IPL 2022 / હાઈસ્કોરિંગ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની હાર, દિલ્હીના બોલરો-બેટરોનો કમાલ
ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં આજે દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે 50મી મેચ રમાઈ હતી. જેમાં હૈદરાબાદ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હી પ્રથમ...