GSTV

Author : Hardik Hingu

IPL 2022 / કોલકાતાની ટીમને મોટો ફટકો, આ સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી બહાર

Hardik Hingu
ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2022ની સીઝનમાં પ્લેઓફની રેસમાંથી બહાર હોવાના કંગાર પર ઉભેલી કોલકાતા નાઈટ રાઈડર્સને મોટો ઝટકો લાગ્યો છે. કોલકાતા ટીમના સ્ટાર ખેલાડી પેટ કમિન્સ...

શેર બજાર ક્રેશ / 8 દિવસમાં રોકાણકારોના અધધ…26 લાખ કરોડ રૂપિયા સ્વાહા, 1 મહિનામાં સેન્સેક્સમાં 5500થી વધુ પોઈન્ટનો કડાકો

Hardik Hingu
ભારત સહિતના વિશ્વભરના શેરબજારોમાં યુક્રેન યુદ્ધ અને વ્યાજદરોમાં વધારો સહિતના અન્ય પ્રતિકુળ અસરોના પગલે છેલ્લા કેટલાક મહિનાથી વેચવાલીનો દોર ચાલી રહ્યો છે. જેની અસર ભારતીય...

કોંગ્રેસ ચિંતન શિબિર / સરકાર નફરત ફેલાવીને લઘુમતીઓને દબાવી રહી છે – સોનિયા ગાંધી

Hardik Hingu
કોંગ્રેસની ત્રણ દિવસીય ચિંતન શિબિર શરૂ થઈ ગઈ છે. શિબિરના પ્રથમ દિવસે સોનિયા ગાંધીએ કોંગ્રેસના નેતાઓને સંબોધિત કર્યા હતા. જે દરમિયાન કહ્યું કે, ભાજપ-RSSની નીતિઓની...

વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં ઉચાળા ભરવાના શરૂ કર્યા, આઠ વર્ષનું રોકાણ, 13 મહિનામાં ઉપાડી લીધું!

Hardik Hingu
અમેરિકામાં વ્યાજના દર વધશે તો તેની અસર ભારત ઉપર નહી થાય, વિદેશી નાણા સંસ્થાઓ અને પોર્ટફોલિયો ઇન્વેસ્ટર સતત ભારતમાં રોકાણ કરતા રહેશે એવો આશાવાદ ફેલાવવામાં...

IPL 2022 / ડિફેન્ડિંગ ચેમ્પિયન પ્લેઓફની રેસમાંથી ‘OUT’, CSKનો ફ્લોપ શો

Hardik Hingu
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં(IPL 2022)માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી જેમાં મુંબઈ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો....

તમારા કામનું / આ દિવસથી સતત 3 દિવસ સુધી બેંકો બંધ રહેશે, પતાવી લેજો તમામ જરૂરી કામ

Hardik Hingu
આગામી શનિવાર એટલે કે, 14 તારીખથી બેંકો સતત દિવસ સુધી બંધ રહેશે. મે મહિનામાં બેંકોને કુલ 11 રજાઓ મળી રહી છે. તો એ જાણવું જરૂરી...

રાજકારણ / ગુજરાતના આદિવાસી વિસ્તારમાં પ્રભુત્વ જમાવવા ભાજપે કમર કસી, કોંગ્રેસનો સફાયો કરવા બનાવી રણનીતિ

Hardik Hingu
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે જેના પગલે રાજકીય પાર્ટીઓએ કમર કસી છે. ગત વિધાનસભાની ચૂંટણીઓમાં જે બેઠક પર ભાજપને હારનો સામનો કરવો પડ્યો...

યાત્રીગણ કૃપયા ધ્યાન દે / ટ્રેનમાં આ સમયે મુસાફરી દરમિયાન TT પણ ચેક કરી શકતા નથી ટિકિટ

Hardik Hingu
દેશના મોટાભાગના લોકો સામાન્ય રીતે મુસાફરી માટે ટ્રેનનો ઉપયોગ કરે છે. આ જ કારણ છે કે ભારતીય રેલ્વે તેના મુસાફરોની સુવિધા માટે તેના નિયમોમાં જરૂરી...

આ છે જગતની સૌથી મોટી કંપની, એપલને રાખી દીધી પાછળ

Hardik Hingu
નેટવર્થની દૃષ્ટિએ એપલ જગતની મોટી કંપની છે. પરંતુ હવે તેનું સ્થાન બીજા ક્રમે પહોંચી ગયું છે. પહેલા નંબરે સાઉદી અરબની કંપની આરામકો આવી ગઈ છે....

રાજ્યસભામાં ભાજપ હજુ પણ બહુમતથી દૂર, કોંગ્રેસ હજુ પણ મુખ્ય વિપક્ષ

Hardik Hingu
આવતા મહિને રાજ્યસભાની 57 બેઠકોની ચૂંટણી થવાની છે ત્યારે તે ચૂંટણી પછી પણ ભાજપ બહુમત પ્રાપ્ત કરી શકશે નહીં. અને ચૂંટણી પછી પણ કૉન્ગ્રેસ મુખ્ય...

સૂરજદાદા લાલઘૂમ / અમદાવાદ બન્યું અગનભઠ્ઠી, ગરમીનો પારો 46 નોંધાયો, મે માસમાં છેલ્લા ૧૦૦ વર્ષનો વિક્રમ તોડશે

Hardik Hingu
હવામાન વિભાગે જાહેર કરેલા સત્તાવાર આંકડા પ્રમાણે જેમાં અમદાવદ ખાતે ગુરૂવારે 46 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ.રાજ્યમાં અન્ય શહેરોની વાત કરીએ તો ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં મહત્તમ...

કામની વાત / શું 1,2 અને 10ના ચલણી સિક્કાઓ બંધ, RBIના કહેવા પ્રમાણે તમામ સિક્કા ચલણમાં, કોઈ ન લે તો ફરિયાદ કરો…

Hardik Hingu
દેશના ઘણા રાજ્યોમાં ચલણી સિક્કાઓ અમુક લોકો સ્વીકારતા નથી જેના પગલે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને બે, પાંચ અને 10 રૂપિયાના...

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ તહસીલદાર ઓફિસમાં ઘૂસીને કાશ્મીરી પંડિતને ગોળી મારી

Hardik Hingu
જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં ગુરૂવારે આતંકવાદીઓએ તહસીલદાર ઓફિસમાં ઘૂસીને કાશ્મીરી પંડિત કર્મચારીને ગોળી મારી દીધી હતી. જેના કારણે તેનું મોત થયું છે. મૃતક વ્યક્તિનું નામ રાહુલ...

મોંઘવારીનો ‘વિકાસ’ / એપ્રિલમાં રિટેલ ફુગાવો દર રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો, મોદી રાજમાં મોંઘવારીએ માઝા મૂકી

Hardik Hingu
દેશમાં પ્રજાની સ્થિતિ પડ્યા પર પાટું જેવી થઈ છે. છેલ્લા બે-ત્રણ વર્ષની કોરોના મહામારીમાંથી ગાડી માંડ પાટા પર આવી છે ત્યાં બીજી બાજુ છેલ્લા કેટલાક...

ક્રિકેટનો જલવો / IPLના મીડિયા રાઈટ્સ ખરીદવામાં આ દિગ્ગજ કંપનીની રેસમાં એન્ટ્રી, વિશ્વની ત્રીજી સૌથી વધુ જોવાયેલી ગેમ છે IPL

Hardik Hingu
IPL એ વિશ્વની ત્રીજી સૌથી વધુ જોવાયેલી ગેમ છે. BCCI આ વર્ષે 2023 થી 2027 સુધીના IPLના પ્રસારણ અધિકારોની હરાજી કરવાની છે. હાલમાં IPL ના...

શેર બજાર કડડભૂસ / આ કારણોથી રોકાણકારોના એક ઝાટકામાં 5 લાખ કરોડ રૂપિયાનું થયુ ધોવાણ, સેન્સેક્સમાં 1000થી વધુ પોઈન્ટનું ગાબડું

Hardik Hingu
છેલ્લા કેટલાક દિવસોથી શેરબજારમાં રોકાણકારના રૂપિયાનું ધોવાણ થઈ રહ્યું છે. ગયા વર્ષની જબરદસ્ત તેજી બાદ ભારત સહિત વિશ્વભરના બજારમાં ગાંબડા પડી રહ્યા છે. ખાસ કરીને...

ચિલ્ડ્રન્સ યુનિ. દ્વારા ગરીબ બાળકો માટે ૫૫૦૦ રમકડાં દાન : લિમ્કા બુક ઑફ રેકોર્ડ માટે દાવો

Hardik Hingu
છેવાડાનાં ગરીબ બાળકો પણ રમકડાંથી રમતાં-રમતાં શીખી શકે તે હેતુથી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા સાડા પાંચ હજાર રમકડાનું દાન કરાયું છે. આ સાથે યુનિવર્સિટીએ દેશમાં સૌ...

તમારા કામનું / શું તમે જાણો છો પ્રોડક્ટની ગેરંટી અને વોરંટી વચ્ચેનું અંતર? આ સમયગાળામાં કંપની વિરુદ્ધ કેસ દાખલ કરી શકો છો

Hardik Hingu
આજે મોબાઈલયુગમાં ઓનલાઈન શોપિંગ સિવાય લોકો દુકાનમાંથી ખરીદી કરે છે. જ્યારે તમે દુકાનમાંથી કોઈ મોંઘી વસ્તુ ખરીદો છો ત્યારે તમે તેની ગેરેન્ટી અને વોરન્ટી અંગે...

મલાઈ ખાવી ભારે પડી / IAS પૂંજા સિંઘલ સસ્પેન્ડ, ઝારખંડ સરકારે કરી મોટી કાર્યવાહી

Hardik Hingu
ઝારખંડની આઈએએસ ઓફિસર પૂંજા સિંઘલને સસ્પેન્ડ કરવામાં આવી છે. પૂજા સિંઘલ વિરુદ્ધ મની લોન્ડ્રિંગ, મનરેગા કૌભાંડ અને કથુલિયા માઈન્સ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દ્વારા ધરપકડ કરવામાં...

મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ / અલ્હાબાદ હાઈકોર્ટનો સ્થાનિક કોર્ટને નિર્દેશ, ચાર માસમાં તમામ અરજીઓ નિપટાવો

Hardik Hingu
મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં આજે અલ્હાબાદ હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે મથુરાની સ્થાનિક કોર્ટને મૂળ વિવાદ સાથે જોડાયેલી તમામ અરજીઓનો વહેલી તકે ફેંસલો કરવા માટે...

રાનિલ વિક્રમસિંઘે બન્યા શ્રીલંકાના નવા વડાપ્રધાન, દેશને મુશ્કેલીમાંથી બહાર કાઢવાનો સૌથી મોટો પડકાર

Hardik Hingu
ભારતના પાડોશી દેશ શ્રીલંકા આઝાદી પછી ભયંકર આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે ત્યાં બીજી બાજુ રાજકીય કટોકોટીનો સામનો કરી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે...

PMના છલક્યાં આસું / લાભાર્થીની દીકરી સાથે વાત કરીને વડાપ્રધાન મોદી થયા ભાવુક, કહ્યું- કોઈ સમસ્યા હોય તો જણાવો

Hardik Hingu
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના ભરૂચમાં આયોજિત ‘ઉત્કર્ષ સમારોહ’ના કાર્યક્રમમાં વર્ચ્યુઅલ હાજરી આપી હતી જે દરમિયાન લાભાર્થીઓ સાથેની વાતચીત દરમિયાન એક ક્ષણ એવી પણ આવી...

બુમરાહે કર્યા ગુમરાહ / જસપ્રીતનું IPLમાં શ્રેષ્ઠ પ્રદર્શન, 4 ઓવરમાં 10 રન આપી પાંચ વિકેટ ખેરવી

Hardik Hingu
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાઈ રહી છે જેમાં જસપ્રિત બુમરાહ કમાલનું પ્રદર્શન કર્યું હતું. બુમરાહે કોલાકાતાના...

મલિકે મોદી સરકારને ફરી ઘેરી / સરકારે ખેડૂતોને આપેલા વચનો હજુ પૂરા કર્યા નથી, MSP પર બનાવે કાયદો

Hardik Hingu
મેઘાલયના ગવર્નર સત્યપાલ મલિકે ફરી એકવાર ખેડૂતોના મુદ્દે અવાજ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું છે કે સરકારે ખેડૂતોને આપેલા વચનો હજુ પૂરા કર્યા નથી. આ મુદ્દાના...

ભારેલા અગ્નિ જેવી સ્થિતિ / PMએ રાજીનામું આપતા સરકાર સમર્થક-વિરોધીઓની હિંસામાં સાંસદ સહિત 4ના મોત, પૂર્વ મંત્રીનું ઘર આગમાં હોમાયું

Hardik Hingu
ભારતના પાડોશી દેશ શ્રીલંકા આઝાદી બાદ ભયંકર આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો છે આ સ્થિતિ વચ્ચે આજે મહિંદા રાજપક્ષે વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે....

અમિત શાહનું મોટું નિવેદન, આ વખતે ઈ-સેન્સસ થશે, જેના આધાર પર તૈયાર થશે આગામી 25 વર્ષના વિકાસની બ્લુ પ્રિન્ટ

Hardik Hingu
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આસામની બે દિવસીય મુલાકાતે છે જ્યાં ગુવાહાટીના અમિનગાંવમાં તેમણે વસ્તી ગણતરી કાર્યાલય અને SSB બિલ્ડીંગનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન કાર્યક્રમમાં શાહે...

તસ્કરોનો તરખાટ / બુલિયન વેપારીના ઘરનો દરવાજો ગેસ કટરથી કાપી કરોડોની ચોરી કરીને લૂંટારોઓ રફુચક્કર, પોલીસે તપાસ હાથ ધરી

Hardik Hingu
ગુજરાત અને દેશભરમાં મોંઘવારી વધવાની સાથે ચોરીની ઘટનાઓ વધી રહી છે. જોકે સોમવારે દેશમાં ચોરીનો એક એવો કિસ્સો બહાર આવ્યો છે જે ચર્ચાનો વિષય બની...

મુંબઈને મોટો ફટકો / મુંબઈ ઈન્ડિયન્સનો આ સ્ટાર ખેલાડી અધવચ્ચે IPLમાંથી બહાર, આ કારણે થયો બહાર

Hardik Hingu
ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2022માં ખરાબ ફોર્મથી ઝંઝૂમી રહેલી મુંબઈ ઈન્ડિયન્સને મોટો ફટકો પડ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર ઈનફોર્મ પ્લેયર સૂર્ય કુમાર યાદવ ચોટના પગલે ટૂર્નામેન્ટમાંથી...

ફેસબુક યુઝર્સોને મોટો ઝટકો / ફેસબુક બંધ કરવા જઈ રહી છે આ શાનદાર ફિચર, જાણો ક્યાં ક્યાં છે ફીચર

Hardik Hingu
સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુક પોતાની બે સર્વિસ બંધ કરવા જઈ રહ્યું છે. જેમાં એક છે ફેસુબક લોકેશન બેસ્ટ ફીચર Nearby Friends અને બીજુ છે Weather...

ગુજરાતમાં કોંગ્રેસ કરશે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ : રાહુલની સભામાં દોઢ લાખ જેટલી જનમેદની ઉમટે તેવો અંદાજ

Hardik Hingu
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ કમર કસી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આવતીકાલે તેઓ દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ...
GSTV