ખાનગી કંપની અને રાજ્ય સરકારના કર્મચારીઓને પણ મળશે LTC કેશ વાઉચર સ્કીમનો ફાયદો, આ વસ્તુની કરવી પડશે ખરીદી
નાણાં મંત્રાલયે બિન-કેન્દ્રીય કર્મચારીઓને એલટીસી જેવા ખર્ચને બદલે આવકવેરા મુક્તિનો લાભ આપવાની જાહેરાત કરી છે. ટ્રાવેલ લીવ કન્સેશન (એલટીસી) ના રોકડ વાઉચર આપવામાં આવશે. આનો...