GSTV

Author : Hardik Hingu

IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ

Hardik Hingu
વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ(IPL) 2023નો આવતીકાલથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગાઝ થશે ત્યારે આ સ્થિતિ વચ્ચે ચેન્નઈ સુપર કિંગ્સને પ્રથમ મેચ પહેલા જ ઝટકો...

રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી

Hardik Hingu
લક્ષદ્વીપના એનસીપીના સાંસદ મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ ગાંધી પણ ફરી લોકસભાના સભ્ય બનશે એવી આશા કોંગ્રેસને જાગી છે. કોંગ્રેસનું માનવું છે કે,...

બેઠક બાદ ગૃહમંત્રી સંઘવીનું મહત્વનું નિવેદન / શોભાયાત્રામાં પથ્થર ફેંકનારા વિરુદ્ધ ભવિષ્યમાં ક્યારેય પથ્થર તરફ જોશે નહિ તેવા કડક પગલાં ભરાશે

Hardik Hingu
વડોદરામાં પથ્થરમારાની ઘટનાના પગલે ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ બેઠક કરી હતી. સુરતથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા પોલીસ કમિશનર સમશેરસિંહ, વડોદરા...

મોટા સમાચાર / જામનગરના ભૂમાફિયા જયેશ પટેલને ભારત લવાશે, લંડન કોર્ટનો ભારત પરત મોકલવાનો નિર્ણય

Hardik Hingu
ગુજરાતના જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલને ભારત લવાશે. જયેશ પટેલને ભારત પરત મોકલવા લંડન કોર્ટ નિર્ણય કર્યો છે. લાંબા સમયથી ભારત લાવવાની કાનૂની કાર્યવાહી ચાલી...

ભવ્ય-દિવ્ય ઉજવણી / અમદાવાદના વેજલપુરની બકેરી સિટીમાં ભગવાન શ્રીરામના જન્મોત્સવના દિવસે દિવાળી જેવો માહોલ

Hardik Hingu
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રામનવમીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી છે જે અંતર્ગત રામનવમીની ઉજવણીને ભાગરૂપે સાંજના સમયે બકેરી સિટી 51,000 દિવડાઓની રોશનીથી ઝળહળી ઉઠી હતી. પ્રથમવાર...

લાલબત્તી સમાન કિસ્સો / સુરતમાં રમત રમતમાં એક વર્ષની માસૂમ બાળકી એસિડ ગટગટાવી જતા હાલત ગંભીર

Hardik Hingu
સુરતમાં ફરી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજે ગુરૂવારે સુરતમાં રમત રમતમાં એક વર્ષની માસૂમ બાળકી એસિડ ગટગટાવી ગઈ છે જેના પગલે...

શાંતિ ડહોળવાનો પ્રયાસ? / વડોદરામાં રામનવમીની શોભા યાત્રા દરમિયાન ફરી પથ્થરમારો, ગૃહ વિભાગની ચાંપતી નજર

Hardik Hingu
ગુજરાત સહિત દેશભરમાં રામનવમીની ઉત્સાહ અને ધૂમધામપૂર્વકથી ઉજવણી કરવામાં આવી રહી છે પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજે...

માવઠાનો માર યથાવત / અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટું, રાજ્યભરમાં ફરી માવઠું

Hardik Hingu
અમદાવાદમાં આજે સવારથી જ વાદળછાયું વાતવારણ રહ્યું હતું જેના પગલે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી જોકે, સાંજે શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટું પડ્યું...

મોટા સમાચાર / કોંગ્રેસની પૂર્વ મહિલા નેતાને પોલીસે કરી પાસા, મેઘના પટેલને મોકલાઈ અમદાવાદ જેલમાં

Hardik Hingu
ગુજરાતમાં માત્ર નામની દારૂબંધી છે છાશવારે દારૂ પકડાવાના સમાચાર પ્રકાશમાં આવતા હોય છે ત્યારે આ સ્થિતિ વચ્ચે સુરતમાં કોંગ્રેસના પૂર્વ મહિલા નેતાની દારૂના કેસમાં ધરપકડ...

ચોર પોલીસના પાંજરે પુરાયા / સુરતમાં મંદિરોમાં ચોરી કરતા બે ચોરોને પોલીસે ઝડપી પાડ્યાં, ટેમ્પો સહિત 1.80 લાખનો મુદ્દામાલ જપ્ત

Hardik Hingu
સુરત પોલીસે એવા બે ચોર શખ્સોની ધરપકડ કરી છે જે માત્ર મંદિરોને જ નિશાન બનાવી ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપતા હતા.લુણાવાડાના વતની વડોદરા ખાતે રહેતા...

મોટી દુર્ઘટના / મધ્યપ્રદેશમાં રામનવમીના દિવસે મંદિરની છત ધરાશાયી, 13 લોકોના મોત

Hardik Hingu
ગુજરાત સહિત દેશભરમાં આજે રામનવમીની ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે મધ્યપ્રદેશના ઈન્દોરમાં રામનવમીના અવસર પર એક મોટી દુર્ઘટના...

ચોંકાવનારૂ / સુરતમાં 40 હજાર રૂપિયા પરત નહીં આપી શકતા પતિએ જ પત્નીને મિત્રના હવાલે કરી, 3 વર્ષ સુધી મિત્રએ પતિની હાજરીમાં શરીરસુખ માણ્યું

Hardik Hingu
સુરત સહિત રાજ્યભરમાં તાજેતરમાં જ વ્યાજના વિષચક્રના ચૂંગાલમાં ફસાયેલા લોકો બચાવવાં પોલીસે ખાસ ડ્રાઈવ હાથ ધરી હતી ત્યારે આ સ્થિતિ વચ્ચે ડાયમંડ સિટીમમાં એક એવી...

બે સંતાનોએ પિતાની છત્ર છાયા ગુમાવી / સુરતમાં ભાજપના યુવા મોરચાના કાર્યકરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર

Hardik Hingu
સુરતના વરાછા વિસ્તારમાં રહેતા અને ભાજપના યુવા મોરચાના સક્રિય કાર્યકર્તાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બે સંતાનોએ પિતાની છત્ર છાયા ગુમાવી છે. કાર્યકર્તાના આપઘાત પાછળનું...

જુનિયર કલાર્ક પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર, બોર્ડના અધ્યક્ષે આપી મહત્વની જાણકારી

Hardik Hingu
જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનાર ઉમેદવાર આવતીકાલે એટલે કે, 31મી માર્ચે પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી...

માર્ગ બન્યો રક્તરંજિત/ ભાવનગરના વલભીપુરમાં ઘાસચારો ભરેલો ટ્રક પલટી જતા 6 શ્રમિકોના કમકમાટીભર્યા મોત

Hardik Hingu
ગુજરાતમાં કૂદકેને ભૂસકે વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ભાવનગર જિલ્લામાં ગમખ્વાર અકસ્માત...

દેશનાં મોટાં રાજ્યોના વધતા દેવાથી અર્થશાસ્ત્રીઓ વ્યક્ત કરી ચિંતા, દેવાના વિષચક્રમાં ફસાઈ જશે

Hardik Hingu
દેશનાં અનેક રાજ્યોમાં બજેટ કરતાં દેવું વધી ગયું છે એ અંગે અર્થશાસ્ત્રીઓ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેમના મતે, દેવા અને ખર્ચનું સંતલુન બગડી ગયું...

વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે? / આ રાજ્યમાં 3000 કરતા વધુ શાળાઓ માત્ર એક-એક શિક્ષક પર નિર્ભર

Hardik Hingu
એક તરફ શિક્ષણ વિભાગ પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે અને સાથે જ ગુણવત્તાવાળું શિક્ષણ અપાતું હોવાનો દાવો પણ કરે છે. પરંતુ કેગના રિપોર્ટમાં વાસ્તવિકતા સામે...

લ્યો બોલો / આંધ્રપ્રદેશમાં એર ઈન્ડિયાની ફ્લાઈટે 12 કલાક વહેલા ટેકઓફ કર્યું, યાત્રીઓ એરપોર્ટ પર રઝળ્યાં

Hardik Hingu
અમદાવાદ સહિતના દેશભરના એરપોર્ટમાં કોઈને કોઈ કારણોસર ફ્લાઈટ મોડી ટેકઓફ થઈ હોવાના પગલે ઘણાં મુસાફરો રઝળ્યાં હોવાના અહેવાલો તમે ભૂતકાળમાં વાંચ્યા હશે પરંતુ આંધ્રપ્રદેશમાં એક...

દીદીનો ભાજપ પર પ્રહાર / મમતાએ જાહેર મંચ પર બતાવ્યું ‘ભાજપ વોશિંગ મશીન’, કાળા કપડાં નાખ્યાને સફેદ થઈને બહાર આવ્યા

Hardik Hingu
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ ભાજપનું ગજબની રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે આજે કોલકાતામાં આયોજિત ધરણા કાર્યક્રમ દરમિયાન ‘BJP વોશિંગ...

IPL 2023 / પંજાબ ટીમને પ્રથમ મેચમાં જ મોટો ઝટકો, કોલકાતા સામેની મેચમાં આ આક્રમક ખેલાડી નહીં રમે

Hardik Hingu
ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)2023ને શરૂ થવામાં આડે બે દિવસનો સમય બાકી છે ત્યારે આ સ્થિતિ વચ્ચે પંજાબ કિંગ્સની ટીમને મોટો ઝટકો લાગી શકે છે. પંજાબ ટીમના...

જયપુરમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટે ચુકાદો બદલ્યો, ફાંસીની સજા પામેલા દોષિતો નિર્દોષ

Hardik Hingu
રાજસ્થાનની રાજધાની જયપુરમાં 2008માં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા ત્યારે આ સ્થિતિ વચ્ચે આજે રાજસ્થાનની હાઈકોર્ટે જયપુરમાં થયેલા સિરિયલ...

BIG BREAKING / ગેંગસ્ટર અતિક અહેમદને લવાયો અમદાવાદ, યુપી પોલીસનો કાફલો સાબરમતી જેલ પહોંચ્યો

Hardik Hingu
ઉમેશપાલના અપહરણના 17 વર્ષ જૂના કેસમાં મંગળવારે પ્રયાગરાજની એમપીએમએલએ કોર્ટે યુપીના બાહુબલી અહેમદ સહિત ત્રણ આરોપીઓની દોષિત જાહેર કર્યા હતા સાથે આજીવાન કારાવાસની સંભળાવી હતી...

છેડાયો જંગ? / વન-ડે વર્લ્ડકપ રમવા પાકિસ્તાનની ટીમ ભારત નહીં આવે?, આ દેશમાં રમશે!

Hardik Hingu
ભારતમાં વર્ષ 2023ના અંતમાં વન-ડે વર્લ્ડકપ યોજાવાનો છે. દરમિયાન આ મેગા ટૂર્નામેન્ટ પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ મેચ...

કર્ણાટક ચૂંટણી 2023 / કોંગ્રેસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધી એ જ જગ્યાએથી ચૂંટણીનું બ્યુગલ ફૂંકશે જ્યાંથી પીએમ મોદી પર કરી હતી ટિપ્પણી

Hardik Hingu
કર્ણાટકમાં ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી જ તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હોવાનું માનવામાં આવે...

શ્વાને યુવકનો ભોગ લીધો? / સુરતમાં રખડતાં કૂતરાએ યુવકને બચકાં ભર્યા બાદ હોસ્પિટલમાં મોત, પીએમ રિપોર્ટ બાદ સાચું કારણ આવશે બહાર

Hardik Hingu
ગુજરાતભરમાં હાઈકોર્ટની ફટકાર બાદ પણ રખડતાં ઢોરોનો ત્રાસ તો યથાવત જ રહ્યો છે ત્યાં બીજી બાજુ હવે રખડતાં કૂતરાઓનો પણ દિવસને દિવસે ત્રાસ વધી રહ્યો...

હવે ઓવરસ્પીડ વાહન હંકારનારની ખેર નહીં / સુરતમાં શહેરમાં સ્પીડ લેઝર ગનનો ચુસ્ત રીતે ઉપયોગ કરાયો શરૂ, ફટકારાશે ઇ-ચલણ

Hardik Hingu
ગુજરાતભરમાં બેફામ અને ઓવર સ્પીડ વાહનોના કારણે દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે પરિણામે નિર્દોષ વ્યક્તિના મોત નિપજી રહ્યા છે ત્યારે આ સ્થિતિ...

ગેસ કટિંગનું કૌભાંડ ઝડપાયું / અમદાવાદમાં ગેરકાયદે ગેસ રીફીલીંગ કરતા બે શખ્સ પોલીસના સકંજામાં

Hardik Hingu
એક બાજુ રાંધણગેસના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે બીજી બાજુ ઘરેલું રાંધણ ગેસના બાટલાથી ગેસ કટિંગનું ફરી એકવાર કૌભાંડ ઝડપાયું છે. ઘર વપરાશમાં અપાતા...

સંકલ્પ સત્યાગ્રહ / ગુજરાતમાં રાજસ્થાનના મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદ સંબોધીને સરકાર પર કર્યા આકરા પ્રહારો

Hardik Hingu
રાહુલ ગાંધીને માનહાની કેસમાં સુરત કોર્ટે બે વર્ષની સજા ફટકાર્યા બાદ બીજા દિવસે જ સંસદમાં સદસ્યતા રદ કરવામાં આવી છે જેના પગલે કોંગ્રેસ નેતાઓ અને...

કેજરીવાલનો હુંકાર / કર્ણાટકમાં આપ પાર્ટી તમામ બેઠકો પર લડશે ચૂંટણી, કોંગ્રેસ-જેડીએસના મત કાપશે?

Hardik Hingu
કર્ણાટક રાજ્યમાં આજે ચૂંટણી પંચે ચૂંટણીનું તારીખનું એલાન કરી દીધું છે જેના પગલે આચારસંહિતાનો અમલ થઈ ગયો છે. કર્ણાટકમાં તમામ 224 વિધાનસભાની બેઠકો પર એક...

સુરતમાં આશ્ચર્ય પમાડે તેવો કિસ્સો / રત્ન કલાકારની માત્ર સાડા ત્રણ વર્ષની બાળકી વિદેશી અંદાજમાં બોલે છે કડકડાટ અંગ્રેજી

Hardik Hingu
સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા રત્ન કલાકારની માત્ર સાડા ત્રણ વર્ષની બાળકી જન્મથી બોલતી થયા બાદ વિદેશી અંદાજમાં અંગ્રેજી બોલે છે. બાળકીની અંગ્રેજી બોલવાની સ્ટાઈલ પણ...
GSTV