GSTV

Author : Nilesh Jethva

કુમાર કાનાણીના પુત્રને કાયદાનું ભાન કરાવનાર સુરતની લેડી સિંઘમનો Exclusive Video

Nilesh Jethva
સુરતમાં કુમાર કાનાણીના પુત્ર પ્રકાશે મહિલા કોન્સ્ટેબલ પર રોફ ઝાડતા વિવાદ સર્જાયો હતો. આ વિવાદની ઓડિયો ક્લીપ બાદ હવે વીડિયો ક્લીપ પણ સામે આવી છે....

મોરબી-માળિયા વિધાનસભાની પેટાચૂંટણી મામલે ભાજપ મુંજવણમાં, કેટલાક ગામોમાં બ્રિજેશ મેરજા વિરૂદ્ધ પોસ્ટર લાગતા મામલો ગરમાયો

Nilesh Jethva
આગામી દિવસોમાં મોરબી-માળિયા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે મોરબી-માળીયા બેઠક પરથી ભાજપની ટિકિટ કોને આપવામાં આવશે તેને લઈને છેલ્લા લગભગ એક પખવાડીયાથી ચર્ચાઓ ચાલી...

અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા

Nilesh Jethva
બોલિવૂડના મેગાસ્ટાર અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને શનિવાર સાંજે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં ભરતી કરાયા છે. અભિતાભ બચ્ચનને હોસ્પિટલમાં ભરતી કરાવ્યાની કોઈ જાણકારી હાલમાં સામે આવી...

ગુજરાત રાજ્ય યુવક બોર્ડના કન્વીનરના જન્મદિવસની પાર્ટીમાં દારૂની છોળો ઉડી હોવાનો આક્ષેપ

Nilesh Jethva
ગુજરાત રાજ્ય યુવક બોર્ડના કન્વીનરના જન્મદિવસની પાર્ટીમાં તલવારથી કેક કારવાના અને દારૂની છોળો ઉડી હોવાના આક્ષેપ સાથે એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો મહિસાગરના...

રાજકોટ : પીઆઈ વતી લાંચ માગતો રાઈટરનો ઓડિયો વાયરલ

Nilesh Jethva
રાજકોટ ગાંધીગ્રામ પીઆઈ ખુમાનસીહ વાળા વતી એક લાખમા સેટિંગ્સ કર્યાનો લાંચ માગતો રાઈટરનો ઓડિયો સામે આવ્યો છે. દારૂની બોટલ કારમાં બિનવારસી મળી આવતાં નમન શાહ...

ટોસિલિઝુમેબ ઈન્જેકશન કૌભાંડ મામલે બે કેમિસ્ટ સહિત સાત લોકો સામે પોલીસ ફરિયાદ

Nilesh Jethva
સુરતમાં કોરોના સામે ઉપયોગમાં લેવાતા ટોસિલિઝુમેબ ઈન્જેકશનના કાળાબજાર મામલે ઔષધ નિયંત્રણ વિભાગે પોલીસ ફરિયાદ કરી છે. આખરે ઉમરા પોલીસે બે કેમિસ્ટ સહિત સાત લોકો સામે...

ભારે ઉકળાટ બાદ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની એન્ટ્રી, ગીરના ગામોમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો

Nilesh Jethva
કચ્છ જિલ્લામાં પણ આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કોટડા ચકાર વિસ્તારમાં આજે ભારે ઉકળાટ બાદ વરસાદની એન્ટ્રી થઇ હતી. કોટડા, જાંબુડી, રેહા, થરાવડા સહિતના...

કોરોનાની મહામારીમાં અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં ડોક્ટરોએ વિશ્વની સૌથી મોટી અને જટિલ સર્જરી કરી બાળકની જિંદગી બચાવી

Nilesh Jethva
કોરોનાની મહામારીમાં કેટલાક ડોકટરો દર્દીઓની સારવાર કરતા ડરે છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં ડોક્ટરોએ વિશ્વની સૌથી મોટી અને જટિલ સર્જરી કરી રાજસ્થાનના...

અમદાવાદની તોડબાજ મહિલા PSI વાપરતી હતી 1.12 લાખનો મોબાઈલ પણ લાંચમાં મળ્યો હતો, આ વ્યક્તિએ ચૂકવ્યું હતું બિલ

Nilesh Jethva
અમદાવાદની મહિલા ક્રાઇમની સસ્પેન્ડેડ પીએસઆઇ શ્વેતા જાડેજાને મોંઘોદાટ મોબાઈલ પણ લાંચમા મળ્યો હતો. કેનાલ શાહના હાઉસ કિપીંગ મેનેજર યોગેશ શર્માએ મોબાલઇનું બીલ ચુકવ્યું હતુ. 1.12...

કુમાર કાનાણીની દીકરાના કારણે આબરૂ ગઈ : રૂપાણીએ આપ્યો ઠપકો, કોન્સ્ટેબલે પણ તારા બાપની નોકર ન હોવાનું ચોપડાવ્યું હતું

Nilesh Jethva
સુરતમાં આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીના પુત્રએ મહિલા કોન્સ્ટેબલ સાથે રોફ જમાવત સોશિયલ મીડિયામાં અનેક લોકો કોન્સ્ટેબલના સપોર્ટમાં આવ્યા છે. તો બીજી બાજુ પુત્રના રોફની કિંમત...

સુરતના કેબલ બ્રિજ પરથી મહિલાએ માસુમ બાળક સાથે લગાવી તાપી નદીમાં મોતની છલાંગ

Nilesh Jethva
સુરતના કેબલ બ્રિજ પરથી મહિલાએ બાળક સાથે લગાવી તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. આશરે ૨૦થી ૩૦ દિવસના બાળક સાથે તાપી નદીમાં પડતું મૂક્યું હતુ....

38 વર્ષ પહેલા કોન્સ્ટેબલની હત્યા કરી બેંકમાંથી સનસનીખેજ લૂંટ કરનાર ખૂંખાર ડાકુની બનાસકાંઠા પોલીસે કરી ધરપકડ

Nilesh Jethva
બનાસકાંઠા જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. ઇકબાલગઢમાં 38 વર્ષ પહેલા એક કોન્સ્ટેબલની હત્યા કરી બેંકમાંથી સનસનીખેજ લૂંટ કરનાર ખૂંખાર ડાકુ સતીદાનસિંહ રાઠોડને પોલીસે રાજસ્થાનથી...

અમદાવાદ કોર્પોરેશને શરૂ કરેલી પ્લાન્ટેશન ઝુંબેશનો લોકો મોટા પ્રમાણમાં લઈ રહ્યા છે લાભ

Nilesh Jethva
ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે અમદાવાદ શહેરમાં વધુ ને વધુ પ્લાન્ટેશન થાય તે માટે કોર્પોરેશન દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દર વર્ષની જેમ...

ગુજરાતમાં ફરી લોકડાઉન લાગુ કરવાના વહેતા થયેલા સમાચારો અંગે મુખ્ય સચિવે કર્યો આ મોટો ખુલાસો

Nilesh Jethva
ગુજરાતમાં ફરી લોકડાઉન લાગુ થવાના અહેવાલોને સરકારે ફગાવ્યા છે. કોરોનાના કેસો જે રીતે વધી રહ્યા છે તે જોતા રાજ્યમાં કન્ટેઇનમેન્ટ ઝોનમાં ફરી એક વખત લોકડાઉન...

વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કોરોનાને આપી મ્હાત, 4 દિવસ સારવાર બાદ અપાઈ રજા

Nilesh Jethva
વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર કોરોનાને મ્હાત આપી સ્વસ્થ્ય થયા છે. 4 દિવસ સુધી સારવાર હેઠળ રહ્યા બાદ કોરોના મુક્ત બનતા હોસ્પિટલમાંથી રજા અપાઈ. ઘરે પરત...

કોરોનાના કહેર વચ્ચે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માર્કેટમાં આવ્યું આયુર્વેદિક આઈસ્ક્રીમ

Nilesh Jethva
કોરોનાની મહામારી વચ્ચે વડોદરા મહાનગર પાલિકાનું આરોગ્ય તંત્ર ખડેપગે થયું છે. વડોદરાનાં કારેલીબાગ વિસ્તારમાં આઇસક્રીમ પાર્લર દ્વારા આયુર્વેદિક આઈસ્ક્રીમ અને થીક શેક બનાવ્યો છે. જે...

આમ આદમીના કાર્યકરોની અટકાયત, આરોગ્ય મંત્રીના પુતળા દહનનો કાર્યક્રમ નિષ્ફળ

Nilesh Jethva
દાહોદમાં પોલીસ દ્વારા આમ આદમીના કાર્યકરોની અટકાયત કરી આરોગ્ય મંત્રીના પુતળા દહનનો કાર્યક્રમ નિષ્ફળ બનાવવામાં આવ્યો. ભાજપના કાર્યકર દ્વારા આમ આદમી પાર્ટીના પ્રભારી પર કરવામાં...

ગુજરાતના 100થી વધુ વિદ્યાર્થીઓ કિર્ગીસ્તાનમાં ફસાયા, વીડિયો બનાવી સરકાર પાસે માગી મદદ

Nilesh Jethva
કિર્ગીસ્તાનમાં મેડિકલના અભ્યાસ માટે ગયેલા ગુજરાતના 100થી વધુ વિદ્યાર્થીઓ કિર્ગીસ્તાનમાં ફસાયા છે. આ વિદ્યાર્થીઓ કિર્ગીસ્તાન દેશની એશિયન મેડિકલ કૉલેજ કાન્ટ બીસ્કેકમાં એમબીબીએસના માટે ગયા છે....

કોરોનાનો કહેર વધતા આ જિલ્લા કલેકટરે શ્રાવણ માસના તમામ ઉત્સવો પર લગાવ્યો પ્રતિબંધ

Nilesh Jethva
કોરોનાના વધતા કેસને પગલે ગાંધીનગર જીલ્લા અને શહેરમાં શ્રાવણ માસના ઉત્સવો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કોરોના મહામારીને પગલે કલેકટરે નિર્ણય લીધો છે. ધાર્મિક જાહેર...

GPSCની પરીક્ષાના રિઝલ્ટમાં ચેડા કરનાર વિદ્યાર્થીને કરાયો બ્લેક લિસ્ટ, સરકારી ભરતીમાં નહીં લઈ શકે ભાગ

Nilesh Jethva
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવાયેલી પરીક્ષાના પરિણામમાં ચેંડા કરનાર ભાવિક હડિયલને બ્લેક લિસ્ટ કરાયો છે. વર્ષ 2018માં GPSCની પરીક્ષાના રિઝલ્ટમાં અનુક્રમ નંબર 13 માં...

સુરતમાં કોરોનાનો વિસ્ફોટ થતા અમદાવાદનું તંત્ર થયું સતર્ક, શરૂ કરી આ તૈયારી

Nilesh Jethva
સુરતમાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થતા અમદાવાદનું તંત્ર સતર્ક થઇ ગયું છે. સુરતમાં જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે તે જોતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તૈયારીઓ...

ભાજપની બેવડી નીતિ : કોંગ્રેસના ધારાસભ્ય સામે પગલા લેવાય પણ કુમાર કાનાનીના પુત્ર સામે નહીં

Nilesh Jethva
તો કોંગ્રેસના નેતા જયરાજસિંહે કહ્યુ હતુ કે કોરોનાની મહામારી વચ્ચે પોલીસે સામાન્ય 39 જેટલા સામાન્ય નાગરિકને પાસા કરી છે. ત્યારે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીમાં...

CIMS હોસ્પિટલના આઈસીયુમાં દાખલ ભરત સોલંકીના બ્લડપ્રેશર અને યુરીન આઉટપુટમાં નોંધપાત્ર સુધારો

Nilesh Jethva
ગુજરાત રાજ્યના કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ ભરત સોલંકી અત્યારે કોવિડ-19ની ટ્રીટમેન્ટ માટે અમદાવાદ ખાતે આવેલ CIMS હોસ્પિટલના આઈસીયુમાં દાખલ થયેલ છે. દિવસ દરમિયાન વેન્ટીલેટર પર...

‘થોડું કામ છે હમણાં આવું’ કહીને ઘરેથી નિકળેલા યુવકની લાશ ઘરે આવી, ઘોડાસર નજીક અજાણ્યા શખ્સોએ કરી હત્યા

Nilesh Jethva
અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તાર નજીક આવેલા ગુરુજી બ્રિજ ઉપર એક યુવાનને છરી ના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. ઉપરાંત ઉમંગ દરજી નામના...

આગામી ત્રણ દિવસ આ શહેરમાં નહીં મળે ચાનો આનંદ, ચા-હોટેલ એસોસિયેશને લીધો મોટો નિર્ણય

Nilesh Jethva
અમદાવાદ બાદ હવે અન્ય શહેરોમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. જેમાં સુરત, રાજકોટ અને વડોદરામાં સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. રાજકોટમાં કોરોનાના એક જ...

જામીન પર છૂટ્યા બાદ જુગારના આરોપીએ પોલીસ સ્ટેશનમાં બોલાવી ભજનની રમઝટ, વીડિયો વાયરલ

Nilesh Jethva
સુરેન્દ્રનગરના મુળી ખાતે જામીન પર છૂટ્યા બાદ જુગારના આરોપીએ પોલીસ સ્ટેસનમાં ડાયરો કર્યો હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં આરોપી ડાયરો ભજન ગાઈ...

સુરતથી અમદાવાદ આવતા લોકોનું રેપિડ ટેસ્ટ કિટથી ટેસ્ટિંગ, સુરતમાં ૯ દિવસમાં ૩૦ ટકા કોરોનાના કેસ વધ્યા

Nilesh Jethva
સુરતમાં કોરોનાના કેસોનો રાફડો ફાટતા અમદાવાદનું તંત્ર સતર્ક થઇ ગયું છે. અમદાવાદમાં હવે સુરતથી આવી રહેલા લોકોનો કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ માટે...

દુલ્હા દુલ્હન માટે બનાવેલ ડાયમંડ માસ્ક બન્યું સુરતની નવી ઓળખ : કિંમત જાણીને ચોંકી જશો

Nilesh Jethva
કોરોના કાળમાં હવે માસ્ક આવશ્યક છે. પરંતુ આ માસ્ક જ્યારે દુલ્હા દુલ્હન માટે તૈયાર કરવાના હોય તેથી સ્વાભાવિક રીતે તેમાં કંઇક વિશેષતા હોય. તેમાં પણ...

અમદાવાદની આ સોસાયટીમાં એક સાથે 22 કેસ સામે આવતા હડકંપ, આખા એપાર્ટમેન્ટને કરાયું સીલ

Nilesh Jethva
આજે રાજ્યમાં કોરોનાના 875 કેસ સામે આવ્યા છે. દિન પ્રતિદીન રાજ્યમાં સ્થિતિ વણસી રહી છે. હવે મેગા સીટી બાદ નાના શહેરમાં પણ કોરોનાના કેસ વધી...

આગામી 12-13 જુલાઇએ રાજ્યના આ વિસ્તારમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

Nilesh Jethva
રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત છે. ત્યારે હવામાન વિભાગે આગામી 12 અને 13 જુલાઇના રોજ ફરી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. 12 જુલાઇએ નવસારી, દમણ,...
Do NOT follow this link or you will be banned from the site!