GSTV

Author : Bansari

કોરોનાથી મૃત્યુ પામનારા અમેરિકનોને ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ની શ્રદ્ધાંજલિ, પહેલા પાને છાપ્યાં એક લાખ નામ

Bansari
અમેરિકાના અગ્રણી અખબારોમાંનું એક ન્યૂયોર્ક ટાઇમ્સે (NYT) આજે USમાં કોરોના વાયરસની ગંભીરતના અનોખી રીતે દર્શાવી છે.ન્યૂયોર્ક ટાઈમ્સે આજે તેણે તેના પહેલા પાના પર કોઈપણ સમાચાર,...

બે મહિનાના વિરામ બાદ વડોદરા એરપોર્ટ પર ફરી ધમધમાટ: દિલ્હી, મુંબઇ અને બેંગાલુરુની ફ્લાઇટનો પ્રારંભ

Bansari
વડોદરા એરપોર્ટ બે મહિનાના વિરામ બાદ સોમવારથી ફરી ધમધમતુ થશે. લોકડાઉનના નવા નિયમો સાથે વડોદરા એરપોર્ટ પર સોમવારથી ચાર ફ્લાઇટનો પ્રારંભ થઇ રહ્યો છે.આ અંગે...

ચીનને જવાબ: અમેરિકાએ કર્યુ લેસર વેપનનું સફળ પરીક્ષણ, ઉડતા વિમાનને કરી શકે છે નષ્ટ

Bansari
ચીન સાથે ચાલી રહેલા તનાવની વચ્ચે અમેરિકાએ પોતાની હાઈટેક ટેકનોલોજીનુ પ્રદર્શન કર્યુ છે.અમેરિકાની નૌ સેનાએ એક લેસર હથિયારનુ સફળતાપૂર્વક પરિક્ષણ કરીને દુનિયાને દંગ કરી દીધી...

અમરેલીમાં કોરોનાનો પગપેસારો, બે નવા કેસ સામે આવતાં લોકો ફફડી ઉઠ્યા

Bansari
અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ બે કેસ નોંધાયા. આ સાથે કોરોનાના કેસની સંખ્યા ચાર થઈ છે. સાવરકુંડલા તાલુકાના નાના ઝીંઝુડા ગામે 45 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ...

અમદાવાદના શાહપુરમાંથી ઝડપાયુ કતલખાનુ, પોલીસે 70 પાડા ભરેલી ટ્રક પકડી

Bansari
અમદાવાદના શાહપુરમાંથી કતલખાનું ઝડપાયું છે. શાહપુર પોલીસે અહીંથી પસાર થઇ રહેલી આઇસરને અટકાવી. જે દરમ્યાન તેમાંથી 70 જેટલા જીવતા પશુઓ મળી આવ્યા. બાદમાં પોલીસે તપાસ...

ભાવનગરમાં શરૂ થયાં સલુન, પીપીઇ કિટ પહેરીને હેર કટિંગ કરી રહ્યાં છે વાળંદ

Bansari
સરકારે આપેલી છૂટછાટ બાદ ભાવનગરમાં હેર સલુન શરૂ થયા. છુટછાટ બાદ મોટી સંખ્યામાં લોકો સલૂનમાં હેર કટિંગ માટે આવી રહ્યા છે. જોકે, કોરોનાની મહામારી વચ્ચે...

લોકડાઉન-4માં છૂટછાટ બાદ પ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદમાં શ્રદ્ધાળુઓની અવર-જવર શરૂ

Bansari
લોકડાઉન-4માં સરકારે અમુક છૂટાછાટ આપી છે. જેથી વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદમાં મર્યાદિત સંખ્યા સાથે શ્રદ્ધાળુંઓ અને યાત્રાળુંઓની અવરજવર શરૂ થઈ છે. અહીયા...

લોકડાઉનમાં મોદી સ્કૂલ દ્વારા ફી વસુલવાનો મામલો, DEO દ્વારા પગલાં ન લેતા NSUI આવ્યું મેદાને

Bansari
રાજકોટમાં લોકડાઉન વચ્ચે મોદી સ્કુલ દ્વારા ફી ભરવા વાલીઓ પર કરવામાં આવેલા દબાણ બાદ એનએસયુઆઈ દ્વારા દેખાવો કરવામાં આવ્યો. જેથી એનએસયુઆઈના કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરવામાં...

કોરોનામાં અસફળ ગુજરાત સરકાર સામે માનવ અધિકાર ભંગ બદલ ચાલશે ખટલો, આ નેતાએ રાજ્યપાલે લખ્યો હતો પત્ર

Bansari
ગુજરાતમાં કોરોના રોકવામાં સરકાર નિષ્ફળ રહી છે. સરકાર ભલે રિકવરી રેટ ભારતમાં સૌથી વધારે અમદાવાદનો હોવાના ગુણગાન ગાતી પણ મોતનો આંક પણ સૌથી ઊંચો છે....

વન વિભાગના કર્મચારી પર ખૂંખાર દીપડાનો હુમલો, ખેડૂતોએ લાકડી મારીને ભગાડ્યો

Bansari
જેતપુર તાલુકાના રેશમડી ગાલોર ગામે ઘણા સમયથી સીમ વિસ્તારમાં દીપડાએ પડાવ નાખ્યો હોવાથી ખેડૂતો દ્વારા પાંજરું મુકવા ફોરેસ્ટ ખાતા પાસે માંગણી કરતા ફોરેસ્ટનો કર્મચારી રામજીભાઈ...

ગુજરાતથી ઉત્તર પ્રદેશ જતાં પરપ્રાંતિયોને પડશે વધુ હાલાકી, આજે અને આવતીકાલની આટલી ટ્રેનો રદ

Bansari
સુરતથી ઉત્તરપ્રદેશ જતી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. ટ્રેક ખાલી ન હોવાથી ટ્રેન રદ્દ કરવામાં આવી છે. આજે 15 પૈકી 5 ટ્રેનો રદ્દ કરવામાં આવી.તો...

દેવભૂમિ દ્વારકા જિલ્લો બન્યો કોરોના મુક્ત, તમામ 7 દર્દીઓ થયાં સ્વસ્થ

Bansari
દેવભૂમિ દ્વારકા જિલ્લો કોરોના મુક્ત બન્યો છે અને સમગ્ર જિલ્લામાં સારવાર લઈ રહેલા તમામ સાત કોરોના સંક્રમિત દર્દીઓને  સાજા થયા છે. કોરોનાને મ્હાત આપનારાઆ દર્દીઓ...

અચાનક ટ્રેક્ટર સામે આવી ચઢ્યા બે સિંહ, જોવા જેવો છે આ વાયરલ વીડિયો

Bansari
અમરેલી ધારીમાં હાલરીયા નજીક ટ્રેકટર સામે 2 સિંહો આવી ચઢ્યા હતા. સ્થાનિક ખેડૂત વાડી વિસ્તારના માર્ગ પરથી ટ્રેકટર લઈને પસાર થઈ રહ્યો હતો અને તે...

વિતરણમાં ગેરરીતિ આચરતી સસ્તા અનાજની બે દુકાનોનો પરવાનો રદ

Bansari
ગોધરામાં સસ્તા અનાજની બે દુકાનોનો પરવાનો 90 દિવસ માટે જિલ્લા પુરવઠા અધિકારીએ સસ્પેન્ડ કર્યો છે.કલેક્ટર અને પુરવઠા અધિકારીએ જિલ્લામાં મુલાકાત લીધી હતી અને ગોધરા પાવર...

દાહોદ: રહેંણાક વિસ્તારમાં ઘૂસી આવ્યો ખૂંખાર દીપડો, ફફડી ઉઠ્યાં રહીશો

Bansari
દાહોદ ની અગ્રવાલ સોસાયટી માં દીપડો ઘૂસ્યો હતો.  રહેણાંક મકાન આગળ પાર્ક કરેલી કાર નીચે દીપડો છુપાયો હતો જે અંગે વનવિભાગને જાણ કરતા વનવિભાગની ટીમ...

રાજકોટ બેડી યાર્ડ ફરીથી ધમધમતુ થયું, ટર્ન ઓવર 9 કરોડ આસપાસ પહોચ્યું

Bansari
રાજકોટ બેડી યાર્ડ ફરીથી રાબેતા મુજબ ધમધમતુ થયું છે.બેડી યાર્ડમાં વિવિધ 34 જણસીની હરાજી શરૂ કરવામાં આવી છે.અને હવે બેડી યાર્ડનું ટર્ન ઓવર 9 કરોડ...

હજારો ખેડૂતોએ ચણાનું રજિસ્ટ્રેશન કર્યું છતા સરકારે ખરીદી બંધ કરી દીધી, રમેશભાઈ ધડુકે કેન્દ્રીય કૃષિમંત્રીને લખ્યો પત્ર

Bansari
સૌરાષ્ટ્ર ભાજપના વધું એક સાંસદ દ્વારા ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકારને પત્ર લખવામાં આવ્યો છે.પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંગ તોમરને પત્ર લખ્યો છે.નાફેડ અને...

લોકડાઉનમાં બેકારીથી કંટાળીને સ્કૂલ વાન ચાલકે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

Bansari
સુરતમાં સ્કૂલ વાનના ચાલકે બેકારીથી કંટાળીને ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે. શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતા વિનોદ પટેલ નામના સ્કૂલ વાન ચાલક લોકડાઉનને કારણે છેલ્લા બે...

કોરોનાથી સંક્રમિત વોરિયર્સ, બી.જે મેડિકલ કોલેજમાં પાંચ દિવસમાં 12 ઇન્ટર્ન તબીબો પોઝિટિવ

Bansari
અમદાવાદમાં કોરોનાના કેસ અને મોતના આંકડા સતત વધતા જાય છે. પરંતુ એનાથી પણ ગંભીર બાબત જે સામે આવી છે તે એ છે કે છેલ્લા બે...

પૂર્વ કમિશનર વિજય નહેરાના કાર્યકાળનો છેલ્લો દિવસ કોર્પોરેશન માટે હવે ‘બેન્ચમાર્ક’?

Bansari
સામાન્ય જનતા કોરોના વાયરસ નામના રાક્ષસ સામે જ્યારે સરકારી તંત્રના અધિકારીઓ એકબીજા સામે જંગ ખેલી રહ્યા હોય તેવું ચિત્ર ઉભરી રહ્યું છે. સરકારી બાબુઓની એક...

અમદાવાદમાં કોરોનાનો કેર: જાણો તમારા વિસ્તારમાં કેટલાં કેસ છે, એક ક્લિકે ચેક કરી લો લિસ્ટ

Bansari
અમદાવાદમાં કોરોનાનો કેર યથાવત રહેવા પામ્યો છે. આજે સારવાર દરમ્યાન વધુ ૨૬ દર્દીઓના કરૂણ મોત નિપજયા છે, જ્યારે નવા દર્દીઓનો આંકડો પણ 272નો થઈ ગયો...

મેનેજમેન્ટ સમસ્યાઓ સાંભળે અને સહકાર આપે, અસારવા સિવિલમાં ફરજ બજાવતા તબીબોની માગણી

Bansari
અસારવા સિવિલની કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવત ઇન્ટર્ન ડૉક્ટરોની રજૂઆત છે કે મેનેજમેન્ટ તેમની સમસ્યાઓ પણ સાંભળે અને સહકાર આવે તે જરૃરી છે. ગઇકાલે હોસ્પિટલના ચીફ...

અસારવા સિવિલમાં આવતા કોરોનાગ્રસ્ત દર્દીઓ-પરિવાર સાથે સન્માનજનક વ્યવહાર કરવા હાઇકોર્ટની ટકોર

Bansari
એશિયાની સૌથી મોટી હોસ્પિટલ અસારવા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવારમાં થતી નિરંતર બેદરકારી મુદ્દે આજે હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે ટકોર કરી હતી કે આ...

બેદરકારીનો સિલસિલો યથાવત્,સિવિલમાં કોરોનાના દર્દીના મૃત્યુના પાંચ કલાક બાદ પરિવારને જાણ કરાઇ

Bansari
અસારવા સિવિલ હોસ્પિટલમાં બેદરકારીનો સિલસિલો યથાવત્ છે. ત્યાં સારવાર લઇ રહેલા જમાલપુરના એક કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુના પાંચ કલાક બાદ તેમના પરિવારજને જાણ કરવામાં આવી હતી.જમાલપુરમાં...

ફરી કડક લોકડાઉનની આશંકાએ લોકો દ્વારા સંગ્રહખોરી યથાવત્, મોલ-સ્ટોર બહાર લાંબી લાઇનો

Bansari
હવે ફરીથી પહેલાં જેવું કડક લોકડાઉન આવશે તો? તેવી આશંકાએ લોકો હજુ પણ સંગ્રહખોરી કરી રહ્યા હોવાથી અનાજ-કરિયાણાના સ્ટોર અને મોલ બહાર લોકોની લાંબી લાઇનો...

અમદાવાદ જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 150ને પાર: બોપલ, મોરૈયા અને કુજાડ ગામેથી કોરોના પોઝિટિવ કેસ મળ્યા

Bansari
અમદાવાદ જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો ૧૫૦ સુધી પહોંચી ગયો છે. શુક્રવારે બોપલમાં રાધેકિષ્ણા રો હાઉસમાં એક ૫૬ વર્ષીય પુરૂષ, દસક્રોઇ તાલુકાના કુજાડ ગામે એક ૫૮...

અમદાવાદમાં ૧૯ શહેરને સાંકળતી ફ્લાઇટ ૨૫ મેથી શરૃ કરાશે, ચુકવવુ પડશે આટલુ ભાડુ

Bansari
મહામારી કોરોનાના કેર વચ્ચે જનજીવન પૂર્વવત્ કરવા માટે કવાયત શરૃ કરી દેવામાં આવી છે. જેના ભાગરૃપે આગામી ૨૫ મેથી દેશમાં ઉડ્ડયન સેવા ફરી એકવાર શરૃ...

ગુજરાતમાં ગરમીનું જોર વધ્યું, અમદાવાદ સતત બીજા દિવસે ૪૪ ડિગ્રી ગરમીમાં શેકાયું

Bansari
ગુજરાતમાં કોરોના વાયરસના કેર વચ્ચે ગરમીનું જોર પણ સતત વધી રહ્યું છે. અમદાવાદ સતત બીજા દિવસે ૪૪ ડિગ્રી ગરમીમાં શેકાયું હતું જ્યારે ડીસામાં ૪૪.૧ ડિગ્રી...

મોદી સરકારના બન્ને કાર્યકાળને 6 વર્ષ, વિવાદો અને સિદ્ધીઓ સાથે આવી રહી સફર

Bansari
કેન્દ્રમાં મોદી સરકારને છ વર્ષ પૂર્ણ થઇ ગયા છે. આ દરમિયાન સરકારની ઘણી સફળતાઓ પણ રહી છે. સૌથી પહેલા મોદી સરકારે ૧૬મી મે ૨૦૧૪ના રોજ...

CPEC પર અમેરિકાનું નિવેદન ચીનને ખટક્યું, કહ્યું- પાકિસ્તાન સાથે અમારા સંબંધો ખરાબ કરવાનો પ્રયાસ

Bansari
ચાઇના-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) કેસમાં અમેરિકા રાજદ્વારી એલિસ વેલ્સના નિવેદન પર ચીને સખત વાંધો ઉઠાવ્યો છે અને નિવેદનને બેજવાબદાર ગણાવ્યું હતું અને કહ્યું હતું કે...
Do NOT follow this link or you will be banned from the site!