GSTV

Author : Zainul Ansari

લગ્નને ભારતમાં જ નથી માન્યતા તો તલાકનો સવાલ જ નથી, ગ્લેમરસ સાંસદ નૂસરત જહાંએ પતિ સાથે તોડ્યા સંબંધો

Zainul Ansari
બંગાળી ફિલ્મોની અભિનેત્રી અને ટીએમસીની ગ્લેમરસ સાંસદ નૂસરત જહાંએ પોતાના પતિ નિખિલ જૈન સાથેના સબંધો તોડવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલા...

વોરફેર/ આગામી સમયના યુદ્ધો મેદાન પર લડાશે કે સ્ક્રીન પર?

Zainul Ansari
અત્યાર સુધી એક વાતે લગભગ આખી દુનિયા સંમત થતી હતી કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો એ પરંપરાગત રીતે લડાશે નહીં મોટા ભાગે એ સાયબરવોર હશે....

મુકેશ અંબાણીના વેવાઈએ દેવામાં ડૂબેલી કંપની ખરીદી, ગળે પડી નવી મુસીબત

Zainul Ansari
મુકેશ અંબાણીની પુત્રીના સસરાએ દેવામાં ડૂબેલી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (DHFL)ને હસ્તગત કરી છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)એ પીરમલ ગ્રૂપની DHFL માટે બિડને મંજૂરી આપી...

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટા ફેરફારના એંધાણ : સચિવ, કલેક્ટરથી માંડીને ડીડીઓ સુધીની બદલી, આ નામો છે મોખરે

Zainul Ansari
આગામી એકાદ સપ્તાહમાં ગુજરાતના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર થવાના એંધાણ છે. સચિવ, કલેક્ટરથી માંડીને ડીડીઓ સુધીની બદલી કરવાનો તખ્તો ઘડાઇ ચૂક્યો છે. 10 જેટલાં આઇએએસને...

આગાહી/ આ બાયોલોજિકલ ઇન્ડિકેશન મળે તો સમજવું કે વરસાદ નજીકમાં, વૃક્ષો, ઝાડ પાન અને પ્રાણીઓ કરે છે આવું વર્તન

Zainul Ansari
ભારતનું જનજીવન શિયાળો, ઉનાળો અને ચોમાસુ એમ સ્પષ્ટ રીતે ત્રણ ઋતુઓમાં વહેચાયેલું છે. ચોમાસાનો વરસાદથી ખેતીપ્રધાન દેશનું આર્થિક, સામાજિક ભવિષ્ય નકકી થતું હોવાથી તેની આતૂરતાથી...

નવી મુસિબત / આ દેશમાં હંતા વાઇરસની એન્ટ્રી, આરોગ્ય વિભાગ એલર્ટ

Zainul Ansari
અમેરિકા હાલમાં કોરોના વાઇરસને હરાવવામાં વ્યસ્ત છે, પરંતુ આ દરમિયાન એક મોટો પડકાર તેની સામે આવી ગયો છે. સોમવારે હંતા વાઇરસનો પહેલો કેસ અમેરિકાના મિશિગનમાં...

આશ્ચર્યમ / એક જ મહિનામાં ટૂટી ગયો વર્લ્ડ રેકોર્ડ, આ મહિલાએ આપ્યા એક સાથે 10 બાળકોને જન્મ

Zainul Ansari
દક્ષિણ આફ્રિકાથી એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક મહિલાએ એક સાથે 10 બાળકોને જન્મ આપીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. ગયા મહિને એક જ...

આ મામલે વિરાટ કોહલીએ PM મોદી અને બરાક ઓબામાને પાછળ મૂકી દીધા, આ મુકામે પહોંચાનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર

Zainul Ansari
ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી રમતના ક્ષેત્રે રેકોર્ડ બનાવતો રહે છે, પરંતુ આ વખતે તેણે સોશિયલ મીડિયાની દુનિયામાં ઇતિહાસ રચ્યો છે. કેપ્ટન કોહલી વિશ્વનો...

રસીકરણ અભિયાનને વેગ આપવા કેન્દ્ર સરકારની નવી પહેલ: પેડ વેક્સિનેશન માટે ઈ-વાઉચર, જાણો સરકારની આ સ્કીમ વિશે ડિટેલમાં

Zainul Ansari
કોરોના મહામારીને રોકવા માટે દેશમાં જારી રસીકરણ અભિયાનને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના લાવવાની તૈયારી છે. તેના હેઠળ નોન-ટ્રાન્સફરેવલ ઇલેક્ટ્રોનિક વાઉચર જારી કરવામાં...

આ સરકારી કર્મચારીઓના ખાતામાં આવી શકે છે 2.80 લાખ રૂપિયા, આગામી મહિનામાં મળી શકે છે ખુશખબરી

Zainul Ansari
1 જાન્યુઆરી 2020 અને 1 જુલાઈ 2020ના રોજ કેન્દ્રીય કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થાના હપ્તા પર રોક લગાવવામાં આવી હતી. આ રોકના કારણે કર્મચારીઓ અને પેન્શનરોને...

નોટબંધી / જૂની 500 અને 1000ની નોટને લઇ મોટા સમાચાર, RBI બેંકોને આપ્યો આ આદેશ

Zainul Ansari
સરકાર દ્વારા 8 નવેમ્બરે 2016ના રોજ 500 અને 1000 રૂપિયાની એ સમયમાં ચલણમાંની નોટો બંધ કરવામાં આવી હતી. સરકારે આ પગલો બ્લેકમની અને આતંકવાદી પ્રવૃત્તિ...

ટેક / Gmail આઈડીનો પાસવર્ડ કેવી રીતે બદલવો? જાણો સ્ટેપ બાય સ્ટેપ પાસવર્ડ બદલવાની રીત

Zainul Ansari
Googleની મેલ સર્વિસ એટલે Gmailનો ઉપયોગ આપણે ખૂબજ કરીએ છીએ. ઓફિસના કામોમાં પણ તેનો ખૂબ જ ઉપયોગ થાય છે. ઘણી વખત એવું થાય છે કે...

મેન્ટેનન્સ / લોકડાઉનમાં ઉભી રહેલી બાઇકમાં આવી ગઇ છે કોઇ સમસ્યા! તો ટેન્શન લેવાની જરૂર નથી, અપનાવો આ 5 સરળ ટિપ્સ

Zainul Ansari
લોકડાઉનમાં બાઇક લાંબા સમયથી બંધ રાખ્યા પછી ખરાબ થઈ ગઈ છે, તો તેના ઘણા કારણો હોઇ શકે છે. બાઇક પર સમયસર ધ્યાન ના આપવામાં આવે,...

પ્રેમિકાના ચાલુ લગ્નમાં જ પ્રેમીએ મારી ધમાકેદાર એન્ટ્રી, એવું કારસ્તાન કર્યું કે સૌ કોઇ જોઇને દંગ થઇ ગયા

Zainul Ansari
પ્રેમને પામવા માટે લોકો ઘણુ બધુ કરવા માટે તૈયાર હોય છે, પરંતુ યૂપીના એક પ્રેમીએ તો હદ વટાવી દીધી. અહીં એક વિચિત્ર કિસ્સામાં પ્રેમી તેની...

દગાબાજ / પૂર્વ લદાખમાં ચીનની વાયુસેનાએ અભ્યાસ કર્યો, ભારતીય સેના અલર્ટ પર

Zainul Ansari
ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદાખમાં એક વર્ષથી પણ વધુ સમયથી તણાવપૂર્ણ સ્થિતિ છે. બંને દેશો વચ્ચે ચાલેલી અનેક તબક્કાની વાર્તા પછી સેનાઓ પાછળ ખસી...

જલદી કરો / EPFOએ નિયમમાં કર્યો ફેરફાર: ફટાફટ પતાવી લો આ કામ, નહીંતર થઇ શકે છે નુકશાન

Zainul Ansari
EPFOના 6 કરોડ Subscribers માટે જરૂરી સમાચાર છે. સંગઠને એક નિયમમાં ફેરફાર કર્યો છે, જેથી નોકરિયાત વર્ગને મુશ્કેલી થઇ શકે છે. હકીકતમાં સંગઠને PF ખાતાના...

જડી-બુટ્ટી/ શરદી-ખાંસી અને સીઝનલ ફ્લૂનો રામબાણ ઇલાજ એટલે કાળા મરી, આ રીતે કરશો ઉપયોગ તો વધુ થશે ફાયદો

Zainul Ansari
સુકા મસાલાની વાત કરીએ તો કાળા મરીનો ઉપયોગ સૌથી વધારે થાય છે. કેટલીય વાનગીમાં તો કાળા મરી વગર સ્વાદ જ આવતો નથી. પરંતુ મરચાંની જ...

ખાનગીકરણ / વધુ 10 સરકારી કંપનીઓને ખાનગી હાથોમાં સોપવાની તૈયારીમાં મોદી સરકાર, આ રહ્યા નામ

Zainul Ansari
મોદી સરકાર તેના વિનિવેશ લક્ષ્યને પ્રાપ્ત કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. મળતી માહિતી મુજબ સરકાર વધુ 10 જાહેર ક્ષેત્રની કંપનીઓ/સરકારી કંપનીઓ (PSUs)માં વિનિવેશ...

મહામારી / કોરોનાની બીજી લહેરમાં ડેલ્ટા વેરિએન્ટનું બેકાબૂ બનવાનું કારણ આવ્યું બહાર, જિનોમ સિક્વન્સીંગથી થયા મોટા ખુલાસા

Zainul Ansari
કોરોનાની બીજી લહેરને યાદ કરતા આજે પણ લોકો ફફડી જાયે છે ત્યારે એપ્રિલમાં કોરોનાની બીજી લહેરનાં કહેરનું કારણ સામે આવ્યુ છે… Council of Scientific &...

સ્વદેશી કોવેક્સિનને લઇ બ્રાઝિલમાંથી આવ્યા સારા સમાચાર, Anvisa ઓડિટની મળી મંજૂરી

Zainul Ansari
ભારતમાં કોરોના વાઇરસ વિરુદ્ધની જંગમાં રસીકરણ અભિયાન ઝડપી બનાવવામાં આવ્યું છે. વિદેશી કોરોના રસીને પણ ભારતમાં લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ વચ્ચે સ્વદેશી રસી...

Maruti, Hyundai ટૂંક સમયમાં લોન્ચ કરશે આ 3 નવી કાર, લુક્સથી લઇ ફિચર્સ સુધી એક જ આર્ટિકલમાં

Zainul Ansari
નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારી આતુરતાનો અંત આવી ગયો છે. Maruti અને Hyundai ટૂંક સમયમાં તેની નવી કાર લોન્ચ કરવી જઇ રહી...

લોન લેતા લોકો માટે ખુશખબર! હવે તમારા ઘરના સપનાઓ થશે પૂર્ણ, આ બેંકે કરી મોટી જાહેરાત

Zainul Ansari
શું તમારે પણ ઘર ખરીદવું છે? જો આવુ છે તો હવે સસ્તા દરે લોન મળી શકે છે. કેનરા બેંક તેના ગ્રાહકો માટે ખાસ ઓફર લઇને...

ખુશખબર / ભારતીય રેલવેની મોટી જાહેરાત: અમદાવાદ-હાવરા વચ્ચે ચાલશે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન, આજથી બુકિંગ શરૂ

Zainul Ansari
ભારતીય રેલવે મુસાફરોની માંગ અને વધતી જતી સંખ્યાને જોતા અમદાવાદ-હાવરા વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેન વિશેષ ભાડા સાથે ચલાવવામાં આવશે....

ગોલ્ડ ખરીદવાની ઉત્તમ તક: રેકોર્ડ લેવલથી સોનું 7000 રૂપિયા સસ્તુ! આ કારણે ભાવમાં ઘટાડો થયો

Zainul Ansari
સસ્તા ભાવે સોના-ચાંદી ખરીદવા માટે હાલ સારો સમય છે. આવુ એટલા માટે કારણ કે છેલ્લા કેટલાક દિવસોમાં સોનાના ભાવમાં સતત ઘટાડો થયો છે. મંગળવારે 8...

ટાર્ગેટ/ દેશના દરેક નાગરિકને મફત રસી માટે 187 કરોડ ડોઝની જરૂર, ફેંકમફેંક કે મેનેજ થશે આટલા કરોડ ડોઝ

Zainul Ansari
કેટલાક રાજ્યો રસીની અછતની ફરિયાદો કરી રહ્યા છે એવામાં કેન્દ્ર સરકારના સુત્રોએ દાવો કર્યો છે કે આ વર્ષના અંત સુધીમાં દેશના બધા જ પુખ્ત વયના...

Good News / કોરોનાની રસી લઇ ચુકેલા લોકો માટે ખુશખબર! સરકારી બેંક આપી રહી છે કમાણીની શાનદાર તક, જાણો કેવી રીતે લાભ લેવો?

Zainul Ansari
દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર વચ્ચે રસી લઇ ચુકેલા અથવા લેવા જઇ રહેલા લોકો માટે એક સારા સમાચાર છે. રસીકરણને લઇ વધુમાં વધુ લોકોને પ્રોત્સાહિત...

શાનદાર તક / આ કંપની લાવી રહી છે IPO, માત્ર 303 રૂપિયાનું રોકાણ કરી કરો સારી કમાણી

Zainul Ansari
જો તમે જૂન મહિનામાં સારી કમાણીની તક શોધી રહ્યા છો, તો તમારી પાસે એક શાનદાર તક છે. કોલકાતા બેઝ્ડ સ્ટીલ મેન્યુફેક્ચરિંગ કરતી કંપની શ્યામ મેટાલિક્સ...

RBIએ દેશની બીજી સૌથી મોટી બેંક અને BOIને દંડ ફટકાર્યો, આટલા કરોડ રૂપિયા ચુકવવા પડશે

Zainul Ansari
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ બેંક ઓફ ઇન્ડિયા અને પંજાબ નેશનલ બેંક પર માપદંડોના ઉલ્લંઘન માટે કુલ 6 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે, જેમાં એક ઉલ્લંઘન...

બેંકમાં નોકરી કરવાની સ્વર્ણ તક: 10 હજારથી વધુ પદો માટે IBPSએ મંગાવી અરજી, સંપૂર્ણ ડિટેલ માટે આ આર્ટિકલ જરૂર વાંચો

Zainul Ansari
ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS)એ 10 હજારથી વધુ પદો પર ભરતી માટે અરજી મંગાવી છે. આ વેકેંસી હેઠળ ક્ષેત્રિય ગ્રામીણ બેંક (RRB) ઓફિસ સહાયક-...

ગોલમાલ / એક નહીં ત્રણ રાજ્યની વોટર લિસ્ટમાં નામ ધરાવે છે આ નેતા, ચૂંટણી પંચે આપ્યા તપાસના આદેશ

Zainul Ansari
ઉત્તર પ્રદેશના ચૂંટણી પંચને ઝાંસી ખાતેથી એક ખૂબ જ આશ્ચર્યજનક ફરિયાદ મળી છે. ફરિયાદ પ્રમાણે એક વ્યક્તિ ફક્ત ઝાંસીમાં જ 3 જગ્યાએ વોટર છે. એટલું...
Do NOT follow this link or you will be banned from the site!