GSTV

Author : Mayur

ગ્રાહકોને મોટી રકમના વીજબીલ આવતા ગ્રામ્ય કચેરીને આવેદનપત્ર આપ્યું

Mayur
જેતપુર ગ્રામ્ય વિસ્તારની પીજીવીસીએલ કચેરી દ્વારા ગ્રાહકોને ખૂબ મોટી રકમના વીજબીલ આવતા હોવાનું આવેદનપત્ર ગ્રામ્ય કચેરીને આપવામાં આવ્યુ હતુ. ખેડૂતોએ એવી પણ રજૂઆત કરી હતી...

સગા ભત્રીજાએ કાકા અને ભાઇ પર કર્યુ ફાયરિંગ, ભત્રીજો ફરાર

Mayur
બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના રબારિયા ગામે ગતરાત્રે સામાન્ય બાબતમાં ફાયરિંગની ઘટના બની હતી. સગા ભત્રીજાએ કાકા અને ભાઇ પર ફાયરિંગ કરતાં પિતા પુત્ર બંને ઘાયલ થયા...

શા માટે પીએમ મોદીએ કોલકત્તા પ્રવાસ દરમ્યાન મમતા બેનર્જીને રસ્તો બતાવ્યો?

Mayur
પીએમ મોદીએ કોલકત્તા પ્રવાસ દરમ્યાન રાજ્યના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને રસ્તો બતાવ્યો હતો. પીએમ મોદીનું હેલિકોપ્ટ શાંતિનિકેતન પહોંચ્યું ત્યારે તેમનું સ્વાગત કરવા માટે રાજ્યના મુખ્ય...

1 લાખ 94 હજાર સોના-ચાંદીના દાગીના સાથે ચીખલીકર ગેંગના શખ્સની ધરપકડ

Mayur
અમરેલી જિલ્લામાં છેલ્લા 3 માસથી ચોરીઓ કરતી ચીખલીકર ગેંગે આતંક મચાવ્યો હતો. ત્યારે ગેંગના સભ્યોને 1 લાખ 94 હજારના સોના ચાંદીના ઘરેણાં સાથે પકડી પાડ્યા...

પાટીદાર પરામર્શ સમિતિના અધ્યક્ષની ફરી પુંજ કમિશન સમક્ષ રજૂઆત

Mayur
આજથી બે વર્ષ પહેલાં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પાટીદાર સમાજની મહાસભા યોજાઈ હતી અને મહાસભા બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જેને લઇને સરકાર દ્વારા એક...

જમ્મુ કશ્મીરની સરહદે વધી રહેલી ફાયરિંગ પર મુખ્ય પ્રધાન મહેબુબા મુફ્તી ચિંતિત

Mayur
જમ્મુ કાશ્મીર સરહદ પર સતત વધી રહેલા સીઝફાયર અંગે રાજ્યના મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ ચિંતા વ્યક્ત કરી છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, પાકિસ્તાન મુસ્લિમ દેશ...

કૃષિના શાનદાર પ્રદર્શનથી જીડીપી દર વધવાની શક્યતા

Mayur
ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શનથી દેશમાં જીડીપીનો વૃદ્ધિ દર ચાલુ નાણાકીય વર્ષમાં વધીને 7.5 ટકા રહેવાની શક્યતા છે. જીડીપીનો વૃદ્ધિ દર ગયા નાણાકીય વર્ષમા...

ડાક કર્મચારીઓ સાથે ઓરમાયુ વર્તન કરાતું હોવાથી હડતાળ પર ઉતર્યા

Mayur
રાજકોટના ઉપલેટા તાલુકાના ગ્રામીણ ડાક કર્મચારીઓ વહીવટ પ્રક્રિયા બંધ પાળી હડતાળ પર ઉતર્યા છે. સાતમાં પગાર પંચ સહિત 35 જેટલી માંગણીઓને લઇને મામલતદારને આવેદનપત્ર આપ્યુ...

ભૂરીના ભડાકા : જુઓ અસ્મિતા ઉર્ફે ભૂરીની ધાક ધમકી સાથેનો વધુ એક વાયરલ વીડિયો

Mayur
સુરતના વરાછામાં કુખ્યાત યુવતી અસ્મિતા ઉર્ફે ભૂરીની ધાક ધમકીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. એમ્બ્રોડરી ખાતામાં પોતાના સાગરિત સાથે આતંક મચાવતી કુખ્યાત યુવતી ભૂરીનો...

દુષ્કર્મ કેસના આરોપી જયેશ પટેલને એક અઠવાડિયાની પેરોલ સામે સરકારી વકિલનો વિરોધ

Mayur
પારૂલ યુનિવર્સિટીની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ મામલે કેસના આરોપી જયેશ પટેલને એક અઠવાડિયાની પેરોલની હાઇકોર્ટે મંજૂરી આપી હતી. ત્રણ અઠવાડિયાના પેરોલ વધારવાની હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી...

પાકિસ્તાને જાસૂસીના આરોપમાં સંડોવાયેલા કુલભૂષણ જાદવને ભારતને સોંપવાનો ઇન્કાર કર્યો

Mayur
પાકિસ્તાને જાસુસીના આરોપમાં સંડોવાયેલા કુલભૂષણ જાધવને ભારતને સોંપવાનો ઈન્કાર કર્યો છે.  પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યુ કે,  કુલભુષણ જાદવને ભારતને સોંપવામાં નહીં આવે. જાસૂસીના...

કર્ણાટકના મુખ્યપ્રધાન કુમારસ્વામીએ વિધાનસભામાં વિશ્વાસ મત રજૂ કર્યો

Mayur
કર્ણાટકના મુખ્ય પ્રધાન કુમારસ્વામીએ વિધાનસભામાં વિશ્વાસ મત રજૂ કર્યો છે.  કુમારસ્વામી વિધાનસભામાં બહુમત સાબિત કરશે. સ્પીકર રમેશ કુમારની હાજરીમાં ફ્લોટ ટેસ્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવી...

RTE પ્રવેશ મામલે અમદાવાદના આંબાવાડીમાં આવેલી અમૃતજ્યોતિ સ્કૂલની મનમાની

Mayur
RTE પ્રવેશ મામલે અમદાવાદના આંબાવાડીમાં આવેલી અમૃતજ્યોતિ સ્કૂલની મનમાની સામે આવી છે. અમૃતજ્યોતિ સ્કૂલે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની ના પાડી દીધી છે. જેથી વાલીઓએ સ્કૂલમાં હોબાળો...

વડોદરામાં જળ સંચયન અભિયાન મુદ્દે ભાજપ કૉંગ્રેસ વચ્ચે ગજગ્રાહ સર્જાયો

Mayur
વડોદરામાં જળસંચય અભિયાનના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગજગ્રાહ સર્જાયો છે. સીધું સાગર તળાવનું મુખ્યમંત્રી લોકાર્પણ કરે તે પહેલા કોંગ્રેસે તળાવની લીધી મુલાકાત લીધી હતી....

પાણીની તંગી વચ્ચે વડોદરામાં પાણીનો વેડફાટ યથાવત

Mayur
ભરઉનાળે વડોદરામાં પાણીના લીકેજના કારણે વેડફાટ યથાવત છે. માંજલપુર સાંઈ ચોકડી પાસે જીઓની કેબલ લાઈનની કામગીરી દરમિયાન ભંગાણ થયુ હતુ. જેથી રોડ પર પાણીનો વેડફાટ...

જમ્મુ કશ્મીર : જમ્મુના બસ સ્ટેન્ડ પાસે આતંકીઓ દ્વારા ગ્રેનેડ હુમલો

Mayur
પવિત્ર રમઝાન મહિનામાં પણ આતંકીઓ પોતાની નાપાક હરકત યથાવત રાખતા જોવા મળી રહ્યા છે. ગુરુવારે મોડી રાતે આતંકીઓએ જમ્મુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસ પાર્ટી પર...

અરબ સાગરમાં સર્જાયેલું મિકુનુ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયુ

Mayur
અરબ સાગરમાં સર્જાયેલુ મિકુનુ વાવાઝોડુ ઓમાન તરફ ગયુ છે. અને ઓમનના દરિયામાં દેવભૂમિ દ્વારકાના ફસાયેલા 20 વહાણોને ઓમાનના સમુદ્ર કિનારે લાંગરવામાં આવ્યા છે. ઓમાન સરકારે...

નરેન્દ્ર મોદીએ શેખ હસીનાની હાજરીમાં બાંગ્લાદેશ ભવનનું ઉદ્ઘાટન કર્યું

Mayur
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાની હાજરીમાં શાંતિનીકેતનમાં બાંગ્લાદેશ ભવનનું ઉદ્ ઘાટન કર્યું છે. આ ભવન ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સાંસ્કૃતિક સબંધોનું પ્રતિક બનશે....

ભૂજ આરોગ્ય વિભાગની બેદરકારીમાં સરકાર પગલાં નહીં ભરે તો કૉંગ્રેસની આંદોલનની ચીમકી

Mayur
ભાવનગરના પાલીતાણા ખાતે આજે જીલ્લા કોંગ્રેસ વિસ્તૃત કારોબારીની બેઠક યોજાઇ હતી. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભૂજમાં સરકારના આરોગ્ય વિભાગની બેદરકારીના...

બીપીન રાવતનું નિવેદન : ઘુસણખોરી રોક્યા વિના જમ્મુ કાશ્મીરમાં શાંતિ નહીં સ્થપાય

Mayur
જમ્મુ કાશ્મીરમાં સતત વધી રહેલી ઘુસણખોરી મામલે સેના અધ્યક્ષ જનરલ બીપીન રાવેતે નિવેદન આપ્યું છે.  તેમણે કહ્યું કે, સીમા પર ઘુસણખોરી રોક્યા વગર જમ્મુ કાશ્મીરમાં...

જ્યારે આમિર ખાન અને સુનીલ દત્તે મહાત્મા ગાંધીના પુતળા નીચે રાત પસાર કરી

Mayur
આમિર ખાને એક ઈન્ટરવ્યૂ દરમિયાન સુનીલ દત્ત સાથેની પોતાની જૂની યાદો તાજા કરી. આમિરે જણાવ્યું કે મુંબઇમાં 1993માં થયેલી હિંસા સમયે મેં અને સુનીલ દત્તે...

ભોજપૂરી એક્ટ્રેસનો વીડિયો થયો વાયરલ : પ્રિયા પ્રકાશની નકલથી બની પોપ્યુલર

Mayur
ભોજપૂરી એક્ટ્રેસ તનુશ્રીના એક વીડિયો એ યુટ્યુબ પર સનસની મચાવી દીધી છે. અદ્દલ પ્રિયા પ્રકાશ વોરિયર સ્ટાઇલમાં તનુશ્રીએ યુટ્યુબ પર આંખ મારતા તેના ફેન્સ દિવાના...

નકલી પીએસઆઈના ત્રાસથી અસલી પીએસઆઇ મૂંઝવણમાં મુકાયા

Mayur
ચિઠોડા પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈના નામે ફોન કરીને બીભત્સ ગાળો દેતા નકલી પી.એસ.આઈનો ત્રાસ વિજયનગર તાલુકામાં વધ્યો છે. જેને લઈને હવે અસલી પી.એસ.આઈ મુંઝવણમાં મુકાયા છે....

કૉંગ્રેસના કાર્યકરોએ મોટર સાઇકલની અંતિમ યાત્રા કાઢી વિરોધ નોંધવ્યો

Mayur
પેટ્રોલ ડિઝલના ભાવ વધારા સામે કોંગ્રેસે ફરી વિરોધ પ્રદર્શન કર્યુ. જામનગરમાં કોંગ્રેસનો મોટર સાઇકલની અંતિમ યાત્રા કાઢી હતી. તેમણે ભાજપ સરકાર સામે નારેબાજી કરી હતી,...

ખેત તલાવડી બનાવવાના કામમાં 34 લાખનું કૌભાંડ ઝડપાયુ

Mayur
કૌભાંડોને કારણે ચર્ચામાં આવેલા ગુજરાત જમીન વિકાસ નિગમમાંથી વધુ એક કૌભાંડ ઝડપાયુ છે. વલસાડ એસીબીમાં ફરિયાદ નોંધાઈ છે કે ખેત તલાવડી બનાવવાના કામમાં  34 લાખ...

વલસાડના ધરમપુર રોડ પર અકસ્માત, બે લોકોના કમકમાટી ભર્યા મોત

Mayur
વલસાડના ધરમપુર રોડ પર ખારવેલ ગામે હિટ એન્ડ રનની ઘટનામાં બે લોકોના મોત થયા છે. અને તંત્રની નિષ્ક્રિયતાના કારણે મૃતદેહોને શબવાહિનીની જગ્યાએ ટેમ્પોમાં લઈ જવા...

ગરમીનું પ્રમાણ ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

Mayur
ગુજરાતમાં બળબળતા બુધવારે જે રીતે ગરમીએ પ્રકોપ દર્શાવ્યો હતો તેનાથી ઘણી ઓછી ગરમી ગુરુવારે નોંધાઇ. ગુરૂવારે રાજ્યના મોટાભાગના શહેરોની ગરમીમાં સરેરાશ 2 ડીગ્રી જેટલો ઘટાડો...

તાપીમાં લવ જેહાદ મામલે પરિવારજનોના પોલીસ મથકે ધરણા

Mayur
તાપીના વાલોડમાં લવ જેહાદ મામલે પરિવારજનોએ પલસાણા પોલીસ મથકે ધરણા કર્યા હતા. અને ન્યાયની માંગ સાથે રામધૂન પણ કરી હતી. જોકે પોલીસે સમજાવટ કરતા ધરણા...

વડોદરાની હેરિટેજ મિલકતોને લઇ વિપક્ષ અને શાસક આમને સામને

Mayur
વડોદરાનો સ્માર્ટ સિટીની યાદીમાં સમાવેશ થયા બાદ શહેરીજનોને સ્માર્ટ સિટી જેવી સુવિધાઓ આપવા મહાનગરપાલિકા વિવિધ પ્રયોજનો કરી રહી છે. પરંતુ તેમાં હેરિટેજ મિલકતોને લઈને વિવાદ...

શોભાના ગાંઠીયાની જેમ પોલીસ ઉભી રહી અને ડૉક્ટર માર ખાતો રહ્યો

Mayur
ડૉકટરને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે. પરંતુ જ્યારે આ ભગવાન સાથે જ ગેરવર્તન અને માર મારવાની ઘટના બને ત્યારે શું કરવું? હાલમાં આ પ્રકારની...
Do NOT follow this link or you will be banned from the site!