GSTV

Author : Harshad Patel

ગુજરાતમાં કોરોનાને લઈને રાહતના સમાચાર, મોતનો આંક 10 દિવસ બાદ 25થી ઘટ્યો

Harshad Patel
ગુજરાતમાં પોઝીટીવ આંક 15 હજારને પાર, નવા 5 હજાર કેસ વધતા થયા બે અઠવાડિયા ગુજરાતમાં છેલ્લા 1 મહિનાથી એવરેજ 400 પ્લસ કેસો રહ્યા દિલ્લીમાં અત્યાર...

થાળીઓ અને દીવા પ્રગટાવનારા મોદી એટલા માટે ચૂપ છે કે 10માંથી 7મા સ્થાન સુધી પહોંચતા ભારતને હવે 7 દિવસ પણ નહીં થાય

Harshad Patel
વિશ્વમાં એક દિવસીય કોરોના સંક્રમણના વધતા નવા આંકમાં ભારત હવે વિશ્વમાં ચોથા સ્થાને આવી ગયું છે. ભારતમાં એક દિવસીય આંકમાં અમેરિકા, બ્રાઝિલ, રશિયા પછી ભારતનો...

દિલ્હીમાં કોરોનાના ધડાકાથી ગુજરાતને થયો એક નંબરનો ફાયદો, 15 હજાર કેસ અને 300નાં મોત સાથે પહોંચ્યું ત્રીજા સ્થાને

Harshad Patel
દિલ્લીમાં કોરોના સંક્રમણના આંક વધી જતાં દેશમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ પછી ત્રીજા સ્થાને પહોંચ્યું છે. દિલ્લીમાં કોરોના સંક્રમણના આંક 15 હજારને પાર થઈ ચૂક્યા છે. દિલ્લીમાં...

ઓનલાઇન જમા કરાવો પેમેન્ટ હાજર મળશે સેક્સવર્કસ: આ રીતે આપી રહી છે સેવાઓ, લઈ રહી છે આટલો ચાર્જ

Harshad Patel
કોરોના મહામારીને અટકાવવા હાલ સોશ્યલ ડિસ્ટન્સ જ એક ઉપાય છે. એવામાં દેશમાં લોકડાઉન લાગુ કરાયા બાદ ઘણાં ઉદ્યોગ ધંધાઓ બંધ રહ્યા હતા. હોટેલ ઉદ્યોગથી લઈને...

ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદમાં કૂદી પડ્યા મોટા ભા, આમંત્રણ વિના કરી દીધી આ ઓફર

Harshad Patel
ભારત ચીન વચ્ચે સીમા વિવાદને લઈને અમેરિકી રાષ્ટ્રપ્તિ ડોનાલ્ડ ટ્રંપે મધ્યસ્થતા કરવા ઓફર કરી છે. ડોનાલ્ડ ટ્રંપે કહ્યું કે અમેરિકા ભારત અને ચીન વચ્ચે સરહદી...

આ સરકારી સ્કીમમાં જો તમે આ રીતે રોકાણ કર્યું હશે તો 64 લાખ રૂપિયા મળવાની છે ગેરંટી

Harshad Patel
પોસ્ટ ઓફિસ નાની બચત યોજનાઓમાં બેંકો તરફથી મળતા વ્યાજ કરતાં વધુ વ્યાજ મળી રહ્યું છે. સરકારે નાની બચત યોજનાઓ પર વ્યાજ દરમાં ઘટાડો કર્યા છતાં...

અમદાવાદમાં 5200થી વધુ આ વિસ્તારોમાં કોરોનાના એક્ટિવ કેસ, આ હોસ્પિટલોમાં થયા મોત

Harshad Patel
ગુજરાતમાં સૌથી વધુ સંક્રમણ અમદાવાદમાં છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 10841 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. ગુજરાતના કુલ 73 ટકા કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે રાજ્યના...

મોદી સરકારની સૌથી મોટી કૂટનીતિક જીત: નેપાળે છોડી દીધી જીદ, ભારતના હિસ્સાને નકશામાં નહીં દર્શાવે, ચીનને લાગશે ઝટકો

Harshad Patel
ભારત નેપાળ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી સરહદી વિવાદ વધ્યો છે. ભારતના કેટલાક ભાગોને આવરી લેતો નવો નકશો પ્રકાશિત કર્યા પછી રાજકીય અને રાજદ્વારી સંબંધોમાં તંગી...

ભારત નેપાળ સરહદી મામલામાં હવે પાકિસ્તાની વડાપ્રધાન વચ્ચે કૂદી પડ્યા, કાશ્મીર રાગ આલાપ્યો

Harshad Patel
પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાનખાનને ક્યાંકને ક્યાંક વચ્ચે કૂદી પડવાની ટેવ પડી હોય તેમ ભારત નેપાળ સરહદી વિવાદોમાં પણ ઝૂકાવી દીધું છે. પાકિસ્તાનના વડાપ્રધાને તેમની વચ્ચે કૂદી...

લોકડાઉન 5.0 : મોદી સરકારનું 11 શહેરો પર ફોકસ, ધાર્મિક સ્થળો અને જિમને મળશે છૂટ પણ હવે ગૃહમંત્રાલયનો આવ્યો ખુલાસો

Harshad Patel
દેશમાં લોકડાઉનનો ચોથો તબક્કો તેના અંતિમ ચરણમાં છે, ત્યારે હવે નવા પાંચમાં લોકડાઉનની તૈયારીઓ ચાલી રહી છે. કોરોનાના વધતા સંકટ વચ્ચે સંપૂર્ણ છૂટ્ટી આપવી મુશ્કેલ...

કોરોના હાહાકારઃ દેશમાં એક જ દિવસે સૌથી વધુ 170 લોકોના અને મહારાષ્ટ્રમાં 97ના થયા મોત

Harshad Patel
દેશમાં કોરોના મહામારીના વધતા કેસો વચ્ચે દેશમાં મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. દેશમાં ગઈકાલે સૌથી વધુ લોકોના મોત થયા હતા. અત્યાર સુધી સૌથી...

દેશમાં લોકડાઉનનો ચોથો તબક્કો : મોદી સરકારની છૂટછાટમાં કોરાનાના કેસો અને મોતના આંકથી ફાટી પડશે

Harshad Patel
દેશમાં કોરોના મહામારી સતત વધી રહી છે. દેશમાં કોરોના મહામારીનો આંક 1.51 લાખને પાર થઈ ચૂક્યો છે. દેશમાં અત્યારસુધી 151973 લોકો કોરોનાથી પોઝીટીવ થયા છે....

કોરોના તો કંઇ નથી આ વાયરસ એવો આતંક મચાવશે દુનિયા થથરી જશે, ચીનમાંથી આવી આ ચેતવણી

Harshad Patel
ચીનના એક અગ્રણી વાઇરોલોજિસ્ટે કહ્યું છે કે નવા વાયરસના હુમલાને લઈને કહ્યું કે કોરોના વાયરસ ફક્ત નાની ઘટના’ છે અને સમસ્યાની શરૂઆત છે. ચીનની શંકાસ્પદ...

સુપ્રીમે લોકડાઉનમાં જો આ નિર્ણય લીધો તો કરોડો લોકોને થશે ફાયદો પણ બેંકો લાગી જશે ધંધે, કેન્દ્ર અને RBIને નોટીસ

Harshad Patel
લોકડાઉન દરમિયાન બેંકો દ્વારા લોન પર લેવામાં આવતા વ્યાજ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજી સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી છે અને કેન્દ્ર,...

ભારતમાં તો 3 સપ્તાહમાં તો આ દેશમાં 6 દિવસમાં થયા એક લાખ કેસ, કોરોના કરી રહ્યો છે મહાતાંડવ

Harshad Patel
બ્રાઝીલમાં 23 એપ્રિલ બાદ 3000થી વધારે જ કેસ આવ્યા છે. બ્રાઝિલમાં 23 એપ્રિલે પૂરા 50 હજાર કેસ પણ નહોતા નોંધાયા. આજે વિશ્વમાં બીજા નંબરનો સંક્રમિત...

તાઈવાન હોંગકોંગની વચ્ચે 2 યુદ્ધ જહાજો ગોઠવી શું કરવા માગે છે ચીન,શું છે તેની નવી ચાલ

Harshad Patel
કોરોના મહામારી વચ્ચે ચીન સતત આંતરરાષ્ટ્રીય સમાચારોમાં સતત રહ્યું છે. ચીને તાજેતરમાં હોંગકોંગમાં નવા સુરક્ષા કાયદાઓ લાગુ કરાવવા માટે જાહેરાત કરી હતી. જેનો ખૂબ જ...

દિલ્લી, યુપી, મુંબઈમાં વરસી રહી છે આગ, આ રાજ્યોમાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી

Harshad Patel
ગરમીને લઈને હાલમાં લોકોની ખૂબજ ગંભીર પરિસ્થિતિ થઈ છે. દિલ્લી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, તેલંગાણા, યુપી સહિતના રાજ્યોમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર થયો છે....

તામિલનાડુમાં છેલ્લા પખવાડિયામાં વધ્યા 9 હજાર કેસ, દેશમાં બીજા નંબરનું સંક્રમિત રાજ્ય

Harshad Patel
દેશમાં તામિલનાડુમાં કોરોના સંક્રમણના કેસો એકાએક વધી રહ્યા છે. દેશમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્લીમાં કેસો વધતા હતા. તે વચ્ચે મે મહિનામાં તામિલનાડુમાં એકાએક સંક્રમણના આંક...

રૂપાણી સરકારને રાહત : કોરોનામાં દોડાદોડી અને સાવચેતી ફળી, તમે નહીં માનો પણ હવે આટલા જ છે એક્ટિવ કેસ

Harshad Patel
ગુજરાતમાં કોરોના મહામારીનો આંક ભલે 15 હજાર નજીક જઈ રહ્યો હોય પરંતુ રિકવરી દરમાં છેલ્લા એક સપ્તાહમાં ખૂબ જ સારો વધારો થયો છે. ગુજરાતમાં આજે...

ભારતમાં કોરોના પોઝિટીવ 1.50 લાખને પાર, માત્ર 8 દિવસમાં વધ્યા નવા 50 હજાર કેસ

Harshad Patel
ભારતમાં કોરોના મહામારી અટકવાનું નામ લેતું નથી એ પણ હકિકત છે. દેશમાં કોરોના મહામારીનો આંક 150183 પર પહોંચ્યો છે. દેશમાં મોતનો આંક પણ 4334 થયો...

હોળીનું નાળિયેર પકડવા ભાજપ પણ નથી તૈયાર : અમે નથી ઇચ્છતા કે મહારાષ્ટ્રમાં સરકાર બદલાય, ફડણવીસે હાથ અદ્ધર કર્યા

Harshad Patel
મહારાષ્ટ્રમાં કોરોના મહામારી વચ્ચે સરકાર ઉથલાવવાના પ્રયાસોના આરોપો પર ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે અમે અત્યારે...

ચીની સરહદે વધ્યો તણાવ, સંરક્ષણ પ્રધાનની ચીફ ઓફ ડિફેન્સ અને ત્રણેય પાંખના વડા સાથે યોજાઈ મીટિંગ

Harshad Patel
મંગળવારે ચીન અને નેપાળ સાથે છેલ્લા કેટલાક દિવસોમાં ચાલી રહેલા તણાવ વચ્ચે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ...

4 રાજ્યોમાં ડિસિઝન મેકર, મહારાષ્ટ્રમાં અમારો કોઈ રોલ નથી, રાહુલે ખંખેરી લીધા હાથ

Harshad Patel
રાહુલ ગાંધીએ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કહ્યું કે, કોંગ્રેસ મહારાષ્ટ્ર સરકારને સમર્થન આપી રહી છે. મોટા નિર્ણયોમાં પાર્ટીની કોઈ ભૂમિકા નથી. એમ કહીને કે...

ચીની સૈનિકો લદ્દાખમાં અહીં જમાવ્યો અડિંગો, ડંડા અને પત્થરો લઈ ઊભા રહેતા વધ્યો તણાવ

Harshad Patel
લદ્દાખ સીમા પર ચીની સેનાની રૂખ પર સતત સવાલ ઉઠી રહ્યા છે. એક તરફ તે ભારતને શાંતિની સલાહ આપી રહ્યું છે તો બીજી તરફ તેમની...

મૌલાના સાદની વધશે મુશ્કેલીઓ, નિઝામુદ્દીન મરકઝના 83 વિદેશી જમાતીઓ વિરુદ્ધ પોલીસ દાખલ કરશે ચાર્જશીટ

Harshad Patel
તબલિગી જમાતના મરકજ મામલે દિલ્લી પોલિસ આજે ચાર્જશીટ દાખલ કરશે. 20 દેશોના 83 વિદેશીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. બતાવાઈ રહ્યું છે કે ચાર્જશીટમાં મરકજ...

મોદી સરકાર પર ભડક્યા રાહુલ : લોકડાઉન ફેલ થતાં સરકાર બેકફૂટ પર, આગળની રણનીતિ બતાવો

Harshad Patel
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું અને લોકડાઉન નિષ્ફળ...

વિશ્વમાં કોરોના સક્રિય કેસોમાં ભારતનો છે 5મો નંબર, 1થી 5 દેશોની આ છે સ્થિતિ

Harshad Patel
વિશ્વમાં કોરોના મહામારી અટકવાનું નામ લેતી નથી. હાલમાં વિશ્વમાં કોરોના મહામારીને કારણે આંક 56 લાખ નજીક પહોંચી ગયો છે. તો મોતનો આંક પણ 3.50 લાખ...

અરબી સમુદ્રમાં બની રહ્યું છે સાયક્લોન : આ તારીખે વરસશે ભારે વરસાદ પણ ડર છે કે ચોમાસું ખેંચાઈ જશે

Harshad Patel
દેશમાં કોરોનાની આફત વચ્ચે કુદરતી કહેર પણ ચાલુ જ છે. ગુજરાતમાં 3 જૂનની આસપાસ જોરદાર વરસાદ પડવાની આગાહી છે. સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગને પરિણામે કુદરતી...

કોરોના : 5 દિવસથી દેશમાં બની રહ્યાં છે નવા રેકોર્ડ, ટોપટેનમાં આવી ગયું ભારત છતાં છે આ રાહતના સમાચાર

Harshad Patel
વિશ્વમાં કોરોના હાહાકાર વચ્ચે પોઝીટીવ કેસનો આંક 55 લાખને પાર થયો છે. જેમાં અત્યાર સુધી 3.47 લાખ લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. વિશ્વમાં કોરોના...
Do NOT follow this link or you will be banned from the site!