GSTV

Author : Harshad Patel

અમદાવાદમાં 172 પોઝીટીવ મહિલાઓની થઈ ડિલિવરી, આટલા નવજાત મળ્યા સંક્રમિત

Harshad Patel
રાજ્યમાં કોરોના મહામારી સૌથી વધારે અમદાવાદમાં જોવા મળી છે. ત્યારે અમદાવાદમાં ઘણી સગર્ભા સ્ત્રીઓએ તે સમયે સ્તબ્ધ થઈ ગઈ હતી, જ્યારે બાળકને જન્મ આપતાં પહેલાં...

દેશમાં કોરોના સંક્રમણ થયું 2 લાખને પાર : ફક્ત 14 દિવસમાં વધ્યા નવા 1 લાખથી વધુ કેસ, યાદ રાખો કોરોના ગયો નથી

Harshad Patel
દેશમાં કોરોના મહામારી અટકવાનું નામ લેતી નથી. દેશમાં આજે કોરોના સંક્રમણનો આંક 2 લાખને પાર થયો છે. દેશમાં કોરોના સંક્રમણ મે મહિનામાં ખૂબજ ઝડપથી વધ્યું...

આ દેશના PM સહિત આખા પરિવારને Corona પોઝીટીવ, PM મોદીએ પૂછ્યા ખબરઅંતર

Harshad Patel
કોરોના મહામારી ગરીબ તવંગર કોઈને છોડતું નથી. વિશ્વમાં કેટલાય રાજનેતાઓ પણ કોરોનાના ભરડામાં આવી ગયા છે. તેમાં વધુ એક નામ આર્મેનિયાનું જોડાઈ ગયું છે. આર્મેનિયનના...

કોરોનાના ટેસ્ટ મામલે સરકારનો મોટો ખુલાસો, આ રીતની તુલનામાં 14 દેશોમાં ભારત કરતાં 22 ગણા વધારે કેસ

Harshad Patel
દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ રાહતની વાત એ છે કે, સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આરોગ્ય...

વિશ્વમાં કોરોના ટેસ્ટિંગ મામલે ટોપના 30 દેશોમાં ભારતનું છે આ સ્થાન, પ્રતિ 10 લાખે 2,876ના જ કરાય છે ટેસ્ટ

Harshad Patel
કોરોના વાયરસને પગલે આખી દુનિયામાં સૌથી વધારે અસર અમેરિકામાં થઈ છે. અત્યાર સુધીમાં 18 લાખથી વધુ કોરોના કેસો અહીં આવી ચૂક્યા છે અને એક લાખ...

દિલ્હી લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસ થઈ શકે છે બંધ, અધધ…. કર્મચારીઓ થયા CORONA પોઝીટીવ

Harshad Patel
કોરોના વાયરસ રાજધાની દિલ્હીમાં લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલની ઓફિસમાં પણ પહોંચી ગયો છે. લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલની ઓફિસમાં 13 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું...

3 રાજ્યોના પ્રમુખોને ભાજપે કરી દીધા ઘરભેગા, મોદી અને અમિત શાહનું લક્ષ્ય બંગાળની ચૂંટણી

Harshad Patel
ભાજપે ત્રણ જગ્યાએ પ્રદેશ અધ્યક્ષની બદલી કરીને ચૂંટણી તૈયારીઓના એંધાણ આપી દીધા છે. આગામી સમયમાં પશ્ચિમ બંગાળ, છત્તીસગઢમાં ચૂંટણીઓ સાથે દિલ્લીમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ પણ આવી...

રાજ્યમાં 11 દિવસમાં એક્ટિવ કેસમાં 22 ટકાનો ઘટાડો, આ સ્પીડ રહી તો કોરોના ગુજરાતમાં ભૂતકાળ બની જશે

Harshad Patel
છેલ્લા બે દિવસમાં જ 8.40 ટકા એક્ટિવ કેસ ઘટ્યા 18 મેના પોઝીટીવ સામે એક્ટિવ કેસ 53.19 ટકા 23 મેના રોજ 48.80 ટકા એક્ટિવ કેસ આજે...

સરકારની તિજોરી સુધી પહોંચ્યો કોરોના, નાણામંત્રાલય અને દિલ્હી એલજી ઓફિસમાં મળ્યા પોઝીટીવ

Harshad Patel
દેશની રાજધાની દિલ્લીમાં હવે સરકારી ઓફિસોમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. મંગળવારે નાણામંત્રાલયના 4 કર્મચારીઓ કોરોના સંક્રમિત આવ્યા છે. કોરોનાના આ મામલે મંત્રાલયના રેવન્યુ...

ગુજરાતના 21 જિલ્લાના 88 તાલુકામાં વરસ્યો વરસાદ : ઠાસરા તાલુકામાં 2 ઈંચ, પ્રિમોન્સૂનના શ્રીગણેશ

Harshad Patel
દેશમાં ચોમાસાના શ્રી ગણેશ સાથે જ ગુજરાતમાં પણ પ્રિમોન્સૂન એક્ટિવિટીના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે. દેશમાં ચોમાસાના પ્રારંભ સાથે જ ગુજરાતમાં પણ પ્રિમોન્સૂન એક્ટિવીટી ચાલુ...

મોદી સરકારની આ યોજનાથી 66 કરોડ લોકોને ચાંદી જ ચાંદી, ફૂટપાથ પર ધંધો કરનારને પણ મળશે 10 હજાર રૂપિયા

Harshad Patel
કોરોના મહામારીથી દેશ કેટલાય સમયથી લોકડાઉન હતો. જેમાં આજે અનલોક 1 ના પહેલા દિવસે મોદી સરકારની કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક થઈ. આ બેઠકમાં સરકાર દ્વારા...

ખેડૂતો માટે ખરીફ ટેકાના ભાવ થયા જાહેર, એમએસપીમાં 2.1 ટકાથી 12.7 ટકા થયો વધારો

Harshad Patel
દેશમાં ખેડૂતો માટે થતા ખેતી ખર્ચને ધ્યાને રાખીને મિનિમમ સપોર્ટ પ્રાઈઝ નક્કી કરવામાં આવે છે. દર વર્ષે 17 જેટલી જણસીના ટેકાના ભાવ નક્કી થતા હોય...

ગુજરાતમાં 3 ધારાસભ્યો સહિત 7 કોર્પોરેટરોને લાગ્યો કોરોનાનો ચેપ, એકનું મોત

Harshad Patel
ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. લોકડાઉનના 65 દિવસ બાદ ધીમે ધીમે અનલોક ભારત અને અનલોક ગુજરાત થઈ રહ્યું છે તે વચ્ચે એ...

ગુજરાતમાં કોરોના પોઝીટીવનો આંક થયો 17 હજારને પાર, છેલ્લા 3 દિવસથી 400 પ્લસ કેસ

Harshad Patel
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી 400 પ્લસ કેસ આવી રહ્યા છે. ગુજરાતમાં 15 મે સુધીમાં કોરોના સંક્રમણના આંક 10 હજારથી ઓછા હતા. અર્થાત છેલ્લા 16 દિવસમાં...

ચેન્નઈ 15 હજારને પાર: દેશમાં બીજા નંબરનું બન્યુ સંક્રમિત શહેર, તામિલનાડુમાં 6 દિવસમાં નવા 6 હજાર કેસ

Harshad Patel
દેશમાં તામિલનાડુમાં સંક્રમણનો આંક સતત બીજા દિવસે પણ 1100થી વધારે આવ્યો છે. તામિલનાડુમાં 2 અઠવાડિયા પહેલા 11,760 કેસ હતા. જે આજે બે અઠવાડિયામાં ડબલથી પણ...

ગુજરાતમાં રૂપાણી સરકારને કોરોનામાં મળી મોટી સફળતા, વધતા કેસ વચ્ચે હવે માત્ર 31 ટકા કેસ એક્ટિવ

Harshad Patel
ગુજરાતમાં કોરોના સંક્રમણના આંક ભલે ઊંચા જઈ રહ્યા હોય પરંતુ છેલ્લા 4 દિવસમાં જ 9 ટકા એક્ટિવ કેસોમાં ઘટાડો થયો એ પણ હકિકત છે. ગુજરાતમાં...

યે રિશ્તા…ફેમ આ સ્ટાર સહિત સમગ્ર પરિવાર Corona પોઝીટીવ, હોસ્પિટલમાં કરાયો દાખલ

Harshad Patel
દેશમાં Corona મહામારી હટવાનું નામ લેતી નથી. Corona મહામારીમાં વધુ એક ટીવી સ્ટાર પોઝીટીવ આવ્યા છે. ટીવી સ્ટારની આખી ફેલીમી Corona પોઝીટીવ આવી છે. આ...

ચીન સપ્ટેમ્બરથી એલિયન્સની શોધ માટે આગળ વધશે, લેશે આ સૌથી મોટા ટેલિસ્કોપની મદદ

Harshad Patel
ચીન સતત પોતાની હરકતોથી દુનિયાને આશ્ચર્યચકિત કરી રહ્યું છે. હવે તેણે એલિયન્સની શોધ શરૂ કરવાનું નક્કી કર્યું છે. આ માટે તે તેના સૌથી મોટા ટેલીસ્કોપની...

ખાનગી કંપનીમાં સેનેટાઈઝ બાદ વાહનો અંદર આવવા દેવાનું ભારે પડ્યું, કર્મચારીની બાઈકમાં લાગી ગઈ આગ

Harshad Patel
કોરોના વાયરસના ફેલાતા સંક્રમણને અટકાવવા માટે દેશભરમાં સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ તેમના ઘરોમાં...

અમેરિકામાં વોશિંગ્ટન સહિત 40 શહેરોમાં લાગ્યો કરફ્યૂ, 15 શહેરોમાં 5000થી વધુ ગાર્ડ તૈનાત કરાયા

Harshad Patel
અમેરિકામાં અશ્વેત વ્યક્તિ જ્યોર્જ ફ્લોયડના મોત બાદ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનના પગલે વહીવટીતંત્રે વોશિંગ્ટન ડીસી સહિત 40 શહેરોમાં કર્ફ્યુ લગાવી દીધો છે. એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા...

નિસર્ગ ચક્રવાતનો ફફડાટ : મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રેડ એલર્ટ, હાલ જોવા મળી છે અહીં અસર

Harshad Patel
પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં તાજેતરમાં આવેલા ચક્રવાતી તોફાન અમ્ફાનપછી દેશમાં વધુ એક ચક્રવાતી તોફાને તેની હાજરી પૂરાવી દીધી છે. આ વાવાઝોડું અરબી સમુદ્રમાં થઈ રહ્યું...

APMC Actમાં બદલાવ સાથે વધશે આજે ટેકાના ભાવ, કેબિનેટ બેઠક બાદ મોદી સરકાર ખેડૂતોને આપશે મોટી ખુશખબર

Harshad Patel
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક ચાલુ છે. ખાનગી સૂત્રોના જણાવ્યા અનુસાર, કેબિનેટની બેઠકમાં ખરીફ પાક માટે ડાંગર, કપાસ અને મકાઈ સહિતના ટેકાના ભાવ (...

ખેડૂતો માટે આનંદ વધામણા, કેરળ કાંઠે ચોમાસાના પ્રારંભે જ ભારે વરસાદથી 9 જિલ્લામાં યલો એલર્ટ

Harshad Patel
કેરળમાં ચોમાસાએ તેની હાજરી પૂરાવી દીધી છે. હવામાન વિભાગ મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળ પહોંચી ગયું છે. આઈએમડીના ડેપ્યુટી ડાયરેક્ટર આનંદકુમાર શર્માએ સોમવારે જાહેર કર્યું...

કોરોનાની સારવાર માટે નવી આશા, Ultraviolet કિરણો અને વિટામિન્સ દ્વારા વાયરસ થશે દૂર

Harshad Patel
માનવ શરીરમાં કોરોના વારયસ ઓછા કરવાને લઈને અમેરિકી વૈજ્ઞાનિકોને એક મોટી ઉપલબ્ધી મળી છે. આ નવી સિદ્ધિથી તેઓ કોરોના સંક્રમિત દર્દીના શરીરમાંથી કોરોના વાયરસની સંખ્યા...

દેશમાં અનલોક -1ના અમલ વચ્ચે કોરોના મહામારી રોકવા આ રાજ્યે પોતાની તમામ સરહદો કરી સીલ

Harshad Patel
દેશમાં કોરોના મહામારીન આંક બે લાખ નજીક પહોંચવા આવ્યો છે. દેશમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ બાદ દિલ્લીમાં છેલ્લા સપ્તાહથી કોરોના સંક્રમણના કેસોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે....

ઘરે પહોંચે પહેલાં મોત વહેલું પહોંચ્યું : શ્રમિક સ્પેશ્યલ ટ્રેનમાં જ 80 લોકોનાં થયાં મોત, થયો મોટો ખુલાસો

Harshad Patel
દેશમાં કોરોના મહામારીને રોકવા માટે દેશભરમાં લોકડાઉન અમલમાં મુકાયું જેને લઈને અન્ય રાજ્યોમાં મજૂરી અર્થે ગયેલા અને રોજ કમાઈ ખાતા મજૂરોની મુશ્કેલી વધી હતી. આજીવિકા...

ગુજરાતમાં વધી રહ્યો છે રિકવરી રેટ, ફ્કત 37 ટકા કેસ જ છે એક્ટિવ

Harshad Patel
દેશમાં 5મા તબક્કામાં છૂટછાટ સાથેનું લોકડાઉન નંખાયું છે દેશ હવે અનલોક તરફ જઈ રહ્યો છે તે સાથે ગુજરાતમાં કોરોનાના કેસ વધ્યા એ પણ હકિકત બની...

મે મહિનામાં ત્રીજી વાર Corona 400 પ્લસ સાથે 16,000ને પાર, મોતે 1000નો આંક વટાવ્યો

Harshad Patel
ગુજરાતમાં Corona સંક્રમણના આંક મે મહિનામાં ખૂબ જ બદલાઈ ગયા છે. ગુજરાતમાં મે મહિનામાં આજે ત્રીજી વખત 400 પ્લસ કેસ થયા છે. ગુજરાતમાં આજે વધુ...

પાચમાં તબક્કાનું લોકડાઉન: Corona સાથે જીવતા શીખો, પોતાની જાત માટે આત્મનિર્ભર બનો

Harshad Patel
દેશમાં ગૃહમંત્રાલય દ્વારા લોકડાઉન 5 ની ગાઈડલાઈન જારી કરી દેવાઈ છે. દેશમાં 30 જૂન સુધી લોકડાઉન લંબાવાયું છે પરંતુ 8 જૂન બાત તબક્કાવાર છૂટછાટો આપવામાં...

કેવું હશે લોકડાઉન 5.0: કેન્દ્ર સરકારના મંત્રીએ મોદી જાહેરાત કરે તે પહેલાં જ આપી દીધા આ સંકેત

Harshad Patel
લોકડાઉન 4.0 પછી લોકડાઉન 5.0 આવશે? પછી શું થશે? પ્રતિબંધોમાં થોડી વધુ છૂટછાટ હશે કે કડકાઈનો અવકાશ હશે? આ પ્રશ્નોને લઈને વિવિધ અટકળો કરવામાં આવી...
Do NOT follow this link or you will be banned from the site!