GSTV

Author : Mansi Patel

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અમરેલી જીલ્લાનું 74.67% પરિણામ

Mansi Patel
ગુજરાતમાં ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયુ છે. જેમાં અમરેલી જિલ્લાનું 74.67 ટકા પરિણામ આવ્યુ છે. અમરેલી જીલ્લામાં કુલ 2,124 વિદ્યાર્થીઓએ ધોરણ 12 વિજ્ઞાન...

મોરબીમાં ટ્રેનની અડફેટે યુવકનું મોત

Mansi Patel
મોરબીમાં ટ્રેનની અડફેટે યુવકનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. કાનમાં હેન્ડસ ફ્રી લગાવીને રેલવે પાટા પર ચાલતા યુવકનું ટ્રેનની હડફેટે મોત થયું હતુ. પીપળીયા...

મિર્ઝાપુરમાં આનંદ વિહાર એક્સપ્રેસમાં શોર્ટ સર્કિટને કારણે લાગી આગ,

Mansi Patel
ઉત્તરપ્રદેશનાં મિર્ઝાપુરમાં આનંદ વિહાર એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શોર્ટ સર્કિટથી લાગેલી આગને કારણે ટ્રેનમાં દોડ-ધામ મચી ગઈ હતી. આગની જાણ થતાં ટ્રેન...

તુવેર બાદ હવે સામે આવ્યુ ખાતર કૌભાંડ, ગુણી દીઠ 500 ગ્રામ ખાતર ઓછુ અપાતું હોવાનું આક્ષેપ

Mansi Patel
રાજ્યમાં મગફળી, બારદાન અને તુવેર કાંડ બાદ હવે ખાતર કૌભાંડની પણ ગંધ આવી છે. જેતુપરમાં સહકારી રાહે વેચાતા ખાતરમાં નિયત કરાયેલા જથ્થા કરતા ઓછો જથ્થો...

ચીનમાં 19 વર્ષનાં ક્રેન ઓપરેટરના બુદ્ધિચાતુર્યથી બચ્યા 14 લોકોનાં જીવ

Mansi Patel
ચીનનાં ફિશિન શહેરમાં એક બિલ્ડિંગમાં આગ લાગતાં તેમાં ઘણાં લોકો ફસાયા હતા.  આ દરમ્યાન 19 વર્ષનાં એક યુવકની બુદ્ધિ અને હિંમતે એવું કમાલ કર્યુકે, બિલ્ડિંગમાં...

પાકિસ્તાની નાગરિક મોહમ્મદ અફઝલની સાંબાથી ધરપકડ

Mansi Patel
BSFએ જમ્મુ-કાશ્મીરના સાંબા સેક્ટરમાંથી એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી છે. અધિકારીઓ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર આ પાક નાગરિકની બુધવારે સાંજે ધરપકડ કરવામાં આવી છે....

નેપાળ બાદ હવે આ દેશમાં PUBG મોબાઈલ ગેમ પર લાગ્યો પ્રતિબંધ

Mansi Patel
ટેનસેન્ટ હોલ્ડિંગ્સ લિમિટેડએ ચીનમાં વૈશ્વિક બ્લોકબસ્ટર ગેમ”પ્લેયર અનનોન બેટલગ્રાઉન્ડ્સ”નુ પરીક્ષણ વર્ઝન બંધ કરીને સમાન દેશભક્તિની વિડિયો ગેમથી બદલ્યું છે, જે PUBG ની જેમ આવક મેળવવા...

રોહતકમાં નવજોતસિંહ સિદ્ધુ ઉપર ફેંકાયુ ચંપલ, મહિલાની ધરપકડ

Mansi Patel
લોકસભા ઈલેક્શન 2019 માટે પ્રચાર કરવા માટે રોહતક પહોંચેલા નવજોતસિંહ સિદ્ધુ ઉપર એક મહિલાએ ચપ્પલ ફેંક્યુ હતુ. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, ચપ્પલ...

કોઈને નહી મળે બહુમત, “UPA પ્લસ પ્લસ” સરકારના પ્રયાસ કરશે કોંગ્રેસ –સિંધિયા

Mansi Patel
જેમ જેમ ચૂંટણી પુરી થવા જઈ રહી છે, ત્યારે કેટલાંક નેતાઓ આશંકા વ્યક્ત કરી રહ્યા છેકે, આ વખતે કોઈ પણ પાર્ટીને પૂર્ણ બહુમત નહી મળી...

પ્રિયંકા ગાંધીનો મોદીને પડકાર, છેલ્લાં બે તબક્કામાં નોટબંધી-GST પર ચૂંટણી લડો

Mansi Patel
ઉત્તર પૂર્વ દિલ્હીથી કોંગ્રેસનાં ઉમેદવાર શીલા દિક્ષીતના સમર્થનમાં પ્રચાર કરતાં પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર જોરદાર પ્રહારો કરી પડકાર ફેંક્યા હતા. પ્રિયંકાએ પીએમ મોદીને નોટબંધી...

આવતી કાલે જાહેર થશે ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ

Mansi Patel
CBSE  ધોરણ 10 અને 12નાં પરિણામ બાદ હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષાનું ગુરૂવારે...

સોશિયલ મીડિયાનાં “બાદશાહ” ગણાય છે PM મોદી, રાહુલ-ટ્રંપને પાછળ છોડવાની આ છે રણનીતિ

Mansi Patel
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર સૌથી વધારે ફોલો થવા વાળા દુનિયાનાં બીજા નેતા બની ગયા છે. પહેલાં નંબર પર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા...

“પાગલ કુતરો”, “ગટરનો કીડો”, “ગંગૂ તેલી”, મંચ ઉપર પીએમ મોદીને યાદ આવી આવી ગાળો

Mansi Patel
લોકસભા ઈલેક્શનનો છેલ્લો તબક્કો નજીક આવતાની સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસ પર હુમલો વધુ તેજ થઈ ગયો છે. બુધવારે હરિયાણાના કુરૂક્ષેત્રમાં રેલીને સંબોધિત...

મત માંગવા પહોંચેલા અનુપમ ખેરને ચૂંટણી ઢંઢેરો દેખાડી પુછ્યુ-2014નાં વાયદાનું શું થયુ?

Mansi Patel
પોતાની પત્ની કિરણ ખેર માટે ચૂંટણી પ્રચાર કરી રહેલાં અનુપમ ખેરને એ સમયે શરમજનક પરિસ્થિતીમાં મુકાયા જ્યારે એક દુકાનદારે પાછલી ચૂંટણીમાં કરેલાં વાયદા વિશે પુછ્યુ...

આચારસંહિતા ભંગ મામલે ચૂંટણીપંચે આ NCP ઉમેદવાર પાસે માંગ્યો જવાબ

Mansi Patel
રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન પૂર્ણ થયુ છે. પરંતુ ઉમેદવારો હજુ ફરિયાદો અને નોટીસથી ઘેરાયેલા છે. કારણ કે,માણાવદર વિધાનસભાના એનસીપી ઉમેદવાર રેશ્મા પટેલ પાસે આચારસંહિતા...

આ બંને નેતાઓ મુલાકાત કરી EVM અને બીજા મહત્વના મુદ્દાઓ પર કરી વાતચીત

Mansi Patel
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપી પ્રમુખ ચંદ્રાબાબુ નાયડૂએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે. કોંગ્રેસનું કહેવું છે કે બંને નેતાઓ વચ્ચે ઈવીએમ અને બીજા...

નદીના પટ ખાલી કર્યા બાદ રેત માફિયાઓની નજર દરિયા કાંઠે

Mansi Patel
દિવસ-રાત અવિરત ચાલતી રેતી ચોરીના કારણે નદીના ૫ટ ખાલી થઇ ગયા છે. જેને લઇને હવે ગુજરાતના દરિયા કિનારાની રેતીની ચોરી શરૂ થયાની ચોંકાવનારી વિગતો બહાર...

હવે મધ્યાહન ભોજનમાં બાળકોને મળશે સિંગતેલનો સ્વાદ

Mansi Patel
રાજ્યભરમાં મધ્યાહન ભોજનના લાભાર્થી બાળકોને ભોજનમાં સિંગતેલનો સ્વાદ માણવા મળશે. અત્યાર સુધી બાળકોને કપાસીયા તેલમાંથી બનાવેલુ ભોજન પીરસવામાં આવતુ હતુ. જોકે રાજ્ય સરકારે નાફેડ પાસેથી...

માંગરોળમાં આને કારણે લોકો ભોગવી રહ્યા છે હાલાકી

Mansi Patel
માંગરોળની મામલતદાર કચેરીમાં નેટ બંધ કામકાજ માટે આવતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. નેટ બંધ હોવાથી વિદ્યાર્થીઓને ત્રણ દિવસથી ધરમ ધકકા પડી રહ્યા છે. વિદ્યાર્થીઓને...

અહીં લગ્ન પ્રસંગે યોજાયેલા ડાયરામાં થયો ડોલર અને રૂપિયાનો વરસાદ

Mansi Patel
સુરત જીલ્લાના કડોદરામાં દેસાઇ પરિવારના લગ્ન સમારંભ નિમિત્તે કસુંબલ ડાયરાનું આયોજન કર્યુ હતુ. ડાયરામાં કચ્છની કોયલ તરીકે ઓળખાતી ગીતા રબારીને બોલાવવામાં આવી હતી. ગીતા રબારીએ...

પાકિસ્તાનની નાપાક હરકત, ફરી માછીમારોનું કર્યુ અપહરણ

Mansi Patel
પાકિસ્તાનની વધુ એક વખત નાપાક હરકત સામે આવી છે. પોરબંદર પાસેના અરબ સાગરમાં ફરી એક વખત ભારતીય માછીમારોનું અપહણ થયુ છે. પાકિસ્તાની મરીન સિક્યોરિટીએ આંતરરાષ્ટ્રીય...

ઉત્તરપ્રદેશની આ હાઈપ્રોફાઈલ સીટે દેશને આપ્યા છે બે પ્રધાનમંત્રી, અમિતાભ અહીંથી પહોંચ્યા હતા લોકસભા

Mansi Patel
અલ્હાબાદ, ઉત્તરપ્રદેશની 80 લોકસભા સીટોમાંથી એક હાઈ-પ્રોફાઈલ સીટ છે. અહીં હાલનાં સાંસદ ભાજપનાં શ્યામ ચરણ ગુપ્તા છે. વર્ષ 2014માં “મોદી લહેર”ને કારણે ભાજપનાં શ્યામ ચરણ...

23મે એ લોકસભા ચૂંટણીનાં પરિણામો આવશે મોડા, ચૂંટણી પંચે કર્યો મોટો ખુલાસો

Mansi Patel
લોકસભા ચૂંટણી 2019માં લોકો કોની પાર્ટીને ચૂંટશે અને કેન્દ્રમાં કોની સરકાર બનશે, તેની રાહ તો પુરા દેશમાં જોવાઇ રહી છે. 23 મે એ ચૂંટણી પંચ...

મુખ્યમંત્રીની હાજરીમાં સ્ટેજ પર જ મહિલા નેતા સાથે અશોભનીય વર્તન, ભાન ભૂલ્યા ભાજપના નેતા

Mansi Patel
હિમાચલ પ્રદેશનાં મુખ્યમંત્રી જયરામ ઠાકુરના કાર્યક્રમ સાથે જોડાયેલો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મુખ્યમંત્રીની હાજરીમાં એક બીજેપી નેતા પાર્ટીની મહિલા નેતા સાથે...

વિદેશી મહિલાની સાથે બેડરૂમમાં અશ્લીલ હરકત કરવા પર આ યોગ ગુરૂની કરાઈ ધરપકડ

Mansi Patel
પ્રયાગરાજના નિરંજની અખાડા સાથે સંકળાયેલા સંત અને યોગ ગુરૂ સ્વામી આનંદ ગિરિની ઓસ્ટ્રેલિયામાં ધરપકડ કરવામાં આવી છે.  બે મહિલાઓ ઉપર હુમલો કરવાના આરોપમાં યોગ ગુરૂ...

ઉદિત રાજનાં બગડ્યા બોલ- આરક્ષણ ના હોત તો રાષ્ટ્રપતિ ન બની શકતા રામનાથ કોવિંદ

Mansi Patel
કોંગ્રેસ નેતા ઉદિત રાજે એકવાર ફરી રાષ્ટ્રપતિ રામનાથ કોંવિંદને લઈને આપત્તિજનક ટિપ્પણી કરી છે. તેમણે આરોપ લગાવ્યો છેકે, દલિત આરક્ષણને લઈને ઘણા કામો થઈ શકે...

કોંગ્રેસનો દાવો ખોટો, UPA કાર્યકાળમાં સર્જીકલ સ્ટ્રાઈકની કોઈ સાબિતી નથી – રક્ષા મંત્રાલય

Mansi Patel
લોકસભા ચૂંટણી પહેલાં એકવાર ફરી દેશમાં સર્જીકલ સ્ટ્રાઈકની ચર્ચાએ જોર પકડ્યુ છે. કોંગ્રેસે થોડા દિવસ પહેલાં દાવો કર્યો હતોકે, UPAના કાર્યકાળ દરમ્યાન 6 સર્જીકલ સ્ટ્રાઈક...

રાજીવ ગાંધીને ” ભ્રષ્ટાચારી ” કહેવાના મામલામાં મોદીની સામે SC પહોંચી કોંગ્રેસ

Mansi Patel
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી પૂર્વ સીએમ રાજીવ ગાંધીને “ભ્રષ્ટાચારી નંબર 1” કહેવાના મામલે હવે કોંગ્રેસે કડક વલણ અપનાવ્યુ છે. કોંગ્રેસ સાંસદ સુષ્મિતા દેવે મંગળવારે સુપ્રિમકોર્ટમાં...

H1-B વિઝા થશે મોંઘા, અમેરિકન શ્રમ મંત્રાલયે ફી વધારવા કરી ભલામણ

Mansi Patel
ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને H1-B વિઝા માટેની અરજી ફીમાં વધારો કરવાની દરખાસ્ત કરી છે. લેબર મિનિસ્ટર એલેક્ઝાન્ડર એકોસ્ટાએ અમેરિકન ધારાસભ્યોને કહ્યુ છેકે, આ દરખાસ્તને એપ્રેન્ટિસ પ્રોગ્રામના...

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ આ કારણે ફરી એકવાર બન્યા હાંસીને પાત્ર

Mansi Patel
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ એકવાર ફરી પોતાની ટ્વીટને લઈને હાંસીનું પાત્ર બન્યા છે. શ્રીલંકામાં થયેલાં બોમ્બ બ્લાસ્ટમાં 13 કરોડ 80 લાખ લોકોના મરવાની વાત કહેનારા...
Do NOT follow this link or you will be banned from the site!