નવો નિયમ/ 1 જુલાઈથી Single Use Plasticના ઉપયોગ પર પ્રતિબંધ, કોઈપણ વેચાણ કરતા પકડાશે તો રદ્દ થશે બિઝનેસ લાઇસન્સ
દેશમાં ઘણી એવી પ્રોડક્ટ્સ છે, જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. પછી ભલે તે તમારી મનપસંદ કેન્ડી હોય અથવા કોઈપણ વસ્તુના પ્લાસ્ટિકથી પેકિંગ હોય. પરંતુ હવેથી...