GSTV
Business Trending

ફાયદાનો સોદો/ દર મહિને સેવિંગ એકાઉન્ટમાં વ્યાજ આપે છે આ સ્મોલ ફાઇનાન્સ બેંક, જાણો રેટ સહિત તમામ ડિટેલ

પગાર

જો તમે AU Small Finance Bank ના ગ્રાહક છો, તો તમારા માટે કામના સમાચાર છે. હકીકતમાં, બેંક તેના તમામ સેવિંગ એકાઉન્ટ હોલ્ડર્સને માસિક વ્યાજ ક્રેડિટ (Monthly Interest Credit) મેળવવાની મંજૂરી આપે છે. મોટાભાગની બેંકો ગ્રાહકોને દર ક્વાર્ટરમાં વ્યાજ ચૂકવે છે. આરબીઆઈના નિયમો મુજબ બેંકો માસિક ધોરણે વ્યાજ જમા કરવા માટે સ્વતંત્ર છે. સેન્ટ્રલ બેંક તરફથી કોઈ બાધ્યતા નથી.

સરળતાથી ઓનલાઈન એકાઉન્ટ ખોલી શકો છો

તમે તમારા ઘર બેઠા આરામથી પણ AU 0101 એપ દ્વારા AU Small Finance Bank માં ખાતું ઓનલાઈન ખોલી શકો છો. આ દરમિયાન બેંક ખાતું ખોલાવવાની તમામ ઔપચારિકતાઓ ઓનલાઈન પૂરી થાય છે.

બેંક મહત્તમ 7 ટકાના દરે વ્યાજ આપે છે

એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક તેના ખાતાધારકોને એક વર્ષ દરમિયાન મહત્તમ 7 ટકાના દરે વ્યાજ આપે છે. ખાતામાં જમા રકમના આધારે વ્યાજનો દર નક્કી કરવામાં આવે છે. નીચે આપેલ વ્યાજ દરો 5 ઓક્ટોબર 2021 થી લાગુ થશે.

બેંક

એકાઉન્ટમાં જમા રકમ પર વ્યાજ દર

  • 1 લાખ કરતાં ઓછી રકમ- 3.50 ટકા
  • 1 લાખથી 10 લાખથી ઓછા- 5.00 ટકા
  • 10 લાખથી 25 લાખથી ઓછા- 6.00 ટકા
  • 25 લાખથી 1 કરોડથી ઓછા- 7.00 ટકા
  • 1 કરોડથી 10 કરોડથી ઓછા- 6.00 ટકા

Read Also

Related posts

ક્રિકેટર બનવા માંગતો હતો કરણ વાહી, આ કારણે બનવું પડ્યું એક્ટર

Siddhi Sheth

BYJU’Sનો ખર્ચ ઘટાડવા માટે મોટો નિર્ણય: 1000થી વધુ કર્મચારીઓની કરશે છટણી

Padma Patel

45 લાખમાં છૂટાછેડાનું નક્કી થયું છતા લાલચી સસરાએ 50 લાખ અને ફ્લેટની માંગ કરી, ના પાડી તો જમાઈનું ઘર સળગાવ્યું

Kaushal Pancholi
GSTV