GSTV

Author : Hardik Hingu

હર ઘર તિરંગા / તિરંગાના રંગમાં રંગાઈ ટીમ ઈન્ડિયા, ધોની બાદ રોહિત-કોહલી સહિતના ક્રિકેટરોએ પણ ડીપી બદલી

Hardik Hingu
આઝાદીના 75 વર્ષની ઉજવણીનો ખુમાર હવે ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરો પર પણ ચઢ્યો છે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરુપે પીએમ મોદીએ લોકોને સોશિયલ મીડિયા એકાઉન્ટ...

શ્રીનગર / સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ સૈન્ય- આંતકીઓ વચ્ચે અથડામણ, 1 પોલીસ જવાન ઘાયલ

Hardik Hingu
સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ શ્રીનગરના નૌહાટા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. આ અથડામણમાં એક આતંકવાદી ઘાયલ થયો છે, જ્યારે જમ્મુ-કાશ્મીર પોલીસનો...

UNના રિપોર્ટમાં ખુલાસો / ભારતમાં 7 ટકાથી પણ વધુ લોકો પાસે ક્રિપ્ટો કરન્સી, વિશ્વના ટોપ 20 દેશમાં 7માં ક્રમે

Hardik Hingu
સંયુકત રાષ્ટ્રસંઘના એક રિપોર્ટ અનુસાર ભારતમાં 7 ટકાથી પણ વધુ લોકો ક્રિપ્ટો કરન્સી ધરાવે છે. કોરોનાકાળ દરમિયાન દુનિયા ભરમાં ડિજિટલ કરન્સીમાં રોકાણ વધ્યું હતું. ભારતમાં...

રાજસ્થાન / દલિત-માનવ અધિકાર સંગઠનોએ સીએમને પત્ર લખીને કરી આ માંગણી

Hardik Hingu
રાજસ્થાનના જાલોર જિલ્લામાં શિક્ષકના ઢોર મારના કારણે દલિત વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે જેના પગલે સ્થિતિ તણાવપૂર્ણ છે પરિણામે જાલોરના ગામમાં પ્રશાસને ઈન્ટરનેટ બંધ કરી દીધું...

ક્રિકેટ / એશિયા કપ પહેલા પાકિસ્તાનની ટીમમાં બબાલ, કેપ્ટન બાબર સહિતના ખેલાડીએ બોર્ડ વિરુદ્ધ ખોલ્યો મોરચો!

Hardik Hingu
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 28 ઓગસ્ટે બંને ટીમો એક બીજા સાથે ભીડાશે. જોકે તે પહેલા પાકિસ્તાની...

રાજસ્થાન / શિક્ષકના ઢોર મારથી દલિત વિદ્યાર્થીના મોત બાદ જાલોરમાં તણાવપૂર્ણ માહોલ, ઈન્ટરનેટ સેવા બંધ

Hardik Hingu
રાજસ્થાનના જાલોર જિલ્લામાં શિક્ષકના ઢોર મારના કારણે દલિત વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે જેના પગલે સ્થિતિ તણાવપૂર્ણ છે પરિણામે જાલોરના ગામમાં પ્રશાસને ઈન્ટરનેટ બંધ કરી દીધું...

સ્વાતંત્ર્ય દિનના પગલે સજ્જડ સુરક્ષા વ્યવસ્થા, પીએમ મોદી લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવી દેશને કરશે સંબોધિત

Hardik Hingu
PM મોદી 15 ઓગસ્ટના રોજ દિલ્હીમાં લાલ કિલ્લાની પ્રાચીર પરથી ત્રિરંગો ફરકાવીને દેશને સંબોધિત કરશે. 15મી ઓગસ્ટને લઇને દિલ્હી પોલીસે સુરક્ષા સઘન કરી છે. જેમાં...

ગોલ્ડ મેડાલિસ્ટ વિનેશનો ખુલાસો / ઓલિમ્પિકમાં નિષ્ફળતા બાદ કુશ્તી છોડવાનુ મન બનાવી દીધી હતું, પીએમ મોદીએ આપી પ્રેરણા

Hardik Hingu
કોમનવેલ્થ ગેમ્સમાં કુસ્તીની રમતમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર સ્ટાર રેસલર વિનેશ ફોગટે એક રસપ્રદ ખુલાસો કર્યો છે. વિનેશે આજે એક ન્યૂઝ એજન્સીને આપેલી મુલાકાતમાં...

મહારાષ્ટ્ર / આખરે શિંદે સરકારમાં મંત્રીમંડળમાં વિભાગોની કરાઈ વહેંચણી, જાણો કોને કયું ખાતુ સોંપાયુ

Hardik Hingu
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર ઉથલાવી બળવાખોર શિંદેએ સરકાર બનાવી દીધી છે બીજી તરફ એક મહિના કરતા વધુ સમય બાદ કેબિનેટનું વિસ્તરણ થયું હતું. આ સ્થિતિ...

બિહાર / મહાગઠબંધન સરકારમાં કોંગ્રેસના મંત્રીઓની સંખ્યા નક્કી, આ તારીખે લઈ શકે છે શપથ

Hardik Hingu
બિહારમાં કોંગ્રેસના રાજ્ય પ્રભારી ભક્ત ચરણ દાસે દાવો કર્યો છે કે નીતીશ કુમારની નવી સરકારમાં કોંગ્રેસને ત્રણ મંત્રી પદ મળી રહ્યા છે તેમણે કહ્યું કે...

મોટા સમાચાર / ઇજિપ્તના ચર્ચમાં ભીષણ આગ ફાટી નીકળી, 41ના મોત

Hardik Hingu
ઈજિપ્તના એક ચર્ચમાં ભીષણ આગ ફાટી નીકળ્યા બાદ નાસભાગ મચી ગઈ હતી. આ વિકરાળ આગમાં અત્યાર સુધીમાં 41 લોકોના મોત નિપજ્યા છે જ્યારે કેટલાય લોકો...

સંઘ પ્રમુખનું નિવેદન / ડરવાનું બંધ કરશો ત્યારે ભારત બનશે અખંડ, આપણે અહીંસાના પૂજારી નિર્બળતાના નહીં

Hardik Hingu
મહારાષ્ટ્રના નાગપુરમાં આજે યોજાયેલા ઉત્તીષ્ટ ભારત કાર્યક્રમમાં સામેલ થયેલા આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, ભારતનુ અસ્તિત્વ તેની એકતાના કારણે ટકી રહેલુ છે. આપણે અલગ...

બોલિવૂડ / કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના MRI રિપોર્ટમા થયો ઘટસ્ફોટ, જાણો શું છે બિમારી

Hardik Hingu
જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને ગત બુધવારે હાર્ટ અટેક આવ્યો હતો જેના પગલે દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ( AIIMS)માં સારવાર ચાલી રહી છે. ત્યાં...

એશિયા કપ / પાકિસ્તાન સામે મહામુકાબલા અગાઉ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન નિશ્ચિત, આ ખેલાડીઓને મળશે સ્થાન

Hardik Hingu
યુએઈમાં એશિયા કપનો 27 ઓગસ્ટથી આરંભ થશે ત્યારે સૌ કોઈની નજર 28 ઓગસ્ટે રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મુકાબલા પર છે. આ સ્થિતિ વચ્ચે...

ગાંધી પરિવાર કોરોનાના ભરડામાં / પ્રિયંકા- સોનિયા બાદ હવે રાહુલ ગાંધી કોરોના પોઝિટિવ, હોમ આઈસોલેટ

Hardik Hingu
દેશમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યાં આ સ્થિતિ વચ્ચે રાજકીય નેતાઓ પણ ચપેટમાં આવી રહ્યા છે. આજે સવારે કોંગ્રેસ પ્રમુખ...

ફ્લાઇટ સાથે બર્ડ હિટની ઘટનાઓના પગલે DGCAની લાલઆંખ, જારી કરી નવી ગાઇડલાઇન

Hardik Hingu
ભારતમાં છેલ્લા કેટલાક સમયથી પ્લેનમાં બર્ડ હિટના બનાવો બની રહ્યાં છે. 4 ઓગસ્ટના રોજ ચંદીગઢ જતી ગો ફર્સ્ટ ફ્લાઈટ, 19 જૂનના રોજ પટના એરપોર્ટ પરથી...

દિગ્ગજ ક્રિકેટરનો મોટો આરોપ / રાજસ્થાન રોયલ્સના માલિકે ઝીંકી દીધો લાફો, જાણો શું છે સમગ્ર મામલો

Hardik Hingu
ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન રોસ ટેલરે ઈન્ડિયન પ્રીમિયર લીગ વિશે કેટલાક ખુલાસાઓ કર્યા છે. IPLમાં પોતાના કાર્યકાળ દરમિયાન રાજસ્થાન રોયલ્સ સાથે થયેલી એક વિચિત્ર ઘટનાનો ખુલાસો...

સાલ 2003માં નીતીશકુમારે મુખ્યમંત્રી મોદી વિશે શું કહ્યું હતું?

Hardik Hingu
નીતીશકુમાર અને નરેન્દ્ર મોદીના સંબંધો લવ અને હેટના રહ્યા છે. આ સંબંધોમાં પર્વતમાળા જેવા ઉતાર-ચડાવ જોવા મળતા રહે છે. વાત છે સાલ 2003ની જ્યારે નરેન્દ્ર...

આઝાદી કા અમૃત મહોત્સવ/ ચંદીગઢમાં બન્યો વર્લ્ડ રેકોર્ડ, ક્રિકેટ સ્ટેડિયમમાં 7000 વિદ્યાર્થીઓએ માનવ તિરંગો બનાવ્યો

Hardik Hingu
15 ઓગસ્ટે દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયે આ વર્ષે કેન્દ્ર સરકારના અભિયાન અંતર્ગત દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. 15મી ઓગસ્ટે...

બળાત્કાર કેસ / આસારામની અરજી પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારી

Hardik Hingu
બળાત્કારના કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામ બાપૂએ જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે જેના પગલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે જેલમાં...

વાસ્તુ ટિપ્સ: ઘરની ખાલી દિવાલ તરફ મોં કરીને બેસવું ભારે પડી શકે! આવા સંકટોમાં ઘેરાય જાય છે માણસ

Hardik Hingu
વાસ્તુશાસ્ત્રમાં અનેક પ્રકારના દોષ નિવારણ બતાવેલા છે. ઘરની સુખ સમૃદ્ધિથી લઈને લોકોના સ્વાસ્થ્ય સુધીની અસરોને ધ્યાને રાખીને વાસ્તુશાસ્ત્રમાં અનેક ઉલ્લેખો કરવામાં વ્યા છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરને...

ના હોય/ ભારત અને પાકિસ્તાનની સેના પ્રથમવાર એક સાથે લેશે યુદ્ધની તાલિમ, 9 દેશોની સેના આવશે ભારત

Hardik Hingu
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) હેઠળ ભારત દ્વારા આયોજિત આતંકવાદ વિરોધી તાલીમમાં પાકિસ્તાન પણ ભાગ લેશે. પાકિસ્તાનની મીડિયાએ વિદેશ મંત્રાલયના હવાલાથી આ જાણકારી આપી છે. પાકિસ્તાનના...

માઈભક્તો માટે મહત્વના સમાચાર / ભાદરવી મહામેળામાં જવા સંઘોએ કરાવવું પડશે ઓનલાઈન રજિસ્ટ્રેશન, આ તારીખ સુધી કરી શકાશે રજિસ્ટ્રેશન

Hardik Hingu
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં 5 સપ્ટેમ્બરથી 10 સેપ્ટેમ્બર સુધી યોજનાર ભદારવી મહામેળામાં સંઘોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેમ્પો માટે પણ રજિસ્ટ્રેશન કરાવવું પડશે....
GSTV