GSTV

Author : Dhruv Brahmbhatt

માનહાનિ કેસ / રાહુલ ગાંધીને આ તારીખે સુરત કોર્ટમાં હાજર રહેવા નિર્દેશ, મોદી સમાજ વિરૂદ્ધ કરી હતી ટિપ્પણી

Dhruv Brahmbhatt
કર્ણાટકમાં ચૂંટણી પ્રચારમાં ભાષણ દરમિયાન કોંગ્રેસના તત્કાલિન અધ્યક્ષ રાહુલ ગાંધીએ સુરત મોઢ વણિક જ્ઞાતિની બદનક્ષી કર્યાની ફરિયાદ થઇ હતી. ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ મુજબ આજે બે...

અમદાવાદમાં સફાઈ કામદારો ધરણા પર ઉતરતા પોલીસ એક્શન મોડમાં, 150 લોકોના ટોળાં સામે શરૂ કરી કાર્યવાહી

Dhruv Brahmbhatt
અમદાવાદમાં સફાઈ કામદારો વિવિધ માંગોને લઈને પાંચ દિવસથી ધરણા પર હતાં. સોમવારે મોડી રાત્રે ધરણાં કરી રહેલા સફાઈ કામદારોની અટકાયત કરવામાં આવી હતી. મોડી રાત્રે...

શું રસી નહીં લેનારનું નામ રાશનકાર્ડમાંથી રદ થશે!, આરોગ્ય અધિકારીઓ લોકોને ડરાવતા હોવાની ઉઠી ફરિયાદો

Dhruv Brahmbhatt
કોરોના વિરોધ રસીકરણનાં આંકડા ઉંચા બતાવવા ગામડાનાં લોકોને સ્થાનિક આરોગ્ય કર્મચારીઓ રસી નહીં લેનારનું નામ રાશન કાર્ડમાંથી કમી કરાશે, સરકારી હોસ્પિટલમાં સારવાર નહીં મળી શકે,...

તહેવાર ટાણે જ ઉપરી અધિકારીઓએ પોલીસ કર્મચારીઓને આપ્યો ટાર્ગેટ!, દુકાનદીઠ આટલાં રૂપિયા માંગતા વેપારીઓ લાલઘૂમ

Dhruv Brahmbhatt
દિવાળી આવે એટલે બજારમાં ખરીદી સાથે પોલીસ, મ્યુનિ. તંત્ર સહિતના ખાતાંઓની બોણી શરૂ થઈ જાય. આ વર્ષે શહેરના અમુક વિસ્તારોમાં 500થી 5000ની ફિક્સ બોણી માંગવામાં...

ONGCના કોન્ટ્રાક્ટ કેસમાં સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય, માત્ર એક પક્ષને સાંભળી હાઇકોર્ટ ઓફરમાં ફેરફાર ન કરી શકે

Dhruv Brahmbhatt
સુપ્રીમ કોર્ટ ગુજરાત હાઇકોર્ટનો એક ચુદાકો રદ કરતા નોંધ્યું છે કે હાઇકોર્ટે માત્ર એક પક્ષને સાંભળી તેને બિડ કે ઓફરમાં ફેરફાર કરવાની મંજૂરી ન આપી...

માતા-પિતા ભલે અલગ થઇ જાય છતાં બાળક પર બન્નેનો અધિકાર, વિઝિટિંગ રાઇટ સાથે ચેડાં અયોગ્ય : હાઇકોર્ટ

Dhruv Brahmbhatt
માતા-પિતા ભલે અલગ થાય પરંતુ બાળક પર બન્નેનો અધિકાર હોય છે અને બાળકને મળવા માટેનો અધિકારમાં કોઇ ચેડાં ન થવા જોઇએ. અલગ થયેલી પત્ની  બાળકને...

આવાસ યોજનાના મકાનો ભાડે આપનારા કે વેચાણ કરનારાઓની હવે ખેર નહીં, હાઉસિંગ કમિટી લઇ શકે છે કડક નિર્ણય

Dhruv Brahmbhatt
પૂર્વ અમદાવાદમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનાના ઇડબલ્યુએસ મકાનો લાભાર્થીઓને હસ્તગત કર્યા પછી શું સ્થિતિ છે. તેનો સર્વે પૂર્વ ઝોન એસ્ટેટ-ટીડીઓ ખાતા દ્વારા હાથ ધરવામાં...

દિવાળી ગિફ્ટ / રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આ રેશનકાર્ડધારકોને મળશે આટલા કિલો અનાજનો જથ્થો

Dhruv Brahmbhatt
દિવાળીના તહેવારોને લઇને રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડધારકોને ઘઉં, ચોખા, ખાંડ, કપાસિયા તેલ, તુવેરદાળનું વિતરણ આગામી તા.૧ નવેમ્બરથી શરૂ કરાશે. જેમાં રાજ્ય સરકારનું નિયમિત અનાજ ઉપરાંત...

કેન્દ્રની ટકોર બાદ અંતે ગુજરાત સરકાર જાગી, વેક્સિનનો સેકન્ડ ડોઝ બાકી હોય તો જલ્દી કરજો નહીં તો….

Dhruv Brahmbhatt
નિષ્ણાતો કોરોનાની  ત્રીજી લહેરની આશંકા વ્યકત કરી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર માટે ચિંતાનુ કારણ એ બન્યુ છેકે, ગુજરાતમાં હજુય 93.34 લાખ લોકો એવા છે...

કોરોનાકાળમાં તબીબોની કામગીરીને લઈને માંજલપુરના MLA યોગેશ પટેલનો ચોંકાવનારો ખુલાસો, કર્યા ગંભીર આક્ષેપ

Dhruv Brahmbhatt
કોરોનાકાળમાં તબીબોની કામગીરીને લઈને વડોદરાના માંજલપુરના ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન યોગેશે પટેલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. કોરોનાકાળમાં ખાનગી હોસ્પિટલના ડોક્ટરો 1,880 કરોડ કમાયા છે. વડોદરાની...

પાટીલની મેયરને ટકોર, આગામી સપ્તાહથી રસ્તા પર ના તો ગાયો દેખાવવી જોઈએ અને ના તો મંદિરમાં ભિક્ષુકો

Dhruv Brahmbhatt
વડોદરા શહેરમાં રખડતી ગાયોને લઈને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે મેયરને ટકોર કરી છે તેમજ આગામી અઠવાડિયામાં ગાયો રોડ પર ન દેખાવવી જોઈએ. મંદિરમાં ભિક્ષુકો ન...

અમદાવાદ યુનિવર્સિટી ખાતે સિન્ડિકેટની બેઠકમાં NSUIનો હોબાળો, વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈ કરાઇ ઉગ્ર રજૂઆત

Dhruv Brahmbhatt
અમદાવાદ યુનિવર્સિટી ખાતે મળેલી સિન્ડિકેટની બેઠકમાં એનએસઆઈયુ દ્વારા ચાલુ બેઠકે હોબાળો મચાવવામાં આવ્યો હતો. એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને હોબાળો કરવામાં આવ્યો. એનએસયુઆઈ દ્વારા બી.એ,...

ટકોર / વાહનો પરની લાલ લાઈટ બાદ હવે અગ્રણીઓના નામ પણ અહીંથી હટાવો, સી.આર પાટીલનું મોટું નિવેદન

Dhruv Brahmbhatt
સુરતમાં આયોજિત થનારી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના વડોદરામાં પ્રમોશનલ કાર્યક્રમ સમયે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યાં તેમણે મંચ પરથી ટકોર...

કાર્યક્રમ / સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને વિવાદ સાથે કોઈ જ લેવા દેવા નથી, ઉપકુલપતિના આ નિવેદન પર મોરારી બાપુનો કટાક્ષ

Dhruv Brahmbhatt
રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લાં કેટલાંક દિવસથી ભરતી વિવાદમાં સપડાઈ છે. ત્યારે યુનિવર્સિટીના એક એવોર્ડ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કથાકાર મોરારી બાપુએ કટાક્ષ કર્યો હતો. એવોર્ડ કાર્યક્રમમાં...

સાવધાન / બ્રિટેનમાં તબાહી મચાવનાર નવા કોરોના વેરિઅન્ટની ભારતમાં એન્ટ્રી, ડેલ્ટાની તુલનામાં સૌથી વધુ સંક્રમક

Dhruv Brahmbhatt
ભારતમાં ઘટતા જતા કોરોના સંક્રમણ વચ્ચે એક ચિંતાજનક બાબત સામે આવી છે. બ્રિટેન અને યુરોપના અનેક દેશોમાં તબાહી મચાવનાર કોરોનાનો નવો વેરિઅન્ટ Delta Plus –...

સમસ્યા/ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોના માથે વીજ સંકટ, ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની મૂંઝવણમાં વધારો

Dhruv Brahmbhatt
તાઉ-તે વાવાઝોડા અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આફત બાદ ખેડૂતોના માથે હવે વીજસંકટ આવ્યું છે. રવી સિઝન વખતે જ પૂરતી વીજળી ન મળતા ખેડૂતોની ચિંતામાં વધારો...

આરોગ્યલક્ષી ભેટ / PM મોદીના હસ્તે 9 મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન, અગાઉની સરકારમાં 24 કલાક ચાલતું ભ્રષ્ટાચારનું ‘ચક્ર’

Dhruv Brahmbhatt
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સિદ્ધાર્થનગર અને વારાણસીના પ્રવાસે છે. વડાપ્રધાને સિદ્ધાર્થનગર ખાતે માધવ પ્રસાદ ત્રિપાઠી મેડિકલ કોલેજ અંતર્ગત પ્રદેશની 9 મેડિકલ કોલેજીસનું ઉદ્ઘાટન કર્યું હતું....

મોટા સમાચાર / બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીઓ માટે ખુશખબર, સરકારની આ યોજના અંતર્ગત મળશે ટુવ્હીલર

Dhruv Brahmbhatt
ગાંધીનગરના મહાત્મા મંદિરથી સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગો ગ્રીન યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો. મહત્વનું છે કે, આ યોજના અંતર્ગત બાંધકામ સાથે જોડાયેલા શ્રમયોગીને બેટરી સંચાલિત...

દિવાળી આવતા જ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નાના પોલીસ કર્મીઓને અપાયા મોટા ટાર્ગેટ

Dhruv Brahmbhatt
દિવાળી આવતા જ નાના પોલીસ કર્મીઓની હાલત ‘આગે કુંવા પીછે ખાઈ અબ જાયે તો કહાં જાયે’ તેવી થઈ ગઇ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા જીપીએસ કેડરના...

ચેતવણી / AMC અને GPCBને હાઇકોર્ટની ફિટકાર, 200 કરોડ ખર્ચ કર્યા છતાં કેમ સાબરમતીની આવી હાલત!

Dhruv Brahmbhatt
ગુજરાત હાઇકોર્ટે સાબરમતી રિવરફ્રન્ટ પર પ્રદૂષણ માટે અમદાવાદ નગર નિગમ (AMC) અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ને ફટકાર લગાવી છે અને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ...

છેલ્લાં કેટલાંય વર્ષોથી ગ્રંથપાલની ભરતી ન થતા ડિગ્રીધારકોની સ્થિતિ કફોડી, વારંવાર રજૂઆત કરતા બેરોજગારો અકળાયાં

Dhruv Brahmbhatt
ગુજરાતમાં છેલ્લાં ૧૦ વર્ષથી બેરોજગાર યુવાન-યુવતીઓ દ્વારા ગ્રંથપાલની ભરતી કરવા માટે રજુઆત કરવામાં આવે છે પરંતુ હજુ સુધી ભરતી કરવામાં આવી નથી. ખાનગી શાળા-કોલેજમાં ગ્રંથપાલોની...

મનપા એક્શન મોડમાં, રાજ્યના આ શહેરમાં માત્ર એક જ માસમાં વેરો નહીં ભરનારી 400થી પણ વધુ મિલ્કતો સીલ

Dhruv Brahmbhatt
છેલ્લાં કેટલાંક વર્ષથી ભાવનગર મહાપાલિકા દ્વારા નિયમિત કરદાતાઓ માટે રીબેટ યોજના જાહેર કરવામાં આવે છે તેથી કરદાતાઓને ફાયદો થતો હોય છે અને મહાપાલિકાને વેરાની આવક...

હવે ખોટી રીતે અનાજ લેતા કાર્ડધારકોની ખેર નહીં, પુરવઠા વિભાગે RTO પાસેથી મંગાવ્યો ફોર વ્હીલર ધારકોનો ડેટા

Dhruv Brahmbhatt
કોરોનાની કપરી સ્થિતિ બાદ સરકારની યોજનાનો લાભ લઇને મફતમાં અનાજ લેતા પરિવારનો સંખ્યામાં વધારો થયો છે. ગાંધીનગર જિલ્લામાં જ ૨૨ હજાર જેટલા આવા પરિવારો વધ્યો...

Exam Date / UGC NETની નવી તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે લેક્ચરર-અધ્યાપક બનવા માટેની પરીક્ષા

Dhruv Brahmbhatt
કોલેજોમાં લેકચરર-અધ્યાપક બનવા અને રીસર્ચ ફેલોશિપ મેળવવા માટેની UGCની NET (નેશનલ એલિજિબિલિટી  ટેસ્ટ) હવે દોઢ વર્ષે 20 નવેમ્બરથી લેવાશે.નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા નેટ અગાઉ મોકુફ...

આજથી રિક્ષાચાલકો વસૂલશે બમણું ભાડું, CNGમાં થયેલા ભાવવધારાને પગલે મોંઘવારીનો માર જનતાને શિરે

Dhruv Brahmbhatt
સીએનજીમાં થઇ રહેલા સતત ભાવવધારાને પગલે હવે આજથી રિક્ષાચાલકોને મિનિમમ ભાડા પેટે ૧૫ને સ્થાને ૨૦ રૃપિયા ચૂકવવા પડશે. જોકે, આ ભાવવધારાને સરકાર દ્વારા સત્તાવાર મંજૂરી...

હવે અંબાણી બાદ આ દિગ્ગજ ઉદ્યોગપતિ પણ કરી શકે છે ક્રિકેટની દુનિયામાં એન્ટ્રી, આ ટીમને ખરીદવાની તૈયારી

Dhruv Brahmbhatt
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની બે નવી ટીમોની હરાજી પ્રક્રિયા શરૂ થયા બાદ પ્રત્યેક ફ્રેન્ચાઇઝીથી 7 હજાર કરોડ રૂપિયાથી લઇને...

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં નવો વળાંક / સાક્ષીનો ચોંકાવનારો દાવો, 18 કરોડમાંથી સમીર વાનખેડેને મળવાના હતા 8 કરોડ

Dhruv Brahmbhatt
મુંબઇ ક્રૂઝ ડ્રગ્સ કેસ (Mumbai Cruise Drugs Case) માં નવા ટ્વિસ્ટ સામે આવ્યા છે. બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન વિરૂદ્ધના કેસમાં પંચ બનાવવામાં...

શું તમે જાણો છો કે તણાવ દૂર કરવા સોશિયલ મીડિયાના ‘Memes’ છે સૌથી વધુ અસરદાર, વૈજ્ઞાનિકોનો દાવો

Dhruv Brahmbhatt
આજકાલની લાઇફસ્ટાઇલમાં સોશિયલ મીડિયા આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. કારણ કે મોટા ભાગના લોકોને એવું લાગે છે કે આજના તણાવપૂર્ણ જીવનમાં કેટલાંક...

ડરના જરૂરી હૈ! / આજની મેચમાં ભારતને હરાવવા શોએબ અખ્તરે દુશ્મન ટીમને આપી આ સલાહ, મજાકમાં કહી દીધી વિચિત્ર વાત

Dhruv Brahmbhatt
શોએબ અખ્તરે ICC T20 World Cup 2021 ની આજની મેચ પહેલાં પાકિસ્તાનને ભારતને હરાવવાની એક ટિપ્સ આપી છે. બંને ટીમો વચ્ચે રવિવારના રોજ આજે દુબઈમાં...

એલર્ટ / કેરલ બાદ હવે આ રાજ્યમાં Zika Virusના પ્રથમ કેસની એન્ટ્રીથી લોકોમાં ફફડાટ, સ્વાસ્થ્ય તંત્ર થઇ ગયું દોડતું

Dhruv Brahmbhatt
કેરળ બાદ હવે ઉત્તર પ્રદેશમાં પણ ઝીકા વાયરસે દસ્તક દઇ દીધી છે. કાનપુરમાં ઝીકા વાયરસનો એક દર્દી સામે આવ્યો છે. માહિતી મળ્યા બાદ હાલમાં આરોગ્ય...
Do NOT follow this link or you will be banned from the site!