલા કરોડ લોકોએ કરી હિજરત

Nilesh Jethva
વૈશ્વિક હિજરત સંબંધિત એક રિપોર્ટ મુજબ સીરિયા સહીત આફ્રિકન દેશોમાંથી અંદાજે 4.1 કરોડ લોકોને હિજરત કરવાની ફરજ પડી છે. સંઘર્ષ, હિંસા, આંતરિક વિખવાદથી ત્રાસી લોકોને...

રાજ્યમા ખાતર કૌભાંડ સામે આવ્યા બાદ મુખ્ય સચિવે લીધો આ મહત્વનો નિર્ણય

Nilesh Jethva
રાજ્યમા ખાતર કૌભાંડ સામે આવ્યા બાદ મુખ્ય સચિવે બે દિવસ સુધી ખાતરનુ વેચાણ બંધ રાખવા સુચના આપી છે. મુખ્ય સચિવ જે. એન. સિંઘે જીએનએફસી અને...

ભારત અને ફ્રાન્સે હિંદ મહાસાગરમાં કર્યો યુદ્ધાભ્યાસ, ચીનને આપ્યો આ સંદેશ…

Nilesh Jethva
ભારત અને ફ્રાન્સની નેવીએ શુક્રવારે હિંદ મહાસાગરમાં પોતાનો સૌથી મોટો યુદ્ધ અભ્યાસ કર્યો હતો. રણનૈતિક રીતે મહત્વપૂર્ણ હિંદ મહાસાગરના સમુદ્રી માર્ગો પર દુનિયાભરની નજર છે....

પાકિસ્તાનથી ઉડાન ભરેલું વિમાન માર્ગ ભુલ્યું, જયપુરમાં પાયલટની સઘન પૂછપરછ

Nilesh Jethva
ભારતીય વાયુસીમામાં ઘૂસ્યા બાદ પાકિસ્તાનથી આવી રહેલા એક કાર્ગો પ્લેનને જયપુર એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું, જ્યાં પાયલટની પૂછપરછ કરવામાં આવી હતી. આ કાર્ગો વિમાન યુરોપીયન...

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવેશ ટીકીટ સાથે ચેડાં, એક હજારની ટિકિટ આટલામાં પધરાવી

Nilesh Jethva
મૂંબઇની દિપક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની સામે કેવડીયાના મામલતદારે ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવાયુ કે ટ્રાવેલ્સ કંપનીએ ગ્રાહકો સાથે છેતરપિંડી કરી છે. સ્ટેચ્યુ ઓફ યુનીટીની...

ભાવનગરમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ થતા સમગ્ર સિસ્તારમાં અરેરાટી

Nilesh Jethva
ભાવનગરની એક સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે ગુનાની ગંભીરતા ધ્યાનમાં લઈને ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી લીધો...

સુરેન્દ્રનગરમાં યુવકનું કસ્ટોડિયલ ડેથ, પરિવારનો મૃતદેહ લેવાનો ઈન્કાર

Nilesh Jethva
સુરેન્દ્રનગરમાં એક યુવકનું કસ્ટોડિયલ ડેથ થતાં બ્રહ્મસમાજમાં રોષ ફેલાયો છે. સુરેન્દ્રનગરના બી-ડિવિઝનની પોલીસ યુવકને ખાનગી વાહનમાં ઉઠાવી લાવી હતી. જેનું કસ્ટોડિયલ ડેથ થતાં યુવકના પરિવારજનોએ...

મુંબઇ અમદાવાદ નેશનલ હાઇવે પર અકસ્માત, 6 લોકોના મોત

Nilesh Jethva
મુંબઇ અમદાવાદ નેશનલ હાઇવે પર મહારાષ્ટ્રના અંબોલી પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બાઇક ચાલકને બચાવવા જતા કાર ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો....
Do NOT follow this link or you will be banned from the site!