અમેરિકાના ફ્લોરિડામાં દેવ શાહે Psammophileનો સાચો સ્પેલિંગ જણાવીને ખિતાબ જીત્યો, મળ્યું આટલા ડોલરનું મોટું ઈનામ
અમેરિકાના ફ્લોરિડામાં રહેતા 14 વર્ષના દેવ શાહે ‘નેશનલ સ્પેલિંગ બી’નો ખિતાબ જીત્યો છે. ગુરુવારે રાત્રે 2023 સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી ટાઇટલ જીતનાર દેવ શાહને ઇનામ...