GSTV

Author : Damini Patel

કોરોના ગાઇડલાઇન/ બે ગજના અંતર પર પણ થઇ શકે છે કોરોના, જાણો શું કહે છે સીડીસીની નવી ગાઈડલાઇન

Damini Patel
કોરોના સામે લડવા માટે બે ગજની દુરી એટલે 6 ફૂટનું અંતર રાખવું પ્રોટોકોલ હેઠળ જણાવવામાં આવે છે. પરંતુ નવી સીડીસીની નવી ગાઇડલાઇનમાં છ ફૂટના અંતરને...

ઉઘાડી લૂંટ/ ભારતમાં ખાનગી સેન્ટરોમાં દુનિયાની સૌથી મોંઘી વેક્સિન, ભાવ સાંભળશો તો લેવાનું ટાળશો

Damini Patel
દેશમાં કોરોના વાયારસની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે. જેની સામે અત્યારે દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. રસીની કિંમતો અને અછતને લઇને વિવાદ અને...

રસીકરણ/ જાણી લો ગુજરાતના કયા જિલ્લાને મળી સૌથી વધુ વેક્સિન, દેશમાં સૌથી વધુ ડોઝ આ રાજ્યને મળ્યા

Damini Patel
ગુજરાતમાં રવિવારની સ્થિતિએ ૧,૦૩,૨૭,૫૫૬ વ્યક્તિઓએ પ્રથમ ડોઝ જ્યારે ૩૨,૧૪,૦૭૯ વ્યક્તિઓએ બીજા ડોઝની કોરોના વેક્સિન લીધેલી છે. કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ઓક્ટોબર ૨૦૨૦ની સ્થિતિએ ગુજરાતની...

સરકાર ફેલ/ ભારતમાં ધાર્મિક મેળાવડા અને રાજકીય રેલીઓની બેદરકારીએ કોરોના વકરાવ્યો, WHO

Damini Patel
લાન્સેટ જર્નલ ઉપરાંત વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ ભારતમાં બીજી લહેર માટે ધાર્મિક મેળાવડાઓ, રાજકીય રેલીઓ અને લોકોની બેદરકારીને જવાબદાર ઠેરવી છે. આ સાથે WHOએ...

કોરોનાનું ગ્રહણ/ IPL 2021 પછી T20 વર્લ્ડ કપ પણ થશે સ્થગિત ? દિગ્ગજ ઇયાન ચેપલનું મોટું નિવેદન

Damini Patel
ઓસ્ટ્રેલિયાઈ દિગ્ગજ ઇયાન ચેપલનું માનવું છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ના નીલંબનથી જાણ થાય છે કે ક્રિકેટ અભેદ્ય નથી. તેમણે કહ્યું કે કોવિડ-19ના કારણે ભારતમાં યોજાનાર...

કોંગ્રેસનાં નેતા નવજોત સિંહ સિદ્ધુનો તેમની જ પાર્ટીની સરકાર વિરુદ્ધ મોરચો, પંજાબ CM અમરિંદર સિંહ પર લગાવ્યા આરોપ

Damini Patel
કોંગ્રેસનાં નેતા નવજોત સિંહ સિદ્ધુએ રવિવારે પંજાબમાં તેમની જ પાર્ટીની સરકાર વિરુદ્ધ હુમલો વધુ તીવ્ર બનાવતા આક્ષેપ કર્યો કે ધારાસભ્યોમાં સર્વસંમતિ છે કે રાજ્યને તેમના...

નક્સલીઓમાં કોરોના/ જંગલોમાં છુપાયેલા નક્સલીઓ મોટી સંખ્યામાં કોરોનાથી સંક્રમિત, પોલીસે સારવારની આપી ખાતરી

Damini Patel
છત્તીસગઢમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધી રહ્યો છે અને હવે જંગલોમાં છુપાયેલા નક્સલીઓ પણ મોટી સંખ્યામાં કોરોનાથી સંક્રમિત થયા છે. નક્સલીઓના ગઢ ગણાતા દાંતેવાડામાં છુપાયેલા નક્સલીઓને...

મોદીના મંત્રીનો યોગીને પત્ર/ ‘મેડિકલ સાધનોની કાળાબજારી થાય છે, ઓક્સિજન મળતો નથી અને અધિકારીઓ ફોન નથી ઉપાડતા’

Damini Patel
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમની સરકાર રાજ્યમાં બધુ બરાબર હોવાના સતત દાવાઓ કરી રહી છે. તેઓ કહી રહ્યા છે કે ઉત્તર પ્રદેશમાં કોરોનાની...

સમાજવાદી પાર્ટીના પ્રવક્તાનો આક્ષેપ, ભાજપ સાંસદના પુત્રે થાઈલેન્ડથી બોલાવેલી કોલગર્લનુ કોરોનાથી મોત

Damini Patel
ભાજપના રાજ્યસભાના સાંસદના પુત્રે થાઈલેન્ડથી બોલાવેલી કોલગર્લનુ કોરોનાના કારણે મોત થયુ હોવાનો સ્ફોટક આક્ષેપ સમાજવાદી પાર્ટીના પ્રવક્તા આઈ પી સિંહે કર્યો છે. આ સ્ફોટક આક્ષેપ...

ગુગલની આ સર્વિસ તમે 1 જૂન પછી ફ્રીમાં નહિ વાપરી શકો, ચૂકવવો પડશે આટલો ચાર્જ

Damini Patel
વિશ્વભરમાં ફોટો અને વિડિઓ સ્ટોરેજ માટે ફ્રિ સેવાઓ આપનારૂ ગુગલ હવે ટૂંક સમયમાં આ સેવાઓ માટે રૂપિયા વસુલવાનું શરૂ કરશે. 1 જૂનથી, ગૂગલ આ સેવાઓ...

બંગાળમાં હિંસા ભડકાવવા મામલે BJPનાં આ નેતાઓ સામે FIR, TMC કાર્યકર્તાએ નોંધાવી ફરિયાદ

Damini Patel
કોલકાતા પોલીસે TMC કાર્યકરની ફરિયાદના આધારે BJP નેતા મિથુન ચક્રવર્તી અને બંગાળના BJPનાં પ્રાંત પ્રમુખ દિલીપ ઘોષ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. 2 દિવસ પહેલા TMCના...

જમ્મુ કાશ્મીરમાં મોટો આતંકવાદી હુમલો નિષ્ફળ, આતંકવાદીઓના આશ્રયસ્થાન પર દરોડો પાડીને 19 હેન્ડ ગ્રેન્ડ જપ્ત કર્યા

Damini Patel
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોએ બહુ મોટો આતંકી હુમલો નિષ્ફળ બનાવ્યો છે. સુરક્ષાદળોએ આતંકવાદીઓના આશ્રયસ્થાન પર દરોડો પાડીને 19 હેન્ડ ગ્રેન્ડ જપ્ત કર્યા છે. મળતી વિગતો પ્રમાણે...

કોરોના વેક્સિન/ અરવિંદ કેજરીવાલની કેન્દ્ર પાસે માંગ, દર મહિને 60 લાખ વેક્સિનના ડોઝ આપવા લખ્યો પત્ર

Damini Patel
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રિય સવાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનને કોરોના રસીને લઇને પત્ર લખ્યો છે. આ પત્રમાં કેજરીવાલે રસીકરણ માટે વધારે ડોઝ માંગ્યા છે. અરવિંદ...

બાઈક, સ્કૂટર ખરીદવા માટે નથી પૈસા તો ફટાફટ અહીં ચેક કરો, દેશની સૌથી મોટી બેન્કોના લોન રેટ

Damini Patel
કોરોના કાળ પછી સૌથી વધુ લોકો આવવા-જવા માટે પોતાના વાહન નો ઉપયોગ કરવા ઈચ્છે છે. જો તમે પણ બાઈક અથવા સ્કૂટર ખરીદવા માંગો છો પરંતુ...

અહીં કરો રોજ કરો 300 રૂપિયાની બચત અને મેળવો 1.11 કરોડ રૂપિયા, જાણો સમગ્ર વિગત

Damini Patel
પબ્લિક પ્રોવિડંડ ફંડ એક ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટના રૂપમાં જોવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત હોવાના કારણે આ એક લો રિસ્ક ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ જોવામાં...

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ કેન્દ્ર સરકાર મહિલાઓના ખાતામાં મોકલી રહી છે 5000 રૂપિયા, આમને મળશે લાભ

Damini Patel
કેન્દ્ર સરકાર ગર્ભવતી મહિલાઓના ખાતામાં 5000 હજાર રૂપિયા આપી રહી છે. માતૃ વંદન યોજના હેઠળ 5000 રૂપિયા ત્રણ અલગ-અલગ હપ્તામાં આપી રહી છે. પરંતુ 19...

કોરોના વાયરસ/ WHOની શીર્ષ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથને જણાવ્યું ભારતમાં કોરોનાના વિસ્ફોટનું કારણ, વેક્સિનેશન એક માત્ર ઉપાય

Damini Patel
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)ની મુખ્ય વૈજ્ઞાનિક ડોકટર સૌમ્યા સ્વામીનાથને ભારતમાં કોરોનાના કહેરને લઇ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે દેશમાં અચાનક કોરોના વિસ્ફોટ પાછળ સૌથી...

કોરોના વેક્સિન/ પાંચ પ્લેટફોર્મ જે તમને મદદ કરશે ઉપલબ્ધ સમય સાથે વેક્સિન સેન્ટર શોધવામાં

Damini Patel
દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે બીજી તરફ દેશમાં થોડાક દિવસો સુધી COVID-19નાં સંક્રમિત મામલાઓમાં ઘટાડો નોંધાયા બાદ, અચાનક ભારતમાં ફરીથી સંક્રમિતોની સંખ્યામાં...

સલામ/ રાજકોટની સાસુ-વહુને લોકો કરી રહ્યા છે સલામ, કોરોના દર્દીઓ માટે બધા પૈસા અને જવેરાત પણ આપી દીધા દાનમાં

Damini Patel
ગુજરાતના રાજકોટમાં છેલ્લા થોડા દિવસથી કોરોનાના ઘણા કેસો સામે આવી રહ્યા છે, ત્યાં જ રાજ્યની સ્વાસ્થ્ય સેવાઓ પુરી રીતે ફેલ થઇ ગઈ છે. એક બાજુ...

મોટી રાહત/ ગોલ્ડ હોલમાર્કિંગના નિયમને લઇ હાઇકોર્ટનો મોટો ચુકાદો, હવે આ તારીખ સુધી નહિ ભરવો પડે દંડ

Damini Patel
બોમ્બે હાઇકોર્ટ તરફથી જવેલર્સને મોટી રાહત મળી છે. હાઈ કોર્ટે પોતાના ચુકાદામાં 14 જૂન સુધી હોલમાર્ક નિયમનું પાલન ન કરનારા સામે નહિ કરવાનો નિર્દેશ આપ્યો...

દુઃખદ ઘટના/ અમેરિકાના મેરીલેન્ડમાં ગોળીબાર, આગ લાગવાથી ચાર વ્યક્તિના મોત, એક ઘાયલ

Damini Patel
અમેરિકાના મેરીલેન્ડ રાજ્યમાં શનિવારે સવારે ગોળીબાર અને આગ લાગવાની ઘટનામાં ચાર લોકોના મોત થઇ ગયા તેમજ એક વ્યક્તિ ઘાયલ થયો છે. અધિકારીઓએ જણાવ્યું કે સંદિગ્ધને...

કોંગ્રેસ ભરાઈ/ કોરોના મહામારી વચ્ચે આ સીએમ સામે 38 ધારાસભ્યોની બગાવત, બાગીઓનો હવે આર-યા-પારનો જંગ

Damini Patel
પંજાબમાં નવજોત સિંહ સિધ્ધુએ કેપ્ટન અમરિન્દર સિંહ સામે આર યા પારનો જંગ ખેલવાનું નક્કી કરી લીધું હોવાના અહેવાલ છે. સિધ્ધુએ કોંગ્રેસ હાઈકમાન્ડ સમક્ષ કેપ્ટન વિરૂધ્ધ...

હતાશા/ કોરોનામાં ચોતરફ ઘેરાયેલી સરકાર પ્રાણાયમ અને ગાયત્રી મંત્રના શરણે, ક્લિનિકલ ટ્રાયલ શરૂ કર્યા

Damini Patel
કોરોના મુદ્દે ચોતરફ ઘેરાયેલી સરકાર પ્રાણાયમ અને ગાયત્રી મંત્રના શરણે ગઈ છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે ષિકેશની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ)માં ગાયત્રી...

મહામારી/ દેશવ્યાપી લોકડાઉન ન લગાવવાના આ છે કારણો, પીએમ મોદીને છે આ ચિંતાઓ

Damini Patel
દેશમાં કોરોનાના વધી રહેલા કેસો અને મૃત્યુઆંકના કારણે દેશવ્યાપી લોકડાઉન લાદવા માટે નરેન્દ્ર મોદી પર દબાણ વધી રહ્યું છે પણ મોદી મચક આપવા તૈયાર નથી....

મહામારી/ કોરોનાના કેસમાં ઘટાડો પણ આ રાજ્યોનો મૃત્યુઆંક છે અતિ ડરામણો, લોકડાઉન પણ ફેલ

Damini Patel
કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ દેશભરમાં વ્યાપેલો છે. લોકડાઉન અને વીકેન્ડ કર્ફ્યુ છતાં કોરોનાના કહેરમાં કોઈ ઘટાડો નથી નોંધાયો. દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો જણાઈ રહ્યો...

સિઝનલ ફલૂ કેમ બની ગયો મહામારી/ 15.60 કરોડથી પણ વધુ કેસ વચ્ચે આ છે મોટા કારણો

Damini Patel
દોઢ વર્ષ પહેલા નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ પ્રથમ વાર ચીનના વુહાનમાં અને ત્યાર પછી વિશ્વમાં બીજા સ્થળે ફેલાયું હતું. એ સમયે એવું માનવામાં આવતું હતું...

દિલ્હીમાંથી 860 કરોડના હેરોઈન સાથે પતિ-પત્નીની ધરપકડ, દંપતીએ દિલ્હી-પંજાબમાં ડ્રગ્સનું રેકેટ બિછાવ્યું હતું

Damini Patel
દિલ્હીમાંથી ૮૬૦ કરોડના હેરોઈન સાથે પોલીસે અફઘાનિસ્તાનના પતિ-પત્નીની ધરપકડ કરી હતી. આ દંપતીએ દિલ્હી-પંજાબમાં ડ્રગ્સનું રેકેટ બિછાવ્યું હતું. ડ્રગ્સના આ રેકેટમાં અસંખ્ય સ્થાનિક લોકો સંડોવાયેલા...

સરકાર ભલે વાહવાહી કરે/ ભારતમાં ૧.૭૦ લાખ કોરોના પોઝિટિવ દર્દીઓ વેન્ટીલેટર પર અને ૯.૦૨ લાખ ઓકિસજન પર

Damini Patel
સમગ્ર દેશમાં ૧,૭૦,૮૪૧ કોરોના દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે ૯,૦૨,૨૯૧ દર્દીઓ ઓક્સિજન પર છે તેમ આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને એક નિવેદનમાં જણાવ્યું છે. કોરોના અંગે...

નાસાના હેલિકોપ્ટરે મંગળ પરથી પોતાનો અવાજ મોકલ્યો, મચ્છરના ગણગણાટ જેટલો અવાજ સંભળાયો

Damini Patel
નાસાએ મંગળ પર મોકલેલા હેલિકોપ્ટરે પૃથ્વી પર પોતાનો અવાજ મોકલ્યો છે. એ અવાજ મચ્છરના ગણગણાટ જેટલો જ સંભળાય છે. પહેલી વખત નાસાએ ટ્વિટરમાં હેલિકોપ્ટરનો વીડિયો...

દુનિયાનો એવો દેશ જ્યાં સૌથી વધુ થયું રસીકરણ, છતાં પણ કોરોનાના કેસોમાં ભારત કરતા આગળ

Damini Patel
હિન્દ મહાસાગરમાં સ્થિત દ્વીપીય દેશ સેશેલ્સ(Seychelles)એ માર્ચમાં પોતાની અર્થવ્યસ્થા ફરી જીવિત કરવા માટે પર્યટકો માટે પોતાની સીમાઓ ખોલવાની ઘોષણા કરી. સેશેલ્સ પર્યટક ઉદ્યોગ પર ખુબ...
Do NOT follow this link or you will be banned from the site!