એક તરફ આજે જસદણમાં કુંવરજી બાવળિયા અને અવસર નાકિયા વચ્ચે ચૂંટણી જંગ જામેલો જોવા મળ્યો. બીજી તરફ, જસદણમાં કુંવરજી બાવળિયાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ બની છે.અને આ ઓડિયો ક્લિપને લઈને કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી છે. જીએસટીવી આ કથિત ઓડિયો ક્લિપની પુષ્ટી કરતું નથી. પરંતુ આ ઓડિયો ક્લિપમાં એક શખ્સે અશ્લિલ ભાષામાં ધમકી આપવામાં આવી રહી હોવાનું સંભળાય છે.
કુંવરજી બાવળિયાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કથિત ઓડિયો ક્લિપ મામલે ચૂંટણી પંચ તપાસ કરે તેવી માંગ કરી છે.
READ ALSO
- બજેટ 2023 / નાણામંત્રીએ મહિલાઓને આપી ભેટ, આ સુવિધા સાથે નવી બચત યોજનામાં મળશે 7.5% વ્યાજ
- વોટ્સએપ પર ડિલીટ થયેલા મેસેજ આ રીતે વાંચી શકો છો, ખુબ જ ઓછા લોકો જાણે છે આ ટ્રિક
- બજારને બજેટ પસંદ ન આવ્યું / શેરમાર્કેટમાં બપોર બાદ શાનદાર તેજી ગાયબ, સેન્સેક્સ 60 હજારની અંદર સરક્યો
- Union Budget 2023 / કેન્દ્રીય બજેટથી ભાવનગરને ઘણી અપેક્ષાઓ હતી, પણ પાણી ફરી વળ્યું
- સાબરકાંઠામાં જરૂરીયાતમંદોને લોન અપાવશે પોલીસ, 3 ફેબ્રુઆરીએ લોન મેળાનું આયોજન