GSTV

Author : HARSHAD PATEL

રાજ્યમાં 11 દિવસમાં એક્ટિવ કેસમાં 22 ટકાનો ઘટાડો, આ સ્પીડ રહી તો કોરોના ગુજરાતમાં ભૂતકાળ બની જશે

HARSHAD PATEL
છેલ્લા બે દિવસમાં જ 8.40 ટકા એક્ટિવ કેસ ઘટ્યા 18 મેના પોઝીટીવ સામે એક્ટિવ કેસ 53.19 ટકા 23 મેના રોજ 48.80 ટકા એક્ટિવ કેસ આજે...

સરકારની તિજોરી સુધી પહોંચ્યો કોરોના, નાણામંત્રાલય અને દિલ્હી એલજી ઓફિસમાં મળ્યા પોઝીટીવ

HARSHAD PATEL
દેશની રાજધાની દિલ્લીમાં હવે સરકારી ઓફિસોમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. મંગળવારે નાણામંત્રાલયના 4 કર્મચારીઓ કોરોના સંક્રમિત આવ્યા છે. કોરોનાના આ મામલે મંત્રાલયના રેવન્યુ...

ગુજરાતના 21 જિલ્લાના 88 તાલુકામાં વરસ્યો વરસાદ : ઠાસરા તાલુકામાં 2 ઈંચ, પ્રિમોન્સૂનના શ્રીગણેશ

HARSHAD PATEL
દેશમાં ચોમાસાના શ્રી ગણેશ સાથે જ ગુજરાતમાં પણ પ્રિમોન્સૂન એક્ટિવિટીના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે. દેશમાં ચોમાસાના પ્રારંભ સાથે જ ગુજરાતમાં પણ પ્રિમોન્સૂન એક્ટિવીટી ચાલુ...

મોદી સરકારની આ યોજનાથી 66 કરોડ લોકોને ચાંદી જ ચાંદી, ફૂટપાથ પર ધંધો કરનારને પણ મળશે 10 હજાર રૂપિયા

HARSHAD PATEL
કોરોના મહામારીથી દેશ કેટલાય સમયથી લોકડાઉન હતો. જેમાં આજે અનલોક 1 ના પહેલા દિવસે મોદી સરકારની કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક થઈ. આ બેઠકમાં સરકાર દ્વારા...

ખેડૂતો માટે ખરીફ ટેકાના ભાવ થયા જાહેર, એમએસપીમાં 2.1 ટકાથી 12.7 ટકા થયો વધારો

HARSHAD PATEL
દેશમાં ખેડૂતો માટે થતા ખેતી ખર્ચને ધ્યાને રાખીને મિનિમમ સપોર્ટ પ્રાઈઝ નક્કી કરવામાં આવે છે. દર વર્ષે 17 જેટલી જણસીના ટેકાના ભાવ નક્કી થતા હોય...

ગુજરાતમાં 3 ધારાસભ્યો સહિત 7 કોર્પોરેટરોને લાગ્યો કોરોનાનો ચેપ, એકનું મોત

HARSHAD PATEL
ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. લોકડાઉનના 65 દિવસ બાદ ધીમે ધીમે અનલોક ભારત અને અનલોક ગુજરાત થઈ રહ્યું છે તે વચ્ચે એ...

ગુજરાતમાં કોરોના પોઝીટીવનો આંક થયો 17 હજારને પાર, છેલ્લા 3 દિવસથી 400 પ્લસ કેસ

HARSHAD PATEL
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી 400 પ્લસ કેસ આવી રહ્યા છે. ગુજરાતમાં 15 મે સુધીમાં કોરોના સંક્રમણના આંક 10 હજારથી ઓછા હતા. અર્થાત છેલ્લા 16 દિવસમાં...

ચેન્નઈ 15 હજારને પાર: દેશમાં બીજા નંબરનું બન્યુ સંક્રમિત શહેર, તામિલનાડુમાં 6 દિવસમાં નવા 6 હજાર કેસ

HARSHAD PATEL
દેશમાં તામિલનાડુમાં સંક્રમણનો આંક સતત બીજા દિવસે પણ 1100થી વધારે આવ્યો છે. તામિલનાડુમાં 2 અઠવાડિયા પહેલા 11,760 કેસ હતા. જે આજે બે અઠવાડિયામાં ડબલથી પણ...

ગુજરાતમાં રૂપાણી સરકારને કોરોનામાં મળી મોટી સફળતા, વધતા કેસ વચ્ચે હવે માત્ર 31 ટકા કેસ એક્ટિવ

HARSHAD PATEL
ગુજરાતમાં કોરોના સંક્રમણના આંક ભલે ઊંચા જઈ રહ્યા હોય પરંતુ છેલ્લા 4 દિવસમાં જ 9 ટકા એક્ટિવ કેસોમાં ઘટાડો થયો એ પણ હકિકત છે. ગુજરાતમાં...

યે રિશ્તા…ફેમ આ સ્ટાર સહિત સમગ્ર પરિવાર Corona પોઝીટીવ, હોસ્પિટલમાં કરાયો દાખલ

HARSHAD PATEL
દેશમાં Corona મહામારી હટવાનું નામ લેતી નથી. Corona મહામારીમાં વધુ એક ટીવી સ્ટાર પોઝીટીવ આવ્યા છે. ટીવી સ્ટારની આખી ફેલીમી Corona પોઝીટીવ આવી છે. આ...

ચીન સપ્ટેમ્બરથી એલિયન્સની શોધ માટે આગળ વધશે, લેશે આ સૌથી મોટા ટેલિસ્કોપની મદદ

HARSHAD PATEL
ચીન સતત પોતાની હરકતોથી દુનિયાને આશ્ચર્યચકિત કરી રહ્યું છે. હવે તેણે એલિયન્સની શોધ શરૂ કરવાનું નક્કી કર્યું છે. આ માટે તે તેના સૌથી મોટા ટેલીસ્કોપની...

ખાનગી કંપનીમાં સેનેટાઈઝ બાદ વાહનો અંદર આવવા દેવાનું ભારે પડ્યું, કર્મચારીની બાઈકમાં લાગી ગઈ આગ

HARSHAD PATEL
કોરોના વાયરસના ફેલાતા સંક્રમણને અટકાવવા માટે દેશભરમાં સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ તેમના ઘરોમાં...

અમેરિકામાં વોશિંગ્ટન સહિત 40 શહેરોમાં લાગ્યો કરફ્યૂ, 15 શહેરોમાં 5000થી વધુ ગાર્ડ તૈનાત કરાયા

HARSHAD PATEL
અમેરિકામાં અશ્વેત વ્યક્તિ જ્યોર્જ ફ્લોયડના મોત બાદ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનના પગલે વહીવટીતંત્રે વોશિંગ્ટન ડીસી સહિત 40 શહેરોમાં કર્ફ્યુ લગાવી દીધો છે. એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા...

નિસર્ગ ચક્રવાતનો ફફડાટ : મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રેડ એલર્ટ, હાલ જોવા મળી છે અહીં અસર

HARSHAD PATEL
પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં તાજેતરમાં આવેલા ચક્રવાતી તોફાન અમ્ફાનપછી દેશમાં વધુ એક ચક્રવાતી તોફાને તેની હાજરી પૂરાવી દીધી છે. આ વાવાઝોડું અરબી સમુદ્રમાં થઈ રહ્યું...

APMC Actમાં બદલાવ સાથે વધશે આજે ટેકાના ભાવ, કેબિનેટ બેઠક બાદ મોદી સરકાર ખેડૂતોને આપશે મોટી ખુશખબર

HARSHAD PATEL
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક ચાલુ છે. ખાનગી સૂત્રોના જણાવ્યા અનુસાર, કેબિનેટની બેઠકમાં ખરીફ પાક માટે ડાંગર, કપાસ અને મકાઈ સહિતના ટેકાના ભાવ (...

ખેડૂતો માટે આનંદ વધામણા, કેરળ કાંઠે ચોમાસાના પ્રારંભે જ ભારે વરસાદથી 9 જિલ્લામાં યલો એલર્ટ

HARSHAD PATEL
કેરળમાં ચોમાસાએ તેની હાજરી પૂરાવી દીધી છે. હવામાન વિભાગ મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળ પહોંચી ગયું છે. આઈએમડીના ડેપ્યુટી ડાયરેક્ટર આનંદકુમાર શર્માએ સોમવારે જાહેર કર્યું...

કોરોનાની સારવાર માટે નવી આશા, Ultraviolet કિરણો અને વિટામિન્સ દ્વારા વાયરસ થશે દૂર

HARSHAD PATEL
માનવ શરીરમાં કોરોના વારયસ ઓછા કરવાને લઈને અમેરિકી વૈજ્ઞાનિકોને એક મોટી ઉપલબ્ધી મળી છે. આ નવી સિદ્ધિથી તેઓ કોરોના સંક્રમિત દર્દીના શરીરમાંથી કોરોના વાયરસની સંખ્યા...

દેશમાં અનલોક -1ના અમલ વચ્ચે કોરોના મહામારી રોકવા આ રાજ્યે પોતાની તમામ સરહદો કરી સીલ

HARSHAD PATEL
દેશમાં કોરોના મહામારીન આંક બે લાખ નજીક પહોંચવા આવ્યો છે. દેશમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ બાદ દિલ્લીમાં છેલ્લા સપ્તાહથી કોરોના સંક્રમણના કેસોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે....

ઘરે પહોંચે પહેલાં મોત વહેલું પહોંચ્યું : શ્રમિક સ્પેશ્યલ ટ્રેનમાં જ 80 લોકોનાં થયાં મોત, થયો મોટો ખુલાસો

HARSHAD PATEL
દેશમાં કોરોના મહામારીને રોકવા માટે દેશભરમાં લોકડાઉન અમલમાં મુકાયું જેને લઈને અન્ય રાજ્યોમાં મજૂરી અર્થે ગયેલા અને રોજ કમાઈ ખાતા મજૂરોની મુશ્કેલી વધી હતી. આજીવિકા...

ગુજરાતમાં વધી રહ્યો છે રિકવરી રેટ, ફ્કત 37 ટકા કેસ જ છે એક્ટિવ

HARSHAD PATEL
દેશમાં 5મા તબક્કામાં છૂટછાટ સાથેનું લોકડાઉન નંખાયું છે દેશ હવે અનલોક તરફ જઈ રહ્યો છે તે સાથે ગુજરાતમાં કોરોનાના કેસ વધ્યા એ પણ હકિકત બની...

મે મહિનામાં ત્રીજી વાર Corona 400 પ્લસ સાથે 16,000ને પાર, મોતે 1000નો આંક વટાવ્યો

HARSHAD PATEL
ગુજરાતમાં Corona સંક્રમણના આંક મે મહિનામાં ખૂબ જ બદલાઈ ગયા છે. ગુજરાતમાં મે મહિનામાં આજે ત્રીજી વખત 400 પ્લસ કેસ થયા છે. ગુજરાતમાં આજે વધુ...

પાચમાં તબક્કાનું લોકડાઉન: Corona સાથે જીવતા શીખો, પોતાની જાત માટે આત્મનિર્ભર બનો

HARSHAD PATEL
દેશમાં ગૃહમંત્રાલય દ્વારા લોકડાઉન 5 ની ગાઈડલાઈન જારી કરી દેવાઈ છે. દેશમાં 30 જૂન સુધી લોકડાઉન લંબાવાયું છે પરંતુ 8 જૂન બાત તબક્કાવાર છૂટછાટો આપવામાં...

કેવું હશે લોકડાઉન 5.0: કેન્દ્ર સરકારના મંત્રીએ મોદી જાહેરાત કરે તે પહેલાં જ આપી દીધા આ સંકેત

HARSHAD PATEL
લોકડાઉન 4.0 પછી લોકડાઉન 5.0 આવશે? પછી શું થશે? પ્રતિબંધોમાં થોડી વધુ છૂટછાટ હશે કે કડકાઈનો અવકાશ હશે? આ પ્રશ્નોને લઈને વિવિધ અટકળો કરવામાં આવી...

મોદી જાહેરાત કરે તે પહેલાં જ આ ભાજપ સાશિત રાજ્યે વધારી દીધું 15 જૂન સુધી લોકડાઉન

HARSHAD PATEL
મધ્યપ્રદેશમાં હવે 15 જૂન સુધી લોકડાઉન લંબાવી દેવાયું છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાજ્યમાં લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. મધ્ય પ્રદેશમાં અત્યાર સુધી 7,645 પોઝીટીવ...

કોરોના વચ્ચે ગુજરાતમાં હિકા ચક્રવાતનો ભય, આ તારીખે તબાહીના ભય સાથે દરિયાકાંઠા પર એલર્ટ

HARSHAD PATEL
કોરોના મહામારી વચ્ચે હવે ગુજરાતના દરિયાકાંઠે જોખમી ચક્રવાતનો ભય મંડરાઈ રહ્યો છે. આગાહીકારોનું કહેવું છે કે ગુજરાતના દરિયાકાંઠે હિકા નામનું ચક્રવાત તબાહી મચાવી શકે છે....

એવું શું થયું કે એર ઇન્ડિયાએ દિલ્લી મોસ્કો ફ્લાઈટને ઉઝબેકિસ્તાનથી પરત બોલાવી

HARSHAD PATEL
કોરોના મહામારીમાં અન્ય દેશોમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે હાલમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટો ઉડાવામાં આવી રહી છે. તેવી એક ફ્લાઈટ દિલ્લીથી મોસ્કો જઈ રહી હતી પરંતુ...

ખેડૂતો આનંદો : વરસાદે કેરળકાંઠાને વધાવ્યો, આજથી ભારતમાં ચોમાસાનો પ્રારંભ

HARSHAD PATEL
દેશમાં કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે ચોમાસાના રૂપમાં ખુશખબર આવી છે. હવામાન અને વરસાદની જાણકારી આપતી પ્રાઈવેટ એજન્સી સ્કાયમેટે જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમી ચોમાસું તેના...

કોરોના મહામારીઃ મુંબઈમાં 700 કન્ટેન્ટમેન્ટ ઝોનની સામે અમદાવાદમાં માત્ર 11

HARSHAD PATEL
દેશમાં સૌથી વધુ સંક્રમિત શહેરોમાં પ્રથમ સ્થાને મુંબઈ છે. તો અમદાવાદ પણ દેશના 13 હોટસ્પોટ શહેરોમાંનું એક છે. ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 11 હજારથી...

મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 114 પોલિસકર્મી કોરોના સંક્રમિત, અત્યાર સુધી 2325 પોઝીટીવ અને 26ના મોત

HARSHAD PATEL
દેશમાં કોરોના મહામારી સામે આખો દેશ લડી રહ્યો છે. ત્યારે કોરોના વોરિયર્સ પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. ડોક્ટરો પેરામેડિકલ સ્ટાફ વગેરે સિવાય પોલિસકર્મીઓ પણ...

મોદી સરકારને ઝટકો : દેશનો વિકાસ ડૂબ્યો, ચોથા ક્વાર્ટરમાં વિકાસદર 3.1 અને વાર્ષિક GDP 4.2 ટકા

HARSHAD PATEL
કોરોના વાયરસ સંકટ વચ્ચે સ્ટેટેજીક મંત્રાલય દ્વારા નાણાકીય વર્ષ 2019-20માં GDP ગ્રોથરેટના આંકડા જાહેર કર્યા છે. નાણાકીય વર્ષ 2019-20માં ચોથા ત્રિમાસિક એટલે કે જાન્યુઆરીથી માર્ચ...
GSTV