અલ્લુ અર્જૂનના ફેન્સને મળવા જઈ રહી છે મોટી સરપ્રાઈઝ, આ દિવસે રીલિઝ થવા જઈ રહ્યું છે પુષ્પા 2 નું ટીઝરઃ જોઈ લો પોસ્ટર
તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફેમસ સ્ટાર અલ્લુ અર્જુનની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ ‘પુષ્પા’ બ્લોક બસ્ટર હતી. એના ડાયલોગ્સ આજે પણ લોકોની જીભ ઉપર રમી રહ્યા છે....