GSTV

Author : Moshin Tunvar

વર્લ્ડકપ 2023ને કારણે BCCIને થયો મોટો ફાયદો, 18,760 કરોડ રૂપિયા નેટવર્થ પહોંચી

Moshin Tunvar
ભારતમાં લોકો માટે ક્રિકેટ એક ધર્મ સમાન છે, જેનું પ્રમાણ આ વખતે ભારતમાં યોજાયેલા ODI World Cup 2023માં જોવા મળ્યું હતું. ભારતીય ટીમ ભલે વર્લ્ડકપની...

દુનિયાનું સૌથી ઝડપથી ડૂબતું શહેર, ઇન્ડોનેશિયાનું પાટનગર 25 વર્ષમાં 16 ફૂટ ડૂબી ગયું

Moshin Tunvar
ચેન્નાઈ, વેનિસ, રોટરડેમ, બેંગકોક અને ન્યુયોર્ક જેવા શહેરો ડૂબી રહ્યા છે. દરિયો ધીમે ધીમે આ શહેરોને પોતાનામાં સમાવી રહ્યો છે. એવામાં ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા છેલ્લા...

કચ્છના નાના રણમાં 120થી વધુ પ્રજાતિના વિદેશી પક્ષીઓનું આગમન, પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યુ

Moshin Tunvar
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કચ્છના નાના રણમાં ઠંડીની શરૂઆત થતા જ 120થી વધુ અલગ અલગ પ્રજાતિના વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થયું છે. વિદેશી પક્ષીઓના આગમનની સાથે...

વાહ રે PGVCL, ખેડૂતને માત્ર 1 રૂપિયા માટે નોટિસ ફટકારી, ઉર્જા મંત્રીએ આપ્યા તપાસના આદેશ

Moshin Tunvar
અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના કુકાવાવમાં ખેડૂતને PGVCL દ્વારા એક રૂપિયો બાકી હોવાની નોટિસ ફટકારવામાં આવી છે. હરેશભાઇ પોપટભાઇ સોરઠીયા નામના ખેડૂતને વડીયા લોક અદાલતમાં 1...

અમદાવાદ/ વસ્ત્રાલની એકલવ્ય સ્કૂલના શિક્ષકની ધરપકડ, વિદ્યાર્થિનીઓને ન્યૂડ વીડિયો બતાવતા પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી

Moshin Tunvar
અમદાવાદની વસ્ત્રાલમાં આવેલી એકલવ્ય કેમ્પસમાં આવેલી શાળામાં વિદ્યાર્થિનીઓને ન્યૂડ વીડિયો બતાવવા મામલે શિક્ષક સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. કરાટે શિક્ષક સામે પોક્સો...

ગુજરાત યુનિવર્સિટીના ત્રણ પ્રોફેસર સસ્પેન્ડ, મહિલા પ્રોફેસરને માનસિક ત્રાસ આપનાર એક પ્રોફેસરને અપાયું પાણીચું

Moshin Tunvar
ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ પ્રોફેસર પર કાર્યવાહી કરાતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં સમાજ વિદ્યા ભવનના ત્રણ પ્રોફેસરોનો સમાવેશ થાય છે. યુનિવર્સિટીએ આ નિર્ણય મહિલા...

ટ્રક ચાલકે અકસ્માત સર્જતા 10થી વધુ ટ્રેક્ટરોને ઉલાળ્યા, માલવણ-અમદાવાદ હાઇવે પર ખેડૂતોનો ચક્કાજામ

Moshin Tunvar
માલવણ-અમદાવાદ હાઇવે પર ખેડૂતોએ હાઇવે પર ટ્રેક્ટર મુકીને ચક્કાજામ કરતા ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં ઇયાવા ગામ નજીક ખેડૂતોએ હાઇવે પર...

ઇન્દિરા ગાંધી, સુબ્રમણ્યમ સ્વામી, વિજય માલ્યા… મહુઆ મોઇત્રા પહેલા આ નેતાઓ પણ સંસદમાંથી થઇ ચુક્યા છે સસ્પેન્ડ

Moshin Tunvar
કેશ ફોર ક્વેરી કેસમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાનું સાંસદ પદ રદ કરવામાં આવ્યું છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઇત્રાને પૈસા લઇને સવાલ પૂછવાના...

WPL સીઝન-2ની આજે હરાજી થશે; 165 ખેલાડીઓ પર લાગશે બોલી, 5 ટીમ પાસે 30 સ્લોટ ખાલી

Moshin Tunvar
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની સીઝન-2 માટે આજે મુંબઇમાં હરાજી યોજાશે. ઓક્શન બપોરે 3.00 વાગ્યાથી શરૂ થશે. હરાજી માટે 165 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં 104...

ગુજરાત ATSએ ઝડપેલા શંકાસ્પદોની પૂછપરછમાં મોટો ખુલાસો, ગોધરાથી ઝડપાયેલી મહિલા અનેક વખત ગઇ હતી પાકિસ્તાન

Moshin Tunvar
ગોધરાથી ઝડપાયેલી મહિલા અનેક વખત ગઇ હતી પાકિસ્તાન મહિલા સાથે ઝડપાયેલા ચાર શખ્સો પણ પાકિસ્તાન ગયા હોવાનો ખુલાસો નાણાંકીય વ્યવહાર અને પાકિસ્તાન કનેક્શન અંગે તપાસ...

મધ્ય પ્રદેશ-છત્તીસઢને જલ્દી મળશે નવા મુખ્યમંત્રી, 10 -11 ડિસેમ્બરે ભાજપના ધારાસભ્યોની બેઠક, રાજસ્થાન પર સસ્પેન્સ

Moshin Tunvar
છત્તીસગઢને જલ્દી નવો મુખ્યમંત્રી મળી શકે છે. 10 ડિસેમ્બરે ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળવા જઇ રહી છે. આ બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામ પર મોહર લાગશે....

ગાઝામાં યુદ્ધવિરામના પ્રસ્તાવ પર અમેરિકાનો વીટો, UNનો પ્રસ્તાવ ફગાવાયો

Moshin Tunvar
ઇઝરાયેલ-ગાઝા યુદ્ધને 2 મહિના વિતી ગયા છે પરંતુ અત્યાર સુધી સંઘર્ષ વિરામ રોકાવાનું નામ નથી લઇ રહ્યો. રિપોર્ટ્સ અનુસાર છેલ્લા 24 કલાકમાં ઇઝરાયેલના હુમલામાં ગાઝામાં...

ઇરાક: યૂનિવર્સિટી હોસ્ટેલમાં આગ લાગતા 14 વિદ્યાર્થીઓના મોત, 18 ઘાયલ

Moshin Tunvar
ઇરાકના ઉત્તરી શહેર એરવિલ પાસે એક યૂનિવર્સિટીની હોસ્ટેલમાં આગ લાગતા 14 લોકોના મોત થયા છે જ્યારે 18 લોકો ઘાયલ થયા છે. આ ઘટના એરવિલના સોરન...

મહુઆ મોઇત્રાનું સાંસદ પદ રદ, લોકસભામાં ચર્ચા પછી એથિક્સ કમિટીનો રિપોર્ટ મંજૂર

Moshin Tunvar
TMC સાંસદ મહુઆ મોઇત્રાનું સાંસદ પદ રદ કરવામાં આવ્યું છે. લોકસભામાં કેશ ફોર ક્વેરી કેસમાં એથિક્સ કમિટીએ રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટ પર ચર્ચા પછી...

ભૂપેન્દ્ર પટેલથી યોગી આદિત્યનાથ સુધી, ભાજપ છેલ્લી ઘડીએ જ ખોલે છે હુકમનું પત્તુ, અંતિમ સમય સુધી આ ત્રણ લોકોને જ ખબર હોય છે નામ

Moshin Tunvar
રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ હજુ સુધી મુખ્યમંત્રીના નામ જાહેર કરી શક્યુ નથી. ભાજપે આ ત્રણ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવી હતી. ભાજપે ત્રણ...

એક ધારાસભ્ય આવા પણ!: ઝુંપડીમાં રહે છે પરિવાર, 12 લાખ ઉધાર લઇને લડી વિધાનસભા ચૂંટણી

Moshin Tunvar
ચૂંટણી દરમિયાન તમે ઉમેદવારોને ભારે કાફલા અને મોટી મોટી ગાડીઓથી પ્રચાર કરતા જોયા હશે. ધારાસભ્ય બન્યા પછી તેમની લાઇફ પણ બદલાઇ જાય છે. મધ્ય પ્રદેશમાં...

RBIએ લોનધારકોને આપી મોટી રાહત, રેપો રેટ 6.5 ટકા પર યથાવત, EMIમાં કોઈ ફેરફાર નહીં થાય

Moshin Tunvar
RBI એમપીસીએ ફરી એકવાર રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો છે. MPCની બેઠક બાદ આરબીઆઇ ગવર્નરે કહ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતાના વાતાવરણમાં પણ ભારતીય અર્થવ્યવસ્થાએ...

લોકસભામાં મહુઆ મોઇત્રા અંગે એથિક્સ કમિટીનો રિપોર્ટ રજૂ થતા જ હોબાળો, કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત

Moshin Tunvar
મહુઆ મોઈત્રાના કેશ ફોર ક્વેશ્ચન કેસમાં એથિક્સ કમિટી દ્વારા તૈયાર કરાયેલો રિપોર્ટ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. જેના પર ગૃહમાં ભારે હોબાળાની સ્થિતિ સર્જાઈ હતી....

અમદાવાદ-મુંબઇ વચ્ચે ત્રણ વર્ષમાં દોડશે બુલેટ ટ્રેન!, 2047 સુધી દેશમાં 4500 વંદે ભારત ટ્રેન દોડાવવાનું આયોજન

Moshin Tunvar
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે ત્રણ વર્ષની અંદર બુલેટ ટ્રેનનું પ્રથમ સેક્શન શરૂ થઇ જશે. આ દરમિયાન તેમણે જણાવ્યું કે દેશમાં 2047 સુધી વંદે...

મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢને જલ્દી મળશે નવા મુખ્યમંત્રી, ભાજપે નીરિક્ષકોની નિમણૂંક કરી

Moshin Tunvar
રાજસ્થાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીની પસંદગી માટેની કવાયત તેજ કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ ત્રણ રાજ્ય મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ માટે સુપરવાઇઝરના...

ગોગામેડીની હત્યા પછી રાજસ્થાનમાં કોંગ્રેસ ધારાસભ્યને મળી ગોળી મારવાની ધમકી, પોલીસે તપાસ હાથ ધરી

Moshin Tunvar
રાજસ્થાનના પાટનગર જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરવામાં આવી હતી. પોલીસ હજુ સુધી ગોગામેડીના હત્યારાઓની ધરપકડ કરી શકી નથી. ગોગામેડીની...

પાંચ દિવસ પછી પણ ત્રણ રાજ્યમાં મુખ્યમંત્રીને લઇને સસ્પેન્સ, PM મોદી-અમિત શાહ નક્કી કરશે ફાઇનલ નામ

Moshin Tunvar
મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપે બહુમત સાથે સરકાર બનાવી છે. ભાજપ વિધાનસભા ચૂંટણીમાં જીતવાના પાંચ દિવસ પછી પણ હજુ સુધી આ ત્રણ રાજ્યને મુખ્યમંત્રી...

કચ્છમાં 3.9ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો, દેશના અનેક વિસ્તારમાં પણ ધરતી ધ્રુજી

Moshin Tunvar
કચ્છ સહિત દેશના અનેક વિસ્તારમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. કચ્છમાં સવારે 9 વાગ્યે 3.9ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર કચ્છમાં આવેલા...

મોદી સરકારે ડુંગળી અને ખાંડની કિંમતને ઓછી કરવા માટે ભર્યુ મોટુ પગલું, હવે ઘટશે ભાવ

Moshin Tunvar
દેશમાં ખાદ્ય પદાર્થોની કિંમત ઝડપથી વધી રહી છે અને તેના પર અંકુશ લગાવવા માટે કેન્દ્રની મોદી સરકારે મોટુ પગલું ભર્યું છે. સરકારે ડુંગળીના એક્સપર્ટ પર...

INDVsSA: 10 ડિસેમ્બરે પ્રથમ ટી-20, જાડેજા અને શુભમન ગિલ હજુ સુધી કેમ નથી પહોંચ્યા દક્ષિણ આફ્રિકા

Moshin Tunvar
ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની શરૂઆત 10 ડિસેમ્બરથી થશે. બન્ને ટીમ વચ્ચે પહેલા 3 મેચની ટી-20 સિરીઝ રમાશે. સિરીઝ માટે સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા બુધવારે...

સુખદેવ ગોગામેડીના હત્યારાઓને લઇને નવો ખુલાસો, કેબ ડ્રાઇવરે ખોલ્યુ રહસ્ય

Moshin Tunvar
કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાકાંડને લઇને નવી જાણકારી સામે આવી છે. સુખદેવ સિંહ પર ફાયરિંગ પછી હત્યા કર્યા બાદ હુમલાખોરો એક સ્કુટી...

મહુઆ મોઇત્રાની મુશ્કેલી વધશે, લોકસભામાં આજે એથિક્સ કમિટીનો રિપોર્ટ રજૂ થશે

Moshin Tunvar
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા વિરૂદ્ધ ‘કેશ ફોર ક્વેરી’ કેસનો રિપોર્ટ તૈયાર થઇ ગયો છે. લોકસભાની એથિક્સ કમિટી ચાલી રહેલા શિયાળુ સત્ર દરમિયાન આ રિપોર્ટને...

બોલિવૂડ એક્ટર જૂનિયર મહેમૂદનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા

Moshin Tunvar
લાંબી બીમારી પછી જૂનિયર મહેમૂદનું 67 વર્ષની વયે નિધન થયું છે. કેન્સર સામે તે જંગ હારી ગયા હતા.ગુરૂવાર રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જૂનિયર...

આજનું તારીખ 8 ડિસેમ્બર 2023નું રાશિફળ, આ રાશિના જાતકોને થશે આર્થિક લાભ, આ લોકોને પણ મળશે સફળતા

Moshin Tunvar
તા.૦૮-૧૨-૨૦૨૩નું રાશિફળઆજનું નક્ષત્ર:- હસ્ત ( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિઃ ધન આગમનની સ્થિતિ સારી રહેશે.માતા સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.વાહન ચલાવતા સાચવવું.ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો...

પાકિસ્તાન પછી ભારતના ખેલાડીઓનો માથા પર બેગ ઉપાડીને દોડતો વીડિયો વાયરલ, દક્ષિણ આફ્રિકા પહોંચી ટીમ

Moshin Tunvar
થોડા દિવસ પહેલા સોશ્યલ મીડિયા અપર પાકિસ્તાની ખેલાડીઓની એક તસવીર વાયરલ થઇ રહી હતી જેમાં તેઓ ઓસ્ટ્રેલિયા પહોંચીને પોતાનું સામાન ઉઠાવતા દેખાઈ રહ્યા હતા. હવે...
GSTV