GSTV

Author : Zainul Ansari

સરકારનું પ્રેશર, પણ બાંહેધરી આપવામાં પોલીસકર્મીઓના હાથ અધ્ધર

Zainul Ansari
ગુજરાતમાં લાંબા સમયથી ચાલતા પોલીસના ગ્રેડ પે આંદોલનને થાળે પાડવા માટે ગુજરાત સરકારે રાજ્યના પોલીસકર્મીઓ માટે ગ્રેડ પે ન વધારી 550 કરોડનું પેકેજ જાહેર કર્યું...

જન ધન યોજના / કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજ બબ્બરે કરી મોદી સરકારની પ્રસંશા

Zainul Ansari
કોંગ્રેસે રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં મોંઘવારી, બેરોજગારી, GST અને રાંધણગેસના ભાવ વધારાના વિરોધમાં વિશાળ રેલી યોજી હતી. જો કે આ પહેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ રાજ...

કિસાન આંદોલનમાં મતભેદ / યોગેન્દ્ર યાદવે સંયુક્ત કિસાન મોરચાની સમન્વય સમિતિમાંથી રાજીનામું આપ્યું

Zainul Ansari
કિસાન આંદોલનમાં મતભેદ સર્જાયા હોય એવા સમાચાર સામે આવ્યાં છે. યોગેન્દ્ર યાદવે સંયુક્ત કિસાન મોરચાની સમન્વય સમિતિમાંથી રાજીનામું આપી દીધું છે. જોકે, તેમણે કહ્યું કે...

સાયરસ મિસ્ત્રીના અકસ્માત અને મૃત્યુ અંગે અનેક સવાલો, મહારાષ્ટ્ર સરકારે તપાસના આદેશ આપ્યા

Zainul Ansari
ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રવિવારે મહારાષ્ટ્રના પાલઘરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.જો કે તેમના આ અકસ્માત અને મૃત્યુ અંગે અનેક સવાલો ઉભા થયા...

તામિલનાડુ / ઉર્જા મંત્રી વી.સેંથિલ બાલાજીનું ટ્વિટર એકાઉન્ટ હેક, ક્રિપ્ટો કરન્સીના ટ્વિટ થયા

Zainul Ansari
તમિલનાડુના ઉર્જા મંત્રી વી. સેંથિલ બાલાજીનું ટ્વિટર એકાઉન્ટ રવિવારે થોડા સમય માટે હેક કરવામાં આવ્યું હતું. એકાઉન્ટ પર તેનું અલગ ડિસ્પ્લે નામ દેખાયું. લોકોને તેના...

રાહુલ ગાંધીએ ભાંગરો વાટ્યો, કહ્યું, “અમારા સમયે લોટ 22 રૂપિયે લીટર મળતો હતો”

Zainul Ansari
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એક વાર ભાંગરો વાટ્યો છે. દિલ્લીના રામલીલા મેદાનમાં મોંઘવારી સામે કોંગ્રેસની હલ્લા બોલ રેલીમાં રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો...

ટ્વિટર કરશે મોટો ફેરફાર,ખોટી  ટ્વિટ કર્યા બાદ  યુઝર્સને ટ્રોલ થવાથી મળશે રાહત

Zainul Ansari
ટ્વિટર અને ટ્રોલિંગ વચ્ચે ગાઢ સંબંધ છે. ટ્વીટમાં થયેલી ભૂલને કારણે ઘણીવાર યુઝર્સ  લોકોની ટીપ્પણીનો શિકાર બની જાય છે. કારણ કે તેઓ તેમની ટ્વીટ્સ એડિટ...

બિગ બ્રેકીંગ / ગુજરાત યુથ કોંગ્રેસના નવા પ્રમુખ પદે હરપાલ સિંહ ચુડાસમાની નિમણૂંક

Zainul Ansari
ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાના રાજીનામા બાદ નવા પ્રમુખની વરણી કરવામાં આવી છે. ગુજરાત યુથ કોંગ્રેસના નવા પ્રમુખ પદે હરપાલ સિંહ ચુડાસમાની નિમણૂંક કરવામાં...

વિપક્ષી એકતામાં ભંગાણ /  વડાપ્રધાન બનવાના નીતિશ કુમારના સપના પર મમતા બેનર્જીએ ફેરવી દીધુ પાણી

Zainul Ansari
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના દેશના આગામી વડાપ્રધાન બનવાના સપના પર મમતા બેનર્જીએ પાણી ફેરવી દીધુ છે. 2024માં ટીએમસીની એકલા ચલોની રાહ ખરેખર વિપક્ષી એકતાની વાતને...

બિહારનું રાજકારણ / ભાજપ 2024 પહેલા બિહારમાં કોઈ નવાજૂની કરવા કે કરાવવાની વેતરણમાં લાગ્યું

Zainul Ansari
બિહારમાં નીતિશ કુમારનું એનડીએ છોડીને આરજેડી-કૉંગ્રેસ સાથે મહાગઠબંધન સરકાર બનાવવું ભાજપ માટે મોટો રાજકીય ધોબીપછાડ છે. બિહારમાં સત્તાવાપસી ભાજપ માટે હવે નાકનો સવાલ છે. 2024ને...

મિનિમમ ડ્યુનો ખેલ / ક્રેડિટ કાર્ડ બિલમાં મિનિમમ ડ્યુ અમાઉન્ટનું ગણિત સમજો, છેતરામણીથી બચો

Zainul Ansari
લોકો ઘણીવાર ક્રેડિટ કાર્ડનો બેફામ ઉપયોગ કરે છે.  તમારી મર્યાદા કરતાં વધુ ખર્ચ ન કરવો જોઈએ. કારણ કે પહેલા ખરીદી કરતા આનંદ થાય છે, પણ...

ટ્વિટરની કાર્યવાહી / ટ્વીટરે ભારતમાં 45 હજાર એકાઉન્ટ બંધ  કર્યા

Zainul Ansari
ટ્વિટરે જુલાઈ મહિનામાં ભારતીય યુઝર્સના 45,191 એકાઉન્ટ્સને ગાઈડલાઈનના ઉલ્લંઘન માટે પ્રતિબંધિત કર્યા હતા. માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મે તેના માસિક રિપોર્ટમાં આ માહિતી આપી છે. ટ્વિટરે નવા IT...

બમ્પર વિદેશી રોકાણ / વિદેશી રોકાણકરોએ ભારતના શેરબાજરમાં બમ્પર રોકાણ કરી છેલ્લા 20 મહિનાનો રેકોર્ડ તોડ્યો

Zainul Ansari
વિદેશી રોકાણકારોએ ઓગસ્ટમાં ભારતીય ઇક્વિટી માર્કેટમાં રૂ. 51,200 કરોડથી વધુનું રોકાણ કર્યું હતું. ડિપોઝિટરી ડેટા અનુસાર આ 20 મહિનામાં સૌથી વધુ પ્રવાહ છે. તેલના ભાવમાં...

ઐશ્વર્યા રાયની કોપી / હૂબહૂ ઐશ્વર્યા જેવી દેખાતી આ યુવતીને જોઈ લોકો પડી જાય છે  અચરજમાં

Zainul Ansari
આપણે બધાએ આ કહેવત સાંભળી જ હશે કે આ દુનિયામાં ઓછામાં ઓછા સાત લોકો એવા છે જે દેખાવમાં એકસરખા હોય  છે. ઘણા કિસ્સાઓમાં, એવું જોવામાં...

અંજીરના ફાયદાઓ / વજન ઘટાડવાથી લઈને સ્ટેમિના વધારવા સુધી, જાણો અંજીરના ફાયદાઓ

Zainul Ansari
અંજીર ખાવાના ઘણા ફાયદાઓ છે. અંજીરમાં ઘણા પોષક તત્વો હોય છે. અંજીરમાં વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય...

વિશ્વનાથસિંહનું રાજીનામું / કોંગ્રેસે કહ્યું ઘણા પદ આપી નવાજ્યા,  છતાં પૈસા માટે આપ્યું રાજીનામું

Zainul Ansari
ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા ગુજરાત કોંગ્રેસમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પોતાના રાજીનામામાં વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસ પર અનેક આરોપો...

યુપીમાં ફરી હિંદુત્વની લહેર ઉભી થશે

Zainul Ansari
અલાહાબાદ હાઈકોર્ટે મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસમાં પણ વીડિયોગ્રાફી કરાવાનો આદેશ આપ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ પીષૂષ અગ્રવાલની બેન્ચે ફરમાન કર્યું છે કે, ચાર મહિનામાં વીડિયોગ્રાફી...

ઝારખંડમાં હિંદુ યુવતીની હત્યાથી આક્રોશ

Zainul Ansari
ઝારખંડના દુમકામાં એકતરફી પ્રેમમાં પાગલ શાહરૂખ નામના મુસ્લિમ યુવકે અંકિતા નામની યુવતીને સળગાવીને મારી નાંખી તેના પગલે સ્થિતી સ્ફોટક થઈ ગઈ છે. સોમવારે અંકિતાના પાર્થિવ...

ચીફ જસ્ટિસે આવતાં જ બંધારણીય મુદ્દા ઉપાડ્યા

Zainul Ansari
કર્ણાટકમાં થયેલા હિજાબ વિવાદ મુદ્દે ચીફ જસ્ટિસ એન.વી. રમણે કોઈ નવણ લેવાનું ટાળ્યું હતું પણ ચીફ જસ્ટિસ યુ.યુ, લલિતે આવતાં વેંત આ મુદ્દો હાથ પર...

નોઈડા ટાવર કેસમાં નેતાઓ સામે પગલાં કેમ નહીં ?

Zainul Ansari
રવિવારે નોઈડામાં સુપ્રાટેક દ્વારા બનાવવામાં આવેલા ટ્વિન ટાવર તોડી પાડવામાં આવ્યા એ પછી પછી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 26 સરકારી અધિકારીઓ સામે કાર્યવાહી કરવાના...

રાહુલની યાત્રામાં કોંગ્રેસનો ઝંડો નહીં પણ તિરંગો

Zainul Ansari
કોંગ્રેસે ભાજપના રાષ્ટ્રવાદ અને કોંગ્રેસ મુસ્લિમ પાર્ટી છે, પાકિસ્તાન તરફી પાર્ટી છે એવા પ્રચારનો મુકાબલો કરવા માટે રાષ્ટ્રધ્વજને મહત્વ આપવાનું નક્કી કર્યું છે. આ માટે...

ગોઝારી ઘટના / ચોટીલા માતાજીના દર્શન માટે જતા પદયાત્રીઓને નડ્યો અકસ્માત, 3 લોકોના કમકમાટીભર્યા મોત

Zainul Ansari
શંખેશ્વર નજીક ચોટીલા જતા શ્રદ્ધાળુઓ અકસ્માતનો ભોગ બન્યા હોવાની ચોંકાવનારી માહિતી સામે છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શંખેશ્વર નજીક પુરપાટ ઝડપે જતા વાહને ચોટીલા...

ગુજરાત ચૂંટણી / આપ સક્રિય થતાં ભાજપ અને કોંગ્રેસને પરસેવો વળ્યો, ભાજપમાં તો આંતરિક ધૂંધવાટ વધ્યો

Zainul Ansari
વડાપ્રધાનની ગુજરાત મુલાકાતમાં એકાએક ભાજપના નેતાઓના ક્લાસ લેવાયા છે. તેની પાછળનો ગણગણાટ એવો છે કે આમ આદમી પાર્ટીની સક્રિયતા ભાજપને નડી રહી છે કારણ કે...

સીડબલ્યુસીમાં શર્મા અને મિસ્ત્રી બાખડી પડ્યા

Zainul Ansari
રવિવારે મળેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં બળવાખોર નેતા આનંદ શર્મા અને કોંગ્રેસની ચૂંટણી સમિતીના ચેરમેન મધુસૂદન મિસ્ત્રી વચ્ચે ડેલીગેટ્સની યાદીના મુદ્દે જામી ગઈ તેની કોંગ્રેસમાં...

મોટો નિર્ણય / વિકાસકામ માટે 8 મહાનગર પાલિકાને ફાળવ્યા 50 કરોડ રૂપિયા, આંતરમાળખાકિય સુવિધાઓ સુધારવા થશે ખર્ચ

Zainul Ansari
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિકાસને વેગ આપવા માટે મોટો નિર્ણય લીધો છે. 8 મહાનગરો માટે 50 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ...

મોડે મોડે જાગ્યુ તંત્ર : અમદાવાદમાં પણ બનશે બેંગ્લોર જેવા રોડ, AMCએ અલ્ટ્રાટેક કંપની સાથે કર્યો કરાર

Zainul Ansari
રાજ્યમાં અને અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ રોડ રસ્તાની પરિસ્થિતિને જોતા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નવું એક ગતકડું લાવી રહ્યું છે. વરસાદમાં ડામરના રોડ...

બેરોજગારી અને એકલાપણાના કારણે દેશમાં આત્મહત્યાના દરમાં થયો વધારો, 2021માં 1.53થી વધુ લોકોએ કર્યો આપઘાત

Zainul Ansari
દેશમાં બેરોજગારી, એકલાપણું, હિંસા, પારિવારીક સમસ્યાઓ, દારૂની ટેવ અને આર્થિક સમસ્યાઓને કારણે આત્મહત્યાના દરમાં 6.2 ટકાનો વધારો થયો છે. 2021માં આત્મહત્યાના 1 લાખ 64 હજાર...

મોટા સમાચાર / આ મહિનાથી વધારા સાથે પોલીસકર્મીઓના એકાઉન્ટમાં જમા થશે રૂપિયા, સરકારે જાહેર કર્યો પરિપત્ર

Zainul Ansari
ગ્રેડ પે મુદ્દે છેલ્લા ઘણા સમયથી પોલીસ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું. ત્યારે રાજ્ય સરકારે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ પોલીસ વિભાગનું 550 કરોડનું વધારાનું...

ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ / વડાપ્રધાન મોદી ફરી આ મહિને આવશે ગુજરાત, ભાજપનું યોજાશે યુવા સંમેલન

Zainul Ansari
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર ભાજપની સરકાર બને તે માટે વડાપ્રધાને ગુજરાતનો પ્રવાસ વધુ તેજ કરી...

રાજકારણ/ ગાંધીનગરમાં પીએમ બાદ કાલે મંત્રીઓના ક્લાસ લેશે સીએમ, મંત્રીઓને અપાશે આ આદેશ

Zainul Ansari
ગાંધીનગર ખાતે બુધવારને બદલે મંગળવારે કેબિનેટ બેઠક મળનારી છે. બુધવારે જાહેર રજા હોવાના કારણે કેબિનેટ બેઠકનું આયોજન મંગળવારે કરવામાં આવ્યું છે. બેઠકમાં વડાપ્રધાન ગુજરાતનો પ્રવાસ...
GSTV