GSTV

Author : Bansari

ભારત-ચીન વચ્ચે બહુ મોટી તકરાર, મોદી મૂડમાં નથી : સીમા વિવાદ પર ટ્રમ્પનું નિવેદન

Bansari
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ભારત અને ચીન વિવાદમાં મધ્યસ્થી કરવાની વાત કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે મે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે...

કોરોનાથી મૃત્યુમાં ભારતે ચીનને ઓવરટેક કરી લીધું, સૌથી ખરાબ સ્થિતિ વાળા દેશોમાં આ સ્થાને

Bansari
બે મહિનાથી વધુ સમયનું લોકડાઉન છતા કોરોના વાઇરસના કેસોમાં ભારતમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. હવે કોરોનાના કેસો મુદ્દે સૌથી ખરાબ સ્થિતિ હોય...

કોહલી અને રોહિત શર્મા વચ્ચેના સંબંધોમાં તીરાડ ? લોકડાઉનમાં બંને સાથે લાઇવ થયા જ નથી!

Bansari
કોરોના વાયરસને પગલે સમગ્ર વિશ્વમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી શકાતી નથી. આ સમયે ક્રિકેટરો ઇન્સ્ટાગ્રામ લાઇવ દ્વારા એકબીજા સાથે ચેટિંગ કરતા હોય છે. ભારતીય ટીમના કેપ્ટન...

આ લોકોને ટ્રેન ટિકિટના ભાડામાં મળશે છૂટ, રેલવેના આ નિયમ જાણી લો ફાયદામાં રહેશો

Bansari
1 જૂનથી દેશભરમાં દોડનારી 200 ટ્રેનોમાં સીનિયર સિટીઝન મહિલાઓ-પુરુષોને ભાડામાં હાલ કોઇપણ પ્રકારની રાહત નહી મળે. તેમણે પૂરૂ ભાડુ ચૂકવવુ પડશે. ભાડામાં છૂટ હવે ફક્ત...

બે ખેલાડીને કોરોના છતાં 17મી જૂનથી ઇંગ્લિશ પ્રીમિયર લીગનો પ્રારંભ

Bansari
ફૂટબોલ પ્રેમીઓ માટે ખુશ ખબર એ છે કે ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઇપીએલ) 17મી જૂનથી શરૂ થઈ રહી છે. ત્રણ મહિના સુધી આ વખતની સિઝન રોકાઈ...

અમેરિકામાં કોરોનાએ મચાવી તબાહી: 1 લાખથી વધુના મોત, ઈટાલી, રશિયા અને સ્પેનમાં પણ છે આવી સ્થિતિ

Bansari
વિશ્વમાં કોરોના મહામારીથી અત્યાર સુધીમાં 58 લાખથી વધારે લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. જ્યારે 3 લાખ 58 હજારથી વધારે લોકોનાં મૃત્યુ થયા છે. આ દરમિયાન...

40 કિલો વિસ્ફોટકો ભરેલી કાર આ આતંકવાદીની નીકળી, 400 સૈનિકોને મોતને ઘાટ ઉતારવાનું હતું કાવતરૂ

Bansari
કાશ્મીરના પુલવામામાં 40 કિલો વિસ્ફોટકો સાથે ગઈકાલે મળેલી કાર હિઝબુલ મુઝાહિદ્દીનના આંતકીની હોવાનો પર્દાફાશ થયો છે. પુલવામા પાર્ટ 2માં 400 જવાનોને આ કારના વિસ્ફોટકોથી નિશાન...

સૂકી ખાંસીથી એક જ દિવસમાં મળશે રાહત, અજમાવી જુઓ આ ઘરેલૂ ઉપચાર

Bansari
સુકી ખાંસીના કેટલાય કારણ હોઇ શકે છે, જેવા કે વાઇરલ ઇન્ફેક્શન, શરદી, ફ્લૂ, ધૂમ્રપાન અથવા અન્ય રોગ જેવા કે અસ્થમા, ટીબી અથવા ફેફસાનું કેન્સર વગેરે....

આવા લક્ષણો દેખાતા હોય યોગ્ય સમયે સારવાર કરાવી લેજો, નહીં જો જીવલેણ સાબિત થશે આ બિમારી

Bansari
ટીબીની સારવાર યોગ્ય રીતે ન કરવામાં આવે તો આ રોગ જાનલેવા બની શકે છે. ટીબી માત્ર ફેફસાં સાથે સંકળાયેલ સમસ્યા નથી પરંતુ શરીરના કોઇ પણ...

ડાયાબિટીસથી લઇને કોલેસ્ટ્રોલ જેવી બિમારીઓ કંટ્રોલમાં રહેશે, આ કંદમૂળ ખાવાના છે ફાયદા જ ફાયદા

Bansari
મૂળામાં પૉટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. મૂળા બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેમાં એન્ટી-હાઇપરટેન્સિવ તત્વ પણ મળી આવે છે. જે હાઇ બ્લડ પ્રેશરને...

ધડાધડ વજન ઘટી જશે, દિવસમાં 2 વાર પીવો આ ખાસ પાણી

Bansari
કોથમીરના પાણીમાં પૉટેશિયમ, કેલ્શિયમ, વિટામીન સી અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે અને આ બધા તત્વ બીમારીઓથી આપણને દૂર રાખવામાં મદદરૂપ થાય છે. કોથમીર રસોડામાં...

વજન ઘટાડી તો દીધું, હવે મેન્ટેન કેવી રીતે કરશો? આ ટિપ્સ આવશે તમારે કામ

Bansari
શરીરે ચરબીના થર જામ્યા પછી ઊતારવા એ એક મુશ્કેલી છે, અને તેના કરતાં પણ મોટી સમસ્યા  ઊતારેલા વજનને મેન્ટેઇન કરવાની છે. વજન ઊતાર્યા પછી તેને મેન્ટેઇન...

હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે આ પાંચ વસ્તુઓ છે ઝેર સમાન, ભૂલથી પણ સેવન ના કરતાં

Bansari
હાઈ બ્લડપ્રેશર હૃદયરોગનું કારણ બની શકે છે. તેથી જ બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખવાની સાથે જ એને લઇને જાગૃત રહેવાની જરૂર છે. જો તમે બ્લડપ્રેશરના પેશન્ટ હોવ...

‘ધોની પર હુકમ…’ ભારતીય ટીમને વિશ્વ વિજેતા બનાવનાર કોચે જણાવ્યું માહીએ ક્યારે લેવો જોઇએ સંન્યાસ

Bansari
ભારતીય ક્રકેટ ટીમે 2011માં ધોનીની આગેવાની હેઠળ વર્લ્ડ કપ જીત્યો ત્યારે તે ટીમના કોચ ગરી કર્સ્ટન હતા. કર્સ્ટનને આજે પણ એ ક્ષણ યાદ છે જ્યારે...

કોરોના સંક્રમિત આ દર્દીઓ માટે તાવની દવા જોખમી, તબીબો પ્રયોગો ના કરે

Bansari
કોરોના વાઈરસને ફેલાવાથી રોકવા માટે અત્યાર સુધી કોઈ દવા સામે આવી નથી. જોકે કોરોના સંક્રમિત દર્દીઓને હાલ મલેરિયામાં ઉપયોગમાં થનારી હાઈડ્રૉક્સિક્લોરોક્વિન દવા આપવામાં આવી રહી...

‘જવાની માંગે પાની પાની’ પર સુનિતા બેબીનો હૉટ ડાન્સ, Video જોઇને છૂટી જશે પરસેવો

Bansari
હરિયાણાની દેશી ક્વિન સપના ચૌધરીનું નામ જાણીતું છે.તેણે પોતાના લટકા મટકાથી દુનિયાને પોતાની દીવાની બનાવી દીધી છે. પણ હવે એક બીજું નામ સપનાના ડાન્સને ટક્કર...

1 જૂનથી આ વસ્તુઓ થશે મોંઘી: રેલવેથી લઇને રાશન કાર્ડ સુધી બદલાઇ જશે આ નિયમો, જાણો શું થશે અસર

Bansari
1 જૂનથી તમારા રોજિંદા જીવન સાથે સંબંધિત ઘણી વસ્તુઓ બદલાવા જઇ રહી છે. તેમાં રેલવે, બસ, રાશન કાર્ડ અને એરલાઇન સાતે સંબંધિત બદલાવ સામેલ છે....

સચિન 40ની વય સુધી રમી શકે તો 38 વર્ષનો ધોની કેમ નહીં? આ ક્રિકેટર બગડ્યો

Bansari
ધોની ભારતીય ટીમમાં ક્યારે પરત ફરશે? તેની કારકિર્દી ખતમ થઈ ગઈ છે ? ધોનીના પુનરાગમન માટે આઇપીએલનું આયોજન જરૂરી છે ? આ તમામ સવાલો ભારતીય...

1000 બેડમાં 551 જ ભરાયેલા છતાં SVPની સ્પષ્ટ ના, હવે કન્ટેન્મેન્ટઝોનથી આ વિસ્તારમાં પ્રસર્યો કોરોના

Bansari
અમદાવાદમાં કોરોનાનો કેર યથાવત રહેવા પામ્યો છે. આજે વધુ 247 દર્દીઓ જુદી જુદી હોસ્પિટલમાં દાખલ થયા છે. જ્યારે 16 દર્દીઓના સારવાર દરમિયાન જ કરૂણ મૃત્યુ...

અમદાવાદને કોરોનામુક્ત કરવામાં 55 દિવસથી ઘર નથી જોયું હવે રજા આપી જ્યારે કોરોનાનો ચેપ લાગ્યો, ખરાબ છે હાલત

Bansari
અમદાવાદ શહેરને જંતુમુકત કરી કોરોના વાઈરસ સામે રક્ષિત કરવા માટે છેલ્લા પંચાવન દિવસથી અમે ઘરનો દરવાજો પણ જોયો નથી.આશા હતી કે, પરીવારજનો સાથે મળવાનું થશે...

હોટસ્પોટ અમદાવાદથી કોરોના ફેલાયો, આ 4 જિલ્લાઓમાં પોઝિટિવ કેસનો આંક 100ને પાર

Bansari
અમદાવાદમાં બેકાબૂ બનેલો કોરોના ગુજરાતના ગામડાઓમાં પણ ધીમે ધીમે પ્રસરી રહ્યો છે અને તેની પાછળનું કારણ છે અમદાવાદથી સતત થઇ રહેલો પલાયનવાદ. મોટી સંખ્યામાં હિજરત...

ઓ બાપ રે કોરોનામાં અમદાવાદીઓ ભૂખ્યા ન સૂવે માટે સેવા કરતા આ મંડળના અડધો ડઝન સભ્યોના મોત, સેવા ભારે પડી

Bansari
કોરોનાની વિશ્વવ્યાપી મહામારીનું સૌથી કરુણ પાસું એ છે કે માનવતા અને દયા ભાવથી સેવા કેન્દ્રો ચલાવતા, સવાર- સાંજ જરૂરતમંદોને ભોજન પીરસતા નાગરિકો પણ સંક્રમિત થઈ...

ગુજરાતના આ જિલ્લાનો 86 ટકા ગ્રામ્ય વિસ્તાર કોરોના મુક્ત, છતાં પોઝિટિવ દર્દીઓનો આંકડો છે ચિંતાજનક

Bansari
ગાંધીનગર જિલ્લાના દહેગામ અને કલોલમાંથી આજે એક-એક કેસ સામે આવતાં જિલ્લામાં પોઝિટિવ દર્દીઓનો આંકડો વધીને ૧ર૯ સુધી પહોંચી ગયો છે. આંકડાની દ્રષ્ટીએ જોવા જઈએ તો...

4 લોકો માટે દારૂના વેપારીએ બુક કરાવી દીધું આખેઆખુ પ્લેન, ભોપાલથી દિલ્હી જવા માટે ખર્ચી નાંખ્યા 20 લાખ!

Bansari
મધ્ય પ્રદેશના ભોપાલના એક દારુના વ્યાપારીએ પોતાના પરિવારના ચાર લોકોને દિલ્હી મોકલવા માટે એક આખા વિમાનનું બૂકિંગ કરાવ્યું હતું. ૧૮૦ સીટો વાળા એ૩૨૦ વિમાનનો ઉપયોગ...

ગાંધીનગરમાં સતત વધતો કોરોનાનો ભરડો: વધુ ચાર કેસ સામે આવતાં લોકોમાં ફફડાટ

Bansari
ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધતી જ જાય છે. દહેગામના લવાડમાં રહેતાં ૬૮ વર્ષિય વૃદ્ધ ઉપરાંત કલોલના કલ્યાણપુરાની સોસાયટીના વૃદ્ધ કોરોનાથી સંક્રમિત...

લોકડાઉન ઇફેક્ટ: સંખ્યાબંધ સરકારી કામો ખોરંભે ચડતાં તંત્રને વતન પરત ફરેલા શ્રમિકો યાદ આવ્યાં

Bansari
કોરોનાના કારણે અપાયેલા લોકડાઉનના કારણે રોજીંદી કામગીરી કરતાં શ્રમિકોની હાલત સૌથી વધુ કફોડી બની હતી. ધંધા રોજગાર બંધ થવાના કારણે આવા શ્રમિકોએ પોતાના વતનની વાટ...

લોકડાઉન ઇફેક્ટ: માત્ર વડોદરાથી જ ૧.૧૬ લાખ શ્રમજીવીઓ હિજરત કરી ગયા

Bansari
લોકડાઉન દરમિયાન વડોદરા શહેર તેમજ જિલ્લો તેમજ આજુબાજુમાં ફસાઇ ગયેલા પરપ્રાંતીયોને તંત્રની મદદથી તેમના વતનમાં મોકલવામાં આવ્યા છે. વિશેષ ટ્રેનો અને અન્ય વાહનો દ્વારા ૧.૧૬...

‘પહેલાં કોરોના ટેસ્ટ કરાવો’ ડ્રગ્સ રેકેટની તપાસમાં ગયેલી પોલીસને સેલવાસમાં નો એન્ટ્રી

Bansari
ડ્રગ્સ રેકેટની તપાસમાં સેલવાસ ગયેલી વડોદરાની પોલીસને મેડિકલના કારણોસર સેલવાસમાં રોકી દેવામાં આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ,ડ્રગ્સ રેક્ટની તપાસ માટે વડોદરા એસઓજીના પીએસઆઇ રાજેશ વસાવા ટીમ...

વડોદરામાં કોરોનાનો કાળમુખો પંજો ફરી વળ્યો: 24 કલાકમાં 8 લોકોને ભરખી ગયો ઘાતક વાયરસ

Bansari
વડોદરામાં લોકડાઉનનો ચોથો તબક્કો ઘાતક પુરવાર થઇ રહ્યો છે. એક તરફ પોઝિટિવ કેસ વધી રહ્યા છે બીજી તરફ મૃત્યુદરમાં પણ વધારો થઇ રહ્યો છે. વિતેલા...

વડોદરામાં કોરોનાનું તાંડવ: 24 કલાકમાં 28 નવા કેસ, કારેલીબાગ પોલીસસ્ટેશનના PSI પણ ભરડામાં

Bansari
વડોદરામાં આજે વધુ ૨૮ લોકોને કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયુ છે તે સાથે જ વડોદરામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો કુલ આંકડો ૯૬૧ થયો છે અને બે...
Do NOT follow this link or you will be banned from the site!