GSTV

Author : Arohi

જાહ્નવી કપૂરે પરિવાર સાથે આ રીતે ઉજવ્યો 21મો જન્મદિવસ

Arohi
કાલે જાહ્નવી કપૂરનો 21મો જન્મદિવસ હતો. દર વર્ષે આ દિવાસને ખાસ બનાવા શ્રીદેવી ઘણા દિવસોથી તૈયારીઓ કરતા હતા. પરંતુ પોતાની માતા વગર જાહ્નવીનો આ પહેલો...

વોટ્સએપ પર ટ્રેનિંગ લઇ હિજાબ ગર્લ બની બોડીબિલ્ડિંગ ચેમ્પિયન

Arohi
કેરલાના કોચ્ચિમાં હાલમાં બોડીબિલ્ડિંગ ચેમ્પિયનશિપને હિજાબ ગર્લ મજીજિયા ભાનૂએ પોતાના નામે કર્યો છે.   ૨૩ વર્ષની મજીજિયા કોઝીકોડમાં મેડિકલની વિધાર્થીની છે. જાણવા મળી રહ્યું છે...

અમદાવાદના બે બિલ્ડર ગ્રુપ પર આવકવેરા અધિકારીઓના દરોડા

Arohi
આવકવેરા ખાતાની અન્વેષણ બ્રાન્ચના અધિકારીઓએ આજે અમદાવાદમાં અનુભાઈ સાંગાણીના સત્યમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા સાંગાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમ જ ગોપાલભાઈ પટેલના શાલીગ્રામ ગ્રુપના સંખ્યાબંધ ઠેકાણાઓ પર દરોડા પાડયા...

દારૂ પીવા બાબતે ઝઘડો થતાં પતિએ પત્નીની હત્યા કરી

Arohi
વસ્ત્રાપુરમાં દારૂ પીવા બાબતે ઝઘડો થતા પતિએ પત્નીની છાતીમાં ચાકૂના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. વસ્ત્રાપુર પોલીસે આરોપીની અટક કરીને વધુ તપાસ હાથ ધરી...

ઉનાળાની રજાઓમાં ટૂરિસ્ટ સ્પોર્ટ તરીકે ઉત્તરાખંડ છે પહેલી પસંદ

Arohi
જો તમે ઉનાળાની રજાઓમાં કોઈ સારી જગ્યાએ જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ઉત્તરાખંડની પસંદગી કરી શકાય. વેલી ઓફ ફ્લાવર અને દેવભૂમિના નામે ઓળખાતું ઉત્તરાખંડ...

Geneva Motor Show 2018:  રેનૉએ show કરી EZ-GO, ડ્રાઇવર વિના ચાલે છે આ અદભુત કાર

Arohi
જિનીવા મોટર શો ૨૦૧૮માં ફ્રાંસની ઓટો મેકર કંપની રેનૉએ તેની શાનદાર અને  એડવાન્સ કોન્સેપ્ટ કાર EZ-GO શો કરી હતી. આ કાર રોબોટ દ્વારા ચાલશે. જે...

કોલંબોમાં ટીમ ઇન્ડિયાની હાર બાદ કોહલીનો ડાન્સ વીડીયો વાયરલ

Arohi
વિરાટ કોહલીની ગેરહાજરી ટીમ ઇન્ડિયાને મોંઘી પડી. ટી 20 ટ્રાય સીરીઝમાં ભારતની શરૂઆત ખરાબ રહી છે. મંગળવારની રાત્રે ભારતીય ટીમને નિદહાસ ટ્રોફીના શરૂઆતી મુકાબલામાં શ્રીલંકા...

શ્રીદેવીના જીવન પર બનશે ડોક્યૂમેન્ટ્રી, રિયલ ફુટેજનો થશે ઉપયોગ

Arohi
શ્રીદેવીના નિધન બાદ બોની કપૂર તેમની દરેક ઈચ્છા પૂરી કરવા માંગે છે. ૬ માર્ચે તેમણે પોતાની દીકરી જાહ્નવીના જન્મદિવસની ઉજવણી એવા જ અંદાજમાં કરી જેવી...

દિપીકા-રણવીરના લગ્ન થઈ ગયા નક્કી, જુઓ કેવી રીતે અને ક્યાં થશે?

Arohi
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ફેન્સ માટે ખુશ ખબર છે. રણવીર અને દીપિકાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. બન્નેના માતા-પિતાએ મળીને તેમના લગ્નનો નિર્ણય કર્યો...

રાત-દિવસ મોબાઈલ પર ગંદી ફિલ્મો જોતા દીકરાના પિતાએ હાથ જ કાપી નાંખ્યા

Arohi
તેલંગાનામાં એક વ્યક્તિએ વધુ પડતો ફોનનો ઉપયોગ કરતા પોતાના પુત્રના હાથ કાપી નાખવાનો કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ  ૪૫ વર્ષના એક વ્યક્તિએ મોબાઈલ...

 Tata Zest : કંપનીએ લોન્ચ કર્યું ઝેસ્ટનું સ્પેશિયલ એડીશન, જાણો શું છે કિંમત

Arohi
ટાટા મોટર્સ કંપનીએ  પોતાની નાની કાર સેડાનનું ઝેસ્ટ સ્પેશિયલ એડીશન લોન્ચ કર્યુ  છે. ૧.૩ લીટર એન્જીન ડીઝલ વાળી કારમાં   ૧૩થી વધુ નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા...

બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ જીતનાર ફ્રેંસિસ મેકડોરમેન્ડનો  ઓસ્કર થયો ચોરી

Arohi
90માં ઓસ્કર અવોર્ડસ બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ જીતેલી એક્ટ્રેસ ફ્રેંસિસ મેકડોરમેન્ડ માટે ખુશીની પળો દુઃખની પળોમાં પરિવર્તિત થઇ ગઈ હતી જયારે તેને જાણ થઇ કે તેનો...

વીજમીટરના રેન્ટ, ટેસ્ટિંગ અને લેબર ચાર્જ પર ૧૮ ટકાના દરે GST લાગશે

Arohi
વીજળીનું નવું જોડાણ લેવા માટે અરજી કરવાના લેવામાં આવતા ચાર્જ, વીજળીના મીટર માટે લેવામાં આવતા ભાડાના દર, મીટરની ચકાસણી કરવા માટે લેવામાં આવતા ચાર્જ, મીટરને...

વાસણામાં સોફ્ટવેર એન્જિનિયર યુવતીનો ગળાફાંસો ખાઈને આપઘાત

Arohi
વાસણામાં રહેતી એક ૩૦ વર્ષની સોફ્ટવેર એન્જીનીયર યુવતીએ પોતાના ભાડાના ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. વાસણા પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી...

પંદરમી માર્ચથી આયાત-નિકાસના તમામ દસ્તાવેજોનું ઈ-ફાઈલિંગ ફરજિયાત

Arohi
નિકાસકારોએ આગામી પંદરમી માર્ચથી નિકાસકારો માટેની આઈસગેટની સ્વિફ્ટ સિસ્ટમમાં નિકાસને લગતા એક્સપોર્ટ બિલ, એક્સપોર્ટ પેકિંગ લિસ્ટ, બિલ ઑફ લેડિંગ, સર્ટિફિકેટ ઑફ ઓરિજિન સહિતના તમામ દસ્તાવેજો...

અમદાવાદ મ્યુનિ.ના ડે. હેલ્થ ઓફિસર આંધ્રની કોલેજમાં ભણાવે છે: નોકરી ગુમાવશે

Arohi
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ફાલ્યા ફુલેલી ભ્રષ્ટાચાર ઉપરાંત વધુ નાણાં કમાઈ લેવાની અન્ય તરકીબો પણ અપનાવવામાં આવી રહી છે. કેટલાક અધિકારીઓ-કર્મચારીઓ મ્યુનિ.માં નોકરી ઉપરાંત અન્યત્ર કામ...

વાઇબ્રન્ટ ગુજરાત, ચાલુ વર્ષના અંતે પ્રત્યેક ગુજરાતીના માથે રૂ. ૩૩,૪૩૬નું દેવું

Arohi
વિકાસ પાછળ આંધળી દોટ મૂકનાર ભાજપના શાસકોએ ગુજરાતને દેવાદાર બનાવવાની દિશામાં મૂકવા ય જાણે દોટ મૂકી છે તેવુ ચિત્ર ઉપસ્યુ છે કેમ કે, વિકાસના કામો...

બોલીવુડના ‘શમ્મી આંટી’નું નિધન, અમિતાભ બચ્ચને દુઃખ વ્યક્ત કર્યું

Arohi
બોલીવુડમાં શમ્મી આંટીના નામે જાણીતી અભિનેત્રીનું લાંબો સમય બીમાર રહ્યા બાદ નિધન થયું છે. ૧૯૩૧માં મુંબઈમાં જન્મેલા એક્ટ્રેસ શમ્મી આંટીનું અસલી નામ નરગિસ ખાડી હતું....

શ્રીદેવીની અસ્થિઓનું રામેશ્વરમાં વિસર્જન

Arohi
બોલીવુડની સુપરસ્ટાર શ્રીદેવીની અસ્થિઓનું વિસર્જન શનિવારે રામેશ્વરમાં કરવામાં આવ્યું. શુક્રવારે શ્રીદેવીની અસ્થિઓ લઈને પતિ બોની કપૂર ચેન્નાઈ પહોચ્યા. શ્રીદેવીના ઈન્સ્ટા પેજ પર શેર કરવામાં આવેલા...

સલમાનના બનેવી આયુષની ફિલ્મ ‘લવરાત્રિ’નું શૂટિંગ શરૂ

Arohi
સુપરસ્ટાર સલમાન ખાનના બનેવી આયુષ શર્માએ પોતાની પહેલી ફિલ્મ ‘લવરાત્રિ ‘ની શૂટિંગ શરૂ કરી દીધી છે. સલમાનની નાની બહેન અર્પિતાના પતિ આયુષએ ફિલ્મના ક્લિપબોર્ડનો ફોટો શેયર...

વોટ્સએપમાં સવાર સાંજના ફાલતું મેસેજથી છુટકારો અપાવશે આ ફીચર

Arohi
વોટ્સએપના યૂઝર્સને સ્પામ મેસેજથી છુટકારો આપવા માટે કંપનીએ પૂરી તૈયારી કરી લીધી છે. વોટ્સએપ યૂઝર્સ ‘ગુડ મોર્નિંગ’ અને ‘ગુડ ઇવનિંગ’ના ફોરવર્ડ મેસેજથી પરેશાન રહે છે....

ચાવાળાની કમાણી બની ચર્ચાનો વિષય, મહીને લાખો રૂપિયાની છે આવક

Arohi
નરેન્દ્ર મોદીને જયારે ભારતીય જનતા પાર્ટી તરફથી ૨૦૧૪ ની લોકસભાની ચુંટણીમાં પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારે તેમને ચાવાળો કહી ને ટ્રોલ કરવામાં આવતા...

રમત ગમતમાં વધુ એક મોરચે ભારતે પાકિસ્તાનને આપી મ્હાત

Arohi
પંકજ અડવાણી અને મનન ચંદ્રાની જોડીએ ભારત માટે સ્નુકર વર્લ્ડ કપ જીતવા પાકિસ્તાનને ફાઇનલમાં હરાવ્યું હતું. બેસ્ટ ઓફ ફાઇવ ફ્રેમમાં ભારત ૦-૨ થી પાછળ હતું...

ઓછા વજનના કારણે નવજાત શિશુઓને થઇ શકે છે ગંભીર બીમારીઓ

Arohi
જો નવજાત શિશુનું વજન 2.5 કિલોગ્રામથી ઓછુ છે તો જરૂરથી કાળજી લેવી જોઈએ. કેમકે આવા બાળકોને ભવિષ્યમાં ગંભીર બીમારીઓ થઇ શકે છે. એક સંશોધનમાં જાણવા...

પ્રિયા પ્રકાશનો ‘બૉયફ્રેન્ડ’ સાથે હોળી રમતો વીડિયો થયો વાયરલ

Arohi
સોશિયલ મીડિયાથી ચર્ચામાં આવેલી મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયર ફરી એક વાર પોતાના વિડીયોથી ધૂમ મચવવા તૈયાર છે. આ વખતે તે આંખ મારતી કે આંગળીઓથી...

મોત સામે જંગ હારનાર માકપાના મંત્રી ત્રિપુરામાં ચૂંટણી જીતી ગયા

Arohi
ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણી વચ્ચે માકપાને મોટો આઘાત લાગ્યો છે. રાજ્ય મંત્રી અને સતત છ વાર પાર્ટીના વિધાયક રહી ચુકેલા ખગેન્દ્ર જમાતિયાનું નિધન થયું છે. શુક્રવારે...

બજેટ ઓછું હોય તો જોઈ લો 5 લાખ રૂપિયાથી ઓછી કિંમતની શાનદાર કાર્સ

Arohi
ભારત ૨૦૨૦ સુધીમાં ઓટોમોટિવનું ત્રીજું સૌથી મોટું બજાર બની શેકે છે. દેશમાં નવી ઓટો કંપનીઓની એન્ટ્રી થઇ રહી છે. પાછલા થોડા વર્ષોમાં ઓટોમોબાઈલ ઉદ્યોગમાં કોમ્પિટિશન...
Do NOT follow this link or you will be banned from the site!