GSTV

Author : Bansari Gohel

શું ‘યે હે મોહબ્બતેં’નો સાથ છોડશે દિવ્યાંકા?

Bansari Gohel
ટેલિવિઝનનો લોકપ્રિય શો ‘યે હે મોહબ્બતેં’ના ચાહકોને એ વાત જાણીને કદાચ આધાત લાગશે કે હવે તેમની ફેવરિટ સ્ટાર દિવ્યાંકા ત્રિપાઠી આ શોમાં  જોવા નહી મળે....

દરરોજ ચીઝ ખાવાથી ઘટશે હાર્ટ એટેકનું જોખમ

Bansari Gohel
દરરોજ થોડી માત્રામાં ચીઝ ખાવાથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે. આ ખુલાસો ત્યારે થયો જ્યારે કેટલાંક સમય પહેલાં એ વાત સામે આવી કે ચીઝ ખાવાથી...

આશ્કા ગોરડિયા અને બ્રેન્ટ ખ્રિસ્તી રીતિ-રિવાજથી લગ્નના બંધનમાં બંધાયા

Bansari Gohel
આશ્કા ગોરડિયા અને તેના વાગદતા બ્રેન્ટ ખ્રિસ્તી રીતિ-રિવાજ સાથે લગ્નના બંધનમાં બંધાયા છે. આ ખાશ પ્રસંગને વઘારે ખાસ બનાવવા માટે આશ્કા ગોરડિયાએ પોતાની મધર ઇન...

ભારતી અને હર્ષની પૂલ પાર્ટીમાં ધમાલ મચાવવા ગોવા પહોંચ્યા ટીવી સેલેબ્સ

Bansari Gohel
લાફ્ટર કિવન તરીકે ટેલિવિઝન પણ જાણીતી બનેલી કોમેડિયન ભારતી સિંહ પોતાના બોયફ્રેન્ડ હર્ષ લિંબાચિયા સાથે 3 ડિસેમ્બરે લગ્નનાં બંધને બંધાવા જઇ રહી છે. તેમણે પોતાના...

વડોદરામાં પીએમ મોદી પર બંગડી ફેંકનાર અપક્ષ ઉમેદવારનું ચૂંટણી ચિન્હ પણ બંગડી

Bansari Gohel
આશાવર્કરોના મુદ્દે લડત આપનાર ચંદ્રિકા સોલંકી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે વડોદરા, તા. 2 નવેમ્બર 2017, શનિવાર વડોદરા શહેરની બેઠક ઉપર આ વખતે...

મિસ વર્લ્ડ માનુષીના સવાલનો કંઇક આવો જવાબ આપ્યો કેપ્ટન કોહલીએ

Bansari Gohel
મિસ વર્લ્ડ 2017નો ખિતાબ જીતનાર માનુષી હાલ અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી રહી છે. દિલ્હીમાં આયોજિત એક એવોર્ડ ફંક્શન દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી...

ટૂંક સમયમાં રીલીઝ થશે પદ્માવતીનું બીજું  Trailer

Bansari Gohel
સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતી આજે એટલે કે 1 ડિસેમ્બરના રોજ રીલીઝ થવલાની હતી પરંતુ દેશભરમાં ચાલી રહેલા વિવાદના પગલે ફક્ત આ ફિલ્મની રીલીઝ જ...

આ ફિલ્મમાં સલમાન સાથે પોલ ડાન્સ કરીને પોતાનો જાદુ વિખેરશે જેક્લીન

Bansari Gohel
સલમાન ખાન અને જેકલીન ફર્નાંડીસ ફરી એકવાર રૂપેરી પડદે સાથે જોવા મળશે. અગાઉ બંને કિક ફિલ્મમાં એકબીજા સાથે સ્કીન શેર કરી ચુક્યા છે. હવે ફરીએક...

સ્ટાઇલીશ અને ટ્રેન્ડી લૂક આપશે આ પોકેટ ગાઉન

Bansari Gohel
એક ફોર્મલ ઇવનિંગ ડ્રેસ સાથે અવનવા પ્રયોગ કરીને તમે તેને એક સ્ટાઇલિશ ડ્રેસ બનાવી શકો છો. અવનવા ગાઉન હાલ ટ્રેન્ડમાં છે પરંતુ તેમાં પણ પોકેટ...

BIGGBOSS 11:પ્રિયાંક અને વિકાસ બન્યા ડીજે, બદલાયો ઘરનો માહોલ, જુઓ VIDEO

Bansari Gohel
સામાન્ય રીતે બિગબોસના ઘરમાં આમ તો કંઇકને કંઇક અવનવું બનતું રહેતું હોય છે પરંતુ ઘરમાં દરરોજ કોઇ નવા ડ્રામા ચોકકસપણે જોવા મળે છે. ક્યારેક કોઇ...

સલમાન અને કેટરીનાએ ‘વોગ’ માટે આપ્યો HOT પોઝ

Bansari Gohel
સલમાન ખાન અને કેટરીના કૈફ ફરી એક વાર સિલ્વર સ્ક્રીન પર સાથે જોવા મળશે. તેમણે પોતાની નવી ફિલ્મ ‘ટાઇગર ઝિંદા હૈ’નું પ્રોમોશન શરૂ કરી દીધું...

Honor 7X ભારતમાં થશે 7 ડિસેમ્બરે લોન્ચ, જાણો શું છે ખાસિયતો

Bansari Gohel
હુવાવેના સબ-બ્રાન્ડ હોનર 6 એક્સના અપગ્રેડ વેરિએન્ટ હોનર એક્સને ભારતમાં પાંચ ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવશે અને આ ડિવાઇસનું વેચાણ 7 ડિસેમ્બરથી શરૂ થશે. આ હેન્ડસેટ...

આ ડ્રેસે વધારી ઇશા ગુપ્તાની મુશ્કેલીઓ, જુઓ તસવીરો

Bansari Gohel
તાજેતરમાં જ ઇશા ગુપ્તા પોતાના ડ્રેસના કારણે ખૂબ જ પરેશાન થઇ હતી. હકીકતમાં ઇશા ગુપ્તા એક જ્વેલરી સ્ટોરમાં પહોંચી હતી. આ દરમિયાન તેણે વ્હાઇટ એન્ડ...

પદ્માવતી પર વિવાદથી લાભ નહી, ફક્ત નુકસાન : સલમાન ખાન

Bansari Gohel
સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતી વિવાદો વચ્ચે ધેરાતી જઇ રહી છે, તેવામાં સુપરસ્ટાર સલમાન ખાને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું કે આ ફિલ્મ પર વિવાદથી...

ફેટ ઘટાડશે લેમન ટી, જાણો તેના અનેક લાભ

Bansari Gohel
લેમન ટી ઘણાં લોકો પીતાં હશે પરંતુ તેના ફાયદા કેચલાં છે, તે બહુ ઓછા લોકો જાણતાં હશે. લેમન ટી પીવાથી પેટની ચરબી ઘટશે. આર્યુર્વેદના જાણકારો...

જ્હાનવી કપૂર અને ઇશાન ખટ્ટરની ડેબ્યૂ ફિલ્મ ‘ધડક’નું શૂટિંગ થયું શરૂ, જુઓ તસવીરો

Bansari Gohel
શ્રીદેવીની પુત્રી અને શાહિદ કપૂરના ભાઇ ઇશાન ખટ્ટર (નીલીમા આઝીમ અને રાજેશ ખટ્ટરનો પુત્ર)ની ડેબ્યૂ ફિલ્મ ‘ધડક’નું શૂટિંગ આજથી શરૂ થઇ ગયું છે. આ ફિલ્મનું...

Movie Review : ‘ફિરંગી’ છે કોમેડીથી ભરપૂર ફિલ્મ, કપિલ હસાવીને કરશે લોટપોટ

Bansari Gohel
કપિલ શર્માની બીજી ફિલ્મ થિયેટરોમાં આવી ચુકી છે અને આ ફિલ્મ દ્વારા કપિલ શર્માએ પ્રોડ્યૂસર તરીકે એક નવી ઇનિંગ શરૂ કરી છે. રાજીવ ઢિંગરાએ આ...

ક્રિકેટરોની સેલરીમાં વધારો કરવાની કોહલીની માંગ બીસીસીઆઇએ સ્વીકારી

Bansari Gohel
આઈપીએલ અને જાહેર ખબરોના કોન્ટ્રાક્ટના કારણે કરોડોમાં આળોટતા ટીમ ઈન્ડિયાના ક્રિકેટરોની સેલેરીમાં બીસીસીઆઈ વધારો કરશે. ટીમ ઈન્ડિયા વતી કેપ્ટન વિરાટ કોહલીએ તાજેતરમાં જ આ મુદ્દો ...

સંજય દત્તની બાયોપિકમાં કેટલાંક સીન્સ બદલવા ઇચ્છે છે રણબીર કપૂર

Bansari Gohel
રણબીર કપૂર હાલ સંજય દત્તની બાયોપિકની શૂટિંગમાં વ્યસ્ત છે અને હવે તે આ બાયોપિકના કેટલાંક સીન્સ બદલવા ઇચ્છે છે. અવારનવાર ફિલ્મના સેટ પરથી રણબીરના લૂકની...

બ્રમ્હાસ્ત્રમાં ખતરનાક લૂકમાં જોવા મળશે ટેલીવિઝનની ‘નાગીન’

Bansari Gohel
કરણ જોહરના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ બ્રમ્હાસ્ત્રમાં ટેલિવીઝનની નાગીન મૌની રોય ખતરનાક લૂકમાં જોવા મળશે. ડાયરેક્ટર અયાન મુખર્જીની આ ફિલ્મમાં રણબીર કપૂર ને આલિયા...

મેગેઝીન માટે કરીનાએ કર્યું HOT ફોટોશૂટ, જુઓ તસવીરો

Bansari Gohel
પોતાની દરેક તસવીરમાં હોટ અંદાજમાં જોવા મળતી કરીનાએ તાજેતરમાં એક બ્રાઇડલ મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે અને આ તસવીરોમાં કરીના ખૂબ જ હોટ લાગી રહી...

વર્લ્ડ વેઇટ લિફ્ટીંગ : મીરાબાઇ ચાનૂએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ

Bansari Gohel
મીરાબાઇ ચાનૂ પાછલા બે દશકાઓથી પણ વધુ સમયથી  વર્લ્ડ વેઇટ લિફ્ટીંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતનાર પહેલી ભારતીય બની છે. ચાનૂએ અમેરિકાના એનાહિમમાં આ સિદ્ધી હાંસલ...

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દયા બેને જન્મ આપ્યો ‘એક નન્હી પરી’ને…..

Bansari Gohel
વર્ષોથી લોકોને હસાવનારા સબ ટીવીના પોપ્યલર કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની દયા બેન એટલે કે દિશા વાકાણીએ એક ગુડ ન્યુઝ આપી છે. તેણે...

BIGG BOSS 11 : શિલ્પા શિંદેએ પહેલી વખત કર્યો પોતાના તૂટેલા લગ્નનો ખુલાસો

Bansari Gohel
ટીવીની સુપરહીટ ભાભી રહી ચુકેલી શિલ્પા શિંદે હાલ બિગબોસના ઘરમાં જોવા મળી રહી છે. આ શોમાં શિલ્પાએ પોતાના જીવનના એક રહસ્ય પરથી પડદો ઉચક્યો છે....

લગ્ન પહેલાં ભારતી અને હર્ષે રાખી ‘માતા કી ચૌકી’, જુઓ તસવીરો

Bansari Gohel
કોમેડી ક્વિન તરીકે જાણીતી ભારતી સિંહ 3 ડિસેમ્બરે હર્ષ લિંબાચિયા સાથે લગ્નના બંઘનમાં બંધાવા જઇ રહી છે. તેમના લગ્ન માટે તેના પરિવારજનો અને ચાહકો ખૂબ...

Nokia ભારતમાં લાવશે 5જી નેટવર્ક ધરાવતો ફોન, જાણો શું છે ખૂબીઓ

Bansari Gohel
ફિનલેન્ડની મુખ્ય દૂરસંચાર કંપની નોકીયાએ જણાવ્યું કે તે ભારતમાં 5જી મોબાઇલ નેટવર્ક ટેકનોલોજી વિકસિત કરશે અને વિકાસ કેન્દ્ર (આરએન્ડડી)નો વિસ્તાર કરશે. નોકીયા આરએન્ડડી કેન્દ્રના પ્રમુખ...

આ ફેમસ મોડલની તસવીરો જોઇને રોષે ભરાયા લોકો, જુઓ તસવીરો

Bansari Gohel
મોડલિંગ માંથી બોલીવુડમાં એન્ટ્રી કરનારી અભિનેત્રી બ્રૂના અબ્દુલ્લા ભલે પોતાની ફિલ્મોના કારણે જાણીતી ન હોય પરંતુ તેની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી હોય છે....

BIGG BOSS 11માં આ HOT એક્ટ્રેસની થશે વાઇલ્ડકાર્ડ એન્ટ્રી

Bansari Gohel
પોપ્યુલર રિયાલીટી શો બિગબોસની 11મી સીઝનમાં ઘરવાસીઓ વચ્ચે ચાલી રહેલા ઘમાસાન વચ્ચે ફક્ત એક જ વાઇલ્ડકાર્ડ એન્ટ્રી થશે. ઢિંચેક પૂજાના ફ્લોપ શો બાદ શોના નિર્માતાઓ...
GSTV