GSTV

સચિનના પુત્રને બોલિંગ કરતો જોવા ઇચ્છે છે આ બોલર

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બોલર ગ્લેન મૈકગ્રા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના પુત્રને બોલિંગ કરતો જોવા ઇચ્છે છે.

ક્રિકેટના મેદાન પર આમ તો સચિન તેંડુલકર અને ગ્લેન મૈકગ્રાની વચ્ચે સંઘર્ષ ઘણો રોમાંચક જોવા મળ્યો છે. આ બંને ખેલાડીઓ વચ્ચે સંબંધો પણ સારા રહ્યાં છે. આવામાં ગ્લેન મૈકગ્રા સચિન તેંડુલકરના પુત્ર અર્જૂન તેંડુલકરને બોલિંગ કરતો જોવા ઇચ્છે છે. મૈકગ્રાએ કહ્યું કે, મેં હજી સુધી સચિનના પુત્રને બોલિંગ કરતો જોયો નથી અને તેને બોલિંગ કરતો જોવા હું ઉત્સુક છું. તેણે સારો દેખાવ કરવો જોઇએ. તેણે એમ પણ કહ્યું કે, સચિન ઝડપી બોલર બનવા માંગતો હતો. શું તેનો પુત્ર સચિનથી લાંબો છે. તો તેને આનાથી ઘણી મદદ મળશે. પરંતુ, એ જોઇને સારું લાગ્યું કે, તેને ખેલ સાથે પ્રેમ છે. સચિન હમેશા ઝડપી બોલર બનવા ઇચ્છતો હતો.

Related posts

કોહલીના એકચક્રિય શાસનનો અંત, આ ધૂરંધર ખેલાડી બન્યો વિઝડનનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર

Mayur

કોરોનાએ તો પ્રેમી પંખીડાને પણ એક ન થવા દીધા, આઠ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોને પોતાના લગ્ન અટકાવવા પડ્યા

Ankita Trada

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટને આપી સૌથી મોટી પ્રતિક્રિયા, અમારા દેશના ખેલાડીઓને આપો ફાંસીની સજા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!