જાણો કઈ વાતનો અશોક ગહલોતે રાહુલ ગાંધી સમક્ષ કર્યો ખુલાસો, વેણુગોપાલ બન્યાં આ ક્ષણનાં સાક્ષી
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત રાહુલ ગાંધીને મળવા માટે કર્ણાટકના બેલ્લોરીમાં પહોચ્યા હતા અને ભારત જોડો યાત્રામાં જોડાયા હતા. બેલ્લારીમાં ગહલોતે રાહુલ ગાંધી સાથે મિટીંગ કરી...