GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

હિન્દ મહાસાગરના વધુ એક દેશે ડ્રેગન ને દેખાડી લાલ આંખ, કપટી ચીનની દાદાગીરીને આપશે મુહતોડ જવાબ

કપટી ચીનની વધતી દાદાગીરીને ધ્યાનમાં રાખીને ઑસ્ટ્રેલિયાએ સંરક્ષણ પાછળ જંગી ખર્ચ કરવાનો નિર્ધાર કર્યો છે. ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસે કહ્યું હતુંકે ઈન્ડો-પેસેફિક વિસ્તારમાં ચીનને પહોંચી વળવા લશ્કરનું આધુનિકીકરણ જરૂરી છે. એે માટે ચીન આગામી દાયકામાં ૨૮૦ અબજ ઑસ્ટ્રેલિયન ડૉલર (૧૮૮અબજ ઑસ્ટ્રેલિયન ડૉલર) ખર્ચશે. ઑસ્ટ્રેલિયા પોતાના હિતો જાળવવા માટે આ નિર્ણય લઈ રહ્યું હોવાનું પણ મોરિસે જણાવ્યું હતું.

ઑસ્ટ્રેલિયા પોતાના હિતો જાળવવા માટે આ નિર્ણય લઈ રહ્યું હોવાનું પણ મોરિસે જણાવ્યું

આંતરરાષ્ટ્રીય ભૂગોળ પ્રમાણે ભારતથી લઈને દક્ષિણે ઑસ્ટ્રેલિયા અને ઉત્તરમાં જાપાન-ચીન સુધીનો વિસ્તાર ઈન્ડો-પેસિફિક રિજન કહેવાય છે, કેમ કે હિન્દ અને પેસેફિક બન્ને મહાસાગર અહીં ભેગા થાય છે. ચીન આ સમુદ્રી વિસ્તારમાં પોતાની વગ અને ગેરકાયદેસર કબજો વિસ્તારી રહ્યું છે.

ઑસ્ટ્રેલિયા ચીનથી ભૌગોલિક રીતે સાતેક હજાર કિલોમીટર દૂર

ઑસ્ટ્રેલિયા ચીનથી ભૌગોલિક રીતે સાતેક હજાર કિલોમીટર દૂર છે.પરંતુ ચીનની વધતી દાદાગીરી રોકવા આ ક્ષેત્રના આગેવાન રાષ્ટ્ર તરીકે ઑસ્ટ્રેલિયાએ સક્રિય થવું જરૂરી છે. ઑસ્ટ્રેલિયા આ જંગી બજેટમાંથી લોન્ગ રેન્જ મિસાઈલ, હાયપરસોનિક મિસાઈલ્સ, નૌકા સૈનિકો માટે નવી શસ્ત્ર-સામગ્રી વગેરે પાછળ ખર્ચશે. મોરિસે કહ્યું હતું કે આ વિસ્તારમાં ભારત, જાપાન, ઈન્ડોનેશિયા વગેરે દેશો ચીનની દાદાગીરીને જવાબ આપી જ રહ્યા છે. એવો જ જવાબ હવે ઑસ્ટ્રેલિયા પણ આપે એ જરૂરી છે.

READ ALSO

Related posts

JEE Main 2020 પરીક્ષા દિવસની ગાઈડલાઈન થઈ જાહેર, માતા-પિતાએ પણ રાખવું પડશે આ ધ્યાન

Mansi Patel

મંદિર V/S મસ્જિદ નહીં બને: હોસ્પિટલ-લાઈબ્રેરી અને રિસર્ચ સેન્ટર બનાવશે વક્ફ બોર્ડ, જનતાની સુખાકારી હશે આ તમામ સુવિધાઓ

Pravin Makwana

રિયાના ભાઈ શોવિક અને પિતાની આ દિવસે થઇ શકે છે પૂછતાછ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!