GSTV
Home » Archives for Nilesh Jethva » Page 199

Author : Nilesh Jethva

ભાજપની સરકારે આજના દિવસે એક મજબૂત કામ કર્યું હતું કહી પ્રધાનમંત્રીએ અટલજીને કર્યા યાદ

Nilesh Jethva
પીએમ મોદીએ યુપીના સોનભદ્રમાં જનસભા સંબોધતા રાષ્ટ્રવાદનો મુદો ઉઠાવ્યો. પીએમ મોદીએ જણાવ્યુ કે, દેશમાં જ્યારે મહામિલાવટી સરકાર આવે છે ત્યારે દેશની રાષ્ટ્રીય સુરક્ષા પર ખતરો...

છત્તીસગઢના સુકમામાં નક્સલવાદીઓએ લેન્ડમાઈનથી વિસ્ફોટ કર્યો, અધિકારીઓ એલર્ટ

Nilesh Jethva
છત્તીસગઢના સુકમામાં નક્સલવાદીઓએ લેન્ડમાઈનથી વિસ્ફોટ કરતા બે પોલીસ જવાન ઘાયલ થયા. સુકમાના મલકાનગિરીમાં વિસ્ફોટની ઘટના બાદ અધિકારીઓ એલર્ટ થયા છે. મળતી માહિતી મુજબ પોલીસ મલકાનગિરીમાં...

દારૂના નશામાં ધૂત કાર ચાલકે ઓટો રીક્ષાને મારી ટક્કર, પોલીસની કામગીરી પર સવાલ

Nilesh Jethva
સચિન પોલીસ મથક હદ વિસ્તારમાં ગત રોજ દારૂના નશામાં ધૂત ફોર વ્હીલ ચાલકે ઓટો રીક્ષાને ટક્કર મારતા હોબાળો થયો હતો. સ્થાનિક લોકો દ્વારા દારૂના નશામાં...

રાજ્યના આ શહેરમાં દુષિત પાણીનો સિલસિલો યથાવત, લોકો ઝાડા ઉલટીના શિકાર

Nilesh Jethva
વડોદરામાં દુષિત પાણીનો સિલસિલો યથાવત છે. મે મહિનામાં જ શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં 500 કરતા વધુ દર્દીઓ ઝાડા ઉલટીનો શિકાર બન્યા છે. કોર્પોરેશન દ્વારા...

વડોદરામાં બાળકોએ સેનાના વીર જવાનો માટે અનોખી ભેટ આપી

Nilesh Jethva
કલાનગરી વડોદરામાં બાળકોએ સેનાના વીર જવાનો માટે અનોખી ભેટ આપી છે. વડોદરા સ્ટેશનની બહાર 20 ફૂટ ઉંચુ શિલ્પ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ શિલ્પમાં...

સુરત : મોપેડ ક્રેનમાંથી નીચે પડી જતા પોલીસની સામે જ મારામારીના દ્રશ્યો સર્જાયા

Nilesh Jethva
સુરતનાં વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ ચોકી સામે જ મારામારીના દ્રશ્યો સર્જયા. બાઈક ટોઇંગ કરનાર પોલીસના માણસોની બેદરકારીના લીધે ટોઇંગ કરેલ મોપોડ ક્રેનમાંથી નીચે પડી જતા...

ભારતના આ સ્ટાર ક્રિકેટરની ભાભી સામે માનહાનીનો કેસ દાખલ

Nilesh Jethva
ચંદીગઢની જિલ્લા અદાલતે ક્રિકેટર યુવરાજસિંહની ભાભી અકાંક્ષા સામે માનહાનિ કેસમાં આરોપ સાબીત થયો છે. યુવરાજસિંહની મા શબનમે અકાંક્ષાની સામે માનહાનિ કેસમાં ફરિયાદ દાખલ કરી હતી....

દલિત સમાજના બહિષ્કાર મામલે નીતિન પટેલે કરી મધ્યસ્થતા, આવ્યો આ નિર્ણય

Nilesh Jethva
આખરે કડીના લ્હોર ગામમાં વરઘોડાને લઈ દલિત સમાજના બહિષ્કાર મામલો સમાધાન થયું છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે બંને પક્ષ સાથે બેઠક કરીને સમાધાન કરાવ્યું હતું....

મોદીએ કહ્યું, પહેલા ત્રણ તબક્કાના મતદાન દરમિયાન મને ગાળો આપવાવાળા હવે….

Nilesh Jethva
હરિયાણાના રોહતકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યુ કે, જેઓ પહેલા ત્રણ તબક્કાના મતદાન દરમ્યાન જેઓ મોદીને ગાળો આપતા હતા....

ગૌતમ ગંભીર વિરૂદ્ધ થયેલી ફરિયાદ બાદ મહિલા આયોગ આવ્યું એક્શનમાં, લીધો આ નિર્ણય

Nilesh Jethva
દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશીએ ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર વિરૂદ્ધ કરેલી ફરિયાદ બાદ મહિલા આયોગ એક્શનમાં આવ્યુ છે. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે...

જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાને મળી મોટી સફળતા, આ મોટા આતંકીને કર્યો ઠાર

Nilesh Jethva
જમ્મુ કાશ્મીરના શોપિયામાં સેનાએ અથડામણ દરમ્યાન ISJKના કમાન્ડર ઈશફાક સોફીને ઠાર કર્યો. સેનાને શોપિયાના અમીશપુરામાં આતંકવાદી છુપાયા હોવાની માહિતી મળી હતી. જે બાદ સેનાએ સમગ્ર...

સીરિયા સહીત આફ્રિકન દેશોમાંથી અંદાજે આટલા કરોડ લોકોએ કરી હિજરત

Nilesh Jethva
વૈશ્વિક હિજરત સંબંધિત એક રિપોર્ટ મુજબ સીરિયા સહીત આફ્રિકન દેશોમાંથી અંદાજે 4.1 કરોડ લોકોને હિજરત કરવાની ફરજ પડી છે. સંઘર્ષ, હિંસા, આંતરિક વિખવાદથી ત્રાસી લોકોને...

રાજ્યમા ખાતર કૌભાંડ સામે આવ્યા બાદ મુખ્ય સચિવે લીધો આ મહત્વનો નિર્ણય

Nilesh Jethva
રાજ્યમા ખાતર કૌભાંડ સામે આવ્યા બાદ મુખ્ય સચિવે બે દિવસ સુધી ખાતરનુ વેચાણ બંધ રાખવા સુચના આપી છે. મુખ્ય સચિવ જે. એન. સિંઘે જીએનએફસી અને...

ભારત અને ફ્રાન્સે હિંદ મહાસાગરમાં કર્યો યુદ્ધાભ્યાસ, ચીનને આપ્યો આ સંદેશ…

Nilesh Jethva
ભારત અને ફ્રાન્સની નેવીએ શુક્રવારે હિંદ મહાસાગરમાં પોતાનો સૌથી મોટો યુદ્ધ અભ્યાસ કર્યો હતો. રણનૈતિક રીતે મહત્વપૂર્ણ હિંદ મહાસાગરના સમુદ્રી માર્ગો પર દુનિયાભરની નજર છે....

પાકિસ્તાનથી ઉડાન ભરેલું વિમાન માર્ગ ભુલ્યું, જયપુરમાં પાયલટની સઘન પૂછપરછ

Nilesh Jethva
ભારતીય વાયુસીમામાં ઘૂસ્યા બાદ પાકિસ્તાનથી આવી રહેલા એક કાર્ગો પ્લેનને જયપુર એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું, જ્યાં પાયલટની પૂછપરછ કરવામાં આવી હતી. આ કાર્ગો વિમાન યુરોપીયન...

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવેશ ટીકીટ સાથે ચેડાં, એક હજારની ટિકિટ આટલામાં પધરાવી

Nilesh Jethva
મૂંબઇની દિપક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની સામે કેવડીયાના મામલતદારે ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવાયુ કે ટ્રાવેલ્સ કંપનીએ ગ્રાહકો સાથે છેતરપિંડી કરી છે. સ્ટેચ્યુ ઓફ યુનીટીની...

ભાવનગરમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ થતા સમગ્ર સિસ્તારમાં અરેરાટી

Nilesh Jethva
ભાવનગરની એક સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે ગુનાની ગંભીરતા ધ્યાનમાં લઈને ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી લીધો...

સુરેન્દ્રનગરમાં યુવકનું કસ્ટોડિયલ ડેથ, પરિવારનો મૃતદેહ લેવાનો ઈન્કાર

Nilesh Jethva
સુરેન્દ્રનગરમાં એક યુવકનું કસ્ટોડિયલ ડેથ થતાં બ્રહ્મસમાજમાં રોષ ફેલાયો છે. સુરેન્દ્રનગરના બી-ડિવિઝનની પોલીસ યુવકને ખાનગી વાહનમાં ઉઠાવી લાવી હતી. જેનું કસ્ટોડિયલ ડેથ થતાં યુવકના પરિવારજનોએ...

મુંબઇ અમદાવાદ નેશનલ હાઇવે પર અકસ્માત, 6 લોકોના મોત

Nilesh Jethva
મુંબઇ અમદાવાદ નેશનલ હાઇવે પર મહારાષ્ટ્રના અંબોલી પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બાઇક ચાલકને બચાવવા જતા કાર ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો....

રાજ્યની આ શાળાના તઘલખી નિર્ણયથી 58 વિદ્યાર્થીના ભાવિ સામે પ્રશ્નાર્થ

Nilesh Jethva
એક તરફ સરકાર શિક્ષણનું સ્તર ઊંચું લાવવા અને શિક્ષણ આપવાની વાતો કરી રહી છે તો બીજી તરફ ડીસામાં જે શાળામાં અભ્યાસ કરી રહ્યા છે તે...

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ લીધો આ નિર્ણય, પહેલી વખત બનશે આ ઘટના

Nilesh Jethva
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ આ વખતે ઉનાળાની રજાઓમાં વેકેશન બેંચની રચના કરવાનો નિર્ણય કર્યો છે. તેઓ 25 મેથી 28 મે સુધીની વેકેશન બેંચમાં...

સીએમ રૂપાણીએ લીધી કચ્છની મુલાકાત, પાણી અને ઘાસની સમસ્યાં અંગે કરી આ વાત..

Nilesh Jethva
મુખ્યપ્રધાન વિજય રૂપાણી કચ્છની મુલાકાત લીધી હતી. દરમિયાન તેમણે કચ્છમાં પાણી અને ઘાસની કોઈ તકલીફ નહી પડે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કચ્છમાં સીએમ વિજય...

રાજ્યના આ જિલ્લામાં 46 તલાટીઓને નોટિસ ફટકારવામાં આવતા ફફડાટ, જાણો શુ છે કારણ

Nilesh Jethva
બનાસકાંઠાના વડગામ તાલુકાના 46 તલાટીઓને નોટિસ ફટકારવામાં આવી છે. પચાસ ટકાથી ઓછો વેરો વસુલાત કરવા બદલ ટીડીઓએ નોટિસ ફટકારી હતી. તલાટીઓની ગંભીર લાપરવાહીના કારણે તેમના...

જેતપુર, જામજોધપુર બાદ હવે રાજ્યના આ શહેરમાં ખાતર કૌભાંડ આવ્યું સામે

Nilesh Jethva
જામનગર જિલ્લાના બાજરંગપુરમાં પણ સરદાર ડીએપી ખાતરની ગુણોમાં 300થી 400 ગ્રામ ઓછુ ખાતર જોવા મળ્યું છે. ખેડૂતોએ ખાતરની ગુણોનું વજન કરાતા બે ગુણોમાં 900 ગ્રામ...

ગુજરાત ભાજપના આ દિગ્ગજ નેતાની દેશની ટોચની સહકારી સંસ્થામાં વરણી

Nilesh Jethva
અમરેલી જિલ્લાના ટોચના ભાજપના નેતા વધુ એક સહકારી સંસ્થામાં સત્તાના સ્થાને પહોંચ્યા છે. ભાજપના નેતા દિલીપ સંઘાણીની દેશની ટોચની સહકારી સંસ્થા ઈફ્કોના વાઈસ ચેરમેન પદે...

ગુજરાતના પૂર્વ કેબીનેટ મંત્રીએ પાડોશી પર કેસ કરતા ચકચાર

Nilesh Jethva
ગુજરાત રાજ્યના પૂર્વ કેબીનેટ મંત્રી મંગુ પટેલે તેના પાડોશમાં રહેતા રાણા પરિવાર અને એક વકિલ મહિલા ફાલ્ગુની કોઠારી સામે પોલીસ ફરિયાદ કરી આક્ષેપો કરતા ચકચાર...

અમદાવાદની આ મોટી હોસ્પિટલની ઘોર બેદરકારી, બે મૃતદેહોની થઈ અદલા-બદલી

Nilesh Jethva
અમદાવાદની વિએસ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુંસાર વિએસ હોસ્પિટલમાં બે મહિલાના મૃતદેહની અદલા-બદલી થઈ છે. જેને લઈને મૃતક મહિલાના પરિવારે હોબાળો...

ગોધરામાં વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા, સામે આવ્યો આ સનસનીખેજ કિસ્સો

Nilesh Jethva
ગોધરામાં આવેલી કલરલ શાળાના સત્તાધીશોની મનમાની સામે આવી છે. ગેરકાયદેસર રીતે વિદ્યાર્થીઓને પ્રવેશ આપી ખીસ્સા ભરવાની નીતિ બહાર આવી છે. શાળાને અંગ્રેજી માધ્યમની માન્યતા ન...

પાકિસ્તાન હવે ભારત પાસે માંગી રહ્યું છે મદદ, જલ્દી આવી શકે છે આની પર નિર્ણય

Nilesh Jethva
કાશ્મીરના પુલવામાં આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો બહુ જ તણાવપૂર્ણ છે. તો બીજી તરફ બન્ને દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધો પણ સારા નથી. પરંતુ પાકિસ્તાનને...

દિગ્વિજયસિંહે ભોપાલમાં યોજ્યો રોડ-શો, આટલા હજાર સાધુઓ રહ્યા હાજર

Nilesh Jethva
કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહે કોમ્પ્યુટર બાબા સહિતના સાધુઓને સાથે લઈ રોડ શો યોજ્યો હતો, દિગ્વિજયસિંહના પક્ષમાં ત્રણ હજારથી વધુ સાધુ સંતો ભોપાલમાં એકઠા થયા હતા....
Do NOT follow this link or you will be banned from the site!