GSTV

Author : Arohi

યુ-ટ્યુબ ઓફિસમાં ફાયરિંગની ઘટના બાદ ગુગલ ચીફ સુદંર પિચાઈનો સ્ટાફને ભાવુક પત્ર

Arohi
અમેરિકાના કેલિફોર્નિયા ખાતેની યુ-ટયુબ ઓફિસમાં ફાયરિંગની ઘટના બાદ હવે સ્થિતિ સામાન્ય છે. જોકે આ ઘટનાને લઈને થોડીવાર માટે કર્મચારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. ગુગલએ યુટ્યુબને...

શું શિવસેના ભાજપની આ મોટી ઓફર સ્વીકારશે?

Arohi
શિવસેના સાથેના સંબંધોમાં આવેલી ખટાશ વચ્ચે ભાજપે પોતાના સાથીપક્ષને શાંત કરવા માટે એક મોટી પેશકશ કરી છે. ભાજપે સુલેહના ઈરાદે શિવસેનાને રાજ્યસભાના ઉપસભાપતિ પદની ઓફર...

ભાજપ અનામત નહીં હટાવે: અમિત શાહ

Arohi
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અનામત અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. અમિત શાહે ઓરિસ્સામાં એક જનસભાને સંબોધતા જણાવ્યુ કે, ભાજપ સરકાર અનામત કયારેય ખતમ નહી...

પાકિસ્તાને ૬૩૩ વખત કર્યુ સીઝ ફાયરનું ઉલ્લંઘન, ગૃહમંત્રાલયે આપી જાણકારી

Arohi
કેન્દ્ર સરકારે રાજ્યસભામાં જણાવ્યુ છે કે, ચાલુ વર્ષે ફેબ્રુઆરી માસ સુધીમાં પાકિસ્તાને 633 વખત સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જેમા એસઓલી પર 432 અને આંતરરાષ્ટ્રીય...

શિવસેનાએ કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન કહ્યું, સરકારનું નેતૃત્વ સ્વાર્થી અને નબળું

Arohi
શિવસેનાએ એસસી-એસટી એક્ટ મામલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. શિવસેનાએ દલિત આંદોલન દરમ્યાન થયેલી હિંસાને કેન્દ્ર સરકારનું નબળુ અને સ્વાર્થી નેતૃત્વ ગણાવ્યું છે. શિવસેનાએ...

નાનકડી ભૂલના કારણે જાહ્નવીના હાથમાંથી નીકળી ગઈ ફિલ્મ

Arohi
થોડા દિવસો પહેલા સારા અલી ખાનને સિમ્બામાં રણવીર સિંહ સાથે કાસ્ટ કરવાનું એલન કરવામાં આવ્યું હતું. સુત્રોના હવાલેથી જાણવા મળી રહ્યું છે કે આ ફિલ્મ...

શાહિદ આફ્રિદીના ભારત વિરોધી નિવેદન પર ગૌતમ ગંભીરનો સણસણતો જવાબ

Arohi
ભારતના પૂર્વ બેસ્ટમેન ગૌતમ ગંભીરે પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી નો તેમના કાશ્મીરના નિવેદન પર મજાક ઉડાવ્યો હતો. ગંભીરે આફ્રિદીના નિવેદન બાદ તેને અપરિપક્વ વ્યક્તિ...

અમિતાભ બચ્ચન મોબાઈલ કંપનીથી પરેશાન, નેટવર્ક ન મળતા આ રીતે કર્યુ React

Arohi
મહાનાયક અમિતાભ બચ્ચન હાલમાં પોતાની ફિલ્મ ‘102 નોટ આઉટ’ની શુટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં અમિતાભ સાથે ઋષિ કપૂર લીડ રોલમાં જોવા મળશે. હાલમાં જ તેમણે...

ભૂખ હડતાલ પર ઉતરેલા નેતાઓ બિરયાની-દારૂ પાર્ટી કરતા ઝડપાયા

Arohi
AIADMK માટે શરમજનક તસ્વીરો જોવા સામે આવી છે. AIADMના નેતા કેન્દ્ર દ્વારા કાવેરી પ્રબંધન બોર્ડના ગઢન ન કરવાના વિરોધમાં એક દિવસની ભૂખ હડતાલ પર બેઠા...

રેસ-૩માં સલામનનો એક્શન સીકવન્સ ઈન્ટરનેટ પર થયો લીક

Arohi
સલમાન ખાન ફરી એકવાર ખતરનાક સ્ટંટ કરતા જોવા મળશે. સલમાનની ગઈ ફિલ્મ ‘ટાઇગર ઝિંદા હે’ કરતા પણ વધારે આ સ્ટંટ ખતરનાક હશે એવું કહેવામાં આવી...

જૉન અબ્રાહમ મને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરતો હતો: પ્રેરણા અરોડા

Arohi
જૉન અબ્રાહમના જેએ એન્ટરટેનમેન્ટ અને ક્રિઆઝ એન્ટરટેનમેન્ટ વચ્ચે મામલો બગાડતો જાય છે. ફિલ્મ એક્ટર જૉન અબ્રાહમ અને ડાયના પેન્ટી સ્ટારર ‘પરમાણુ’ 8 ડિસેમ્બર 2017એ રિલીઝ...

આ જગ્યા પર ફક્ત 65 પૈસામાં મળે છે 1 લીટર પેટ્રોલ, જાણો શું છે કારણ

Arohi
પેટ્રોલ અને ડિઝલના વધી રહેલા ભાવ વચ્ચે સરકારે એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાનો સ્પષ્ટ પણે ઈન્કાર કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત વધવાથી દેશમાં પેટ્રોલ અને...

સુનીલે કરી શિલ્પા શિંદે સાથે નવા શોની શૂટિંગ શરૂ, ફોટો થયા લીક

Arohi
કપિલ શર્મા બાદ સુનીલ ગ્રોવર બીગ બોસ વિનર શિલ્પા શિંદે સાથે નવા શોની શરૂઆત કરવા જઈ રહ્યા છે. હાલમાં જ ટીવીની ભાભીજી કોમેડીના ઉસ્તાદ સુનીલ...

વર્ષો બાદ એક વાર ફરી સાથે જોવા મળશે ત્રણેય ખાન, જાણો શું છે કારણ

Arohi
બોલીવુડ એક્ટર ઈરફાન ખાન હાલ લંડનમાં છે. ઈરફાન ખાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જણાવ્યું હતું કે તે ન્યુરોએન્ડ્રોકાઈન ટ્યૂમર નામની બીમારીથી પીડાય છે અને...

US સેલિબ્રિટી સાથે પહેલી વખત મેગેઝિનના કવર પર જોવા મળી એશ્વર્યા રાય બચ્ચન

Arohi
બોલીવુડ ડીવા એશ્વર્યા રાયે વોગ મેગેઝિનના એપ્રિલ એડિશન માટે એક્ટર અને રેપર ફેરલ વિલિયમ્સ સાથે ફોટોશૂટ કરાવ્યો છે. મેગેઝિનના કવર પેજ પરના ફોટોમાં બન્ને સેલિબ્રિટીને...

અક્ષય કુમારની ‘ટોયલેટ: એક પ્રેમ કથા પાર્ટ-2’ બનાવશે 10 લાખ ટોયલેટ

Arohi
થોડા દિવસો પહેલા અક્ષય કુમારની પત્ની ટ્વિન્કલ ખન્ના એક ફોટો શેર કરવાના કારણે ચર્ચામાં હતી. ટ્વિન્કલે શેર કરેલા ફોટામાં એક વ્યક્તિ જુહૂ બીચ પર શૌચ...

સુનીલ ગ્રોવર કપિલ શર્માની જૂની ટીમ સાથે કરશે ‘દન દના દન’

Arohi
કપિલ શર્માની નાના પડદ પર વાપસી બાદ હવે ફેન્સ સુનીલ ગ્રોવરની વાપસીની રાહ જોઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મૂજબ સુનીલ ક્રિકેટ કોમેડી લઈને આવી રહ્યા...

ભારતમાં દર 15 મિનિટે એક દલિત વ્યક્તિ સાથે ઉત્પીડન: NCRB

Arohi
નેશલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા પ્રમાણે ભારતમાં દર પંદર મિનિટે એક અનુસૂચિતજાતિના વ્યક્તિનું ઉત્પીડન થાય છે. એનસીઆરબી પ્રમાણે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં એસસી કેટેગરીના લોકો સાથે...

કોના માટે દિવસ છે સાનૂકૂળ અને કોના માટે છે પ્રતિકૂળ, જાણો આજનું ભવિષ્યકથન

Arohi
મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી...

સીબીએસઈ પેપર લીક: આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર

Arohi
સીબીએસઈ પેપર લીક મામલે કોર્ટે ત્રણેય આરોપીઓને બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યા છે. પોલીસે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડની માગ કરી હતી. જોકે કોર્ટે...

જમ્મુ-કાશ્મીરના હવામાનને કારણે કેસરના પાક પર અસર, ઉત્પાદનમાં ૬૮ ટકાનો ઘટાડો

Arohi
વર્તમાન ક્રોપ યરમાં દેશમાં કેસરનું ઉત્પાદન ૬૮.૧૫ ટકા ઘટીને ૯.૧૦ ટન રહેવાનું સરકારી આંકડા જણાવી રહ્યા છે. કેસરના મુખ્ય ઉત્પાદક  વિસ્તાર જમ્મુ અને કાશમીરમાં સુકા...

ભારત બદમની વપરાશમાં આગળ, છ મહિનામાં આયાતમાં ૨૯ ટકાનો વધારો

Arohi
ભારતમાં બદામના વપરાશમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યાનું આલ્મોન્ડ બોર્ડ ઓફ કેલિફોર્નિયાના આંકડા જણાવે છે. ચીન અને સ્પેનને પાછળ મૂકીને ભારત બદામનો મોટો વપરાશકાર દેશ બની...

આજથી SBIના ગ્રાહકો માટે બદલાશે આ ૩ નિયમો

Arohi
નવા નાણાંકીય વર્ષથી એટલે કે આજથી દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઈ)માં નવા બદલાવ કરવામાં આવશે. SBIના ગ્રાહકો માટે આજથી આ ત્રણ નિયમો...

‘ધડક’ બાદ સંજય લીલા ભણસાલી સાથે ફિલ્મ કરી શકે છે જાહ્નવી કપૂર 

Arohi
બોલીવુડમાં ટૂંક સમયમાં કારણ જોહરની ફિલ્મ દ્વારા ડેબ્યૂ કરવા જઈ રહી જાહ્નવી કપૂર કદાચ એક નવા પ્રોજેક્ટમાં કામ કરવા જઈ રહી છે. હાલમાં જ જાહ્નવીને...

બાગી-૩માં દિશા પટનીનું પત્તું સાફ, એક મહિનામાં કરવામાં આવશે નવી ટીમની ઘોષણા

Arohi
બાગી-2ના પહેલા દિવસના કલેક્શનથી જ અંદાજો લગાવી શકાય કે આ ફિલ્મ સતી કમાણી કરશે. ટાઇગર શ્રોફ સ્ટારર બાગી સફળ ફિલ્મ માનવામાં આવી રહી છે. આ...

કપિલની Ex ગર્લફ્રેન્ડ સાથે નવો શો લઇને આવશે સુનીલ ગ્રોવર

Arohi
ટીવીના કોમેડી કિંગ કપિલ શર્મા પોતાનો નવો શો ધ ફેમિલી ટાઇમ વિથ કપિલ શર્મા લઇને આવી ગયા છે. હવે દર્શકો તેના સાથી સુનીલ ગ્રોવરને કોમેડી...

રોજ 50 ગ્રામ શેકેલા ચણા ખાવાથી 7 દિવસમાં જ જોવા મળશે ચમત્કાર

Arohi
શેકેલા ચણા ખાવાથી સ્વાસ્થને જબરદસ્ત ફાયદો થાય છે. બજારમાં છાલ વાળા અને છાલ વગર એમ બે જાતના ચણા ઉપલબ્ધ હોય છે. છાલ વાળા ચણાને ચાવીને...

‘એક દો તીન..’ Song વિવાદ પર પહેલી વાર ‘બાગી 2’ના નિર્દેશક અહમદ ખાને આપ્યું નિવેદન

Arohi
કોરિયોગ્રાફરમાંથી નિર્દેશક બનેલા અહમદ ખાનની ફિલ્મ ‘બાગી 2‘ને ધમાકેદાર ઓપનિંગ મળી છે. પહેલા જ દિવસે આ ફિલ્મે 25 કરોડથી વધારેની કમાણી કરી છે. આ ફિલ્મનું...

કોણે આપ્યો હતો શ્રીદેવીનો રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવાનો આદેશ, RTI માં થયો ખુલાસો

Arohi
બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીના અંતિમ સંસ્કાર રાજકીય સંમ્માન સાથે કરવાનો વિવાદિત આદેશ મહારષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આપ્યું હતું. RTI માં શુક્રવારે આવતનો ખુલાસો થયો. RTI...
Do NOT follow this link or you will be banned from the site!