પશ્ચિમ બંગાળની સરકારી શાળાઓમાં નવો ડ્રેસ કોડ લાગુ થશે, એક જ રંગના યુનિફોર્મનો મમતા બેનર્જીનો નવો આદેશ જાહેર
પશ્ચિમ બંગાળ સરકાર રાજ્યની સરકારી શાળાઓમાં નવો ડ્રેસ કોડ લાગુ કરવા જઈ રહી છે. માહિતી અનુસાર બંગાળની તમામ સરકારી, અર્ધ-સરકારી અને સરકારી સહાયિત શાળાઓના વિદ્યાર્થીઓનો...