ઝૂકને નહીં દેગા / નીતિન પટેલ ગાયની ટક્કરથી ગબડી પડ્યા પણ તિરંગાનું સન્માન જાળવ્યું,આને કહેવા સાચા દેશભક્ત
ખરા રાષ્ટ્રભક્ત… આજે નીતિન પટેલની અફરા તફડીવાળી પરિસ્થિતિમાં પણ તિરંગાનું માન જાળવ્યું હતું. તેમણે તિરંગો પકડી રાખ્યો અને તેને જમીન સાથે સ્પર્શવા દીધો ન હતો....