ભારતમાં સાહિત્યની સર્વોચ્ચ સંસ્થાઓમાં કેન્દ્રિય સાહિત્ય અકાદમીનો સમાવેશ થાય છે. અકાદમી દ્વારા વર્ષ 2019, 2020 અને 2021 માટે કેટલાંક સન્માન જાહેર કરવામાં આવ્યા હતા. તેમાં...
ગ્લોબલ સ્ટાર્ટઅપ લિસ્ટમાં ભારતને નોંધપાત્ર પ્રગતિ નોંધાવી છે. 2020ના લિસ્ટમાં ભારતનું સ્થાન 48મું હતું જે 2021ના લિસ્ટમાં 19મું થયું છે. સ્ટાર્ટઅપ માટેના આ લિસ્ટમાં ભારતે...
સુપરકમ્પ્યુટરનું કામ સેકન્ડમાં લાખો-કરોડો ગણતરી કરવાનું હોય છે. દુનિયાના દેશો વચ્ચે સૌથી ઝડપી સુપરકમ્પ્યુટર તૈયાર કરવાની સ્પર્ધા ચાલતી રહે છે. આ અંગેનું લિસ્ટ top500.org દ્વારા...
ખેતી ભારતની ઓળખ છે. પરંતુ હવે પરંપરાગત ખેતી સાથે ટેકનોલોજી ભળી રહી છે. દુનિયાભરની ખેતીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડ્રોન ટેકનોલોજી, સીસીટીવી કેમેરાનો ઉપયોગ… વગેરેનો ઉપયોગ વધી...
છોટાઉદેપુર જિલ્લામાં છેક મધ્યપ્રદેશની સરહદ પાસે આવેલા ફેરકૂવા પાસે પ્રકૃત્તિની સાંનિધ્યમાં વસવાટ કરતા કેટલાક ગામોના આદિવાસીઓના રિતરિવાજ એવા છે કે જેને તમે જાણશો તો ચોક્કસ...
‘તમારે કંઈ નાનું થયું?’‘તમારી વહુને હવે કેમ છે?’‘સારા સમાચાર ક્યારે આપો છો?’‘બેમાંથી ત્રણ કયારે થશો?’લગ્ન થાય અને એકાદ વર્ષ પસાર થાય એટલે દંપતીને કે તેમના...
બરાબર એક સદી પહેલાની વાત છે. 10મી માર્ચ 1922ના દિવસે ગાંધીજી સાબરમતી આશ્રમમાં રોજની જેમ સુવાની તૈયારીમાં હતા. ત્યાં આશ્રમના દરવાજે અમદાવાદના પોલીસ સુપ્રિટેન્ડેન્ટ મિસ્ટર...
બીજા વિશ્વયુદ્ધ વખતે પોલેન્ડના નિસહાય બાળકો માટે જામનગર મહારાજ દિગ્વિજયસિંહે બાલાચડીમાં એક કેમ્પ સ્થાપ્યો હતો. ગુજરાતનો એ વિશ્વયુદ્ધ સાથેનો ભુલાયેલો નાતો છે. બ્રિટિશ સરકાર તેમના...
યુક્રેનની સ્થિતિ જોઈને ભારત સરકારની સર્વોચ્ચ સલામતી ઓથોરિટી કેબિનેટ કમીટિ ઓન સિક્યુરિટીની બેઠક મળી હતી. વડા પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ...
‘ઈલેસ્ટ્રેશન્સ ઓફ ધ ગ્રામેટિકલ પાર્ટ્સ ઓફ ગુજરાતી મરહટ્ટ એન્ડ ઈંગ્લિશ લેંગ્વેજિસ’ એ ગુજરાતી ભાષામાં છપાયેલાં પહેલા પુસ્તકનું નામ છે! ૧૮૦૫માં પ્રગટ થયેલું આ પુસ્તક પ્રથમ...
94મા એકેડમી (ઓસ્કર) એવોર્ડ (Oscar Awards) માટે નોમિનેશન જાહેર થઈ ગયા છે. ભારતની ડોક્યુમેન્ટરી રાઈટિંગ વિથ ફાયરને અંતિમ પાંચ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. વિવિધ 23...
અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા નાસાનું લેટેસ્ટ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ શનિવારે લોન્ચ થવાનું છે. અગાઉ ઘણી વખત લોન્ચિંગ મોફૂફ થયા પછી હવે શનિવારે સવારે 7.20...
1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધનું 50મું વર્ષ ચાલી રહ્યું છે. અડધી સદી પહેલા ખેલાયેલો એ જંગ નિર્ણાયક હતો, જેણે પાકિસ્તાનના બે ભાગ કરીને નવા દેશ બાંગ્લાને જન્મ...
ઈન્ડોનેશિયાના કાંઠા નજીક પરંતુ ઓસ્ટ્રેલિયાના તાબાનો ક્રિસમસ ટાપુ આવેલો છે. ટાપુનો વિસ્તાર માંડ 135 ચોરસ કિલોમીટર છે અને વસતી બે હજારથી વધારે નથી. એ ટાપુ...
ઇંધણના ભાવમાં વધારો અને પ્રદૂષણના સ્તરમાં વધારાથી ઇલેક્ટ્રિક વાહનો (Electric vehicle)ની માગમાં વધારો થયો છે અને ઇલેક્ટ્રિક સ્કૂટર્સ ભારતમાં પર્યાવરણને અનુકૂળ વાહન તરીકે સૌથી વધુ...