GSTV
Home » Archives for Bansari

Author : Bansari

‘મોબાઇલ ખરીદો અને ડુંગળી ફ્રીમાં લઇ જાઓ’ ગ્રાહકોને આકર્ષવા દુકાનદાર લાવ્યો જબરદસ્ત ઑફર

Bansari
ડુંગળીના વધતાં ભાવથી દેશભરમાં હાહાકાર મચી ગયો છે. ક્યાંક ડુંગળીની ચોકીદારી કરવામાં આવી રહી છે તો ક્યાંક હેલમેટ પહેરીને ડુંગળી વેચવામાં આવી રહી છે. સોશિયલ...

શિયાળામાં બિમારીઓથી બચવા ખાસ બનાવો આ લાડુ, શરીરમાં જોવા મળશે જાદુઇ પરિવર્તન

Bansari
જેમ જેમ વાતાવરણ બદલાય છે તેમ તેમ લોકોના ખોરાકમાં પણ પરિવર્તન આવે છે.  શિયાળા દરમિયાન લોકો  આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવાનું પસંદ કરે છે જે...

આજથી રણજી ટ્રોફીની ૮૬મી સિઝનનો પ્રારંભ : ૩૮ ટીમો ટકરાશે

Bansari
આજથી ભારતની પ્રીમિયર ડોમેસ્ટીક ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટ રણજી ટ્રોફીની ૮૬મી સિઝનનો પ્રારંભ થશે. ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં પાયાનું સ્થાન ધરાવતી રણજી ટ્રોફીમાં કુલ ૩૮ ટીમો...

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ જ ક્રિકેટરોની ઉમરમાં ગેરરીતિ આચરે છે : પાક. દિગ્ગજનો ચોંકાવનારો દાવો

Bansari
પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન રાશિદ લતિફે ચોંકાવનારો દાવો કરતાં કહ્યું છે કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ જ ખેલાડીઓની ઉમર ખોટી દર્શાવીને ગેરરીતિ આચરે છે અને આગળ જતાં...

વિન્ડિઝ સામે સળંગ સાત ટી-૨૦ની ભારતની વિજયકૂચ અટકી : 11 ડિસેમ્બરે નિર્ણાયક મુકાબલો

Bansari
સિમોન્સે ૪૫ બોલમાં અણનમ ૬૭ તેમજ પૂરણે ૧૮ બોલમાં અણનમ ૩૮ રન ફટકારતાં વિન્ડિઝે ભારત સામેની બીજી ટી-૨૦માં ૯ બોલ બાકી હતા, ત્યારે ૮ વિકેટથી...

ભારતની જુનિયર મહિલા હોકી ટીમે ત્રિકોણીય જંગ જીત્યો

Bansari
ભારતની જુનિયર મહિલા હોકી ટીમે ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ત્રિકોણીય જંગને જીતી લીધો છે. ભારતને  ટુર્નામેન્ટની ચોથી અનેઆખરી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે૧-૨થી હારનો સામનો કરવો પડયો હતો. આમ...

જેના કારણે ફેમસ થયો એની જ ફિલ્મ કરવા સલમાન તૈયાર નથી, આ હેન્ડસમ હંકે મારી લીધી બાજી

Bansari
સલમાનખાન અને સૂરજ બડજાત્યાના સંબંધો બોલીવૂડમાં બહુ સારા ગણાય છે. ૨૦૧૫માં આ જોડીએ ‘પ્રેમ રતન ધન પાયો’માં સાથે કામ કર્યુ હતું. આ પછી તેમણે ચાર...

Video: એ…એ…ગઇ….બિકીનીમાં કરી રહી હતી રેમ્પ વૉક, અચાનક એક પછી એક ધડામ થઇ ગઇ આ સુંદરીઓ

Bansari
મિસ યુનિવર્સ 2019ની વિજેતા સાઉથ આફ્રિકાની જોજિબિની ટૂંજી રહી. જોજિબિનીએ 90 સુંદરીઓને હરાવીને આ ખિતાબ પોતાના નામે કર્યો છે. આ હરિફાઇમાં એક બિકીની રાઉન્ડ પણ...

SBIએ કરોડો ગ્રાહકોને આપી ભેટ, હોમ-ઑટો લોન પર વ્યાજ દર ઘટાડ્યાં

Bansari
ભારતીય સ્ટેટ બેન્કે માર્જિનલ કોસ્ટ ઑફ ફંડ આધારિત લેન્ડિંગ રેટ (MCLR)માં 10 બેસિસ પોઇન્ટ એટલે કે 0.1 ટકાનો ઘટાડો કર્યો છે. તેનાથી લાખો હોમ લોન...

Video: ચાલુ મેચમાં મેદાન પર આવી ગયો સાપ, ખેલાડીઓના થયાં આવા હાલ

Bansari
સોમવારથી ભારતની સર્વોચ્ચ ઘરેલૂ રણજી ટ્રોફી સત્રનો શુભારંભ થઇ ગયો. સોમવારથી દેશના અલગ અલગ સ્થળો પર એક સાથે 16 ઘરેલૂ મેચની શરૂઆત થઇ. આ તમામ...

Video: વિલિયમ્સે વિરાટ કોહલી સામે આ રીતે લીધો બદલો, આઉટ થતાં જ કર્યો આવો ઇશારો

Bansari
વેસ્ટઇન્ડીઝ સામે બીજી ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી કંઇ ખાસ ઉકાળી નથી શક્યો અને 19 રન બનાવીને આઉટ થઇ ગયો. આ મેચમાં કોહલીને...

4 બૉયફ્રેન્ડ સાથે રહેતી મહિલા પ્રેગનેન્ટ, કહ્યું- ચારેય છે મારા બાળકના પિતા

Bansari
એક 20 વર્ષીય મહિલા એક જ સમયે 4 બૉયફ્રેન્ડ સાથે રિલેશશિપમાં રહે છે. મહિલા એક પાર્ટનર સાથે પ્રેગનેન્ટ થઇ ગઇ છે અને તેનું કહેવું છે...

ઋષભ પંતે કેચ છોડતાં આ ખેલાડીના નામની પડી બૂમો, કોહલીએ દર્શકોને આ રીતે કરાવ્યાં શાંત

Bansari
ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે તિરુવનંતપુરમ ટી-20 મેચ દરમિયાન ફરી એકવાર ભારતીય ફીલ્ડર્સે કેચ છોડ્યા. ભુવનેશ્નર કુમારની ઓવરમાં વોશિંગ્ટન સુંદર અને ઋષભ પંતે સતત લેંડલ સિમંસ...

આ સુંદરી બની મિસ યુનિવર્સ, આ સવાલનો જવાબ આપીને પોતાને નામ કર્યો ખિતાબ

Bansari
2019ના મિસ યુનિવર્સનો ખિતાબ જોજિબિની ટૂંજીએ પોતાને નામ કર્યો છે. સાઉથ આફ્રિકાની જોજિબિની ટૂંજીએ દુનિયાભરની 90 સુંદરીઓને હરાવીને મિસ યુનિવર્સનો તાજ પોતાના નામે કર્યો છે....

Jioનો માસ્ટર સ્ટ્રોક, ફરી લૉન્ચ કર્યા આ બે સસ્તા અને લોકપ્રિય પ્લાન્સ

Bansari
રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે ખુશખબર છે. કંપની 98 અને 149 રૂપિયાના પ્લાન પરત લઇ આવી છે. જણાવી દઇએ કે 6 ડિસેમ્બરથી વધેલી કિંમત સાથે જારી...

ખુશખબર! ટૂંક સમયમાં વધી જશે તમારી સેલરી, સરકાર EPFOના નિયમોમાં કરશે આ મોટા ફેરફાર

Bansari
સરકાર કર્મચારીઓને પ્રોવિડેંટ ફંડમાં યોગદાન ઘટાડવાનો વિકલ્પ આપી શકે છે તેઝી તેમની ટેક હોમ સેલરી વધે. અધિકારીઓનું કહેવું છે કે તેનાથી કંઝમ્પશન ડિમાન્ડ વધારવામાં મદદ...

31 ડિસેમ્બર પહેલાં કરી લો આ કામ, નહીં તો ખિસ્સામાંથી 10 હજાર કાઢવા તૈયાર રહેજો

Bansari
જો તમે હજી સુધી તમારું આવકવેરા રીટર્ન (આઇટીઆર) ફાઇલ કર્યું નથી, તો તમારી પાસે માર્ચ 2020 ના અંત સુધીમાં વિલંબિત આઇટીઆર ફાઇલ કરવાનો સમય છે....

ઓછા ખર્ચે રૉયલ વેડિંગ કરવા છે? આ ટિપ્સ કરાવશે બચત

Bansari
લગ્ન કરવા માટે વર અને કન્યામાં ઉત્સાહ હોય છે પરંતુ કેટલીક વાર પરીવારને લગ્નમાં થતો લાખોનો ખર્ચ કરજદાર બનાવી દે છે. લગ્નમાં જીવનભર સાચવેલી મૂડી...

આલિયાનું પત્તુ કપાયુ, કરણ જોહરની ફિલ્મમાં આ બે હસીનાઓ સાથે રોમાન્સ કરશે વરુણ ધવન

Bansari
‘હમ્પટી શર્માની દુલ્હનિયાં, બ્રદીનાથ કી દુલ્હનિયાં’ અને ધડકના દિગ્દર્શક શશાંક ખેતાન હાલ આગામી ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત છે.  શશાંકની આવનારી ફિલ્મનું શિર્ષક જોકે હજી સુધી ફાઇનલ...

ચેકથી લઇને ATM સુધી SBIએ બદલી નાંખ્યા છે આ 6 નિયમો, તમારા માટે જાણવા છે ખૂબ જરૂરી

Bansari
દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (SBI) એ વર્ષ 2018-19માં અનેક ફેરફાર કર્યા છે. આ ફેરફારમાં ચેક બુક, મિનિમમ બેલેન્સ, એટીએમના નિયમ,...

આજે જ ફુલ કરાવી લો વ્હીકલની ટાંકી, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઝીંકાશે આટલા રૂપિયાનો વધારો

Bansari
ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળી ગરીબોને રડાવી રહી છે ત્યારે આ વચ્ચે હવે સામાન્ય લોકોને વધુ એક ઝટકો લાગી શકે છે. અમે તમને પહેલાં જ જણાવ્યું...

હૈદરાબાદ T-20ની આ તસવીર જોઇ યુવરાજ સિંહ થઇ જશે ભાવુક, ફેન્સે આપ્યું સ્પેશિયલ ટ્રિબ્યૂટ

Bansari
વેસ્ટ ઇન્ડીઝની ટીમનો ભારત પ્રવાસ શરૂ થઇ ચુક્યો છે. બંને ટીમોએ ત્રણ ટી-20 મેચની સીરીઝની પહેલી મેચ હૈદરાબાદ ખાતે રમી. જેમાં ભારતે વેસ્ટઇન્ડીઝ સામે શાનદાર...

આ દેશમાં જે પણ યુવતી સાથે રેપ થયો હોય તેની ચહેરાથી જ પડી જાય છે ખબર, પતિ કરી નાખે છે પત્નીના આવા હાલ

Bansari
દુનિયામાં દરેક પતિ એવું ઇચ્છે છે કે તેની પત્ની દુનિયામાં સૌથી ખૂબસુરત હોય. તેના માટે પતિ પોતાની સેલરીનો મોટો હિસ્સો પોતાની પત્નીના મેકઅપના ખર્ચામાં ઉડાવી...

Bigg Boss 13: ગુસ્સામાં સલમાને છતું કરી નાંખ્યુ અરહાનના જીવનનું સૌથી મોટુ રહસ્ય, રશ્મીના થઇ ગયાં આવા હાલ

Bansari
રિયાલીટી શૉ બિગ બૉસ 13નું આ વીક લડાઇ-ઝગડાથી ભરપૂર રહ્યુ. શૉમાં કન્ટેસ્ટન્ટને ઇજા પણ થઇ. સાથે જ વીકેન્ડ કા વારમાં સલમાન ખાન ઘણાં કન્ટેસ્ટન્ટ્સની ક્લાસ...

શિયાળામાં સ્નાનથી દૂર ન ભાગો, આ રીતે ન્હાશો તો થશે આટલા ફાયદા

Bansari
શિયાળામાં ઠંડા પ્રદેશમાં રહેનારા કોઈને નહાવાનું કહો તો કંઈક આવા શબ્દો જ સાંભળવા મળે છે. ઉનાળામાં દિવસમાં બે-ત્રણ વાર નહાતાં  લોકોને પણ શિયાળામાં પાણી જાણે...

યુવતીઓ પોતાના પાર્ટનરથી હંમેશા છુપાવે છે આ વાતો, ઇચ્છવા છતાં…

Bansari
કહેવાય છે કે છોકરીઓ કોઈ વાત પોતાના પેટમાં નથી રાખી શકતી. તેમ છતાં કેટલીક વાતો એવી પણ હોય છે જેથી માત્ર પોતાના  પાર્ટનરને જ કહે...

Whatsapp Call કરતાં હોય તો જરૂર વાંચો! આવી ગયું છે આ કામનું ફિચર

Bansari
વૉટ્સએપમાં એક નવા ફીચરની એન્ટ્રી થઇ છે. હવે વૉટ્સએપ કૉલ દરમિયાન યુઝર્સને કૉલ વેઇટિંગ નોટિફિકેશન મળવા લગી છે. આ ફીચર આવ્યાં બાદ હવે યુઝરથી કોઇ...

ફાયદો જ ફાયદો! Bajajની આ 2 શાનદાર બાઇક્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ, 104 kmplની આપે છે માઇલેજ

Bansari
વર્ષનો છેલ્લો મહિનો શરૂ થઇ ગયો છે. તેવામાં કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે ડિસ્કાઉન્ટ ઑફર આપી રહી છે. આ જ કડીમાં હવે બજાજ ઑટો પણ સામેલ...

‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં

Bansari
બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન દરેક વિષય પર પોતાનો અભિપ્રાય આપતાં હોય છે. પછી તે રાજકારણ હોય કે પછી કોઇ સ્પોર્ટસ. કામમાં વ્યસ્ત રહેવા છતાં તેઓ...

એક..બે…પાંચ..દસ…ભારત સામેની ટી-20માં વેસ્ટઇન્ડીઝના ક્રિકેટરોએ એટલી સિક્સર ફટકારી, બની ગયો ગજબ રેકોર્ડ

Bansari
ભારત સામે ત્રણ ટી-20 મેચની સીરીઝની પહેલી મેચમાં વેસ્ટઇન્ડીઝ ક્રિકેટ ટીમે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ટૉસ હારીને પહેલાં બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટઇન્ડીઝ...
Do NOT follow this link or you will be banned from the site!