GSTV

દીપડાના ત્રાસને રોકવામાં નિષ્ફળ રહેલા વન વિભાગના આરએફઓએ કર્યું ઉદ્ધતાઈ ભર્યું વર્તન, ઓડિયો વાયરલ

Last Updated on December 21, 2019 by

અનેક લોકોનો જીવ લઇ લેનાર દીપડાનો આતંક હજુ શમ્યો છે કે નહીં તે વાત હજુ સ્પષ્ટ થઇ નથી. ત્યારે ભેસાણના કરિયા ગામે દીપડાથી ભયભીત લોકો વનવિભાગની કાર્યવાહીની રાહ જોઇ રહ્યા છે. આ સમયે એક ગ્રામજને આરએફઓનો ફોન કર્યો. જેમાં વન અધિકારી આંબલીયાએ ઉદ્ધાતાઇ ભર્યુ વર્તન કર્યું. ફોન પર થયેલી આ વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે.

READ ALSO

Related posts

કમાણી: ફક્ત એક વાર 10 હજાર રૂપિયા લગાવીને શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે 30,000ની આવક, વધતો જ જશે નફો

Pravin Makwana

ભારે હોબાળો/ દિલ્હીમાં બાળકીનું શંકાસ્પદ મોત, અરવિંદ કેજરીવાલ માંડ માંડ ઘરે પહોંચ્યા પણ એવું થયું કે સહેજમાં બચી ગયા

Harshad Patel

ગુજરાતમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનું સૌથી મોટું ઓપરેશન, 4.5 કિલો MD ડ્રગ્સ સાથે 2 આરોપીઓની ધરપકડ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!