GSTV

Author : Nilesh Jethva

રહેણાંક વિસ્તારમાં આવેલ ગોડાઉનમાં આગ લાગતા મચી અફરાતફરી, લાખોના નુકશાનની શક્યતા

Nilesh Jethva
ધાનેરાના ભંગારના ગોડાઉનમાં આગની ઘટના બની. રહેણાંક વિસ્તારમાં આવેલ ગોડાઉનમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાઇ ગયો. આ આગથી લાખોના નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. આગની...

સાણંદના યુવકે આર્જેટીનાની મહિલાને લગાવ્યો લાખોને ચૂનો, અમદાવાદ પોલીસ આવી મદદે

Nilesh Jethva
અમદાવાદ અને ગુજરાતના લોકો સાથે ઠગાઈના અનેક કિસ્સા સાંભળ્યા હશે. પણ સાણંદના એક યુવકે આર્જેટીનાની મહિલા ને ઠગી નાખી. આ મહિલાએ આ મામલે SP અમદાવાદ...

ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવા હવાતિયા મારી રહેલા પાકિસ્તાનને FATFએ આપ્યો વધુ એક ઝટકો

Nilesh Jethva
આતંકવાદી ફન્ડિંગ અને મની લોન્ડ્રિંગ પર નજર રાખી રહેલી દુનિયાની સૌથી મોટી સંસ્થા ફાયનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સએ શુક્રવારે પાકિસ્તાનને ફટકાર લગાવી છે. અને પાકિસ્તાનને ગ્રે...

પંચમહાલ : પિતા-પુત્ર ગુમ થવાના મામલે પિતાનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળ્યો, પુત્રની શોધ માટે એનડીઆરએફની મદદ લેવાઈ

Nilesh Jethva
પંચમહાલના શહેરાના વલ્લવપુર ગામે પિતા-પુત્ર ગુમ થવાના મામલે પિતાનો મૃતદેહ મળ્યો છે. લસુન્દ્રા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી પિતાનો મૃતદેહ મળ્યો છે. જ્યારે...

કેન્દ્રિય મંત્રી રૂપાલાએ માર્યો લોચો, હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નરેશ કનોડિયાને આપી દીધી શ્રદ્ધાંજલિ, બાદમાં ટ્વીટ કર્યું ડિલિટ

Nilesh Jethva
હાલમાં ગુજરાતી ફિલ્મના અભિનેતા નરેશ કનોડિયાના મોતને લઈને અફવા વહેંતી થઈ છે. જેમા સોશિયલ મીડિયા પર તેમના મોતના સમાચારને લઈને મેસેજો વાયરસ કરવામાં આવી રહ્યા...

હિમાલયનો પ્રપિતા ગણાય છે ગિરનાર, એક હજાર વર્ષ પહેલા સોલંકીવંશના રાજવીએ સૌ પ્રથમ બનાવી હતી સીડી

Nilesh Jethva
જૂનાગઢમાં ગિરનાર રોપવેનું લોકાર્પણ થવાનું છે. પરંતુ આ રોપવે કાર્યરત થયા બાદ પણ સામાન્ય લોકો માટે ગિરનાર પર જવાનું માધ્યમ સીડી જ રહેશે. રંકથી માંડી...

જેટકો કંપનીના 200 કર્મચારીઓએ લગાવ્યો આર્થિક શોષણ કરવાનો આરોપ, ધારાસભ્યને કરી રજૂઆત

Nilesh Jethva
બોડેલીમાં સબ ડિવિઝનમાં ફરજ બજાવતા આઉટ સોર્સિંગનાં ૨૦૦ જેટલા કર્મચારીઓએ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાને આવેદનપત્ર આપ્યું. જેટકો કંપની દ્વારા આર્થિક શોષણ કરવામાં આવતું હોવાનો કર્મચારીઓએ આરોપ...

25 ઓક્ટોબરથી વધારાની 40 એસટી બસ વિવિધ રૂટ પર દોડાવવાનો રાજ્ય સરકારે લીધો નિર્ણય

Nilesh Jethva
રાજ્યમાં અનલોક-5 બાદ કોવિડ-19ના પાલન સાથે વિવિધ મનોરંજનના સાધનો પણ ખુલી ગયા છે. ત્યારે ફેઝ-3માં 25 ઓક્ટોબરથી વધારાની 40 એસટી બસ વિવિધ રૂટ પર શરૂ...

રાજ્યમાં કોરોનાની રસીના રસીકરણને લઈને રાજ્ય સરકારે શરૂ કરી તડામાર તૈયારીઓ, સૌથી પહેલા આ લોકોને અપાશે વેક્સિન

Nilesh Jethva
રાજ્યમાં કોરોનાની રસીના રસીકરણને લઈને રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને રાજ્યમાં ફ્રન્ટલાઈન વોરિયર્સને કોરોના રસી આપવામા આવશે. તેમ નક્કી થયુ છે. કોર્પોરેટ...

દિલ્હીના રિમોર્ટ કન્ટ્રોલથી ચાલતી રૂપાણી સરકારમાં લોકો જીવી રહ્યા છે ભયમાં

Nilesh Jethva
ગુજરાતમાં પેટા ચૂંટણીનો માહોલ જામ્યો ત્યારે અબડાસા બેઠકનો પ્રચાર કરવા આવેલા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ સીએમે કરેલા આક્ષેપોનો જવાબ આપ્યો. જેમાં તેઓએ કહ્યું કે દિલ્હીના...

પેટાચૂંટણી : જાહેર સભા બાદ ભાજપના મિઠાઈ વિતરણ કાર્યક્રમમાં થઈ પડાપડી, ઉડ્યાં સોશિયલ ડિસ્ટન્સિગના ધજાગરા

Nilesh Jethva
કોરોનાકાળમાં પેટાચૂંટણીના પ્રચારમાં છાશવારે નિયમો ભંગ થતા જોવા મળે છે. ગઢડામાં ભાજપે જાહેરસભા યોજી હતી અને સભામાં કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાની, કેબિનેટ મંત્રી વિભાવરી બેન દવે...

પેટા ચૂંટણીના પ્રચારમાં જીતુ વાઘાણીની સૂચક ગેરહાજરીને લઈને પ્રદિપસિંહ જાડેજાએ આપ્યું આ નિવેદન

Nilesh Jethva
પેટા ચૂંટણીના પ્રચારમાં દારૂબંધી પર આરપાર યથાવત છે. કોંગ્રેસના દારૂના હપ્તા ઉપર સુધી પહોંચે છે એવા નિવેદન બાદ પ્રદિપસિંહ જાડેજાએ કોંગ્રેસ પર પલટવાર કર્યો છે,,પ્રદિપસિંહે...

ગુજરાત સાહિત્ય પરિષદની પ્રમુખ પદની ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોનો થયો વિજય

Nilesh Jethva
ગુજરાત સાહિત્ય પરિષદની પ્રમુખ પદની ચૂંટણીમાં જાણીતા વિચારક, સમાજ ચિંતક પ્રકાશ ન. શાહનો વિજય થયો છે. તેઓ જાણીતા કવિ સિતાંશુ યશશ્ચચન્દ્રના અનુગામી બનશે. પ્રમુખ પદની...

નોટબંધી મામલે કરોડોના કૌભાંડનો આક્ષેપ કરવો ભાજપ અગ્રણીને પડ્યો ભારે, આઈટી અધિકારીઓએ 14 સ્થળો પાડી રેડ

Nilesh Jethva
નોટબંધી સમયે જવેલર્સ અને આઈટી અધિકારીઓ સાથે સાંઠ-ગાઠનો આક્ષેપ કરનારા ભાજપ અગ્રણી પીવીએસ શર્માને ત્યાં આઈટીની તપાસ યથાવત છે અને કુલ 14 સ્થળે તપાસનો રેલો...

પંચમહાલ જિલ્લામાં રદ કરવામાં આવેલી જૂની ચલણી નોટ મળવાનો સિલસિલો યથાવત, વધુ 9 લાખથી વધુની નોટ જપ્ત

Nilesh Jethva
ગોધરા શહેર અને પંચમહાલ જિલ્લામાં સરકાર દ્વાર રદ કરવામાં આવેલી જૂની ચલણી નોટ મળવાનો સિલસિલો યથાવત છે. ગોધરાના છવડ ગમે પાસથી એસઓજીએ 9 લાખ 87...

ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર નરેશ કનોડિયાની તબિયતને લઈને સોશિયલ મીડિયા પર વાયરલ થયા મેસેજ, તેમના પુત્રએ કરી આ સ્પષ્ટતા

Nilesh Jethva
ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર નરેશ કનોડિયા હાલમાં હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે. જો કે સોશિયલ મીડિયામાં કેટલાક ટિખળી ખોરોએ તેમના નિધન વિશે અફવા ફેલાવી...

પેટાચૂંટણી પહેલા કોંગ્રેસે સીએમ રૂપાણી અને ભાજપ સામે કરી ચૂંટણીપંચને ફરિયાદ, જાણો શું છે સમગ્ર ઘટના

Nilesh Jethva
કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીના અવાજમાં મૂકવામા આવેલી કોલર ટયૂનને લઇને ચૂંટણી પંચને ફરિયાદ કરવામા આવી છે. ચૂંટણી સમયે કોલર ટ્યૂન મૂકતા કોંગ્રેસે ફરીયાદ કરી છે. જેમાં...

યાત્રાધામ અંબાજીની મુલાકાતે પહોંચેલા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી મોટી જાહેરાત

Nilesh Jethva
યાત્રાધામ અંબાજીની મુલાકાતે પહોંચેલા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રોડ નિર્માણને લઈને મહત્વની જાહેરાત કરી. લાખણીથી થરાદ સુધીના 18 કિલો મીટરનો હાઈવે ફોર લેન બનશે તેવી...

સંજીવની વાન અને ધન્વંતરી રથની યોજનાની સફળતા બાદ એએમસી શિયાળામાં શરૂ કરશે ‘વડીલ સુખાકારી યોજના’

Nilesh Jethva
કોરોના સામેની લડાઈમાં નાગરિકોની સુખાકારી માટે શરૂ કરેલી સંજીવની વાન અને ધન્વંતરી રથની યોજનાની સમગ્ર દેશે નોંધ લીધી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હવે વડીલોના આરોગ્યની...

સુરતના કામરેજ ખાતે ધરણા કરી રહેલા કોંગ્રેસના કાર્યોકરો અને સ્થાનિકોની પોલીસે કરી અટકાયત

Nilesh Jethva
સુરત જિલ્લાના કામરેજ ખાતે કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ધરણા યોજી વિરોધ કરવામાં આવ્યો. જેને પગલે કોંગી કાર્યકરો અને સ્થાનિકોની પોલીસે અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે...

મહિલાની છેડતી અને માર મારવા મુદ્દે પરિવારજનો ન્યાય માટે લગાવી રહ્યા પોકાર, પોલીસ નથી લઈ રહી ફરિયાદ

Nilesh Jethva
વડગામ તાલુકાના પીરોજપુરા ગામનો મુસ્લિમ પરિવાર ન્યાય માટે એસપી કચેરીએ પહોંચ્યો. મહિલાની છેડતી અને માર મારવા મુદ્દે પરિવારજનોએ છાપી પોલીસને ફરિયાદ કરી. પરંતુ છાપી પોલીસે...

કોરોના મહામારીમાં જીવની પરવા કર્યા વગર સારવાર કરનાર મહિલા તબીબોનું કરાયું સન્માન

Nilesh Jethva
કોરોના મહામારીમાં પોતાના જીવની પરવા કર્યા વગર કોરોના સંક્રમિતોની સારવાર કરનાર મહિલા તબીબોનું સન્માન કરાયું. જેમાં વડોદરાના મહિલા તબીબને પણ સન્માનિત કરાયા હતા. શક્તિ વંદના...

ઓરલ એન્ટીસેપ્ટિક અને માઉથ વોશથી કોગળા કરવાથી કોરોના નિષ્ક્રિય થઈ જાય છે તેવા દાવા સામે આ વડોદરાના ડોક્ટરે આપી પ્રતિક્રીયા

Nilesh Jethva
ઓરલ એન્ટીસેપ્ટિક અને માઉથ વોશથી 30 સેકન્ડ કોગળા કરવાથી કોરોના વાયરસને નિષ્ક્રિય કરી શકાય છે તેવો દાવો અમેરિકાના પેન્સિલવેનિયા યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજીસ્ટે કર્યો છે. ત્યારે વડોદરા...

અમદાવાદના જ્વેલર્સની દિવાળી બગડી, સોનાની આયાતમાં 32 ટન ઘટાડો નોંધાયો

Nilesh Jethva
સોનાની આયાતને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના અને ભાવમાં વધારાથી લોકોની ખરીદ શક્તિ ઘટી અને અમદાવાદમાં ગત વર્ષ કરતાં સોનાની આયાતમાં 32...

ડુંગળી અને બટાકાના ભાવ પહોંચ્યા આસમાને, સુરત એપીએમસી માર્કેટ ખાતે આવકમાં થયો ધરખમ ઘટાડો

Nilesh Jethva
અતિ વરસાદે ડુંગળી અને બટાકાના ભાવ એવા તો આસમાને પહોંચાડી દીધા છે કે હાલમાં ડુંગળી બટાકાના ભાવો સાંભળીને ભલભલાને ટાઇઢ ચઢી જાય. સામાન્ય દિવસોમાં સુરતની...

સેંકડો વર્ષોથી યોજાતી રૂપાલની પલ્લીના આયોજનને લઈને ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય

Nilesh Jethva
ગાંધીનગરના રૂપાલમાં દર નવરાત્રિના નવમા નોરતે યોજાતી મા વરદાયિનીની પલ્લી મુદ્દે મહત્વના સમાચાર છે. ચાલુ વર્ષે રૂપાલની પલ્લી ન યોજવા તંત્રએ નિર્ણય કર્યો છે. અંબાજીમાં...

પીએમ મોદી આવતીકાલે ગુજરાતને આપશે આ ત્રણ મોટી ભેટ, દિલ્હીથી કરશે ઈ-લોકાર્પણ

Nilesh Jethva
રૂા.૪૭૦ કરોડના ખર્ચે યુ.એન.મહેતા હોસ્પિટલને ૮૫૦ પથારી સાથે વધુ સજ્જ બનાવાઇ એશિયાના સૌથી મોટા રોપ-વે ગિરનાર રોપવેનું કરાશે લોકાર્પણ ખેતી માટે દિવસે વીજળી આપતી કિસાન...

રાજ્ય સરકારે લર્નિંગ લાયસન્સને રિન્યુ કરાવાને લઇને લીધો મોટો નિર્ણય

Nilesh Jethva
રાજ્ય સરકાર દ્વારા લર્નિંગ લાયસન્સને રિન્યુ કરાવાને લઇને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે અરજદારોની સુવિધા માટે સમય મર્યાદા વધારી દીધી છે. ગુજરાત સરકારે કોરોના...

કોરોનાની મહામારીમાં 24 કલાક ખડે પગે રહી ફરજ બજાવનાર પોલીસકર્મીઓ ફિલ્મ બતાવી સ્ટ્રેસ દૂર કરવાનો કરાયો પ્રયાસ

Nilesh Jethva
કોરોનાની મહામારીમાં ગુજરાત પોલીસ ૨૪ કલાક ખડે પગે રહી છે ત્યારે અમદાવાદમાં પોલીસના સ્વાસ્થ્ય અને તણાવને દૂર કરવા સ્પોર્ટ એક્ટિવિટીને ફરજીયાત બનાવવામાં આવી છે. જેથી...

લ્યો બોલો ગીરનાર ખાતે પીએમ મોદી રોપવેનું લોકાર્પણ કરે તે પહેલાં જ અધિકારીઓએ ઉદ્દઘાટન કરી નાખ્યું

Nilesh Jethva
ગીરનાર ખાતે રોપવે ના લોકાર્પણ પહેલાં જ અધિકારીઓએ ઉદ્દઘાટન કરી નાખ્યું છે. ચેકિંગના બહાને અધિકારીઓ અને કર્મચારીઓ રોપવેની સફર કરી રહ્યા છે. સવારથી જ વહીવટીતંત્રનો...
Do NOT follow this link or you will be banned from the site!