ઈન્ડિયા બાયોટેકની કોરોના રસી આવતા લાગી શકે છે 9 મહિનાનો સમય, જાણો શરૂઆતના તબક્કે કોના કોના ઉપર થશે ટ્રાયલ
હૈદરાબાદ સ્થિત કંપની ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડકોરોના વાયરસ રસી ‘કોવોક્સિન‘ પર કામ કરી રહી છે. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલે કંપનીને આ રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલને...