GSTV
Home » News » ભાજપના નેતાનો મોદી સરકાર પર હુમલો, કહ્યું CRPFના જવાનો પરના હુમલા માટે છે જવાબદાર

ભાજપના નેતાનો મોદી સરકાર પર હુમલો, કહ્યું CRPFના જવાનો પરના હુમલા માટે છે જવાબદાર

ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ મોદી સરકાર પર હુમલો કરતાં જણાવ્યું હતું કે, સીઆરપીએફના જવાનો પર હુમલો સરકારે કરેલા ૨૦૧૪ના એક આદેશને કારણે થયો હતો.

 તેમણે ટ્વિટ કરી લખ્યું હતું કે, સરકારે આદેશ કર્યો હતો કે, કોઈ પણ વાહનને ચેકપોઇન્ટ પર રોકવા નહીં. ૨૦૧૪ના નવેમ્બરમાં વડગામમાં રાષ્ટ્રીય રાઇફલ્સના જવાનોએ એક મારૂતિ કાર પર ગોળીબાર કર્યો હતો.

આ કાર અગાઉના બે ચેક પોઇન્ટ પસાર કરીને આવેલી જવાનોએ તેને આતંકીઓની શંકા સાથે ગોળીબાર કરતા બે નિર્દોષ કિશોરોના મોત થયા હતા. કારમાં પાંચ યુવકો મોહરમ જોઈને પાછા આવતા હતા. આ મુદ્દે ચાર સૈનિકો પર કેસ ચાલેલો અને તેમને સજા મળેલી આ ઘટનાનો વિવાદ થયો હતો અને તે સમયના રક્ષામંત્રી અરૂણ જેટલીએ ખેદ પણ વ્યક્ત કરેલો.

Related posts

ગુરૂ બંધુ નાના ભાઇની વ્હારે આવ્યા! મુકેશ અંબાણી અનિલની કંપની RCom ખરીદે તેવી શક્યતા

Riyaz Parmar

કુલ ભૂષણ જાધવ પર ICJનો મહત્વનો ચૂકાદો, પાકિસ્તાનને એક-બે નહી પરંતુ મળ્યા ત્રણ મોટા ઝટકા

Path Shah

World Emoji Day: ઈમોજી સ્ટાઈલમાં જુઓ આ બોલિવુડ સ્ટાર્સનાં રિએક્શન

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!