GSTV

Author : HARSHAD PATEL

સુરતમાં મેટ્રોની મોકાણ/મેટ્રો રેલ કામગીરીને પગલે મજૂરા ગેટથી રીંગરોડ સુધી એક કિલોમીટરનો ટ્રાફિક જામ, લોકોને પડી રહી છે હાલાકી

HARSHAD PATEL
સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા યથાવત રહે છે ત્યારે છેલ્લા ઘણા સમયથી મેટ્રોની કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે લોકોને ટ્રાફિકજામનો સામનો કરવો પડી રહ્યો...

મોટા સમાચાર/ કતાર એરવેઝમાં બોમ્બ હોવાની સૂચનાથી મચ્યો હડકંપ, કોલકત્તા એરપોર્ટ પર પ્લેન રોકી દેવાયું

HARSHAD PATEL
કલકત્તાથી દોહા જતી કતાર એરવેઝની ફ્લાઈટમાં એક મુસાફરે બોમ્બ હોવાનો દાવો કરતાં તે સમયે હડકંપ મચી ગયો હતો. પ્લેનમાં સવાર તમામ લોકોએ શોરગૂલ મચાવી દીધો...

બર્બરતા/ તાલિબાનીઓની હેવાનિયત, એક સાથે 80 જેટલી વિદ્યાર્થીનીઓને એક સાથે આપી દીધું ઝેર

HARSHAD PATEL
તાલિબાન શાસિત અફઘાનિસ્તાનમાં મહિલા વિરોધી અત્યાચાર રોકાવાનું નામ લેતા નથી. તાલિબાનમાં બર્બરતાને ચોંકાવી દે તેવી એક ઘટના સામે આવી છે. 4 જૂનના ઉત્તરી અફઘાનીસ્તાનના સર...

શોકજનક/ સાઉથના કોમેડિયન સ્ટાર્સ કોલ્લમ સુધીનું ભયંકર અકસ્માતમાં થયું મોત, માત્ર 39 વર્ષની ઉંમરે દુનિયાને કર્યું અલવિદાઃ અન્ય 3 કલાકારોની હાલત સ્થિર

HARSHAD PATEL
ફિલ્મ જગતમાં એક પછી એક સ્ટાર્સની વિદાયને કારણે સમગ્ર સિનેમા જગતમાં શોકનો માહોલ છે. જાણે કે ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રી પર કોઈની ખરાબ નજર પડી...

કલાના કામણ/ દિવના સાગરખેડૂએ કરાંચી જેલમાં બ્રેસલેટ બનાવી કરી અનોખી કમાણી, જેલના અધિકારીઓને 400 રૂપિયામાં વેચ્યા બ્રેસલેટ

HARSHAD PATEL
પાકિસ્તાને અપહરણ કરેલા 200 જેટલા ભારતીય માછીમારોને છોડવામાં આવ્યા છે. વડોદરા ખાતે આવી પહોંચેલા ગુજરાતના માછીમારોને કતારબદ્ધ રીતે ટ્રેનના ડબ્બામાંથી ઉતારવામાં આવતા હતા તે સમયે...

દિલ્હી હાઈકોર્ટે મનિષ સિસોદિયાને વચગાળાના જામીન આપવાનો કર્યો ઈન્કાર, છતાં આપી આ રાહત

HARSHAD PATEL
દિલ્હી હાઈકોર્ટે સોમવારે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાને થોડી શરતોને આધિન રાહત આપી છે. હાઈકોર્ટે સિસોદિયાને વચગાળાના જામીન...

કેન્દ્ર સરકારે ભલે ઈવી ટુ વ્હિલર્સની સબસિડી ઘટાડી, કંપનીએ ભાવ વધારવા છતાં વેચાણને નહીં પડે કોઈ અસર

HARSHAD PATEL
કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક વાહનો, ખાસ કરીને ટુ વ્હીલર પરની સબસિડી ઘટાડવાનો નિર્ણય કર્યો છે. આ પછી ઈલેક્ટ્રિક ટુ વ્હીલર બનાવતી કંપનીઓએ સ્કૂટી અને બાઈકની કિંમતોમાં...

પાકિસ્તાન દ્વારા અપહરણ કરાયેલા માછીમારો વડોદરા રેલવે સ્ટેશને આવતા અધિકારીઓએ કર્યું સ્વાગત, વતનમાં પરત ફરતાં ખુશીનો માહોલ

HARSHAD PATEL
પાકિસ્તાન દ્વારા અપહરણ કરાયેલા ૨૦૦ માછીમારોનો છુટકારો કરાયો છે. જેઓને ટ્રેન મારફતે વડોદરા રેલવે સ્ટેશને પહોંચ્યા હતા. વડોદરા રેલવે સ્ટેશન પર મત્સ્યોદ્યોગના અધિકારીઓ દ્વારા તેમનું...

પર્યાવરણ દિને પ્રારંભ/ 1 વર્ષમાં સુરત વન વિભાગ દ્વારા 200 હેકટરમાં 2 લાખ મેન્ગ્રોવ વૃક્ષોનું વાવેતર કરાશેઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી

HARSHAD PATEL
આજે ૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી મેન્ગ્રોવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટ્સ એન્ડ ટેન્જિબલ ઇનક્સ (MISHTI) કાર્યક્રમનો દેશવ્યાપી શુભારંભ...

ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટને લઈને અદાણીએ લીધો મોટો નિર્ણય, આ વર્ષ પછી જ કરશે રોકાણ

HARSHAD PATEL
અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા જાન્યુઆરીમાં અદાણી ગ્રૂપ અંગે જાહેર કરાયેલા રિપોર્ટમાં ગ્રૂપની કંપનીઓના શેરમાં જબરદસ્ત નુકસાન જોવા મળ્યુ હતું. આ વાત લગભગ...

wrestlers-protest: રેલવેની નોકરી પર પરત ફર્યા બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકઃ આંદોલનમાંથી પીછેહઠનો કર્યો ઈન્કાર

HARSHAD PATEL
કુશ્તી મહાસંઘના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ સતત પ્રદર્શનો કરી રહેલા રેસલર બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટે રેલવેમાં પોતાની જોબ...

રાજ્યસભા ઈલેક્શન/ કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને લખ્યો પત્ર, 3 બેઠકો માટે ઓગસ્ટમાં ચૂંટણી યોજાશેઃ ઉમેદવારો બદલાશે કે રીપિટ થશે?

HARSHAD PATEL
રાજ્યમાં આગામી ઓગસ્ટ માસમાં રાજ્યસભાની ચૂંટણી યોજાનારી છે. આગામી 18મી ઓગસ્ટે ગુજરાત રાજ્યની રાજ્યસભાની ત્રણે બેઠકોની ટર્મ પૂર્ણ થવા જઈ રહી છે. આથી આગામી સમયમાં...

wrestlers-protest: કુશ્તીબાજોને મોટો આંચકો, પહેલવાન સાક્ષી મલિક બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ આંદોલનમાંથી અલગ થઈઃ રેલવેમાં જોબ પર થઈ ગઈ હાજર

HARSHAD PATEL
રેસલર સાક્ષી મલિકે કુશ્તી મહાસંઘના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ચાલી રહેલા પહેલવાનોના આંદોલનમાંથી પોતાને અલગ કરી દીધી છે. એટલું જ નહીં તે રેલવેમાં પોતાની...

રોબોટ નર્સની અવદશા/સુરત સિવિલમાં વેન્ટિલેટર બાદ કોરોના કાળમાં ઉપયોગમાં લેવાયેલ રોબર્ટ અને ફાયરના સાધનો ધૂળ ખાતા સામે આવ્યા

HARSHAD PATEL
સુરત સિવિલ હોસ્પિટલ એક પછી એક વિવાદોમાં સતત રહેતી સામે આવી રહી છે. ત્યારે વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર બાદ હવે કોરોના કાળમાં ઉપયોગમાં...

ઉનાળુ વેકેશન પૂરું થતાં શાળાઓ શરૂ થઈ, શિક્ષકોએ ઉત્સાહભેર વિદ્યાર્થીઓને આવકાર્યાઃ સ્કૂલના પટાંગણ કિલકારીઓથી ગુંજ્યા

HARSHAD PATEL
ઉનાળાનું વેકેશન પૂર્ણ થતાંની સાથે આજે શાળાઓમાં ફરી ભૂલકાંઓનો કલરવ સાંભળવા મળ્યો હતો. બાળકો પણ શિસ્તબધ્ધ રીતે શાળામાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા. શાળાઓમાં શિક્ષકોએ...

wrestlers-protest: સગીર મહિલા પહેલવાને બ્રિજભૂષણ પર લગાવેલા આરોપ પરત ખેંચ્યા, પોલીસે પટિયાલા કોર્ટમાં નિવેદન નોંધાવ્યું

HARSHAD PATEL
દેશના કુશ્તીબાજોએ છેલ્લા કેટલાક મહિનાઓથી બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય શોષણ અંગે મોરચો ખેલ્યો છે. તેમની વિરુદ્ધમાં પહેલવાનોએ સાથે મળીને જંતરમંતર પર વિરોધ...

સુરતમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, મહાનગરપાલિકા દ્વારા શાળાઓમાં કરાયું વૃક્ષારોપણઃ હરિયાળી વધે તે માટે લોકોને વિનામૂલ્યે રોપા વિતરણ કરાયું

HARSHAD PATEL
પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની અલગ અલગ જગ્યાએ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ અને વિનામૂલ્યે રોપા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો...

મોટા સમાચાર/ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આઈઈડી બ્લાસ્ટ, નક્સલી હુમલામાં CRPFના બે જવાનો થયા ઘાયલ

HARSHAD PATEL
છત્તીસગઢમાં સુરક્ષાકર્મીઓ પર નક્સલિઓએ હુમલો કર્યો છે. છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલીઓએ આઈઈડી બ્લાસ્ટ કરતાં સીઆરપીએફ 85બીએ ના બે જવાનો સહિત 3 જવાનો ઘાયલ થયા છે....

ઓડિશામાં વધુ એક ટ્રેન દુર્ઘટના ઘટી, બરગઢમાં માલગાડીના 5 ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા

HARSHAD PATEL
ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માતની ઘટના સામે આવી છે. ઓડિશાના બારગઢમાં એક ગુડ્સ ટ્રેન અકસ્માતનો ભોગ બની છે. માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા...

ટીવી શો મહાભારતના શકુની મામાએ લીધા અંતિમ શ્વાસ, ગુફી પેન્ટલનું લાંબી બીમારી બાદ થયું નિધન

HARSHAD PATEL
એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીથી ખૂબજ દુખદ સમાચાર આવી રહ્યા છે. મહાભારત સીરિયલમાં શકુની મામાનું પાત્ર ભજવનાર દિગ્ગજ એક્ટર ગુફી પેન્ટલ હવે આ દુનિયામાં રહ્યા નથી. લાંબી બીમારી...

સહારા કંપની પાસેથી પોલિસી લેનારા 2 લાખ લોકોને એસબીઆઇ લાઇફ મદદ કરશે, ઈરડાએ લીધો આ નિર્ણય

HARSHAD PATEL
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ઇરડા) એ એસબીઆઇ લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીને સહારા ઈન્ડિયા લાઈફ ઈન્સ્યોરન્સના 2 લાખ પોલિસી ધારકોની પોલિસીમાં મદદ કરવા જણાવ્યું...

વિશ્વ બેંકના પ્રમુખ તરીકે ઈન્ડો અમેરિકન અજય બંગાએ સંભાળ્યો કાર્યભાર, વૈશ્વિક નાણાકીય સંસ્થાનું નેતૃત્વ કરનાર પ્રથમ અશ્વેત વ્યક્તિ

HARSHAD PATEL
 ભારતીય અમેરિકન અજય બંગાએ શુક્રવારે વિશ્વ બેંકના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. આ સાથે તે વિશ્વ બેંક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) – બે વૈશ્વિક...

ભેદ ઉકેલાયો/ લેબર કોન્ટ્રાક્ટરને દારુ પીવડાવી માથામાં હથોડાના ઘા ઝીંકી મારી નાંખ્યો, ગમછો-પોતડી પહેરીને ક્રાઈમ બ્રાન્ચે 40 દિવસે આરોપીને દબોચ્યો

HARSHAD PATEL
અમદાવાદના નરોડા વિસ્તારમાંથી ગુમ થયેલ યુવકની ડેડબોડી આખરે 40 દિવસ બાદ મળી છે. ધંધાકીય હરીફાઈમાં સાથી લેબર કોન્ટ્રાકટરે જ અન્ય આરોપીઓ સાથે મળીને હત્યા કરી...

રેલ દુર્ઘટના/ સરકાર પીડિત પરિવારોના દુઃખમાં તેમની સાથે છે, દોષિતોને આકરી સજા આપવામાં આવશેઃ પીએમ મોદી

HARSHAD PATEL
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાલાસોર ટ્રેન દુર્ઘટનાસ્થળે હેલિકોપ્ટરની મદદથી આવ્યા હતા. તેઓ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યા પછી હોસ્પિટલ પહોંચીને પીડિતોની મુલાકાત લઈ તેમની સારવાર અંગે સૂચનાઓ આપી...

વટ સાવિત્રી વ્રત/ સુરતમાં સૌભાગ્યવતી મહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે કરી વડની પૂજા

HARSHAD PATEL
આજે વટ સાવિત્રીનું વ્રત છે. વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. ત્યારે આજના દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે વટસાવિત્રીનું વ્રત કરી...

દબાણ હટાવાયા/ સુરત વેડ-વરીયાવ વચ્ચે નવનિર્મિત બ્રિજની આસપાસ દબાણના દબાણો દૂર કરાયા, કતારગામ ઝોન અધિકારીએ બુલડોઝર ફેરવી રસ્તો ક્લિયર કર્યો

HARSHAD PATEL
સુરતના વેડ વરિયાવ વચ્ચે નવનિર્મિત બ્રિજની આસપાસ દબાણ હોવાનું જણાય આવ્યું હતું. જેને લઈને કતારગામ ઝોન દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. કતારગામના અધિકારીઓ દ્વારા...

પૌરાણિક ક્ષેત્રપાળ મંદિરના મહંત રાકેશનાથજીનું હાર્ટ એટેકથી મોડી રાત્રે નિધન, ભાવિકો થયા સ્તબ્ધ

HARSHAD PATEL
સુરતમાં એક પછી એક હાર્ટ એટેકથી મોત થવાના બનાવો વધી રહ્યાં છે. ત્યારે પૌરાણિક ક્ષેત્રપાળ મંદિરના મહંતનું ગત મોડિરાત્રે હાર્ટ એટેકના કારણે 52 વર્ષની વયે...

ગ્રહ નક્ષત્ર/19 જૂને બુધ વૃષભ રાશિમાં થશે અસ્ત, સિંહ રાશિના લોકોને ભાગ્ય સાથ નહીં આપેઃ આ રાશિના લોકો પર પડશે ખરાબ અસર

HARSHAD PATEL
જ્યોતિષશાસ્ત્ર અનુસાર માનવ જીવન પર ગ્રહો અને નક્ષત્રોની અસર જોવા મળતી હોય છે. ગ્રહ અને નક્ષત્ર મનુષ્ય પર તેમનો પ્રભાવ છોડે છે. ગ્રહ નક્ષત્રોના રાશિચક્રમાં...

અમદાવાદ મેટ્રો કોર્ટમાં ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ થયા બાદ કડક કાર્યવાહી, માત્ર 1 મહિનામાં 38 હજાર કેસ પ્રોસીડીંગ કરાયાઃ 7.73 લાખનો દંડ વસુલાયો

HARSHAD PATEL
રાજ્યમાં વાહનચાલકો ટ્રાફિક નિયમોનો ભંગ કરે તેને દંડ કરવામાં આવે છે. રાજ્યમાં 03 મેથી ટ્રાફિકના ઇ-મેમો માટે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ ખાતે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરૂઆત...

બે લેબર કોન્ટ્રાક્ટરોની અદાવતમાં યુવકને નોકરીમાં લેવા બાબતે તકરાર, અપહરણ કરી રાજસ્થાન લઈ જઈને કરી દીધી હત્યા

HARSHAD PATEL
અમદાવાદના નરોડામાં યુવકની હત્યા મામલે ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. બે લેબર કોન્ટ્રાક્ટર વચ્ચે લેબરને કંપનીમાં લેવા બાબતે ચાલી રહેલી તકરારમાં એક કોન્ટ્રાકટરે...
GSTV